CATEGORIES

ઓસ્ટ્રેલિયન સંસદ યૌન શોષણનો અડ્ડો બની: ૬૩ ટકા મહિલા સાંસદો 'શિકાર'
SAMBHAAV-METRO News

ઓસ્ટ્રેલિયન સંસદ યૌન શોષણનો અડ્ડો બની: ૬૩ ટકા મહિલા સાંસદો 'શિકાર'

ઓસ્ટ્રેલિયન માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં ચોંકાવનારો પર્દાફાશ

time-read
1 min  |
Sambhaav Metro 01/12/2021
અમદાવાદમાં ૨૦૨૦-૨૧માં ૧,૩૮,૩૪૪ સગર્ભા સ્ત્રીઓ પૈકી ૫૯ એચઆઈવીગ્રસ્ત મળી આવી
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ૨૦૨૦-૨૧માં ૧,૩૮,૩૪૪ સગર્ભા સ્ત્રીઓ પૈકી ૫૯ એચઆઈવીગ્રસ્ત મળી આવી

શહેરમાં સગર્ભા સ્ત્રીઓથી બાળકમાં સંક્રમિત થતાં એચઆઈવીના ચેપને અટકાવવા ચાર PPTCT સેન્ટર છે

time-read
1 min  |
Sambhaav Metro 01/12/2021
AMCનું આમંત્રણઃ જાન્યુઆરીમાં ફ્લાવર શો જોવા જરૂર પધારજો!
SAMBHAAV-METRO News

AMCનું આમંત્રણઃ જાન્યુઆરીમાં ફ્લાવર શો જોવા જરૂર પધારજો!

મ્યુનિ. બાગ-બગીચા વિભાગ દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-૨૦૨૨નું આયોજન કરવા દરખાસ્ત મુકાઈઃ રાજય સરકાર લીલીઝંડી ન આપે તો લાખો રૂપિયાનો ખર્ચ વેડફાશે

time-read
1 min  |
Sambhaav Metro 01/12/2021
'સૂર્યવંશી' સફળ રહેતાં દરેક ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ શકે: શાહિદ
SAMBHAAV-METRO News

'સૂર્યવંશી' સફળ રહેતાં દરેક ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ શકે: શાહિદ

'સૂર્યવંશી' થિયેટર્સમાં રિલીઝ કરવા માટે તેઓ પહેલાં આગળ આવ્યા. એ કોઈ સરળ બાબત નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/12/2021
હાશ! અમદાવાદમાં જીવલેણ HIVનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે
SAMBHAAV-METRO News

હાશ! અમદાવાદમાં જીવલેણ HIVનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે

મ્યુનિ. તંત્રની એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સઘન પ્રયાસોથી શહેરમાં એચઆઈવી પર નિયંત્રણ કરી શકાયુંઃ આવતી કાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે તંત્ર દ્વારા બપોરે ટાગોર હોલમાં ખાસ કાર્યક્રમ યોજાશે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
લિયોનેલ મેસીએ સાતમી વાર બેલેન ડી'ઓર ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો
SAMBHAAV-METRO News

લિયોનેલ મેસીએ સાતમી વાર બેલેન ડી'ઓર ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો

૨૦૦૯ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૫, ૨૦૧૯ અને હવે ૨૦૨૧માં મેસીએ આ એવોર્ડ પોતાના નામે કરી લીધો

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
ઈન્સ્ટાગ્રામ પર મળેલો જ્યોતિષી યુવતીને ફસાવીને ૭૫ હજારમાં નવડાવી ગયો
SAMBHAAV-METRO News

ઈન્સ્ટાગ્રામ પર મળેલો જ્યોતિષી યુવતીને ફસાવીને ૭૫ હજારમાં નવડાવી ગયો

યુવતીએ સાસરિયાં સાથેનો અણબનાવ દૂર કરવા ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
હિમાચલમાં યલો એલર્ટ: ત્રણ દિવસ બરફ વર્ષાનાં એંધાણ, કેલોંગમાં -૪.૩ ડિગ્રી
SAMBHAAV-METRO News

હિમાચલમાં યલો એલર્ટ: ત્રણ દિવસ બરફ વર્ષાનાં એંધાણ, કેલોંગમાં -૪.૩ ડિગ્રી

સુબેમાં લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
વાતાવરણમાં પલટો: માવઠાની આગાહી વચ્ચે સવારથી ઠંડા પવનના સૂસવાટા
SAMBHAAV-METRO News

વાતાવરણમાં પલટો: માવઠાની આગાહી વચ્ચે સવારથી ઠંડા પવનના સૂસવાટા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાઈકલોનિક સર્ક્યુલેશનની બેવડી અસરથી છૂટાછવાયાં ઝાપટાંની શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
સાંસદોનાં સસ્પેન્શનના મામલે વિપક્ષોની બેઠક શરૂ: કોંગ્રેસ-TMC માફી નહીં માગે
SAMBHAAV-METRO News

સાંસદોનાં સસ્પેન્શનના મામલે વિપક્ષોની બેઠક શરૂ: કોંગ્રેસ-TMC માફી નહીં માગે

વિપક્ષો આજે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને મળશે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
સાણંદમાં પત્નીની હત્યા કરી નાસી જનારને પકડવાનું મુશ્કેલ
SAMBHAAV-METRO News

સાણંદમાં પત્નીની હત્યા કરી નાસી જનારને પકડવાનું મુશ્કેલ

તેનો અને પત્નીનો મોબાઇલ ચાલુ કરે નહીં ત્યાં સુધી તેને ડિટેક્ટ કરવાનું પોલીસ માટે પણ અઘરું

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
મોંઘવારીનો માર: મોટાભાગનાં શાકભાજી ૮૦ રૂપિયે કિલો થયાં
SAMBHAAV-METRO News

મોંઘવારીનો માર: મોટાભાગનાં શાકભાજી ૮૦ રૂપિયે કિલો થયાં

લગ્ન સિઝનમાં શાકભાજીની ડિમાન્ડ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
વેપારીએ એમ્ફોનિક્સનાં ઈન્જકેશન મંગાવવા જતાં ૭૮ હજાર ગુમાવ્યા
SAMBHAAV-METRO News

વેપારીએ એમ્ફોનિક્સનાં ઈન્જકેશન મંગાવવા જતાં ૭૮ હજાર ગુમાવ્યા

ચાંદખેડાના વેપારીએ ઇન્ડિયા માર્ટ એપમાંથી ઇન્જેક્શન મંગાવ્યાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
રિટેન્શનનો આજે અંતિમ દિવસઃ વિરાટ, ધોની, રોહિત શર્મા, પંત સહિતના ધુરંધરો રિટેન થયા
SAMBHAAV-METRO News

રિટેન્શનનો આજે અંતિમ દિવસઃ વિરાટ, ધોની, રોહિત શર્મા, પંત સહિતના ધુરંધરો રિટેન થયા

૩૦ નવેમ્બર રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાનો અંતિમ દિવસ છે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
મુંબઈ પર ઓમિક્રોનનો ખતરોઃ ૧૫ દિવસમાં આફ્રિકન દેશોમાંથી ૧,૦૦૦ યાત્રી આવ્યા
SAMBHAAV-METRO News

મુંબઈ પર ઓમિક્રોનનો ખતરોઃ ૧૫ દિવસમાં આફ્રિકન દેશોમાંથી ૧,૦૦૦ યાત્રી આવ્યા

માત્ર ૪૬૬ પ્રવાસીઓનાં જ નામ મળ્યાં અને ૧૦૦ના જ ટેસ્ટ કરાયા

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
મિડલ ક્લાસ ફેમિલી માટે રેફરન્સની કોઈ જ જરૂર નથીઃ મનોજ બાજપાઈ
SAMBHAAV-METRO News

મિડલ ક્લાસ ફેમિલી માટે રેફરન્સની કોઈ જ જરૂર નથીઃ મનોજ બાજપાઈ

મારે ફક્ત મારા પિતા, મારા ભાઈ અને મારા પાડોશીઓની લાઇફને જોવાની જરૂર હતી: મનોજ

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
મહિલાના ઘરમાંથી રિવોલ્વર-કારતૂસ સહિત ૧૧.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત
SAMBHAAV-METRO News

મહિલાના ઘરમાંથી રિવોલ્વર-કારતૂસ સહિત ૧૧.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત

કુબેરનગરમાં રહેતી મહિલા તેનાં સાસુ અને દિયરનાં અવસાન થયા બાદ કિંમતી દાગીના, રિવોલ્વર અને કારતૂસ પોતાના ઘરે રાખતી હતી

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
મમતા બેનરજીનું મુંબઈ મિશનઃ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળશે
SAMBHAAV-METRO News

મમતા બેનરજીનું મુંબઈ મિશનઃ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળશે

બંગાળ તરફ રોકાણકારોને આકર્ષવાનું લક્ષ્ય

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
બેંગલુરુના શબ ઘરમાં દોઢ વર્ષ બાદ બે કોવિડ દર્દીનાં સડેલાં શબ મળ્યાં
SAMBHAAV-METRO News

બેંગલુરુના શબ ઘરમાં દોઢ વર્ષ બાદ બે કોવિડ દર્દીનાં સડેલાં શબ મળ્યાં

પરિવારજનો મૃતકોની અંતિમ ક્રિયા પણ કરી ચૂક્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
બાઈક ખસેડવા બાબતે યુવકને દંડો મારી લોહીલુહાણ કરી દીધો
SAMBHAAV-METRO News

બાઈક ખસેડવા બાબતે યુવકને દંડો મારી લોહીલુહાણ કરી દીધો

કૃષ્ણનગર પોલીસે હિમાંશુ નામના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટના વિધાર્થીઓ નશાના વેપારીઓના 'સોફ્ટ ટાર્ગેટ'
SAMBHAAV-METRO News

પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટના વિધાર્થીઓ નશાના વેપારીઓના 'સોફ્ટ ટાર્ગેટ'

શહેરમાંથી નશાના કાળા કારોબારનો ખાતમો કરવા માટે એક્શન પ્લાનઃ સ્થાનિક પોલીસ-એનસીબી સહિતની એજન્સીઓ ડ્રગ્સ કે દારૂની પાર્ટી કરનારા યુવાનો પર 'બાજનજર' રાખશે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
ફ્રાંસમાં કોરોનાનો ખતરો વધ્યો: રોજ ૧૦૦થી વધુ દર્દી આઈસીયુમાં દાખલ
SAMBHAAV-METRO News

ફ્રાંસમાં કોરોનાનો ખતરો વધ્યો: રોજ ૧૦૦થી વધુ દર્દી આઈસીયુમાં દાખલ

૨૯ માર્ચ બાદ આવેલો સૌથી મોટો ઉછાળો

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
દેશમાં પપ૧ દિવસમાં કોરોનાના સૌથી ઓછા ૬,૯૯૦ નવા કેસઃ ૧૯૦નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં પપ૧ દિવસમાં કોરોનાના સૌથી ઓછા ૬,૯૯૦ નવા કેસઃ ૧૯૦નાં મોત

કોરોના મોરચે મોટી રાહતઃ એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર ૧,૦૦,૫૪૩

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
દિલ્હીની 'ઝેરી હવા': જવાબદાર કોણ?
SAMBHAAV-METRO News

દિલ્હીની 'ઝેરી હવા': જવાબદાર કોણ?

સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે વૈજ્ઞાનિક તારણ ટાંકતાં કહ્યું હતું કે પરાળી સળગાવવાના કારણે ૩૦ ટકા વાયુપ્રદૂષણ ફેલાય છે, જ્યારે બાકીના ૭૦ ટકા ફાળો વાહનોનો ધુમાડો, બિલ્ડિંગોના નિર્માણનો છે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
ઠંડીમાં આ રીતે કરો ગોળનું સેવન
SAMBHAAV-METRO News

ઠંડીમાં આ રીતે કરો ગોળનું સેવન

ગોળ અસ્થમાના રોગીઓ માટે પણ લાભકારી છે, કારણ કે તેમાં એન્ટિ એલર્જિક ગુણ હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
કર્ણાટકમાં ફરી કોરોના વિસ્ફોટઃ સ્કૂલના ૧૩ વિધાર્થી કોરોનાગ્રસ્ત મળતાં એલર્ટ
SAMBHAAV-METRO News

કર્ણાટકમાં ફરી કોરોના વિસ્ફોટઃ સ્કૂલના ૧૩ વિધાર્થી કોરોનાગ્રસ્ત મળતાં એલર્ટ

કોલેજની ફ્રેશર પાર્ટી બની સુપર સ્પ્રેડર

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
ઈન્ડસ્ટ્રીમાં રહેવા મેન્ટલી-ફિઝિકલી ફ્ટિ રહેવું જરૂરી: અજય દેવગણ
SAMBHAAV-METRO News

ઈન્ડસ્ટ્રીમાં રહેવા મેન્ટલી-ફિઝિકલી ફ્ટિ રહેવું જરૂરી: અજય દેવગણ

ફૂલ ઔર કાંટે' પર મને ગર્વ છે, કારણ કે એણે મને જન્મ આપ્યો છે અને 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર’એ મારી કરિયરમાં ચાર ચાંદ લગાવી દીધા છે: અજય દેવગણ

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
AMCની ઘર સેવા યોજનામાં રોજ ફક્ત ૬૨ લોકો વેક્સિન લે છે
SAMBHAAV-METRO News

AMCની ઘર સેવા યોજનામાં રોજ ફક્ત ૬૨ લોકો વેક્સિન લે છે

૫૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકો અને ૧૮ વર્ષથી વધુ વયના દિવ્યાંગોનું તંત્ર ઘેર બેઠાં વેક્સિનેશન કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 30/11/2021
સાસરિયાંએ પરિણીતાનો સામાન ફેંકી ધક્કો મારીને કાઢી મૂકી
SAMBHAAV-METRO News

સાસરિયાંએ પરિણીતાનો સામાન ફેંકી ધક્કો મારીને કાઢી મૂકી

કામવાળા ન હોવાથી સવારે પાંચ વાગે ઊઠી આખા ઘરનું ઘરનું કામ કરવાનું કહી ત્રાસ આપતાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 29/11/2021
નેધરલેન્ડમાં ઓમિક્રોનના ૧૩, કેનેડામાં બે કેસઃ અમેરિકા આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન મૂકશે
SAMBHAAV-METRO News

નેધરલેન્ડમાં ઓમિક્રોનના ૧૩, કેનેડામાં બે કેસઃ અમેરિકા આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન મૂકશે

યુકે, શ્રીલંકા, માલદીવ સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 29/11/2021