CATEGORIES

દારૂ પીધેલા યુવકને સીધા ઊભા રહેવાનું કહ્યું તો મહિલાને પેટમાં ચપ્પુ મારી દીધું
SAMBHAAV-METRO News

દારૂ પીધેલા યુવકને સીધા ઊભા રહેવાનું કહ્યું તો મહિલાને પેટમાં ચપ્પુ મારી દીધું

મહિલા અને તેના પતિએ યુવકની માતાને પણ માર માર્યો: સામસામે ફરિયાદ નોંધાઈ

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર: કુલ નવનાં મોત, કુલ દર્દીઓ ૨૦૦૦ જેટલા થયા
SAMBHAAV-METRO News

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર: કુલ નવનાં મોત, કુલ દર્દીઓ ૨૦૦૦ જેટલા થયા

ડેન્ગ્યુ ઉપરાંત મલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. હવે મલેરિયાના કેસ ૧૬૦થી વધીને ૧૬૬ અને ચિકનગુનિયા ૮૧થી વધીને ૮૮ થઈ ગયા છે. બીજી તરફ, આવનારા સમયમાં બેડની અછત વધુ મુશ્કેલીભરી સાબિત થશે

time-read
1 min  |
Sambhaav Metro 09/11/2021
શાબાશ પોલીસ! તસ્કરોના ઇરાદા પર પાણી ફેરવી દીધું
SAMBHAAV-METRO News

શાબાશ પોલીસ! તસ્કરોના ઇરાદા પર પાણી ફેરવી દીધું

પોલીસ આખી રાત સ્ટેન્ડ બાય રહી, જેથી તસ્કરો ચોરી કરવામાં સફળ ન થયાઃ હજુ બે દિવસ બાદ કાળી ચૌદશની રાતે કેટલી ચોરી થઈ તેનું ચિત્ર સ્પષ્ટ થશે: પોલીસે કુલ ૨૦૦ પોઇન્ટ ખડકી દીધાઃ અમદાવાદીઓને પણ અભિનંદન, કારણ કે તેમની સતર્કતાના લીધે ચોરી થઈ ન શકી

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
મ્યુનિ. ફાયર બ્રિગેડનાં મિની ફાઇટર અને ટેન્કર નવ સ્થળોએ સ્ટેન્ડ ટુ રાઉન્ડ લેશે
SAMBHAAV-METRO News

મ્યુનિ. ફાયર બ્રિગેડનાં મિની ફાઇટર અને ટેન્કર નવ સ્થળોએ સ્ટેન્ડ ટુ રાઉન્ડ લેશે

૧૫ ફાયર સ્ટેશન પર એક ફાઇટર અને એક ટેન્કર હાજર રહેશે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ જીત બાદ સેમિફાઇલની રેસનું ગણિત શું?
SAMBHAAV-METRO News

વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ જીત બાદ સેમિફાઇલની રેસનું ગણિત શું?

ટીમ ઇન્ડિયા માટે સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડે ગઈ કાલે સ્કોટલેન્ડને બહુ મોટા અંતરથી હરાવ્યું નથી. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડનો રનરેટ બહુ વધુ નથી. જ્યારે ભારત સામે પરાજય બાદ અફઘાનિસ્તાનનો રનરેટ પણ ઘણો ઓછો થયો છે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
રાજ કૌશલનો શો રિલીઝ થતાં ઇમોશનલ થઈ મંદિરા
SAMBHAAV-METRO News

રાજ કૌશલનો શો રિલીઝ થતાં ઇમોશનલ થઈ મંદિરા

હું આખી ટીમનો આભાર માનું છું કે તેમણે આ શો બનાવવા માટે સખત મહેનત કરી હતી. દર્શકો પણ એને માણશે એવી મને આશા છે: મંદિરા

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
બેફામ ઝડપે ડ્રાઈવ કરતા ડિલિવરી બોય સામે કાર્યવાહી ક્યારે કરાશે?
SAMBHAAV-METRO News

બેફામ ઝડપે ડ્રાઈવ કરતા ડિલિવરી બોય સામે કાર્યવાહી ક્યારે કરાશે?

ઓર્ડર ઝડપથી પહોંચાડવાની લાયમાં ડિલિવરી બોય ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી રસ્તા પર ભયનો માહોલ ઊભો કરી મોતને આમંત્રણ આપતા હોય છે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
બે અજાણ્યા શખ્સ સેલ્સ મેનેજરને ડરાવી ધમકાવીને દસ લાખ રૂપિયા લૂંટીને ફરાર
SAMBHAAV-METRO News

બે અજાણ્યા શખ્સ સેલ્સ મેનેજરને ડરાવી ધમકાવીને દસ લાખ રૂપિયા લૂંટીને ફરાર

મેનેજર આંગડિયા પેઢીમાંથી રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
ફરદીન અને રીતેશ સાથે કામ કરવાની ખુશીઃ ક્રિસ્ટલ ડિસોઝા
SAMBHAAV-METRO News

ફરદીન અને રીતેશ સાથે કામ કરવાની ખુશીઃ ક્રિસ્ટલ ડિસોઝા

એક એક્ટર તરીકે આનાથી વધુ ખુશીની વાતો કંઈ ન હોઈ શકે કે તમને અદભુત સ્ક્રિપ્ટનો ભાગ બનવાની તક મળે: ક્રિસ્ટલ ડિસોઝા

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
દિવાળી પર આતંકી હુમલાનું એલર્ટ: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડક સુરક્ષા જાપ્તો
SAMBHAAV-METRO News

દિવાળી પર આતંકી હુમલાનું એલર્ટ: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડક સુરક્ષા જાપ્તો

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોની ધમકીના પગલે તંત્ર સાબદું

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
દેશવાસીઓને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહની દિવાળી શુભેચ્છાઓ
SAMBHAAV-METRO News

દેશવાસીઓને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહની દિવાળી શુભેચ્છાઓ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ દિવાળીના અવસર પર શુભેચ્છા પાઠવી છે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જારીઃ ૨૪ કલાકમાં ૧૨,૮૮૫ નવા કેસ, ૪૬૧નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જારીઃ ૨૪ કલાકમાં ૧૨,૮૮૫ નવા કેસ, ૪૬૧નાં મોત

એક્ટિવ કેસ જોકે ઘટીને ૧.૫૦ લાખથી નીચેઃ રિકવરી રેટ ૯૮.૨૩ ટકા

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
પશ્ચિમ ઝોનમાં રૂ.૭૩ કરોડના ખર્ચે ૧ર૯ રોડને ચકાચક કરાશે
SAMBHAAV-METRO News

પશ્ચિમ ઝોનમાં રૂ.૭૩ કરોડના ખર્ચે ૧ર૯ રોડને ચકાચક કરાશે

નવરંગપુરા-ર૧, પાલડી-૨૦, રાણીપ-૧૮, સ્ટેડિયમ-૧૬, સાબરમતી-૧૪, નારણપુરા-૧ર, નવા વાડજ-૧, વાસણા-૮ અને ચાંદખેડામાં ૬ રોડ રિસરફેસ કરાશેઃ ૧૧ રોડની કામગીરી પૂર્ણ કરનાર તંત્ર હવે દેવદિવાળી બાદ ઝપાટો બોલાવશે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
જૂની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ
SAMBHAAV-METRO News

જૂની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ

છ શખ્સોએ યુવક અને તેના મિત્રોને પણ ડંડા વડે ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
દેશના જવાનો સાથે દિવાળી મનાવવા પીએમ મોદી નૈશેરા પહોંચ્યાઃ તંત્ર હાઈએલર્ટ
SAMBHAAV-METRO News

દેશના જવાનો સાથે દિવાળી મનાવવા પીએમ મોદી નૈશેરા પહોંચ્યાઃ તંત્ર હાઈએલર્ટ

વડા પ્રધાન મોદી રાજૌંરી અને નૌશેરા સેક્ટરની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત પણ લેશે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
ઉત્તરાખંડમાં બરફ વર્ષા: લોહી થીજવી દેતી ઠંડીમાં પણ બોર્ડર પર જવાનો તહેનાત
SAMBHAAV-METRO News

ઉત્તરાખંડમાં બરફ વર્ષા: લોહી થીજવી દેતી ઠંડીમાં પણ બોર્ડર પર જવાનો તહેનાત

ચીન સીમા પર ૧૬૫૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત અંતિમ ચોકી ઇંગમાં ચારથી પાંચ ફૂટ સુધી બરફ પડ્યો છે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
ચીન ઝડપથી પરમાણુ તાકાત વધારી રહ્યું છે: પેન્ટાગોનના રિપોર્ટમાં ખુલાસો
SAMBHAAV-METRO News

ચીન ઝડપથી પરમાણુ તાકાત વધારી રહ્યું છે: પેન્ટાગોનના રિપોર્ટમાં ખુલાસો

૨૦૩૦ સુધીમાં ૧,૦૦૦ પરમાણુ બોમ્બ બનાવવાનો ચીનનો ટાર્ગેટ

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
ઘાટલોડિયા વૃદ્ધ દંપતી હત્યાકાંડઃ ઘરઘાટીએ સાગરીતને બાતમી આપી?
SAMBHAAV-METRO News

ઘાટલોડિયા વૃદ્ધ દંપતી હત્યાકાંડઃ ઘરઘાટીએ સાગરીતને બાતમી આપી?

દંપતીની હત્યા થયાના ત્રણ દિવસ પહેલાં ઘરઘાટી નોકરી છોડીને જતો રહ્યો હતો: હાલ ઘરઘાટીનો ફોન સ્વિચ ઓફ આવતાં પોલીસને તેના પર પ્રબળ શંકા

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
આજે દિવાળી પર્વ: ચોપડાપૂજન-લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ દિવસ, મિની વેકેશનનો માહોલ
SAMBHAAV-METRO News

આજે દિવાળી પર્વ: ચોપડાપૂજન-લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ દિવસ, મિની વેકેશનનો માહોલ

શહેર રંગબેરંગી રોશનીથી ઝગમગ્યુંઃ જબરદસ્ત ઉત્સાહનો માહોલ, તમામ બ્રિજ-ઈમારતો, મોલમાં રોશનીનો શણગાર

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
આ સદીના અંતમાં ધરતી પર ભયાનક પ્રલય આવશે: વૈજ્ઞાનિકોની ચેતવણી
SAMBHAAV-METRO News

આ સદીના અંતમાં ધરતી પર ભયાનક પ્રલય આવશે: વૈજ્ઞાનિકોની ચેતવણી

ગ્લોબલ વોર્મિંગ વધવાથી ૨૧૦૦ સુધીમાં પૃથ્વી પર જીવવાનું મુશ્કેલ બની જશે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
ICCએ અમ્પાયર માઇલ ગોની બાયો બબલના ઉલ્લંઘન બદલ વર્લ્ડકપમાંથી હકાલપટ્ટી કરી
SAMBHAAV-METRO News

ICCએ અમ્પાયર માઇલ ગોની બાયો બબલના ઉલ્લંઘન બદલ વર્લ્ડકપમાંથી હકાલપટ્ટી કરી

ગત સપ્તાહે ગો મંજૂરી વિના હોટલની બહાર નીકળી ગયા હતા અને બહારની વ્યક્તિઓને મળ્યા હતા, જેના કારણે તેમને છ દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
'ધ લલિત'માં અનેક રહસ્ય છુપાયેલાં છે: રવિવારે ધડાકો કરશે નવાબ મલિક
SAMBHAAV-METRO News

'ધ લલિત'માં અનેક રહસ્ય છુપાયેલાં છે: રવિવારે ધડાકો કરશે નવાબ મલિક

સમીર વાનખેડે પર નવાબ મલિક રોજ નવા આક્ષેપ કરી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav metro 04/11/2021
વાયુ પ્રદૂષણના મારથી વધ્યા જીવલેણ રોગ
SAMBHAAV-METRO News

વાયુ પ્રદૂષણના મારથી વધ્યા જીવલેણ રોગ

વાયુ પ્રદૂષણની સાથે જાગરુકતાની કમી પણ કેન્સરના રોગીઓની સંખ્યા વધારવાનું કામ કરે છે. પ્રદૂષણને કારણે સૌથી વધુ દર્દીઓ ફેફસાંનાં કેન્સરના વધતા હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
વર્લ્ડકપમાંથી ત્રણ ચેમ્પિયન બહાર: પાક. ઈગ્લેન્ડ પાસે બીજો ખિતાબ જીતવાની તક
SAMBHAAV-METRO News

વર્લ્ડકપમાંથી ત્રણ ચેમ્પિયન બહાર: પાક. ઈગ્લેન્ડ પાસે બીજો ખિતાબ જીતવાની તક

વિન્ડીઝની ટીમ ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. આ ટીમનું પણ સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ સુધી બેસ્ટ છે જીરુનું પાણી
SAMBHAAV-METRO News

વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ સુધી બેસ્ટ છે જીરુનું પાણી

જીરું તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખશે અને તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢશે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
તમે ખુદ તમારા માલિક છોઃ રશ્મિકા
SAMBHAAV-METRO News

તમે ખુદ તમારા માલિક છોઃ રશ્મિકા

સાઉથમાં નામ કમાઇ ચૂકેલી રશ્મિકા ત્યાં નેશનલ ક્રિશના નામથી પ્રસિદ્ધ છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યા: રહસ્ય ઘેરું બન્યું
SAMBHAAV-METRO News

ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યા: રહસ્ય ઘેરું બન્યું

શહેરમાં છ મહિનામાં બે વૃદ્ધ દંપતીની હત્યાઃ સિનિયર સિટીઝનની સુરક્ષાના મામલે પોલીસના દાવાની પોલ ખૂલી

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
ક્રીતિને ગમે છે ચેલેજિંગ રોલ
SAMBHAAV-METRO News

ક્રીતિને ગમે છે ચેલેજિંગ રોલ

ક્રીતિના જણાવ્યા અનુસાર તેણે ક્યારેય પોતાની ફિલ્મી કરિયરને લઇ કોઇ યોજના બનાવી નથી, પરંતુ જ્યારે ફિલ્મની પસંદગીની વાત આવે ત્યારે તે પોતાના રોલને લઇ મહત્વાકાંક્ષી હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
કાળી ચૌદશનો જુગારઃ કોણ બાજી મારશે, પોલીસ કે ચોર?
SAMBHAAV-METRO News

કાળી ચૌદશનો જુગારઃ કોણ બાજી મારશે, પોલીસ કે ચોર?

કાળી ચૌદશના દિવસે ગુનાખોરી રોકવા પોલીસ આખી રાત એલર્ટ રહેશેઃ તસ્કરો ચોરી કરીને ગુનાની બોણી કરે છે, જ્યારે પોલીસ તેમને પકડવા માટે તનતોડ મહેનત કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
UAEની પીચો જીવંત રાખવા ICCની ખાસ રણનીતિ-મહેનત રંગ લાવી
SAMBHAAV-METRO News

UAEની પીચો જીવંત રાખવા ICCની ખાસ રણનીતિ-મહેનત રંગ લાવી

કુલ ૭૬માંથી છ ક્વોલિફાયર મેચ મસ્કતમાં રમાઈ, જ્યારે બાકીની ૭૦ મેચ યુએઈના દુબઈ, શારજાહ અને અબુધાબીમાં આયોજિત થઈ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021