CATEGORIES

ડ્રગ્સ કેસઃ આર્યનની જામીનઅરજી પર આજે સુનાવણી, રોહતગી કેસ લડશે
SAMBHAAV-METRO News

ડ્રગ્સ કેસઃ આર્યનની જામીનઅરજી પર આજે સુનાવણી, રોહતગી કેસ લડશે

સમીર વાનખેડે પર લાંચનો આરોપ મુકાતાં આ કેસમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
કોવેક્સિનને મળશે વૈશ્વિક મંજરી? આજે WHOની બેઠકમાં નિર્ણય
SAMBHAAV-METRO News

કોવેક્સિનને મળશે વૈશ્વિક મંજરી? આજે WHOની બેઠકમાં નિર્ણય

કોરોના ખતમ નથી થયો. આ મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
રીજનલ ભાષામાં ફિલ્મ પ્રોડયૂસ કરશે જોન અબ્રાહમ
SAMBHAAV-METRO News

રીજનલ ભાષામાં ફિલ્મ પ્રોડયૂસ કરશે જોન અબ્રાહમ

અમારી પહેલી મલયાલમ ફિલ્મ 'માઇક' છે: જોન અબ્રાહમ

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
ભારત સામે અમેરિકાની ‘આડોડાઈ': કોવેક્સિન લેનારને હજુ એન્ટ્રી નહીં
SAMBHAAV-METRO News

ભારત સામે અમેરિકાની ‘આડોડાઈ': કોવેક્સિન લેનારને હજુ એન્ટ્રી નહીં

અમેરિકાએ વિદેશી વિમાન પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈવ જારી કરી

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
બોડકદેવમાં ધરણાં પર બેઠેલા સફાઈ કર્મચારીઓની અટકાયત-લાઠીચાર્જ
SAMBHAAV-METRO News

બોડકદેવમાં ધરણાં પર બેઠેલા સફાઈ કર્મચારીઓની અટકાયત-લાઠીચાર્જ

સફાઈ કર્મચારીઓએ તેમને કાયમી કરવાની માગણી સાથે ધરણાં શરૂ કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
પોલીસ પાસે પુરાવા હોવા છતાં કમિશનરે ગુનો નોંધવા હજુ પરમિશન આપી નથી
SAMBHAAV-METRO News

પોલીસ પાસે પુરાવા હોવા છતાં કમિશનરે ગુનો નોંધવા હજુ પરમિશન આપી નથી

ગઠિયાએ 'રાજ્યના પોલીસવડાએ મકાન ખરીધું છે' તેમ કહી કેન્સર પીડિત પાસેથી ૧૬.૫૦ લાખ પડાવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
પૂર્વ પતિએ જ પત્નીનું અપહરણ કરીને રાજસ્થાનમાં ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો
SAMBHAAV-METRO News

પૂર્વ પતિએ જ પત્નીનું અપહરણ કરીને રાજસ્થાનમાં ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો

ચપ્પાની અણીએ પત્નીનું અપહરણ કરી એક મકાનમાં હાથ-પગ બાંધીને રાખતો હતોઃ નારોલ પોલીસ- રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને યુવતીને હેમખેમ છોડાવી

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
દિલ્હીની ઓલ્ડ સીમાપુરીમાં ભીષણ આગ: બે મહિલા સહિત ચારનાં મોત
SAMBHAAV-METRO News

દિલ્હીની ઓલ્ડ સીમાપુરીમાં ભીષણ આગ: બે મહિલા સહિત ચારનાં મોત

દિલ્હીના ઓલ્ડ સીમાપુરીમાં ભીષણ આગ લાગતાં બે મહિલા સહિત ચાર લોકો મૃત્યુ પામ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
ઈન્સ્ટાગ્રામ બન્યું ડિપ્રેશનનું કારણ
SAMBHAAV-METRO News

ઈન્સ્ટાગ્રામ બન્યું ડિપ્રેશનનું કારણ

કિશોરીઓના આત્મવિશ્વાસને ડગાવવાનું જે કામ ઇન્સ્ટાગ્રામ કરે છે, થોડા દાયકા પહેલાં આ જ કામ પત્ર-પત્રિકાઓ કરતાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યોઃ ૨૪ કલાકમાં ૧૨,૪૨૮ નવા કેસ, ૩૫૬ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યોઃ ૨૪ કલાકમાં ૧૨,૪૨૮ નવા કેસ, ૩૫૬ સંક્રમિતોનાં મોત

રિકવરી રેટ વધીને ૯૮.૧૮ ટકા: એક્ટિવ કેસ ઘટીને ૧,૬૩,૮૧૬ થયા

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
કરફ્યુમાં મોડી રાતે ટહેલવા નીકળેલી બે યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
SAMBHAAV-METRO News

કરફ્યુમાં મોડી રાતે ટહેલવા નીકળેલી બે યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

વસ્ત્રાપુર પોલીસે ગોટિલા ગાર્ડન પાસે વાહન ચેકિંગ દરમિયાન અલગ અલગ યુવતીઓને રોકી હતી

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
આસાન ગ્રૂપ ટીમ ઈન્ડિયા માટે બન્યું મુશ્કેલ: હવે સેમિફાઇનલમાં પહોંચવા શું કરવું પડશે?
SAMBHAAV-METRO News

આસાન ગ્રૂપ ટીમ ઈન્ડિયા માટે બન્યું મુશ્કેલ: હવે સેમિફાઇનલમાં પહોંચવા શું કરવું પડશે?

જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવે અને ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનને હરાવે તો મામલો દિલચસ્પ બનશે, પછી નેટ રનરેટથી સેમિફાઇનલની ટીમ નક્કી થશે, આ સ્થિતિમાં પણ પાકિસતાનનું પલડું ભારે છે, કારણ તેણે ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
આ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે કેળાં
SAMBHAAV-METRO News

આ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે કેળાં

૧૦૦ ગ્રામ કેળાં ખાવાથી કેલરી (૮૯), પાણી (૭૫ ટકા), પ્રોટીન (૧.૧ ગ્રામ), કાર્બ્સ (૨૨.૮ ગ્રામ), શુગર (૧૨.૨ ગ્રામ), ફાઈબર (૨.૬ ગ્રામ) અને ફેટ (૦.૩ ગ્રામ) મળે છે

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
દિવાળીનો ઝગમગાટ: છેલ્લાં બે વર્ષમાં લોકોની સૌથી મોટી ખરીદી
SAMBHAAV-METRO News

દિવાળીનો ઝગમગાટ: છેલ્લાં બે વર્ષમાં લોકોની સૌથી મોટી ખરીદી

બોનસ-પગાર આવતાં ખરીદી વધશેઃ ઈલેક્ટ્રોનિક આઈટમનું લાભ પાંચમ સુધી એડ્વાન્સ બુકિંગ

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
AMC એલર્ટ: થર્ડ વેવ સામે લડવા ધન્વંતરિ-સંજીવની રથની તૈયારી
SAMBHAAV-METRO News

AMC એલર્ટ: થર્ડ વેવ સામે લડવા ધન્વંતરિ-સંજીવની રથની તૈયારી

ગઈ દિવાળીમાં લોકો ભાન ભૂલી જતાં કોરોના ઘાતક બન્યો હતો. અત્યારે કોવિડ ગાઈડ લાઈન કોઈ યાદ કરતું નથીઃ શહેરમાં પોસ્ટ દિવાળી ઈફેક્ટ આવે તેવી તબીબોમાં દહેશત

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
અમેરિકાના શોપિંગ મોલમાં અંધાધૂંધ ગોળીબારઃ બેનાં મોત, ચાર ઘાયલ
SAMBHAAV-METRO News

અમેરિકાના શોપિંગ મોલમાં અંધાધૂંધ ગોળીબારઃ બેનાં મોત, ચાર ઘાયલ

પોલીસ દ્વારા શોપિંગ મોલ ખાલી કરાવાયો

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
અરુણાચલ સરહદે ડ્રેગનની નવી ચાલઃ ચીની સૈન્ય દ્વારા પેટ્રોલિંગ બમણાથી વધુ કરાયું
SAMBHAAV-METRO News

અરુણાચલ સરહદે ડ્રેગનની નવી ચાલઃ ચીની સૈન્ય દ્વારા પેટ્રોલિંગ બમણાથી વધુ કરાયું

ચીનની દરેક હિલચાલ પર ભારતની બાજનજર

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
હેરિટેજ અસ્મિતા જોખમાઈ: AMCની સિંગલ વિન્ડો સિસ્ટમને સાવ નબળો પ્રતિસાદ
SAMBHAAV-METRO News

હેરિટેજ અસ્મિતા જોખમાઈ: AMCની સિંગલ વિન્ડો સિસ્ટમને સાવ નબળો પ્રતિસાદ

હેરિટેજ મકાનોનાં રિનોવેશન માટે પોણા બે મહિના પહેલાં શરૂ કરાયેલી સિંગલ વિન્ડોમાં માત્ર ત્રણ અરજી આવીઃ હવે તંત્ર દ્વારા હેરિટેજ વિભાગનો સ્ટાફ ટ્રસ્ટમાં સમાવી લેવાયો

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
સાયબર એટેકથી બચવાનો એકમાત્ર ઉપાય 'સતર્કતા'
SAMBHAAV-METRO News

સાયબર એટેકથી બચવાનો એકમાત્ર ઉપાય 'સતર્કતા'

પોલીસે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તે સમજાવવા સાયબર સેફ મિશન શરૂ કર્યું: વેબસાઇટમાં સાયબર ક્રાઇમથી બચવા માટેની અવનવી તરકીબોઃ પોલીસ ગુનેગારોને પકડશે પણ ગુનો થતો અટકાવવાની પહેલી જવાબદારી નાગરિકોની જ

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
વિરાટે છાકટા બનેલા પાકિસ્તાની પત્રકારના કાન આમળ્યા
SAMBHAAV-METRO News

વિરાટે છાકટા બનેલા પાકિસ્તાની પત્રકારના કાન આમળ્યા

જો તમારે કોઈ વિવાદ સર્જવો હોય તો મને સીધું જણાવી દો, હું તમને એવો જ જવાબ આપીશ: વિરાટ કોહલી

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
રોડ રી-સરફેસિંગમાં મશીન હોલ અને કેચપીટનાં ઢાંકણાં પણ દબાઈ ગયાં!
SAMBHAAV-METRO News

રોડ રી-સરફેસિંગમાં મશીન હોલ અને કેચપીટનાં ઢાંકણાં પણ દબાઈ ગયાં!

પ્રહલાદનગર વિસ્તાર, કોર્પોરેટ રોડ વગેરે વિસ્તારની ડ્રેનેજની એક કરોડના ખર્ચે સીસીટીવીથી સફાઈ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
બાળપણમાં શોષણનો ભોગ બની હતી નીના ગુપ્તા
SAMBHAAV-METRO News

બાળપણમાં શોષણનો ભોગ બની હતી નીના ગુપ્તા

ડોક્ટરે મારી આંખની તપાસ કરવાની સાથે મારા શરીરના અન્ય ભાગની પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી, જેની આંખ સાથે કોઈ લેવા-દેવા નહોતી

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
પીડીપીયુના પ્રોફેસરના ઘરમાં ઘૂસી તસ્કરો ૫.૩૮ લાખની ચોરી કરી ફરાર
SAMBHAAV-METRO News

પીડીપીયુના પ્રોફેસરના ઘરમાં ઘૂસી તસ્કરો ૫.૩૮ લાખની ચોરી કરી ફરાર

પ્રોફેસર પત્ની સાથે માતાની તબિયત સારી ન હોવાથી વતન ગયા હતા ત્યારે ચોરીને ઘટનાનો અંજામ

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
વાડજ પોલીસને મોડી રાતે રોડ વચ્ચે સૂઈ જતી આ મહિલા કેમ દેખાતી નથી?
SAMBHAAV-METRO News

વાડજ પોલીસને મોડી રાતે રોડ વચ્ચે સૂઈ જતી આ મહિલા કેમ દેખાતી નથી?

ભિક્ષુક તેમજ રોડ પર સૂતા લોકોને રેન બસેરામાં મોકલવાની જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે: શહેરમાં સંખ્યાબંધ લોકો રોડ પર સૂઈ જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આજથી ક્વોરન્ટાઈન થવું નહીં પડે
SAMBHAAV-METRO News

ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આજથી ક્વોરન્ટાઈન થવું નહીં પડે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા માન્યતા પ્રાપ્ત કોરોના વેક્સિનથી સંપૂર્ણ વેક્સિનેટેડ થયેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આજથી ભારતમાં તેમના આગમન પર હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાની કે ટેસ્ટ કરાવવાની જરૂર નહીં રહે. જોકે, તેમણે કોવિડ-૧૯નો આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે.

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
ભારતની હાર બાદ પંજાબમાં કાશ્મીરી વિધાર્થીઓ પર હુમલો
SAMBHAAV-METRO News

ભારતની હાર બાદ પંજાબમાં કાશ્મીરી વિધાર્થીઓ પર હુમલો

તેમણે બારીના કાચ તોડી નાખ્યા અને સતત તુમ પાકિસ્તાની હો ના નારા લગાવી રહ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
ધોરણ-૧૧ પાસ વિધાર્થીઓને વિના મૂલ્યે માઈગ્રેશન સર્ટિફિકેટ મળશે
SAMBHAAV-METRO News

ધોરણ-૧૧ પાસ વિધાર્થીઓને વિના મૂલ્યે માઈગ્રેશન સર્ટિફિકેટ મળશે

માઈગ્રેશન સર્ટિફિકેટ કાઢી આપવાની સત્તા હવે જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
પીએમ મોદીએ યુપીને એક સાથે નવ મેડિકલ કોલેજની ભેટ આપી
SAMBHAAV-METRO News

પીએમ મોદીએ યુપીને એક સાથે નવ મેડિકલ કોલેજની ભેટ આપી

વારાણસીમાં રૂ.૬૪,૧૮૦ કરોડની દેશવ્યાપી યોજના 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત'નો શુભારંભ

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
દેશમાં ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૪,૩૦૬ નવા કેસ, ૪૪૩ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૪,૩૦૬ નવા કેસ, ૪૪૩ દર્દીઓનાં મોત

કોરોના મહામારી હજુ ખતમ થઈ નથી: WHO ચીક ગેબ્રેસિયસની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021
આરોપીઓએ ચાંદીનો ભાગ પાડવા માટે એક જેવી થેલીનો ઉપયોગ કર્યો
SAMBHAAV-METRO News

આરોપીઓએ ચાંદીનો ભાગ પાડવા માટે એક જેવી થેલીનો ઉપયોગ કર્યો

પોલીસ આરોપીના ઘરે પહોંચી ત્યારે કચરાની ડોલમાં થેલી જોતાં ચાંદીનો જથ્થો મળી આવ્યો: રાજસ્થાનના સિરોહીમાં આરોપીએ પાણીની ટાંકીમાં ચાંદીની થેલી નાખી દીધી હતી

time-read
1 min  |
Sambhaav Metro 25/10/2021