CATEGORIES

AMC જેટની ટીમ કામ ઓછું અને કનડગત વધારે કરે છે!
SAMBHAAV-METRO News

AMC જેટની ટીમ કામ ઓછું અને કનડગત વધારે કરે છે!

કોરોનાનું સંક્રમણ વધવાથી હવે તંત્ર કોવિડ ગાઇડલાઇન્સના ચેકિંગ માટે જેટની ટીમ ઉતારવાની હોઈ વેપારીઓમાં ફફડાટ વધ્યોઃ બીજી તરફ વેક્સિનેશન વધારવા સ્લમ વિસ્તારોમાં ફરી તેલનાં પાઉચનું વિતરણ શરૂ કરાયું

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
મટનની દુકાન પર ગૌમાંસની ડિલિવરી કરવા માટે આવેલા શખ્સો ઝડપાયા
SAMBHAAV-METRO News

મટનની દુકાન પર ગૌમાંસની ડિલિવરી કરવા માટે આવેલા શખ્સો ઝડપાયા

પોલીસે ૧૩૦ કિલો ગૌમાંસ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી કારમાં ગૌમાંસ ભરીને ડિલિવરી કરવા આવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ન્યૂઝીલેન્ડ સામેનો હિસાબ ચૂકતે કરવા ટીમ ઇન્ડિયા કાલે જયપુરના મેદીનમાં ઊતરશે
SAMBHAAV-METRO News

ન્યૂઝીલેન્ડ સામેનો હિસાબ ચૂકતે કરવા ટીમ ઇન્ડિયા કાલે જયપુરના મેદીનમાં ઊતરશે

અત્યાર સુધીમાં આ બંને ટીમ વચ્ચે કુલ ૧૭ ટી-૨૦ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ભારતને છે અને ન્યૂઝીલેન્ડને નવ મેચમાં જીત મળી છે, બે મેચ ટાઈ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
એટીવી બાઈકનો સીન મારી કરિયરનો સૌથી એન્ટરટેઈનિંગઃ રાની મુખરજી
SAMBHAAV-METRO News

એટીવી બાઈકનો સીન મારી કરિયરનો સૌથી એન્ટરટેઈનિંગઃ રાની મુખરજી

મને નહોતી ખબર કે આ સ્ટન્ટ જાતે કરવાનું મેં કેમ નક્કી કર્યું હતું. કદાચ મને એટીવી બાઇક ચલાવવાની મજા આવી હતી: રાની

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ઓસ્ટ્રેલિયાનાં સાત શહેરમાં રમાશે ૨૦૨૨નો ટી-૨૦ વર્લ્ડકપઃ ICC
SAMBHAAV-METRO News

ઓસ્ટ્રેલિયાનાં સાત શહેરમાં રમાશે ૨૦૨૨નો ટી-૨૦ વર્લ્ડકપઃ ICC

૧૬ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર દરમિયાન યોજાનાર આ વર્લ્ડકપમાં એડિલેડ, બ્રિસબેન, જિલોન્ગ, હૌબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડનીમાં કુલ ૪પ મેચ રમાશેઃ ફાઇનલ મેલબર્નમાં રમાશે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
મિલકતની બબાલમાં ભાઈએ ભાઈને મારવા માણસો મોકલ્યા
SAMBHAAV-METRO News

મિલકતની બબાલમાં ભાઈએ ભાઈને મારવા માણસો મોકલ્યા

યુવક પર છરીથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
મોદી સરકાર રાજ્યોને નવેમ્બરમાં ટેક્સના બે હપ્તા એક સાથે આપશે
SAMBHAAV-METRO News

મોદી સરકાર રાજ્યોને નવેમ્બરમાં ટેક્સના બે હપ્તા એક સાથે આપશે

૨૨ નવેમ્બરે તમામ રાજ્યોને એકસાથે બે હપ્તામાં કુલ ૯૫૦૦૦ કરોડ રૂપિયા મોકલવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
રાજ્યમાં ફરી કમોસમી વસાદનું સંકટ: અષાઢ જેવો માહોલ સર્જાય તેવી શક્યતા
SAMBHAAV-METRO News

રાજ્યમાં ફરી કમોસમી વસાદનું સંકટ: અષાઢ જેવો માહોલ સર્જાય તેવી શક્યતા

૧૭ નવેમ્બરે સૌરાષ્ટ્રમાં, ૧૮ અને ૧૯મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
શહેરમાં રોજ માંડ ૩૫થી ૪૦ રખડતાં ઢોર પકડાય છે
SAMBHAAV-METRO News

શહેરમાં રોજ માંડ ૩૫થી ૪૦ રખડતાં ઢોર પકડાય છે

લોકો રખડતાં ઢોરની રંજાડઓથી પરેશાન પણ મ્યુનિ. તંત્ર અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
દેવદિવાળીએ રેકોર્ડબ્રેક લગ્નો: પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ધૂમ શરૂ
SAMBHAAV-METRO News

દેવદિવાળીએ રેકોર્ડબ્રેક લગ્નો: પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ધૂમ શરૂ

ડેકોરેશન, કેટરિંગ, ફૂલ સજાવટના ભાવમાં આસમાની વધારો

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ટ્રાફિકને અડચણરૂપ બનેલી વેજ-નોનવેજ ખાણી-પાણીની લારીઓ સામે ઝુંબેશ શરૂ
SAMBHAAV-METRO News

ટ્રાફિકને અડચણરૂપ બનેલી વેજ-નોનવેજ ખાણી-પાણીની લારીઓ સામે ઝુંબેશ શરૂ

વસ્ત્રાપુર લેકની આસપાસ સવારે ૮.૩૦ વાગ્યે તંત્ર ત્રાટકીને પાંચ લારી જપ્ત કરી: ઈસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ વચ્ચે આઠ લારી અને ચાર ટેમ્પોને ઉઠાવી લેવાયા: શાસકો નોનવેજ અને આમલેટની લારી અંગે સર્વે કરાવશે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
'તું અભાગણી છે, તારે તો દીકરી થઈ છે' કહીને પરિણીતાને સાસુનો ત્રાસ
SAMBHAAV-METRO News

'તું અભાગણી છે, તારે તો દીકરી થઈ છે' કહીને પરિણીતાને સાસુનો ત્રાસ

પતિએ પણ 'તારી દીકરી છે અને તારે જ રાખવાની છે' કહી લાફા ઝીંકી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
પેટની ચરબી ઘટાડવી હોય તો આ ટિપ્સ ફોલો કરો
SAMBHAAV-METRO News

પેટની ચરબી ઘટાડવી હોય તો આ ટિપ્સ ફોલો કરો

શરીરને વિસેરલ ચરબીની જરૂર હોય છે. તે અંગોની આસપાસ ગાદી તરીકે કામ કરે છે, જોકે આવી ચરબી વધુ જોખમી હોય શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
દેશમાં ૨૮૭ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૮,૮૫૬ નવા કેસઃ ૧૯૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૮૭ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૮,૮૫૬ નવા કેસઃ ૧૯૭નાં મોત

એક્ટિવ કેસની સંખ્યા પર૫ દિવસ બાદ સૌથી ઓછીઃ રિકવરી રેટ વધીને ૯૮.૨૭ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુનો આઠ વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ ૨૫,૮૦૦ દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ
SAMBHAAV-METRO News

ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુનો આઠ વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ ૨૫,૮૦૦ દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ

એકલા લખનૌમાં જ ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક ૧,૯૩૬ દર્દીઓ: દિલ્હીમાં પણ ડેન્ગ્યુનો કહેર

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ખાનગી બસનાં બેફામ ભાડાંનાં કારણે ડાયમંડ માર્કેટમાં વેકેશન લંબાયું
SAMBHAAV-METRO News

ખાનગી બસનાં બેફામ ભાડાંનાં કારણે ડાયમંડ માર્કેટમાં વેકેશન લંબાયું

રત્નકલાકારો વતનથી પરત ન ફરતાં માત્ર ૨૦ ટકા બજાર ખૂલ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ગંભીર સ્તર પર પહોંચી દિલ્હીની હવાઃ આજે કેન્દ્ર સરકારની ઈમર્જન્સી મિટિંગ
SAMBHAAV-METRO News

ગંભીર સ્તર પર પહોંચી દિલ્હીની હવાઃ આજે કેન્દ્ર સરકારની ઈમર્જન્સી મિટિંગ

દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચી: કેટલાક વિસ્તારોમાં એક્યુઆઇ ૪૦૦ને પાર

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
દેશને ડ્રગ્સના દૂષ્ચક્રથી બચાવવો જરૂરી
SAMBHAAV-METRO News

દેશને ડ્રગ્સના દૂષ્ચક્રથી બચાવવો જરૂરી

બહુ મોટી યુવા વસ્તી અને પારિવારિક, સામાજિક, આર્થિક વ્યવસ્થામાં આવેલા બદલાવના કારણે ઊભી થયેલી જટિલતાના લીધે ભારત ડ્રગ્સ માફિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
બિહારમાં અંતિમ સંસ્કારથી પરત આવતો પરિવાર કાળનો કોળિયો: છનાં મોત
SAMBHAAV-METRO News

બિહારમાં અંતિમ સંસ્કારથી પરત આવતો પરિવાર કાળનો કોળિયો: છનાં મોત

બિહારનાં જમુઈમાં કાર સાથે ટ્રકની ટક્કર: ચાર ગંભીર રીતે ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ૧૨ કરોડ, જ્યારે IPLની રનરઅપ KKRની ટીમને ૧૨.૫ કરોડ મળ્યા હતા
SAMBHAAV-METRO News

ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ૧૨ કરોડ, જ્યારે IPLની રનરઅપ KKRની ટીમને ૧૨.૫ કરોડ મળ્યા હતા

IPL ટ્રોફી જીતનારી ચેન્નઈ સુપર કિંગ્સને રૂ. ૨૦ કરોડ ઇનામી રકમ મળી હતી!

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
કોરોનાના કેસ વધતા જતા હોવા છતાં શહેરમાં માંડ ર૯ ટેસ્ટિંગ ડોમ!
SAMBHAAV-METRO News

કોરોનાના કેસ વધતા જતા હોવા છતાં શહેરમાં માંડ ર૯ ટેસ્ટિંગ ડોમ!

શારદાબહેન હોસ્પિટલ, મણિનગર રેલવે સ્ટેશન, ટાગોર હોલ અને વાસણા એએમટીએસ બસ સ્ટેન્ડ વગેરે સ્થળે ડોમ શરૂ કરાયા: પાંચ દિવસમાં કોરોનાના કુલ ૫૩ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ ફેલાતાં ટેસ્ટિંગ માટેના ડોમની સંખ્યામાં વધારો કરવા માગણી

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
વડા પ્રધાન મોદી આજે મધ્યપ્રદેશમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કરશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી આજે મધ્યપ્રદેશમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કરશે

હબીબગંજ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો નિર્ણય

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
કારગિલમાં શૂટિંગ કરવું સૌથી મોટું સન્માનઃ પરિણીતિ ચોપરા
SAMBHAAV-METRO News

કારગિલમાં શૂટિંગ કરવું સૌથી મોટું સન્માનઃ પરિણીતિ ચોપરા

અમે માઇનસ ૧૮ અને માઇનસ ૧ર ડિગ્રીમાં શૂટિંગ કરી રહ્યાં છીએ અમારી પાણીની બોટલો પણ થીજી ગઈ હતી: પરિણીતિ ચોપરા

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
શિયાળામાં કાચી હળદર પાવર બૂસ્ટર બનશે
SAMBHAAV-METRO News

શિયાળામાં કાચી હળદર પાવર બૂસ્ટર બનશે

કાચી હળદર દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમે શરદી, ઉધરસ અથવા કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકો છો

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
ઈમ્પેક્ટઃ બગોદરાની સેવાભાવી સંસ્થાએ મહિલાને સાચવવાની જવાબદારી લીધી
SAMBHAAV-METRO News

ઈમ્પેક્ટઃ બગોદરાની સેવાભાવી સંસ્થાએ મહિલાને સાચવવાની જવાબદારી લીધી

'સમભાવ મેટ્રો'ના અહેવાલ બાદ પોલીસ સફાળી જાગી અને સંસ્થાના કાર્યકરોને બોલાવી મહિલાને સોંપી

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
IPLમાં અપમાનિત થનારો વોર્નર ટી-૨૦ વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો
SAMBHAAV-METRO News

IPLમાં અપમાનિત થનારો વોર્નર ટી-૨૦ વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો

જ્યારે પોતાના દેશ માટે લડવાનો વારો આવ્યો ત્યારે વોર્નરે બધાને પાછળ છોડી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
JNUમાં ફરી હિંસાઃ ડાબેરી અને ABVPના વિધાર્થીઓ વચ્ચે મારામારી
SAMBHAAV-METRO News

JNUમાં ફરી હિંસાઃ ડાબેરી અને ABVPના વિધાર્થીઓ વચ્ચે મારામારી

કેટલાય વિધાર્થીઓ ગંભીર રીતે ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
ટ્રોફી જીત્યા બાદ કાંગારુંઓએ જૂતામાં ભરીને બિયર પીધો
SAMBHAAV-METRO News

ટ્રોફી જીત્યા બાદ કાંગારુંઓએ જૂતામાં ભરીને બિયર પીધો

કાંગારુંની જીતના જશ્નનો વીડિયો વાઇરલ આ વીડિયોને થોડા કલાકોમાં લાખો લાઇક્સ મળ્યા

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
દિલ્હીમાં પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકાર ઈમર્જન્સી બેઠક બોલાવેઃ સુપ્રીમ કોર્ટ
SAMBHAAV-METRO News

દિલ્હીમાં પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકાર ઈમર્જન્સી બેઠક બોલાવેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સસ્કારને પણ ફટાર લગાવી આક્ષેપો કર્યા વગર કામ કરવા જણાવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021
પાકિસ્તાન-ચીન સામે ભારતનું બ્રહ્માસ્ત્રઃ રશિયાએ એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમનો સપ્લાય શરૂ કર્યો
SAMBHAAV-METRO News

પાકિસ્તાન-ચીન સામે ભારતનું બ્રહ્માસ્ત્રઃ રશિયાએ એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમનો સપ્લાય શરૂ કર્યો

પાકિસ્તાન અને ચીન બંનેનો સામનો કરવામાં સરળતા રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 15/11/2021