CATEGORIES

ખેડૂતોનાં આંદોલનને એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર એકઠા થયા
SAMBHAAV-METRO News

ખેડૂતોનાં આંદોલનને એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર એકઠા થયા

કેન્દ્રીય કેબિનેટની ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે મંજૂરી

time-read
1 min  |
Sambhaav Metro 26/11/2021
ડેબ્યૂ ટેસ્ટમાં જ શ્રેયસની ધમાકેદાર સદી: સાઉથી સામે ભારતની ઇનિંગ્સ વિખેરાઈ
SAMBHAAV-METRO News

ડેબ્યૂ ટેસ્ટમાં જ શ્રેયસની ધમાકેદાર સદી: સાઉથી સામે ભારતની ઇનિંગ્સ વિખેરાઈ

ડબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો શ્રેયસ ભારતનો ૧૬મો અને દુનિયાનો ૧૧૨મો ખેલાડી બની ગયો છે: ૧૭૧ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૫ રન બનાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 26/11/2021
દેશમાં કોરોના ફરી વકર્યો: ૨૪ કલાકમાં ૧૦,૫૪૯ નવા કેસ, ૪૮૮ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના ફરી વકર્યો: ૨૪ કલાકમાં ૧૦,૫૪૯ નવા કેસ, ૪૮૮ દર્દીનાં મોત

કર્ણાટકની મેડિકલ કોલેજમાં ૬૬ વિધાર્થી કોરોના પોઝિટિવઃ નવ દિવસમાં જ મૃત્યુદરમાં ૧૨૧ ટકાનો વધારો

time-read
1 min  |
Sambhaav Metro 26/11/2021
દેશમાં લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારાઓ માટે પારિવારિક પક્ષો ચિંતાજનકઃ નરેન્દ્ર મોદી
SAMBHAAV-METRO News

દેશમાં લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારાઓ માટે પારિવારિક પક્ષો ચિંતાજનકઃ નરેન્દ્ર મોદી

યોગ્યતાના આધારે એક પરિવારમાંથી એકથી વધુ લોકો આવ્યા છે, પરંતુ તેનાથી પાર્ટી પરિવારવાદી બની નથી જતી: નરેન્દ્ર મોદી

time-read
1 min  |
Sambhaav Metro 26/11/2021
નેતા-અધિકારીઓને સોશિયલ મીડિયામાં ગાળો ભાંડી તો સીધા જેલ ભેગા જ થશો
SAMBHAAV-METRO News

નેતા-અધિકારીઓને સોશિયલ મીડિયામાં ગાળો ભાંડી તો સીધા જેલ ભેગા જ થશો

કેટલાક લોકો નેતાઓ, પોલીસ તેમજ સરકારી કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામે પોતાની ભડાસ કાઢવા માટે વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કરે છે: નશો કરીને લોકો ધમકીઓ આપતા હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 26/11/2021
૨ એપ્રિલ-૨૦૨૨થી શરૂ થઈ શકે છે IPL
SAMBHAAV-METRO News

૨ એપ્રિલ-૨૦૨૨થી શરૂ થઈ શકે છે IPL

પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
શિયાળામાં ગરમીનો અહેસાસ થતાં લોકોનાં આરોગ્ય જોખમમાં મકાયાં
SAMBHAAV-METRO News

શિયાળામાં ગરમીનો અહેસાસ થતાં લોકોનાં આરોગ્ય જોખમમાં મકાયાં

તાવ, વાઈરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે ફેફસાંને તકલીફ કરતી સૂકી ખાંસી અને શરીરમાં દુખાવાના કેસ વધ્યા

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
શાહપુરમાં ૧૭૦૦ મીટર લંબાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
SAMBHAAV-METRO News

શાહપુરમાં ૧૭૦૦ મીટર લંબાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

ઇન્દિરાનગરનાં ૮૦ કાચાં-પાકા છાપરાં તેમજ રામલાલના ખાવાથી અનવરનગરની ચાલી સુધીનાં ૪ર કાચા-પાકા દુકાનોના શેડ-ઓટલા દૂર કરાયા

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
શહેરની ૧૩ બેન્કમાં ૫.૬૧ લાખની નકલી ચલણી નોટ જમા થઈ
SAMBHAAV-METRO News

શહેરની ૧૩ બેન્કમાં ૫.૬૧ લાખની નકલી ચલણી નોટ જમા થઈ

ગુંદર પટ્ટી-સેલો ટેપ મારેલી, ચિલ્ડ્રન નોટ જેવી નકલી નોટ પકડાઈ

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
લગ્નગાળો પુરબહારમાં ખીલ્યો છતાં પણ AMC ક્રોસ ચેકિંગમાં બેદરકાર
SAMBHAAV-METRO News

લગ્નગાળો પુરબહારમાં ખીલ્યો છતાં પણ AMC ક્રોસ ચેકિંગમાં બેદરકાર

શહેરના પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ અને બેન્કવેટમાં લગનોત્સવમાં મહાલતા લોકોની તંત્ર પાસે માહિતી નથી: નો વેક્સિન, નો એન્ટ્રીનો નિયમ પણ આ સ્થળોએ લાગુ પડતો ન હોઈ કોરોનાનું સંક્રમણ જોર પકડી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
મોલ, હોટલ-રેસ્ટોરાંમાં વેક્સિન વગર પકડાયેલા ૨૮ નાગરિકોને છોડી મુકાયા!
SAMBHAAV-METRO News

મોલ, હોટલ-રેસ્ટોરાંમાં વેક્સિન વગર પકડાયેલા ૨૮ નાગરિકોને છોડી મુકાયા!

મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વેક્સિનેશનના સર્ટિફિકેટની ચકાસણી દરમિયાન ગંભીર લાપરવાહી દાખવીઃ તંત્ર વેક્સિન આપવાની જહેમત ઉઠાવવાના બદલે નાગરિકોને ઘેર મોકલી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
સિનિયર સિટીઝન કપલે આટલું ધ્યાન રાખવું, તો ખીલશે જિંદગી
SAMBHAAV-METRO News

સિનિયર સિટીઝન કપલે આટલું ધ્યાન રાખવું, તો ખીલશે જિંદગી

લગ્નનાં ગમે તેટલાં વર્ષો થઈ ગયાં હોય, પતિપત્નીએ ખાસ પ્રસંગોએ એકબીજાને ભેટ આપવી જ જોઇએ

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
ડેલ્ટા વેરિઅન્ટ સામે સ્વદેશી કોવેક્સિન માત્ર ૫૦ ટકા જ અસરકારક: અભ્યાસ
SAMBHAAV-METRO News

ડેલ્ટા વેરિઅન્ટ સામે સ્વદેશી કોવેક્સિન માત્ર ૫૦ ટકા જ અસરકારક: અભ્યાસ

કોવેક્સિનના બંને ડોઝ સિમ્પ્ટોમેટિક કોરોના દર્દી પર પણ પ૦ ટકા જ પ્રભાવી

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
કૃષિ કાયદા પરત ખેંચવાના બિલને આજે કેબિનેટની મંજૂરી મળશે
SAMBHAAV-METRO News

કૃષિ કાયદા પરત ખેંચવાના બિલને આજે કેબિનેટની મંજૂરી મળશે

જ્યાં સુધી કાયદા સંસદમાં રદ ન થાય ત્યાં સુધી કિસાનો આંદોલન પૂરું નહીં કરે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
કિવી સામે રોહિત-રાહુંલની ગેરહાજરીમાં કાલે મયંક-શુભમન ઓપનિંગ કરશે?
SAMBHAAV-METRO News

કિવી સામે રોહિત-રાહુંલની ગેરહાજરીમાં કાલે મયંક-શુભમન ઓપનિંગ કરશે?

અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટ માટે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
મેં અનેક ગીતો લખ્યાં છે, પણ શ્રેય લીધું નથીઃ ગોવિંદા
SAMBHAAV-METRO News

મેં અનેક ગીતો લખ્યાં છે, પણ શ્રેય લીધું નથીઃ ગોવિંદા

'મૈ તો રસ્તે સે જા રહા થા’ની કેટલીક લાઇન્સ મેં લખી હતી: ગોવિંદા

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
ભારતમાં કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝની હાલ કોઈ જરૂરિયાત નથીઃ ડો. ગુલેરિયા
SAMBHAAV-METRO News

ભારતમાં કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝની હાલ કોઈ જરૂરિયાત નથીઃ ડો. ગુલેરિયા

મોટી લહેરતી શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
પંજાબમાં RSSની શાખા-હિંદુ નેતાઓ પર આતંકી હુમલા થઈ શકે છેઃ આઈબી
SAMBHAAV-METRO News

પંજાબમાં RSSની શાખા-હિંદુ નેતાઓ પર આતંકી હુમલા થઈ શકે છેઃ આઈબી

પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પંજાબમાં સતત શાસ્ત્રો-વિસ્ફોટક મોકલી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
નાસા ધરતીને બચાવવા મિસાઈલ છોડી ઉલ્કાપિંડનો માર્ગ બદલશે
SAMBHAAV-METRO News

નાસા ધરતીને બચાવવા મિસાઈલ છોડી ઉલ્કાપિંડનો માર્ગ બદલશે

મિશનનો ખર્ચ લગભગ બે હજાર કરોડ રૂપિયા

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ ૪૩૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ ૪૩૭નાં મોત

રિકવરી રેટ વધીને ૯૮.૩૩ ટકાઃ એક્ટિવ કેસ ઘટીને ૧,૧૧,૪૮૧

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
કાળા બજારિયાંઓએ ધંધાની ટ્રિક બદલીઃ પુરવઠા વિભાગની ઠેર ઠેર વોચ
SAMBHAAV-METRO News

કાળા બજારિયાંઓએ ધંધાની ટ્રિક બદલીઃ પુરવઠા વિભાગની ઠેર ઠેર વોચ

ફ્લોર મિલમાં ડાયરેક્ટ અનાજનો જથ્થો ઉતારવાની જગ્યાએ હવે સસ્તા અનાજની દુકાનમાં અનાજને પલટી મારીને ધંધો કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
આંદોલનની વરસી પર એક લાખ ખેડૂત દિલ્હી ભેગા થશે
SAMBHAAV-METRO News

આંદોલનની વરસી પર એક લાખ ખેડૂત દિલ્હી ભેગા થશે

રાજધાની દિલ્હીમાં ૧૦ એકરથી વધુ જમીન પંડાલ બનાવવા માટે થઇ રહી છે તૈયાર

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
અમેરિકામાં એક વર્ષ બાદ ફરી કોરોના બન્યો કાતિલઃ રોજ સરેરાશ ૯૨,૦૦૦થી વધુ કેસ
SAMBHAAV-METRO News

અમેરિકામાં એક વર્ષ બાદ ફરી કોરોના બન્યો કાતિલઃ રોજ સરેરાશ ૯૨,૦૦૦થી વધુ કેસ

અમેરિકામાં છેલ્લા એક સપ્તાહથી ૧૮ ટકાના દરે સંક્રમણ ફેલાઈ રહ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
અફસોસ કરવાને બદલે સાવધાન રહો
SAMBHAAV-METRO News

અફસોસ કરવાને બદલે સાવધાન રહો

શિયાળાની કાતિલ ઠંડીમાં કોરોના વધુ વેગથી હુમલો કરે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે સૌ કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરીએ એ ખૂબ જરૂરી છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
TOP FM દ્વારા ગુજરાતી સંગીત ક્ષેત્રે સૌથી પહેલાં-સૌથી મોટા 'ટોપ મ્યુઝિક એવોર્ડ્સ'નું આયોજન
SAMBHAAV-METRO News

TOP FM દ્વારા ગુજરાતી સંગીત ક્ષેત્રે સૌથી પહેલાં-સૌથી મોટા 'ટોપ મ્યુઝિક એવોર્ડ્સ'નું આયોજન

૧૬ જાન્યુઆરીની સાંજે યોજાનારા ભવ્ય એવોર્ડ્સ સમારોહમાં ગુજરાતી ગીત-સંગીત સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓનાં સન્માન થશે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
'બોબ બિસ્વાસ' મારી કૂલેસ્ટ ફિલ્મ છે: અભિષેક બચ્ચન
SAMBHAAV-METRO News

'બોબ બિસ્વાસ' મારી કૂલેસ્ટ ફિલ્મ છે: અભિષેક બચ્ચન

બોબ બિસ્વાસનું પાત્ર ૨૦૧૨માં આવેલી વિધા બાલનની ફિલ્મ 'કહાની'માંથી લેવામાં આવ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 24/11/2021
મહિલા વકીલે મોડી રાતે જાતીય સતામણી કરનાર શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો
SAMBHAAV-METRO News

મહિલા વકીલે મોડી રાતે જાતીય સતામણી કરનાર શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો

અજાણી વ્યક્તિ મહિલા વકીલના ઘરમાં મોડી રાતે ઘૂસી ડોકિયાં કરી અપશબ્દો બોલતી હતી

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
હવે કિસાન આંદોલન પાર્ટ-૨ની તૈયારીઃ દિલ્હીની બોર્ડર પર કિસાનો ઊમટી પડ્યા
SAMBHAAV-METRO News

હવે કિસાન આંદોલન પાર્ટ-૨ની તૈયારીઃ દિલ્હીની બોર્ડર પર કિસાનો ઊમટી પડ્યા

રાષ્ટ્રીય કિસાન મજૂર સભાના પ્રતિનિધિ અને ખેડૂત નેતા અભિમન્યુ કોહાડે ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની મંત્રી મંડળની મંજૂરીને મોટો દિવસ ગણાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
સિનેમા અને ઓટીટીમાં વધુ તફાવત નથી: પંકજ ત્રિપાઠી
SAMBHAAV-METRO News

સિનેમા અને ઓટીટીમાં વધુ તફાવત નથી: પંકજ ત્રિપાઠી

બર્ટોલ્ટ બેચ (જર્મન નાટ્યકાર અને કવિ ) જ્યારે તેમનું નાટક કરતા ત્યારે તેઓ દર્શકો વચ્ચે જુદી જુદી જગ્યાએ તેમના પાંચ માણસને બેસાડી દેતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
દિલ્હીના આરકે પુરમમાં ઝેરી ગેસ ફેલાયોઃ અનેક લોકો બેભાન થતાં હોસ્પિટલમાં દાખલ
SAMBHAAV-METRO News

દિલ્હીના આરકે પુરમમાં ઝેરી ગેસ ફેલાયોઃ અનેક લોકો બેભાન થતાં હોસ્પિટલમાં દાખલ

આંખોમાં બળતરા અને શ્વાસમાં ગૂંગળામણના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021