CATEGORIES

ક્વિન્ટન ડી'કોકે બાવન વર્ષથી બોટલમાં બંધ 'રંગભેદ'ના જીનને બહાર કાઢ્યો
SAMBHAAV-METRO News

ક્વિન્ટન ડી'કોકે બાવન વર્ષથી બોટલમાં બંધ 'રંગભેદ'ના જીનને બહાર કાઢ્યો

પ્રતિબંધ પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમમાં અશ્વેત ખેલાડીની પસંદગી થતી નહોતી એટલું જ નહીં, વિરોધી ટીમમાં એક પણ અશ્વેત ખેલાડી હોય તો દક્ષિણ આફ્રિકાની ટીમ તેની સામે રમતી નહોતી

time-read
1 min  |
Sambhaav Metro 28/10/2021
ચોપડાની ખરીદી માટે વેપારીઓ ઊમટ્યા
SAMBHAAV-METRO News

ચોપડાની ખરીદી માટે વેપારીઓ ઊમટ્યા

અત્યારે મોટા ભાગના હિસાબો કમ્પ્યૂટર, લેપટોપમાં લખાતા હોવા છતાં હિસાબી ચોપડાઓની માગ યથાવત

time-read
1 min  |
Sambhaav Metro 28/10/2021
જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં અથડામણ: એક આતંકી ઠાર
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં અથડામણ: એક આતંકી ઠાર

ચેરદારીમાં સેના અને પોલીસના એડીપી પર આતંકીઓનાં ફાયરિંગ સામે જવાબી કાર્યવાહી કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 28/10/2021
દિવસમાં બે વાર નાહવાથી ત્વચા અને વાળને થાય છે નુકસાન
SAMBHAAV-METRO News

દિવસમાં બે વાર નાહવાથી ત્વચા અને વાળને થાય છે નુકસાન

વારંવાર શેમ્પૂ કરવાથી વાળ ખરાબ થઈ શકે છે અને સ્કેલ્પ સુકાવા લાગે છે, જેના કારણે સ્કેલ્પમાં સીબમ ઉત્પન્ન થવા લાગે છે.

time-read
1 min  |
Sambhaav Metro 28/10/2021
‘સટ્ટો લગાવનારી કંપની IPL ટીમ ખરીદી શકે છે!'
SAMBHAAV-METRO News

‘સટ્ટો લગાવનારી કંપની IPL ટીમ ખરીદી શકે છે!'

લલિત મોદીએ અમદાવાદ ફ્રેંચાઇઝી પર ટ્વિટ કરીને ઉબાડિયું કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
પેગાસસ કેસમાં સુપ્રીમનો મોટો ચુકાદોઃ તપાસ માટે સમિતિ રચી
SAMBHAAV-METRO News

પેગાસસ કેસમાં સુપ્રીમનો મોટો ચુકાદોઃ તપાસ માટે સમિતિ રચી

પેગાસસ જાસૂસી કેસની તપાસ હવે એક્સપર્ટ કમિટી કરશે અને કમિટીએ આઠ સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે: સુપ્રીમ કોર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
વેક્સિન સર્ટિફિકેટ વગર ખરીદી કરવા જશો તો પોલીસ સીધી વેક્સિન અપાવશે
SAMBHAAV-METRO News

વેક્સિન સર્ટિફિકેટ વગર ખરીદી કરવા જશો તો પોલીસ સીધી વેક્સિન અપાવશે

અમદાવાદ પોલીસ મોલ અને બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશેઃ જેમની પાસે વેક્સિન સર્ટિફિકેટ નહીં હોય તેમને સમજાવીને વેક્સિન અપાવશે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
સમીર વાનખેડે પર નવાબ મલિકનો મોટો આક્ષેપઃ 'નિકાહનામું' જારી કર્યું
SAMBHAAV-METRO News

સમીર વાનખેડે પર નવાબ મલિકનો મોટો આક્ષેપઃ 'નિકાહનામું' જારી કર્યું

વાનખેડે નોકરી ગુમાવશે, જો હું ખોટો સાબિત થઈશ તો રાજીનામું આપી દઈશ: નવાબ મલિક

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
માટીના પરંપરાગત કલાત્મક 'દીવડા' હજુ અડીખમ: રંગોળીની પ્રથા પણ યથાવત
SAMBHAAV-METRO News

માટીના પરંપરાગત કલાત્મક 'દીવડા' હજુ અડીખમ: રંગોળીની પ્રથા પણ યથાવત

રંગોળીના રંગ, માટીનાં સાદાં કોડિયાં, ઝુમ્મર દીવા, પીજરા દીવા, બે માળના દીવા સહિંતના વિવિધ નયનરમ્ય દીવાથી બજાર છલકામાં

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
સોશિયલ મીડિયા સમસ્યા કે સમાધાન?
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયા સમસ્યા કે સમાધાન?

કેટલાંય સંશોધનોમાં સાબિત થયું છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે આપણું મગજ નકારાત્મકતાઓથી ભરાઇ જાય છે. તે ક્યારેક આપણને ડિપ્રેશન તરફ પણ લઇ જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
પાકિસ્તાને ભારતનું કામ આસાન કર્યું: હવે કિવીને હરાવીશું તો સેમિમાં સ્થાન નિશ્ચિત
SAMBHAAV-METRO News

પાકિસ્તાને ભારતનું કામ આસાન કર્યું: હવે કિવીને હરાવીશું તો સેમિમાં સ્થાન નિશ્ચિત

ટીમ ઇન્ડિયા જો ન્યૂઝીલેન્ડ સામે હારી જશે તો તે સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ જશે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦ અને ૧ર બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૂ
SAMBHAAV-METRO News

શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦ અને ૧ર બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૂ

આગામી દિવસોમાં બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થશે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
ટેરર ફંડિંગઃ જમાત-એ-ઈસ્લામી અનેક કાર્યકરોને ત્યાં NIAના દરોડા
SAMBHAAV-METRO News

ટેરર ફંડિંગઃ જમાત-એ-ઈસ્લામી અનેક કાર્યકરોને ત્યાં NIAના દરોડા

શકમંદો પર પ્રત્યક્ષ કે કે પરોક્ષ રીતે આતંકીઓને મદદ કરવાનો ગંભીર આરોપ

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
મેચમાં લાખો રૂપિયા જીતવા યુવક કાફેમાં સટ્ટો રમતો હતો
SAMBHAAV-METRO News

મેચમાં લાખો રૂપિયા જીતવા યુવક કાફેમાં સટ્ટો રમતો હતો

ક્રાઇમ બ્રાંચની ટીમે મેચની આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા યુવકને ઝડપી પાડ્યો

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
મુન્નાભાઈ MBBSથી ચેતજો: પૈસાની સાથે જીવ પણ જશે
SAMBHAAV-METRO News

મુન્નાભાઈ MBBSથી ચેતજો: પૈસાની સાથે જીવ પણ જશે

એકલા અમદાવાદ જિલ્લામાં જ એક વર્ષની અંદર માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ૨૮ બોગસ ડોક્ટર ઝડપાયાઃ કોરોનાથી લઇને તમામ પ્રકારના રોગની ટ્રીટમેન્ટ કરીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
ભારતની કોવેક્સિનને ફરી મંજૂરી ન મળી: બેઠક બાદ WHOએ વધુ વિગતો માગી
SAMBHAAV-METRO News

ભારતની કોવેક્સિનને ફરી મંજૂરી ન મળી: બેઠક બાદ WHOએ વધુ વિગતો માગી

ડબલ્યુએચઓએ મોડી રાતે ટ્વીટ કરીને કહ્યું: અમે ઉતાવળ ન કરી શકીએ

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
આજીવન ડિપ્રેશન સાથે રહેવાનું છે બનિતા સંધુને
SAMBHAAV-METRO News

આજીવન ડિપ્રેશન સાથે રહેવાનું છે બનિતા સંધુને

તે જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે ડિપ્રેશનનો ભોગ બની હતી

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
AMC દ્વારા રૂ. ૧૨૦૦ કરોડના ૩૧ પ્લોટને દબાણ હટાવી પાછા મેળવાયા
SAMBHAAV-METRO News

AMC દ્વારા રૂ. ૧૨૦૦ કરોડના ૩૧ પ્લોટને દબાણ હટાવી પાછા મેળવાયા

ગઈ કાલે નિકોલમાં રૂ. ૧૨.૫૦ કરોડના પ્લોટનો કબજો કરાયો: ૧૮ મીટરથી મોટા રોડને ખુલ્લા કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ડરામણોઃ ૨૪ કલાકમાં ૫૮૫ મોત, ૧૩,૪૫૧ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ડરામણોઃ ૨૪ કલાકમાં ૫૮૫ મોત, ૧૩,૪૫૧ નવા કેસ

કેરળમાં ૭,૧૬૩ નવા કેસ અને ૪૮૨ દર્દીઓનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી
SAMBHAAV-METRO News

આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી

આર્યન ખાન કેલિફોર્નિયામાં અભ્યાસ કરતો હતો, તે ગ્રાહક નહોતો; આર્યન ખાન કૂઝ પાર્ટીમાં ખાસ મહેમાન હતા પ્રદીપ ગાબાએ આર્યનને પાર્ટીમાં બોલાવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
કરોડરજ્જુનું ધ્યાન રાખજો, શરીર અને મન પર થાય છે અસર
SAMBHAAV-METRO News

કરોડરજ્જુનું ધ્યાન રાખજો, શરીર અને મન પર થાય છે અસર

કરોડરજજુને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો, તેના કારણે બ્લડ સર્ક્યુલેશન અને શ્વસન પર અસર થાય છે માંસપેશીઓમાં નબળાઈ, શરીરના કેટલાક ભાગોમાં દુ:ખાવો થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દિવાળીના તહેવારોની રોનક ફિકી પડશે
SAMBHAAV-METRO News

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દિવાળીના તહેવારોની રોનક ફિકી પડશે

મિની ટ્રેનના પાટા બદલાઈ રહ્યા હોઈ સહેલાણીઓને તેની સફર માણવા નહીં મળે: તૌક્તે વાવાઝોડા વખતે ફાટી ગયેલા બલૂનની મોજથી પણ વંચિત રહેવું પડશે: મોટી રાઇડનો આનંદ પણ લઈ શકાશે નહીં

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
જેકલીન ફર્નાન્ડીસ યુવતીઓના ઉજજવળ ભવિષ્ય માટે કામ કરશે
SAMBHAAV-METRO News

જેકલીન ફર્નાન્ડીસ યુવતીઓના ઉજજવળ ભવિષ્ય માટે કામ કરશે

જેકલીને યોલો ફાઉન્ડેશને યુનાઇટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે, જેના માધ્યમથી તેઓ ૪૦ યુવતીઓનાં જીવનને નવી દિશા આપશે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
દુર્ગા પૂજા બાદ કોલકાતામાં કોરોના કેસમાં ૨૭ ટકાથી વધુનો ઉછાળો
SAMBHAAV-METRO News

દુર્ગા પૂજા બાદ કોલકાતામાં કોરોના કેસમાં ૨૭ ટકાથી વધુનો ઉછાળો

કેન્દ્રનું ટેન્શન વધ્યું: આરોગ્ય સચિવે પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
દિવાળીના તહેવારોમાં ઠંડીનો હળવો ચમકારો અનુભવાશે
SAMBHAAV-METRO News

દિવાળીના તહેવારોમાં ઠંડીનો હળવો ચમકારો અનુભવાશે

૧ નવેમ્બર-રમા એકાદશીએ ઠંડીનો પારો ગગડીને નીચે ૧૯ ડિગ્રીએ જઈ પહોંચશેઃ દિવસે પણ ગરમીની તીવ્રતામાં ઘટાડો થયો છે

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
દેશમાં અંદાજે ૧૧ કરોડ લોકોએ હજુ પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી
SAMBHAAV-METRO News

દેશમાં અંદાજે ૧૧ કરોડ લોકોએ હજુ પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને આજે રાજયોના આરોગ્ય પ્રધાનોની ઈમર્જન્સી બેઠક બોલાવી

time-read
1 min  |
Sambhaav Metro 27/10/2021
સીએનજીના ભાવ વધતાં રિક્ષાચાલકોએ મિનિમમ ભાડું રૂ.૧૫થી વધારી રૂ.૨૦ કર્યું
SAMBHAAV-METRO News

સીએનજીના ભાવ વધતાં રિક્ષાચાલકોએ મિનિમમ ભાડું રૂ.૧૫થી વધારી રૂ.૨૦ કર્યું

છેલ્લા છ મહિનામાં સીએનજી ગેસના ભાવમાં કિલોએ રૂ. ૧૨નો વધારો થયો

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
સમીર વાનખેડેએ બોગસ સર્ટિફિકેટ રજૂ કરી એક દલિતનો હક છીનવ્યોઃ નવાબ મલિક
SAMBHAAV-METRO News

સમીર વાનખેડેએ બોગસ સર્ટિફિકેટ રજૂ કરી એક દલિતનો હક છીનવ્યોઃ નવાબ મલિક

ઓનલાઇન સર્ચિંગમાં પણ વાનખેડેએ રજૂ કરેલ સર્ટિફિકેટ મળતું નથી

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
હજુ લોકો સેક્સ અંગે વાત કરતા નથી: સાન્યા મલ્હોત્રા
SAMBHAAV-METRO News

હજુ લોકો સેક્સ અંગે વાત કરતા નથી: સાન્યા મલ્હોત્રા

જોકે ફિલ્મો, સિનેમા અને અન્ય પ્લેટફોર્મના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021
સેનામાં પાકિસ્તાની જાસૂસઃ BSFના જવાનની એનઆઈએ પૂછપરછ કરશે
SAMBHAAV-METRO News

સેનામાં પાકિસ્તાની જાસૂસઃ BSFના જવાનની એનઆઈએ પૂછપરછ કરશે

જવાનના ભાઈ વાજીદ અને તેની સાથે નોકરી કરતા અન્ય બીએસએફ જવાન ઈકબાલ શીદની પણ ધરપકડ થશેઃ પાકિસ્તાનથી આવેલું ફંડ આ બંનેના ખાતામાં જમા થતું હતું

time-read
1 min  |
Sambhaav Metro 26/10/2021