CATEGORIES

ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનઃ હાઈકોર્ટની લાલ આંખ થતાં AMC હરકતમાં આવ્યું
SAMBHAAV-METRO News

ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનઃ હાઈકોર્ટની લાલ આંખ થતાં AMC હરકતમાં આવ્યું

૨૮ આસિ. સિટી ઈજનેરને જીપીસીબીની ટીમ સાથે કામગીરી કરવા આદેશ કરાયો

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
થાકેલી પરિણીતાએ ગિરનાર ચઢવાની ના પાડી તો પતિએ માર માર્યો
SAMBHAAV-METRO News

થાકેલી પરિણીતાએ ગિરનાર ચઢવાની ના પાડી તો પતિએ માર માર્યો

'તું કરિયાવરમાં ફોતરાં જેવા દાગીના લાવી છે' કહી સાસુ પણ ત્રાસ આપતાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
દરિયાપરમાં વીજ ચોરી પકડવા ગયેલી ટીમ પેર પથ્થરમારોઃ સાત ઘાયલ
SAMBHAAV-METRO News

દરિયાપરમાં વીજ ચોરી પકડવા ગયેલી ટીમ પેર પથ્થરમારોઃ સાત ઘાયલ

વહેલી સવારે સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયોઃ પોલીસ હેલ્મેટ તેમજ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને તહેનાતઃ સ્થાનિકો રોડ ઉપર ધસી આવતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ: ટોળાનો ગુસ્સો જોતાં ટોરેન્ટની કામગીરી બંધ રખાઈ

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
ડિસેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા: ટોપે
SAMBHAAV-METRO News

ડિસેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા: ટોપે

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું, જોકે તેનો પ્રભાવ હળવો હશે

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૯,૧૧૯ નવા કેસ, ૩૯૬નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૯,૧૧૯ નવા કેસ, ૩૯૬નાં મોત

જર્મનીમાં કોરોનાનો કહેરઃ ૨૪ કલાકમાં વિક્રમી ૭૩,પપર નવા કેસ

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
'મર્સિડીઝમાં ૨૦ લાખનું ડિસ્કાઉન્ટ મળશે' કહીને ૪૫ લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

'મર્સિડીઝમાં ૨૦ લાખનું ડિસ્કાઉન્ટ મળશે' કહીને ૪૫ લાખની છેતરપિંડી

વોટ્સએપ ગ્રૂપમાં 'મર્સિડીઝ કાર ખરીદવામાં ૨૦ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે' તેવું લખાણ વાંચતાં વેપારી ફસાયાઃ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
ધંધામાં નુકસાન જતાં દારૂડિયા પતિએ પત્ની પાસે ૧૮ લાખ રૂપિયા માગ્યા
SAMBHAAV-METRO News

ધંધામાં નુકસાન જતાં દારૂડિયા પતિએ પત્ની પાસે ૧૮ લાખ રૂપિયા માગ્યા

રૂપિયા નહીં આપતાં પતિ તેને મારઝૂડ કરતો હતો: પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
'આર્યા' મારી મહેનતનું ફળ: સુસ્મિતા
SAMBHAAV-METRO News

'આર્યા' મારી મહેનતનું ફળ: સુસ્મિતા

'આર્યા' પહેલાં મને લાગતું હતું કે હું એક કે એવા પ્રકારની એક્ટર છું કે વ્યક્તિગત રીતે મેં ઘણું બધું વેઠયું છે: સુસ્મિતા

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરીઃ બંને ટીમ ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઊતરી
SAMBHAAV-METRO News

ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરીઃ બંને ટીમ ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઊતરી

મયંક અગ્રવાલ નિષ્ફળ રહ્યા બાદ શભમન-પુજારાએ બાજી સંભાળી

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
ભારતનો ૩૦૩મો ટેસ્ટ ખેલાડી બન્યો શ્રેયસઃ ગાવસ્કરે ટેસ્ટ કેપ સોંપી
SAMBHAAV-METRO News

ભારતનો ૩૦૩મો ટેસ્ટ ખેલાડી બન્યો શ્રેયસઃ ગાવસ્કરે ટેસ્ટ કેપ સોંપી

વન ડે મેચમાં ૪ર.૭૯ની સરેરાશથી ૮૧૩ રન અને ૩૧ ટી-૨૦ મેચમાં ર૦.૬રની સરેરાશથી ૫૮૦ રન

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
મહિલા નમકીન લેવા ગઈ ને ગઠિયો એક્ટિવા લઈ ફરાર
SAMBHAAV-METRO News

મહિલા નમકીન લેવા ગઈ ને ગઠિયો એક્ટિવા લઈ ફરાર

પ્રેમચંદનગર રોડ પર એક્ટિવાને લોક કરી મહિલા નમકીન લેવા ગઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
કાંકરિયા ઝૂનાં પ્રાણીઓને ઠંડી સામે હીટર-ઘાસની પથારીથી હુંફ અપાઈ
SAMBHAAV-METRO News

કાંકરિયા ઝૂનાં પ્રાણીઓને ઠંડી સામે હીટર-ઘાસની પથારીથી હુંફ અપાઈ

બે સિંહ, બે વાઘ, છ દીપડા, એક રીંછ તેમજ નોક્ટર્નલ ઝૂ સહિતના સ્થળે ૨૦ હીટર મુકાયાં: વાઘ-સિંહને પણ આપણી જેમ શરદી-ઉધરસ-તાવ થતાં હોઈ હાઈ ડોઝની ગોળી અપાય છે

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો આજે પીએમ દ્વારા શિલાન્યાસ
SAMBHAAV-METRO News

એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો આજે પીએમ દ્વારા શિલાન્યાસ

ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો યુપી પ્રવાસ

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
'સાઈલન્ટ કિલર' INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ
SAMBHAAV-METRO News

'સાઈલન્ટ કિલર' INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ

ભારત સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
અમેરિકામાં સ્કૂલો ખૂલતાં જ કોરોના બેકાબૂ: માત્ર સાત દિવસમાં ૧.૪૧ લાખથી વધુ બાળકો સંક્રમિત
SAMBHAAV-METRO News

અમેરિકામાં સ્કૂલો ખૂલતાં જ કોરોના બેકાબૂ: માત્ર સાત દિવસમાં ૧.૪૧ લાખથી વધુ બાળકો સંક્રમિત

અમેરિકા અને યુરોપ હવે ફરી કોરોનાનાં એપી સેન્ટર બની રહ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
ક્યુરેટરનો દાવોઃ ત્રણ દિવસમાં કાનપુર ટેસ્ટ ખતમ નહીં થાય
SAMBHAAV-METRO News

ક્યુરેટરનો દાવોઃ ત્રણ દિવસમાં કાનપુર ટેસ્ટ ખતમ નહીં થાય

નવેમ્બરમાં ઉત્તર અને મધ્ય ભારતમાં ઘણો ભેજ જોવા મળે છે અને ગ્રીનપાર્ક સ્ટેડિયમ નદીના કિનારે આવેલું છે, જેના કારણે વિકેટમાં પણ ભેજ રહી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
LG હોસ્પિટલમાં ગરીબો માટે બે ટેસ્ટ ફ્રી, ૧૮ ટેસ્ટ રાહત દરે થશે
SAMBHAAV-METRO News

LG હોસ્પિટલમાં ગરીબો માટે બે ટેસ્ટ ફ્રી, ૧૮ ટેસ્ટ રાહત દરે થશે

શાસકો દ્વારા ઓપરેશન વખતે દર્દીઓ માટે કરાતા ટેસ્ટ હોસ્પિટલમાં શરૂ કરાશે: ખાનગી લેબમાં આ ટેસ્ટ માટે પાંચથી છ ગણા ચાર્જ વસૂલાતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંકઃ બે કારમાંથી રૂપિયા ૧.૫૦ લાખ ઉઠાવી ગયા
SAMBHAAV-METRO News

કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંકઃ બે કારમાંથી રૂપિયા ૧.૫૦ લાખ ઉઠાવી ગયા

સેટેલાઈટ ખાતે એકાઉન્ટન્ટ અને નિકોલમાં વકીલની કારને નિશાન બનાવી

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
ખજૂર બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાં માટે બેસ્ટ
SAMBHAAV-METRO News

ખજૂર બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાં માટે બેસ્ટ

આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, એમિનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સથી ભરપૂર ખજૂર તમારા આરોગ્યની સાથે તમારી સુંદરતામાં પણ વધારો કરી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 25/11/2021
યુક્રેન પર હુમલો કરી શકે છે રશિયા: એક લાખ સૈનિક તહેનાત કર્યા
SAMBHAAV-METRO News

યુક્રેન પર હુમલો કરી શકે છે રશિયા: એક લાખ સૈનિક તહેનાત કર્યા

અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં ખુલાસો કરાયો

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
૩૦ વર્ષની ઉંમર બાદ મહિલાઓએ આ સપ્લીમેન્ટ્સ ખાસ લેવાં
SAMBHAAV-METRO News

૩૦ વર્ષની ઉંમર બાદ મહિલાઓએ આ સપ્લીમેન્ટ્સ ખાસ લેવાં

પ્રોબાયોટિક્સ સપ્લીમેન્ટ્સ ડાયરિયા અને આઈબીએસ જેવી સમસ્યાઓથી તમને દૂર રાખશે

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
25મીથી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટઃ ખતમ થઈ ભારતના આ ત્રણ ખેલાડીઓની ટેસ્ટ કરિયર?
SAMBHAAV-METRO News

25મીથી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટઃ ખતમ થઈ ભારતના આ ત્રણ ખેલાડીઓની ટેસ્ટ કરિયર?

તા. ૨૫ નવેમ્બરથી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે, જેની પ્રથમ મેચ કાનપુરમાં રમાશે

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
બે ગઠિયા 'પેટીએમથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા' કહી તેલના ડબા લઈ ફરાર
SAMBHAAV-METRO News

બે ગઠિયા 'પેટીએમથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા' કહી તેલના ડબા લઈ ફરાર

વ્યક્તિઓએ પેટીએમ પેમેન્ટ કરી દીધું હોવાનો ડોળ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
મમતા બેનરજીની આજે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત
SAMBHAAV-METRO News

મમતા બેનરજીની આજે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત

વિપક્ષી એકતા પર વાતચીત થાય તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
વધારાના ખેલાડી તરીકે કાનપુર પહોંચેલો સુર્યકુમાર પ્રથમ ટેસ્ટમાં રમે તેવી શક્યતા
SAMBHAAV-METRO News

વધારાના ખેલાડી તરીકે કાનપુર પહોંચેલો સુર્યકુમાર પ્રથમ ટેસ્ટમાં રમે તેવી શક્યતા

આ સ્થિતિમાં મધ્ય ક્રમને મજબૂત કરવા સૂર્યકુમાર યાદવ એક પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશેઃ અટલ બિહારીના નામથી નવી ઓળખ પ્રાપ્ત થશે
SAMBHAAV-METRO News

યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશેઃ અટલ બિહારીના નામથી નવી ઓળખ પ્રાપ્ત થશે

પીએમ મોદી જેવર એરપોર્ટનાં ભૂમિપૂજન વખતે આ ચૂંટણીલક્ષી નિર્ણયની જાહેરાત કરશે

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
શુગરથી બચવા ખાણી-પીણી સુધારો, જીવનશૈલી બદલો
SAMBHAAV-METRO News

શુગરથી બચવા ખાણી-પીણી સુધારો, જીવનશૈલી બદલો

ડાયાબિટીસ થવાના મુખ્ય કારણોમાં જિનેટિક ઉપરાંત ડાયટ, એક્સર્સાઈઝ, સ્ટ્રેસ, પોલ્યુશન અને લેક ઓફ અવેરનેસ છે. આ પાંચ કારણો જ ડાયાબિટીસ માટે જવાબદાર હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
મ્યુનિ. શાળામાં પહેલા જ દિવસે ૬૫ ટકા હાજરીનો તંત્રનો દાવો
SAMBHAAV-METRO News

મ્યુનિ. શાળામાં પહેલા જ દિવસે ૬૫ ટકા હાજરીનો તંત્રનો દાવો

જોકે સત્તાવાળાઓ બાળકોનો પાયો પાકો કરવા વધુ સમય ભણાવવા તૈયાર નથી

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
શાહપુરમાં એકલતાનો લાભ લઈને પિતરાઈ ભાઈએ યુવતીની છેડતી કરી
SAMBHAAV-METRO News

શાહપુરમાં એકલતાનો લાભ લઈને પિતરાઈ ભાઈએ યુવતીની છેડતી કરી

યુવતી જ્યારે સિલાઈકામ કરતી ત્યારે યુવક તેની પાસે આવીને અસભ્ય વર્તન કરતો

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021
સસ્તા ભાવે સોનું આપવાના નામે ચીટિંગ કરતી ટોળકીનો આતંક
SAMBHAAV-METRO News

સસ્તા ભાવે સોનું આપવાના નામે ચીટિંગ કરતી ટોળકીનો આતંક

અમદાવાદ સહિત ગુજરાતનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધાઈ: સોદો થઈ ગયા બાદ નકલી પોલીસ બનીને આવતા ગઠિયા સોનું લઈને નાસી જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 23/11/2021