CATEGORIES

આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠકઃ આદોલન પર સસ્પેન્સ
SAMBHAAV-METRO News

આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠકઃ આદોલન પર સસ્પેન્સ

ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસ પાછા લેવા માટે આંદોલન સમાપ્ત કરવાની સરકારની પૂર્વ શરત પર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 08/12/2021
ઓમિક્રોનની આફત વચ્ચે દેશમાં કોરોનાના કેસ વધ્યાઃ ૮,૪૩૯ નવા કેસ, ૧૯૫નાં મોત
SAMBHAAV-METRO News

ઓમિક્રોનની આફત વચ્ચે દેશમાં કોરોનાના કેસ વધ્યાઃ ૮,૪૩૯ નવા કેસ, ૧૯૫નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૯૩,૭૩૩ થતાં રાહતઃ વેક્સિનેશન ૧૨૯ કરોડને પાર

time-read
1 min  |
Sambhaav Metro 08/12/2021
સોશિયલ મીડિયા પર હંમેશાં સ્વીકાર કરવામાં આવી તેવો આગ્રહ નથીઃ સમન્થા
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયા પર હંમેશાં સ્વીકાર કરવામાં આવી તેવો આગ્રહ નથીઃ સમન્થા

સમન્થા હાલમાં સાઉથની ફિલ્મોની સાથે બોલીવૂડ પર પણ ફોકસ કરી રહી છે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
હવે હાડ થીજાવતી કાતિલ ઠંડી સહન કરવાની તૈયારી રાખજો
SAMBHAAV-METRO News

હવે હાડ થીજાવતી કાતિલ ઠંડી સહન કરવાની તૈયારી રાખજો

૧૦ ડિસેમ્બરથી રાજયમાં ઠંડીમાં વધારો થશેઃ હવામાન વિભાગની આગાહી

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
સિંધુ બોર્ડર પર આજે ખેડૂતોની બેઠક: આંદોલનની આગામી રણનીતિ નક્કી થશે
SAMBHAAV-METRO News

સિંધુ બોર્ડર પર આજે ખેડૂતોની બેઠક: આંદોલનની આગામી રણનીતિ નક્કી થશે

પીએમને ખુલ્લો પત્ર લખાયો છે, પરંતુ તેનો કોઈ સંદેશ ખેડૂતોને મળ્યો નથી

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
૪૭થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાયોઃ આફ્રિકામાં ૭૦૦ ગણા કેસ વધ્યા
SAMBHAAV-METRO News

૪૭થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાયોઃ આફ્રિકામાં ૭૦૦ ગણા કેસ વધ્યા

બ્રિટન સહિત અનેક દેશોમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
રોફ જમાવવા પોલીસ લખેલી કાર અને લાકડી સાથે શખ્સ પકડાયો
SAMBHAAV-METRO News

રોફ જમાવવા પોલીસ લખેલી કાર અને લાકડી સાથે શખ્સ પકડાયો

પોલીસની પેટ્રોલિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
મમ્મી સપોર્ટિવ અને પિતા મોટા ક્રિટિક છેઃ વિવેક ઓબેરોય
SAMBHAAV-METRO News

મમ્મી સપોર્ટિવ અને પિતા મોટા ક્રિટિક છેઃ વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોય તેના પિતાના ફીડબેકને લઈને આતુર હોય છે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
પીએમ મોદી આજે ગોરખપુરને ૧૦ હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી આજે ગોરખપુરને ૧૦ હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે

ખેડૂતો અને યુવાનોને ફાયદો થશે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
મફત સફરજન ન આપનારી સગર્ભાને મારનાર પોલીસકર્મી સામે ત્રણ વર્ષે ગુનો નોંધાયો
SAMBHAAV-METRO News

મફત સફરજન ન આપનારી સગર્ભાને મારનાર પોલીસકર્મી સામે ત્રણ વર્ષે ગુનો નોંધાયો

હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર મામલે મહિલા ક્રાઇમ બ્રાંચના એસીપી તપાસ કરી રહ્યાં છે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
નશીલા પદાર્થો જેટલી જ ઘાતક ઈ-સિગારેટ
SAMBHAAV-METRO News

નશીલા પદાર્થો જેટલી જ ઘાતક ઈ-સિગારેટ

ભારતમાં વેચાતી ઈ-સિગારેટમાંથી ૫૦ ટકાનું ઓનલાઇન વેચાણ થાય છે. ઓનલાઇન અને સરળતાથી મળતી હોવાથી બાળકોથી લઈને કિશોરો સુધી તે પહોંચી જતી હોય છે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધ્યાઃ માત્ર પાંચ દિવસમાં ૧૦ ગણો ઉછાળો
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધ્યાઃ માત્ર પાંચ દિવસમાં ૧૦ ગણો ઉછાળો

અત્યાર સુધીમાં કન્ફર્મ્ડ કેસઃ ૧૦૯ વિદેશી યાત્રીઓ લાપતા થતાં તંત્રમાં દોડધામ

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
દેશમાં પપ૮ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૬,૮૨૨ નવા કેસઃ ૨૨૦નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં પપ૮ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૬,૮૨૨ નવા કેસઃ ૨૨૦નાં મોત

રિકવરી રેટ વધીને ૯૮.૩૬ ટકા: વેક્સિનેશન ૧૨૮ કરોડને પાર

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં લક્ષણો ન્યુમોનિયા જેવાં જ હોવાથી વધુ સાવચેત રહેવાની જરૂર
SAMBHAAV-METRO News

નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં લક્ષણો ન્યુમોનિયા જેવાં જ હોવાથી વધુ સાવચેત રહેવાની જરૂર

શરદી-ખાંસી, તાવ આવતો હોઈ શ્વાસ લેવામાં તકલીફની ગંભીર ફરિયાદ હજુ ચર્ચાઈ નથી

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
ટેસ્ટ સિરીઝમાં યંગસ્ટર્સ છવાયાઃ જોરદાર પ્રદર્શનથી 'સરપ્રાઈઝ' આપી
SAMBHAAV-METRO News

ટેસ્ટ સિરીઝમાં યંગસ્ટર્સ છવાયાઃ જોરદાર પ્રદર્શનથી 'સરપ્રાઈઝ' આપી

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડીઓએ દર્શકોનાં દિલ જીતી લીધાં

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા યુવકને ગ્રાહકે છરીના ઘા ઝીંકી જાહેરમાં પતાવી દીધો
SAMBHAAV-METRO News

ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા યુવકને ગ્રાહકે છરીના ઘા ઝીંકી જાહેરમાં પતાવી દીધો

યુવકે ગ્રાહકને ગેસ સિલિન્ડર ન આપતાં મામલો બીચક્યો હતોઃ હાટકેશ્વર વિસ્તારમાં યુવક મળી જતાં ગ્રાહકે તેના ઉપર ઘાતકી હુમલો કરી દીધો હતો

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
ગુનાખોરી રોકવા માટે ફ્લેટના રહીશો ‘આત્મનિર્ભર' બન્યા
SAMBHAAV-METRO News

ગુનાખોરી રોકવા માટે ફ્લેટના રહીશો ‘આત્મનિર્ભર' બન્યા

સોસાયટી અને ફ્લેટમાં આવતા તમામ લોકોની ડિટેઇલ લેવાનું શરૂ કર્યું: ઘરઘાટી-દૂધવાળાની તમામ વિગતો સોસાયટીના ચેરમેને મંગાવીઃ હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવી દેવાયા

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
જેલમાંથી જામીન પર છૂટેલા યુવક પર જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો
SAMBHAAV-METRO News

જેલમાંથી જામીન પર છૂટેલા યુવક પર જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો

મામા અને ભાણેજ સૂર્યનગરના કાર્તિક સ્વામી મંદિર પાસે બેઠા હતા ત્યારે આ બનાવ બન્યો

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
ઓમિક્રોનના ખતરા વચ્ચે હેલ્થ વર્ક્સને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવા માગણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોનના ખતરા વચ્ચે હેલ્થ વર્ક્સને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવા માગણી

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સરકાર સમક્ષ માગણી કરી

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
ઇમ્યુનિટી મજબૂત કરવા ખાઓ સરસવનું શાક
SAMBHAAV-METRO News

ઇમ્યુનિટી મજબૂત કરવા ખાઓ સરસવનું શાક

સરસવના શાકમાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર, શુગર, વિટામિન એ, સી, ડી, બી૧૨, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવાં પોષકતત્ત્વો હોય છે, જે રોગપ્રતિકારકશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
HDFC અને ICICI અને બેન્કે એફડી પર વ્યાજદર વધાર્યા
SAMBHAAV-METRO News

HDFC અને ICICI અને બેન્કે એફડી પર વ્યાજદર વધાર્યા

એફડી મેચ્યોર્ડ થતા ગ્રાહકોને વધુમાં વધુ રિટર્ન મળી શકશે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
BRTSની માસિક-ત્રિમાસિક પાસ યોજનાને પેસેન્જર્સે વધાવીઃ ૨૧૭૨ પાસ નીકળ્યા
SAMBHAAV-METRO News

BRTSની માસિક-ત્રિમાસિક પાસ યોજનાને પેસેન્જર્સે વધાવીઃ ૨૧૭૨ પાસ નીકળ્યા

ગત તા. રર ઓક્ટોબરથી તંત્રે યોજનાનો અમલ કર્યો છે, જેમાં માસિક પાસના ૭૫૦ અને ત્રિમાસિકના રૂ. ર૦૦૦ લેવાય છેઃ મણિનગર સ્લવે સ્ટેશન, એમ.જે. લાઈબ્રેરી, બોપલ એપ્રોચ સહિત છ સ્ટેશનથી પાસ મળશે

time-read
1 min  |
Sambhaav metro 07/12/2021
સેકન્ડ ડોઝમાં મહાચેલેન્જઃ ૩૧ ડિસેમ્બર સુધીમાં આ સંઘ કાશીએ પહોંચશે ખરો?
SAMBHAAV-METRO News

સેકન્ડ ડોઝમાં મહાચેલેન્જઃ ૩૧ ડિસેમ્બર સુધીમાં આ સંઘ કાશીએ પહોંચશે ખરો?

હજુ ૬.૯૦ લાખ લોકોએ વેડિસનનો સેકન્ડ ડોઝ લીધો નથીઃ AMCની આઈફોનના ઈનામની લોભામણી જાહેરાત છતાં પણ લોકો ઉદાસીન

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
મોટી ફિલ્મો સારી હશે તો જ બિઝનેસ કરશેઃ સલમાન ખાન
SAMBHAAV-METRO News

મોટી ફિલ્મો સારી હશે તો જ બિઝનેસ કરશેઃ સલમાન ખાન

માઉથ પબ્લિસિટી જ ફિલ્મને મદદ કરી શકે છે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
સિંધુ ભવન રોડ પર થતી ડ્રગ્સ પાર્ટી પર પોલીસની બાજ નજર
SAMBHAAV-METRO News

સિંધુ ભવન રોડ પર થતી ડ્રગ્સ પાર્ટી પર પોલીસની બાજ નજર

યુવક-યુવતીઓ મોડી રાતે એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ પર કારમાં બેસીને ડ્રગ્સ પાર્ટી કરતા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ એકશનમાં આવી

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
લોકો ઈન્ડિયન એક્ટર તરીકે ઓળખે તેવી મારી ઇચ્છા: પૂજા હેગડે
SAMBHAAV-METRO News

લોકો ઈન્ડિયન એક્ટર તરીકે ઓળખે તેવી મારી ઇચ્છા: પૂજા હેગડે

ભગવાનના મારા પર આશીર્વાદ છે કે મને ઇન્ડિયાની જુદી જુદી ભાષામાં મારી ટેલેન્ટ દેખાડવાની તક મળી છે: પૂજા હેગડે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટી જીત: ન્યૂઝીલેન્ડને ૩૭૨ રને હરાવ્યું
SAMBHAAV-METRO News

ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટી જીત: ન્યૂઝીલેન્ડને ૩૭૨ રને હરાવ્યું

મુંબઈ ટેસ્ટ જીતીને ભારતે સિરીઝ પર ૧-૦થી કબજો કર્યો: ન્યૂઝીલેન્ડને ૫૪૦ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
તમે ક્યારેય સુપર ફૂડ ગણાતું બ્લેક ગાજર ખાધું છે?
SAMBHAAV-METRO News

તમે ક્યારેય સુપર ફૂડ ગણાતું બ્લેક ગાજર ખાધું છે?

તમામ રંગનાં ગાજર કરતાં કાળા રંગના ગાજર વધારે પૌષ્ટિક હોય છે તેમાં ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિની-બી જેવા પૌષ્ટિક ગુણો હોય છે જે ઈમ્યુનિટી વધારવા માટે મદદ કરે છે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારતની મુલાકાતે
SAMBHAAV-METRO News

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારતની મુલાકાતે

ભારતને એસ ૪૦૦ મિસાઈલ સિસ્ટમ અને એક -ર૦૩ રાઈફલ સહિત અનેક ભેટ આપવાની સંભાવના

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
બાબરી ધ્વંસની આજે ૨૯મી વરસી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
SAMBHAAV-METRO News

બાબરી ધ્વંસની આજે ૨૯મી વરસી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

કાશી-મથુરા, અયોધ્યામાં હાઈ એલર્ટ

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021