CATEGORIES

અજિત ડોભાલની અધ્યક્ષતામાં આજે આઠ દેશની NSAની બેઠક
SAMBHAAV-METRO News

અજિત ડોભાલની અધ્યક્ષતામાં આજે આઠ દેશની NSAની બેઠક

અફઘાનિસ્તાન મુદ્દાની આ બેઠકમાં ચીન અને પાકિસ્તાન સામેલ નહીં થાય

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
અમદાવાદમાં ઠંડી વધીઃ ૧૫.૯ ડિગ્રી
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડી વધીઃ ૧૫.૯ ડિગ્રી

શિયાળાએ જમાવટ કરી હોય તેમ સવારે ઠંડો પવન ફૂંકાયો

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
'તમારા પિતાને અકસ્માત થયો છે' કહી ગઠિયો બાળકો પાસેથી રૂપિયા સેરવી ગયો
SAMBHAAV-METRO News

'તમારા પિતાને અકસ્માત થયો છે' કહી ગઠિયો બાળકો પાસેથી રૂપિયા સેરવી ગયો

બાળકોએ ઘરમાંથી રૂ. ૮૦,૦૦૦ ગઠિયાને આપ્યા હતા, જોકે ગઠિયો રૂ. ૩૨,૦૦૦ પરત આપી ૪૮,૦૦૦ લઈ ગયો

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
કોરોનાની ગતિ ધીમી પણ વધુ કાતિલ: ૨૪ કલાકમાં ૧૧,૪૬૬ નવા કેસ, ૪૬૦નાં મોત
SAMBHAAV-METRO News

કોરોનાની ગતિ ધીમી પણ વધુ કાતિલ: ૨૪ કલાકમાં ૧૧,૪૬૬ નવા કેસ, ૪૬૦નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૧,૩૯,૬૮૩ઃ રિકવરી રેટ ૯૮.૨૫ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ભેટ મળેલા રોબોટથી ગટર સફાઈ થતી નથી
SAMBHAAV-METRO News

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ભેટ મળેલા રોબોટથી ગટર સફાઈ થતી નથી

સાબરમતી ગેસ કંપનીએ આશરે ૩૮ લાખનો રોબોટ તંત્રને આપ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
ઘરમાં જ્યારે ઘણા એક્ટર્સ હોય તો તમારો રસ્તો મુશ્કેલ બને છેઃ અખિલ અક્કિનેની
SAMBHAAV-METRO News

ઘરમાં જ્યારે ઘણા એક્ટર્સ હોય તો તમારો રસ્તો મુશ્કેલ બને છેઃ અખિલ અક્કિનેની

મારો માર્ગ શોધવામાં મને પડકાર લાગે છે. તમારા ઘરમાં જ્યારે ઘણાબધા એક્ટર્સ હોય, તમે તેમની છત્રછાયામાં જમ્યા હો, તમે દીકરો અથવા તો પૌંત્ર હો છો એ બધામાંથી બહાર આવવામાં સમય લાગે છે

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
જળ વાયુ પરિવર્તન દુનિયા તબાહ કરશે
SAMBHAAV-METRO News

જળ વાયુ પરિવર્તન દુનિયા તબાહ કરશે

ભારત માટે આ સાવચેત થઈ જવાની સ્થિતિ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જળ વાયુ પરિવર્તનનું જોખમ ઊભું થવાના કારણે મોટાપાયે અસ્થિરતા ફેલાવાની પણ શક્યતા છે

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
છઠ પૂજા પર રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાએ શભેચ્છા પાઠવી
SAMBHAAV-METRO News

છઠ પૂજા પર રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાએ શભેચ્છા પાઠવી

સૂર્યનો અર્ધ્ય છઠ માતાને શુભ આશિષ અને પરિવારજનોનો સાથ. છઠ્ઠ પર્વની હાર્દિક શુભેચ્છા: રાહુલ ગાંધી

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
ટાર્ગેટ કિલિંગ સામે મિશનઃ ૭૫૦૦થી વધુ જવાન કાશ્મીર ખીણમાં મોકલાયા
SAMBHAAV-METRO News

ટાર્ગેટ કિલિંગ સામે મિશનઃ ૭૫૦૦થી વધુ જવાન કાશ્મીર ખીણમાં મોકલાયા

આ વર્ષે સુરક્ષાદળોએ ખાસ મિશન હાથ ધરીને ૧૧૨ આતંકીઓને ઠાર કર્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 10/11/2021
હવે કોવેક્સિનને બ્રિટનની મંજૂરી: ૨૨ નવેમ્બરથી બેરોકટોક પ્રવાસ કરી શકાશે
SAMBHAAV-METRO News

હવે કોવેક્સિનને બ્રિટનની મંજૂરી: ૨૨ નવેમ્બરથી બેરોકટોક પ્રવાસ કરી શકાશે

કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે આઈસોલેટ થવું નહીં પડે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
નરોડામાં જૂની અદાવતમાં યુવક પર બોથડ પદાર્થથી ઘાતકી હુમલો
SAMBHAAV-METRO News

નરોડામાં જૂની અદાવતમાં યુવક પર બોથડ પદાર્થથી ઘાતકી હુમલો

બે શખ્સે યુવકને કહ્યું કે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
પૈસાની લેતી દેતી બાબતે બેઝ બોલ સ્ટીકથી મિત્રની કારમાં તોડફોડ કરી
SAMBHAAV-METRO News

પૈસાની લેતી દેતી બાબતે બેઝ બોલ સ્ટીકથી મિત્રની કારમાં તોડફોડ કરી

મિત્રોએ પૈસા બાબતે ફોન કરી મહિલાના પતિને સળગાવી દેવાની ધમકી આપી હતી

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
દેશમાં કોરોનાનો ઘટતો કહેરઃ ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કેસ, 33ર સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો ઘટતો કહેરઃ ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કેસ, 33ર સંક્રમિતોનાં મોત

૨૦ મહિનામાં સૌથી વધુ રિકવરી ટેસ્ટ ૯૮.૨૫ ટકાઃ એક્ટિવ કેસ ઘટીને ૧,૪૦,૬૩૮

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
હોલીવૂડના પ્રોજેક્ટમાં જોવા મળશે આલિયા?
SAMBHAAV-METRO News

હોલીવૂડના પ્રોજેક્ટમાં જોવા મળશે આલિયા?

વિલિયમ મોરિસ એન્ડેવોરની ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
હવે તમે જે દિવસે શેર વેચશો તેના બીજા દિવસે જ નાણાં એકાઉન્ટમાં જમા થઈ જશે
SAMBHAAV-METRO News

હવે તમે જે દિવસે શેર વેચશો તેના બીજા દિવસે જ નાણાં એકાઉન્ટમાં જમા થઈ જશે

૨૫ ફેબ્રુઆરીથી શેરબજારમાં સેટલમેન્ટ અંગે T+1 સિસ્ટમ લાગુ પડશે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
સવારના નાસ્તામાં ટ્રાય કરો આ હેલ્ધી ફૂડ: તબિયત રહેશે ટનાટન
SAMBHAAV-METRO News

સવારના નાસ્તામાં ટ્રાય કરો આ હેલ્ધી ફૂડ: તબિયત રહેશે ટનાટન

સવારના નાસ્તામાં પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર ખોરાક લેશો તો તે દિવસભર એનર્જી આપવાનું કામ કરશે અને તમારે દિવસભર વારંવાર ખાવાની જરૂર પણ નહીં પડે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી સ્થિતિ બગડવાની આશંકા, એલર્ટ જારી
SAMBHAAV-METRO News

તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી સ્થિતિ બગડવાની આશંકા, એલર્ટ જારી

૧૦ અને ૧૧ નવેમ્બરે ભારે વરસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
ભોપાલની હોસ્પિટલમાં ભીષણ આગથી ચાર નવજાત શિશુ ભડથુ: ૩૬ને રેસ્ક્યુ કરાયાં
SAMBHAAV-METRO News

ભોપાલની હોસ્પિટલમાં ભીષણ આગથી ચાર નવજાત શિશુ ભડથુ: ૩૬ને રેસ્ક્યુ કરાયાં

આગની ઘટનામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશઃ રૂ. ચાર લાખના વળતરની જાહેરાત

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
AMC હવે વેક્સિનના સેકન્ડ ડોઝ માટે 'મહાઅભિયાન' શરૂ કરશે
SAMBHAAV-METRO News

AMC હવે વેક્સિનના સેકન્ડ ડોઝ માટે 'મહાઅભિયાન' શરૂ કરશે

અત્યાર સુધીમાં માત્ર પ૬.૬૦ ટકા લોકોએ વેસિનોં બીજે ડોઝ લીધો છેઃ ૮૪ દિવસ વીત્યા બાદ પણ બીજો ડોઝ લેવાના ઉત્સાહનો અભાવઃ કુલ ર૬.૬૦ લાખ જેટલા નાગરિકોએ બંને ડોઝ લીધા છે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
ભાભીએ બે હજાર રૂપિયાની લાલચમાં સગીર નણંદને કોલગર્લ બનાવી દીધી
SAMBHAAV-METRO News

ભાભીએ બે હજાર રૂપિયાની લાલચમાં સગીર નણંદને કોલગર્લ બનાવી દીધી

ભાભીની બહેનપણીએ સગીરાને નવરંગપુરાની હોટલમાં એક પુરુષ સાથે મોકલી, જ્યારે ઈસનપુરમાં પણ એક પુરુષના ઘરમાં મોકલીને દેહવ્યાપાર કરાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
રણવીરને જોઇ રોજ કંઈક શીખવા મળતુંઃ શર્વરી વાઘ
SAMBHAAV-METRO News

રણવીરને જોઇ રોજ કંઈક શીખવા મળતુંઃ શર્વરી વાઘ

મારી પહેલી ફિલ્મ ‘બન્ટી ઔર બબલી ટુ’ને ‘ધ બિગ પિકચર'માં પ્રમોટ કરવા પહોંચવું મારા માટે આનંદની ક્ષણ છે: શર્વરી

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
મારપીટના આરોપમાં પૂનમ પાંડેના પતિની ધરપકડ: અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ
SAMBHAAV-METRO News

મારપીટના આરોપમાં પૂનમ પાંડેના પતિની ધરપકડ: અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ પોલીસે જણાવ્યું કે પૂનમને માથા પર, આંખ પર અને ચહેરા પર ગંભીર ઇજા પહોંચી છે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
શાળાઓએ વિધાર્થીઓ માટે બેન્ચની ડિઝાઇન બદલીઃ ત્રણના બદલે બે જ વિધાર્થી બેસી શકશે
SAMBHAAV-METRO News

શાળાઓએ વિધાર્થીઓ માટે બેન્ચની ડિઝાઇન બદલીઃ ત્રણના બદલે બે જ વિધાર્થી બેસી શકશે

નવી બેન્ચ વચ્ચેના ગેપમાં બેગ મૂકવા બાસ્કેટઃ શહેરના ૪૫ ટકા ખાનગી કોચિંગ ક્લાસે પણ બેન્ચની ડિઝાઈન બદલી

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
વસૂલીકાંડમાં વાનખેડે પણ સામેલઃ મહત્વના સાક્ષી પ્રભાકરના આક્ષેપથી મુશ્કેલી વધશે
SAMBHAAV-METRO News

વસૂલીકાંડમાં વાનખેડે પણ સામેલઃ મહત્વના સાક્ષી પ્રભાકરના આક્ષેપથી મુશ્કેલી વધશે

શૈલ પોતાના વકીલ સાથે બાંદ્રા સ્થિત સીઆરપીએફ મેસમાં બપોરે બે વાગ્યે પહોંચ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
અમદાવાદમાં ઠંડીની તીવ્રતા વધીને ૧૫ ડિગ્રીએ પહોંચશે
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડીની તીવ્રતા વધીને ૧૫ ડિગ્રીએ પહોંચશે

આજે શહેરમાં ૧૮ ડિગ્રી ઠંડી નોંધાઈ

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
આજે લાભ પાંચમનું પર્વ: શુભ મુહૂર્તમાં બજારો ધમધમી ઊઠયાં
SAMBHAAV-METRO News

આજે લાભ પાંચમનું પર્વ: શુભ મુહૂર્તમાં બજારો ધમધમી ઊઠયાં

દિવાળી પર્વના મિની વેકેશન બાદ વેપારીઓએ ધંધા-રોજગારની શરૂઆત કરી

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
અપરાધની ઘટનાઓ અટકાવવા હવે શહેરની સોસાયટીઓ 'હાઈટેક' બની
SAMBHAAV-METRO News

અપરાધની ઘટનાઓ અટકાવવા હવે શહેરની સોસાયટીઓ 'હાઈટેક' બની

અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધતાંની સાથે જ સિક્યોરિટી એજન્સીઓએ નવી એપ્લિકેશન બનાવી: ફ્લેટ-સોસાયટી અને બંગલોઝમાં આવતા વિઝિટર અને ફેરિયાઓના ફોટોગ્રાફ્સ પાડી તેમના મોબાઇલ નંબર અને નામ એપ્લિકેશનમાં સેવ કરવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
ઘાટલોડિયા હત્યાકાંડ: બૂમાબૂમ કરતાંની સાથે જ વૃદ્ધ દંપતીનું ઢીમ ઢાળી દીધું હતું
SAMBHAAV-METRO News

ઘાટલોડિયા હત્યાકાંડ: બૂમાબૂમ કરતાંની સાથે જ વૃદ્ધ દંપતીનું ઢીમ ઢાળી દીધું હતું

દિવાળી સુધારવા હત્યારાઓનો કોઈ પણ ઘરમાં ઘૂસીને લૂંટ કરવાનો ઈરાદો હતોઃ પકડાઈ જવાની બીકથી માત્ર ૫૦૦ રૂપિયા લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
તહેવારો બાદ સતર્કતા ખાસ જરૂરી
SAMBHAAV-METRO News

તહેવારો બાદ સતર્કતા ખાસ જરૂરી

ઉત્સવોનો આનંદ ઉઠાવવો એમાં કશું જ ખોટું નથી, પરંતુ આપણી સામે કોરોના જેવો વિકરાળ દૈત્ય હોય ત્યારે સ્થિતિની ગંભીરતા પારખીને ભીડભાડવાળાં આયોજનોથી દૂર રહેવામાં જ શાણપણ છે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
એ સવાલો, જેના જવાબ લીધા વિના ટીમ ઇન્ડિયા ખાલી હાથે પાછી ફરી
SAMBHAAV-METRO News

એ સવાલો, જેના જવાબ લીધા વિના ટીમ ઇન્ડિયા ખાલી હાથે પાછી ફરી

એમાં કોઈ શંકા નથી કે ટીમ ઇન્ડિયામાં એક-એકથી ચડિયાતાં નામ છે પરંતુ ઓવરઓલ ટીમ પર નજર કરીએ તો જોઈ શકાશે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે આ મોટાં નામનાં દર્શન બહુ નાનાં જોવા મળ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021