CATEGORIES

સ્મોલ સ્ક્રીન સિનેમાની જગ્યા નહીં લઈ શકેઃ સલમાન ખાન
SAMBHAAV-METRO News

સ્મોલ સ્ક્રીન સિનેમાની જગ્યા નહીં લઈ શકેઃ સલમાન ખાન

કોરોના પહેલાં ઓપનિંગ જે થતું હતું એનું અડધું ઓપનિંગ હવે જોવા મળશે. હમણાં જે ઓલ્ટરનેટિવ સીટિંગ એરેન્જમેન્ટ છે એ પણ જતું રહેશે અને ઇન્ડસ્ટ્રી બહુ જલદી કમબેક કરશે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
સિમ્સ હોસ્પિટલ ચાર સ્તા પાસેના બગીચામાં સરદાર પટેલની પ્રતિમાનું કાલે અનાવરણ કરાશે
SAMBHAAV-METRO News

સિમ્સ હોસ્પિટલ ચાર સ્તા પાસેના બગીચામાં સરદાર પટેલની પ્રતિમાનું કાલે અનાવરણ કરાશે

મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પ્રવીણ ચૌધરી ઉપસ્થિત રહશે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે ડાયટમાં કરો સામેલ
SAMBHAAV-METRO News

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે ડાયટમાં કરો સામેલ

કેટલીક ખાદ્યવસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં ગરમાવો આવે છે અને ત્વચા સુંદર બને છે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
હું ઝરીનાની એકદમ ઓપોઝિટ છું. રિચા
SAMBHAAV-METRO News

હું ઝરીનાની એકદમ ઓપોઝિટ છું. રિચા

પાવર, ફેમ, પૈસા પ્રત્યેનો તેનો પ્રેમ તેના પાત્રમાં દેખાઈ આવે છે અને એ એકદમ રિયલ લાગે છે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
વીએસ હોસ્પિટલમાં ૧ નવેમ્બરથી ૧૩ બ્રાંચના ડોક્ટરની ઓપીડી ધમધમશે
SAMBHAAV-METRO News

વીએસ હોસ્પિટલમાં ૧ નવેમ્બરથી ૧૩ બ્રાંચના ડોક્ટરની ઓપીડી ધમધમશે

ઓક્સિજનના મામલે પણ વીએસ હોસ્પિટલ આત્મનિર્ભર બનશેઃ પ૦૦ એલપીએમ ક્ષમતાના પીએસએ ઓક્સિજન પ્લાટનું લોકાર્પણ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
વડા પ્રધાન મોદી ઈટાલી પહોંચ્યાઃ જી-૨૦ની બેઠકમાં હાજરી આપશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી ઈટાલી પહોંચ્યાઃ જી-૨૦ની બેઠકમાં હાજરી આપશે

આવતી કાલે વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરશે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
લોકસભાની ત્રણ વિધાનસભાની ૨૯ બેઠક પર મતદાન જારી
SAMBHAAV-METRO News

લોકસભાની ત્રણ વિધાનસભાની ૨૯ બેઠક પર મતદાન જારી

આસામની પાંચ, બંગાળની ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ તથા મેઘાલયની ત્રણ-ત્રણ, બિહાર, રાજસ્થાન તથા કર્ણાટકની બે-બે અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ તથા તેલંગાણાની એકએક વિધાનસભા સીટ માટે મતદાન થશે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
લા નીના ઈમ્પેક્ટઃ આ વર્ષે ગાત્રો થીજાવતી રેકોર્ડબ્રેક ઠંડી પડશે
SAMBHAAV-METRO News

લા નીના ઈમ્પેક્ટઃ આ વર્ષે ગાત્રો થીજાવતી રેકોર્ડબ્રેક ઠંડી પડશે

ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ૩ ડિગ્રી સુધી ગગડી જશે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
રોડ રિપેરિંગઃ ઓક્ટોબરના ર૭ દિવસમાં ૯૧ હજારથી વધુ મેટ્રિક ટન માલ વપરાયો
SAMBHAAV-METRO News

રોડ રિપેરિંગઃ ઓક્ટોબરના ર૭ દિવસમાં ૯૧ હજારથી વધુ મેટ્રિક ટન માલ વપરાયો

શહેરમાં હજુ રોડ પરના ખાડા પુરાઈ રહ્યા છે, જોકે રીસરફેસિંગમાં ગાદલાં પાથર્યા હોય અને પેચવર્કમાં ઓશિકાં જેવી લેવલ વગરની કામગીરીની ચર્ચા

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
મ્યુનિસિપલ શાળાનાં બાળકોએ નમૂનેદાર ૩૩ હજાર દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ બનાવ્યાં
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ શાળાનાં બાળકોએ નમૂનેદાર ૩૩ હજાર દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ બનાવ્યાં

સ્કાઉટ ભવન પાલડી ખાતે લોકોને આજે અને કાલે કાર્ડ વેચાણથી મળશે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
મોદી ૫ નવેમ્બરે કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્દઘાટન કરશે
SAMBHAAV-METRO News

મોદી ૫ નવેમ્બરે કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્દઘાટન કરશે

વડા પ્રધાન એક જનસભા પણ સંબોધશે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
મેં ક્યારેય વલ્ગર કોમેડીને સપોર્ટ નથી કર્યો: પરેશ રાવલ
SAMBHAAV-METRO News

મેં ક્યારેય વલ્ગર કોમેડીને સપોર્ટ નથી કર્યો: પરેશ રાવલ

પહેલી હાઈ કોમેડી જે મેં કરી હતી એ 'અંદાઝ અપના અપના' હતી': પરેશ રાવલ

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કાલે પ્રથમ સત્રનો અંતિમ દિવસ
SAMBHAAV-METRO News

પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કાલે પ્રથમ સત્રનો અંતિમ દિવસ

વિધાર્થીઓને ૧થી ૨૧ નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
મીઠાઈ મોંઘી બની છતાં ઓર્ડર હાઉસફુલ: દુબઈની બકલાવા સ્વીટની ડિમાન્ડ વધી
SAMBHAAV-METRO News

મીઠાઈ મોંઘી બની છતાં ઓર્ડર હાઉસફુલ: દુબઈની બકલાવા સ્વીટની ડિમાન્ડ વધી

કાજુની મીઠાઈના ભાવમાં રૂ.૪૦ અને માવાની મીઠાઈમાં ૧ર૦ રૂપિયાનો વધારો

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
મારું બેસ્ટ પર્ફોર્મન્સ હજુ બાકી છે: આર. માધવન
SAMBHAAV-METRO News

મારું બેસ્ટ પર્ફોર્મન્સ હજુ બાકી છે: આર. માધવન

આર. માધવન એક્ટિંગમાં છેલ્લા ત્રણ દાયકાથી સક્રિય

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સામે સવાલ
SAMBHAAV-METRO News

બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સામે સવાલ

લઘુમતીઓને નિશાન બનાવવા એ બાંગ્લાદેશની રાજનીતિનું અંગ બની ગયું છે. બાંગ્લાદેશ સરકારે જો આ વખતે જેહાદી તત્ત્વો સામે કડક હાથે કામ ના લીધું તો ઈતિહાસ તેને માફ નહીં કરે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
ફેફસાંને હેલ્ધી રાખવા આટલું કરો
SAMBHAAV-METRO News

ફેફસાંને હેલ્ધી રાખવા આટલું કરો

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર જરૂરી છે, ફેફસાં ઓક્સિજનના ફિલ્ટરનું કામ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
ફટાકડા ખરીદો ત્યારે બોક્સ ચેક કરી લેવાં: ચીટર વેપારીઓ પણ સક્રિય
SAMBHAAV-METRO News

ફટાકડા ખરીદો ત્યારે બોક્સ ચેક કરી લેવાં: ચીટર વેપારીઓ પણ સક્રિય

બોક્સમાં ઓછું દારૂખાનું આપીને પૂરા રૂપિયા પડાવે છે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે ફરિયાદીએ ‘વહેવાર' કરવો જ પડશે
SAMBHAAV-METRO News

પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે ફરિયાદીએ ‘વહેવાર' કરવો જ પડશે

ઈમાનદાર પોલીસ કર્મચારીઓને બાદ કરતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અલગ અલગ મુદ્દે નાગરિકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા હોવાની ફરિયાદ: આરોપીને નહિ મારવાના અને ફરિયાદીની ફરિયાદ ઝડપથી દાખલ કરવાના નામે પણ પોલીસ કર્મચારીઓ રૂપિયા વસૂલી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
પીએમ મોદી આજે રોમમાં જી-૨૦ દેશોના શિખર સંમેલનને સંબોધશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી આજે રોમમાં જી-૨૦ દેશોના શિખર સંમેલનને સંબોધશે

મોદી આજે બપોરે રોમન કેથલિક ચર્ચના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને મળશે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
પાણીપૂરી ખાનારા બીજા ધોરણના બાળકને પ્રિન્સિપાલે ઊંધું લટકાવ્યું
SAMBHAAV-METRO News

પાણીપૂરી ખાનારા બીજા ધોરણના બાળકને પ્રિન્સિપાલે ઊંધું લટકાવ્યું

બાળકના પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી પ્રિન્સિપાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
પાકિસ્તાનના શિવ મંદિરમાં તોડફોડઃ ભગવાનનાં ઘરેણાં-કિંમતી સામાનની ચોરી
SAMBHAAV-METRO News

પાકિસ્તાનના શિવ મંદિરમાં તોડફોડઃ ભગવાનનાં ઘરેણાં-કિંમતી સામાનની ચોરી

ચોરાયેલા દાગીના અને અન્ય વસ્તુઓની કિંમત ૨૦ થી ૨૫ લાખ રૂપિયા

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
નળમાંથી પાણી ટપકતું હતું તે માહિતી લૂંટારુ ધર્મેન્દ્ર પાસે કેવી રીતે પહોંચી?
SAMBHAAV-METRO News

નળમાંથી પાણી ટપકતું હતું તે માહિતી લૂંટારુ ધર્મેન્દ્ર પાસે કેવી રીતે પહોંચી?

પાણી ટપકતું હોવાની માહિતી ધર્મેન્દ્રને આપનારી વ્યક્તિને શોધવા માટે પોલીસે તપાસ તેજ કરી

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
દોસ્ત હેવાન બન્યોઃ ૪૦ મિનિટમાં ચપ્પુના ૧૦૭ ઘા ઝીકી દીધા
SAMBHAAV-METRO News

દોસ્ત હેવાન બન્યોઃ ૪૦ મિનિટમાં ચપ્પુના ૧૦૭ ઘા ઝીકી દીધા

મિત્રની આંખ કાઢીને થિયેટરમાં હોરર ફિલ્મ જેવા ચાલ્યો ગયો

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
દેશમાં ત્રીજી લહેરની વધતી આશંકા વચ્ચે કોરોનાના ૧૪,૩૪૮ નવા કેસઃ ૮૦પનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ત્રીજી લહેરની વધતી આશંકા વચ્ચે કોરોનાના ૧૪,૩૪૮ નવા કેસઃ ૮૦પનાં મોત

એક્ટિવ કેસ થોડા વધ્યાઃ રિકવરી રેટ પણ ઘટ્યો

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૩૧૩ નવા કેસઃ પ૪૯ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૩૧૩ નવા કેસઃ પ૪૯ દર્દીનાં મોત

વેક્સિનેશનનો આંકડો ૧૦૫ કરોડને પાર: એક્ટીવ કેસ ૧,૬૧,પપપ

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
દિવાળીના તહેવારોમાં એક પર એક ફ્રી ગુજરાતી થાળીનો ઓર્ડર આપતાં ચેતજો
SAMBHAAV-METRO News

દિવાળીના તહેવારોમાં એક પર એક ફ્રી ગુજરાતી થાળીનો ઓર્ડર આપતાં ચેતજો

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક પર એક ફ્રી ગુજરાતી થાળીની કેટલીક જાહેરાતો સાયબર ગઠિયાઓની ટ્રેપ હોય છે, જે તમારું બેન્ક બેલેન્સ ખાલી કરી દેશેઃ સસ્તું છે એટલે સમજ્યા વગર ઓનલાઇન ઓર્ડર કરવાનું મોંઘું સાબિત થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
દિવાળી શોપિંગ: જાતે થે જાપાન, પહોંચ ગયે ચીન
SAMBHAAV-METRO News

દિવાળી શોપિંગ: જાતે થે જાપાન, પહોંચ ગયે ચીન

અમે બેન્કવાળા હવે “નો યોર કસ્ટમર'માં ગ્રાહકનો આત્મા જ હેક કરી લઇએ છીએ. તમને કંઇક થઇ જાય તો તમે જે ઘરે નવો જન્મ લેશો ત્યાં તમારાં નવાં માતા-પિતાને તમારા આ જન્મની લોન પ્રોફાઇલ અમે લોનની બાકી રકમ વસૂલ કરી લઇશું

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
દિવાળી પછી કપડાંના ભાવમાં ર૫ ટકા જેટલો વધારો ઝીકાશે
SAMBHAAV-METRO News

દિવાળી પછી કપડાંના ભાવમાં ર૫ ટકા જેટલો વધારો ઝીકાશે

ટેક્સટાઈલ પ્રોડક્ટ સાડી, લહેંગા, કૂરતી સહિતનાં ફિનિશ્ડ કપડામાં વધારો થશે.

time-read
1 min  |
Sambhaav metro 30/10/2021
ટીમ ઇન્ડિયા વાપસી કરવામાં દમદારઃ મોટી હાર બાદ વર્લ્ડકપની ફાઇનલમાં રમી હતી
SAMBHAAV-METRO News

ટીમ ઇન્ડિયા વાપસી કરવામાં દમદારઃ મોટી હાર બાદ વર્લ્ડકપની ફાઇનલમાં રમી હતી

ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે હવે તેની બધી જ મેચ જીતવાની છે

time-read
1 min  |
Sambhaav Metro 29/10/2021