CATEGORIES

અમિત શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
SAMBHAAV-METRO News

અમિત શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

યોગીના ગઢ ગોરખપુરમાં અખિલેશ યાદવની એન્ટ્રી

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
અમદાવાદીઓએ નવરાત્રિ-દિવાળીમાં સેકન્ડ ડોઝ લેવામાં બેદરકારી દાખવી
SAMBHAAV-METRO News

અમદાવાદીઓએ નવરાત્રિ-દિવાળીમાં સેકન્ડ ડોઝ લેવામાં બેદરકારી દાખવી

૯.૩૦ લાખ લોકો સેકન્ડ ડોઝ લેવાથી વંચિત, તેમાં શૂન્યથી ૨૮ દિવસ વીત્યા બાદના ૬.૦૭ લાખ લોકો પશ્ચિમ ઝોનના ૧.૫૩ લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનના ૧.૨૫ લાખ અને દક્ષિણ-પશ્ચિમના ૭૯,૧૦૯ લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
અમદાવાદમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતા ઘૂસણખોરોની હવે ખેર નહીં રહે
SAMBHAAV-METRO News

અમદાવાદમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતા ઘૂસણખોરોની હવે ખેર નહીં રહે

સુરક્ષા એજન્સીઓ ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને શોધીને કડક કાર્યવાહી કરશેઃ કેટલાક ઘૂસણખોરો 'સ્લીપર સેલ' તરીકે કાર્યરત હોવાની પણ આશંકા: સિરિના નામની બાંગ્લાદેશી મહિલાની એટીએસની ટીમ સઘન પૂછપરછ કરશે

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
અપરાજિત રહેલી કોઈ પણ ટીમ ટી-૨૦ વર્લ્ડકપ જીતી શકી નથી, પાક.ના પણ એ જ હાલ થયા
SAMBHAAV-METRO News

અપરાજિત રહેલી કોઈ પણ ટીમ ટી-૨૦ વર્લ્ડકપ જીતી શકી નથી, પાક.ના પણ એ જ હાલ થયા

૨૦૦૭માં ધોનીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હરાવીને ટી-૨૦ વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી પછી ૨૦૦૯ના ટી-૨૦ વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બની હતી

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
AMTS અને BRTSમાં ૭૦ હજારથી વધુ પેસેન્જરને વેક્સિનેટ કરાયા
SAMBHAAV-METRO News

AMTS અને BRTSમાં ૭૦ હજારથી વધુ પેસેન્જરને વેક્સિનેટ કરાયા

શહેરમાં માંડ ચાર ડોમ શરૂ કરાયા, જોકે હજુ મ્યુનિ. આરોગ્ય ભવન ખાતે ડોમ નથી

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
'સ્કવોડ'માં કામ કરીને ખુશખુશાલ છે પૂજા બત્રા
SAMBHAAV-METRO News

'સ્કવોડ'માં કામ કરીને ખુશખુશાલ છે પૂજા બત્રા

આ ફિલ્મમાં ડેની ડેન્ઝોન્ગ્પાનો દીકરો રિન્ઝીગ અને માલવિકા રાજ પણ દેખાશે

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
'ફોન પર કોની સાથે વાત કરે છે' પૂછતાં પતિને માથામાં દસ્તો માર્યો
SAMBHAAV-METRO News

'ફોન પર કોની સાથે વાત કરે છે' પૂછતાં પતિને માથામાં દસ્તો માર્યો

સાળીએ જીજાજીને 'તારી માને લઈ નીકળી જા, નહિતર આજે છોડીશું નહીં' તેવી ધમકી આપી

time-read
1 min  |
Sambhaav metro 13/11/2021
હવે ચિરંજીવી સાથે રોમાન્સ કરશે તમન્ના
SAMBHAAV-METRO News

હવે ચિરંજીવી સાથે રોમાન્સ કરશે તમન્ના

મેગા મેસિવ મૂવી 'ભોલા શંકર'નો પાર્ટ બનવાનાં મને ખુશી અને ગર્વ થઈ રહ્યાં છે. ચિરંજીવી સર સાથે ફરી સ્ક્રીન શેર કરવા માટે હું ખૂબ જ આતુર છું: તમન્ના

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
કંગનાની વિચારધારાથી કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએઃ નવાઝુદ્દીન સિદ્દિકી
SAMBHAAV-METRO News

કંગનાની વિચારધારાથી કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએઃ નવાઝુદ્દીન સિદ્દિકી

કંગનાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શરુ'નું શુટિંગ શરુ

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
દેશમાં ક્રિકેટ અનલોકઃ દર્શકોની હાજરીમાં ભારત-કિવી ટી-૨૦ અને ટેસ્ટ શ્રેણી રમશે
SAMBHAAV-METRO News

દેશમાં ક્રિકેટ અનલોકઃ દર્શકોની હાજરીમાં ભારત-કિવી ટી-૨૦ અને ટેસ્ટ શ્રેણી રમશે

નવેમ્બર મહિનો ક્રિકેટ એક્શનથી ભરપૂર રહેવાનો છે નવેમ્બરમાં ક્રિકેટ વિશ્વને ટી-૨૦ વર્લ્ડકપ,૨૦૨૧નો વિજેતા મળવાનો છે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઈડમાં ટર્ન લેતા ચાલકો પર તવાઈ આવશે
SAMBHAAV-METRO News

ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઈડમાં ટર્ન લેતા ચાલકો પર તવાઈ આવશે

ઓવરબ્રિજના છેડે બેરિકેડ મુકાય તેવી શક્યતાઃ રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને રોકવા માટેની વ્યુહરચના ઘડાશે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
આગામી સિઝનમાં પંજાબ કિંગ્સ સાથે છેડો ફાડશે કેએલ રાહુલ
SAMBHAAV-METRO News

આગામી સિઝનમાં પંજાબ કિંગ્સ સાથે છેડો ફાડશે કેએલ રાહુલ

હું જણાવી દઉં કે રાહુલ સિવાય અન્ય ખેલાડીઓ પણ છે. એક ખેલાડીથી ક્યારેય ટીમ બનતી નથી. દરેક ખેલાડીનું એક મૂલ્ય હોય છે. કોઈ પણ ટીમ જે એક ખેલાડી પર વધુ નિર્ભર કરે છે, તે એક સમયે બોજ સાબિત થાય છે: વાડિયા

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
સાઈડ આપવા બાબત AMTSના ડ્રાઈવરે બીજી બસના ડ્રાઈવરને લાકડી વડે ફટકાર્યો
SAMBHAAV-METRO News

સાઈડ આપવા બાબત AMTSના ડ્રાઈવરે બીજી બસના ડ્રાઈવરને લાકડી વડે ફટકાર્યો

ચિનુભાઈનગર બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઈવરને માર માર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
સવારના સમયે એક ચમચી દેશી ઘી આપશે જબરજસ્ત ફાયદા
SAMBHAAV-METRO News

સવારના સમયે એક ચમચી દેશી ઘી આપશે જબરજસ્ત ફાયદા

ઘીમાં વિટામિન એ, ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ અને પોટેશિયમ જેવાં પોષક તત્ત્વ જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલતી પોલીસ જ માસ્ક ભૂલી
SAMBHAAV-METRO News

માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલતી પોલીસ જ માસ્ક ભૂલી

પોલીસ કર્મચારીઓ સામાન્ય લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ રૂ.૧,૦૦૦નો દંડ ઉઘરાવી રહ્યા છેઃ પોલીસ કર્મચારીઓ બિનધાસ્ત માસ્ક પહેર્યા વગર ડ્યૂટી કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
ભારતને જલદી મળશે એન્ટી કોવિડ ગોળીઃ ડીસીજીઆઈ કરે છે સમીક્ષા
SAMBHAAV-METRO News

ભારતને જલદી મળશે એન્ટી કોવિડ ગોળીઃ ડીસીજીઆઈ કરે છે સમીક્ષા

કોરોના વાઈરસ મહામારીના દર્દીઓ માટે ભારતમાં પહેલી વાર સ્વદેશી કોવિડ કેસૂલ 'મોલનુપીરવીર'ને જલદી ડીસીજીઆઇની મંજૂરી મળી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
પ્રકતિ સામે માનવી-વિકાસ સાવ વામણા
SAMBHAAV-METRO News

પ્રકતિ સામે માનવી-વિકાસ સાવ વામણા

વિજ્ઞાન-પ્રગતિવાદી વિચારધારાનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ, માનવ-વિનાશ માટે નહીં. દુનિયાભરમાં પ્રકૃતિ સાથે ચેડાં થયાં છે ત્યારે રોષે ભરાયેલી કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તબાહી સર્જી જ છે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
દેશમાં કોરોનાનો ગ્રાફ નીચે: ૨૪ કલાકમાં ૧૨,૫૧૬ નવા કેસ, ૫૦૧ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો ગ્રાફ નીચે: ૨૪ કલાકમાં ૧૨,૫૧૬ નવા કેસ, ૫૦૧ દર્દીઓનાં મોત

રિકવરી રેટ વધીને ૯૮.૨૬ ટકાઃ એક્ટિવ કેસ હવે કુલ કેસના માત્ર ૦.૪૦ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
દિલ્હીમાં આગામી બે દિવસ સુધી વાયુ પ્રદુષણ ભયાનક વધવાની ચેતવણી
SAMBHAAV-METRO News

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી વાયુ પ્રદુષણ ભયાનક વધવાની ચેતવણી

દિલ્હીવાસીઓ પર એક વાર ફરી શ્વાસનું સંકટ

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
ટ્રેનમાં નિંદર માણી રહેલી મહિલાનું ર.૪૦ લાખ ભરેલું પર્સ ચોરાયું
SAMBHAAV-METRO News

ટ્રેનમાં નિંદર માણી રહેલી મહિલાનું ર.૪૦ લાખ ભરેલું પર્સ ચોરાયું

ટ્રેન જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પહોચી ત્યારે પર્સ ચોરી થયાની જાણ થઈ

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
જવેલર્સના કર્મચારીની ર૭.૪૯ લાખનાં સોના-ચાંદીનાં બિસ્કિટ ભરેલી બેગની લૂંટ
SAMBHAAV-METRO News

જવેલર્સના કર્મચારીની ર૭.૪૯ લાખનાં સોના-ચાંદીનાં બિસ્કિટ ભરેલી બેગની લૂંટ

કર્મચારી અમદાવાદથી રાજસ્થાન પરત જતો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સ લૂંટ ચલાવી ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
કોરોના સામે કોવેક્સિન ૭૭.૮ ટકા અસરકારક: લેન્સેટ સ્ટડીમાં ખુલાસો
SAMBHAAV-METRO News

કોરોના સામે કોવેક્સિન ૭૭.૮ ટકા અસરકારક: લેન્સેટ સ્ટડીમાં ખુલાસો

ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ કોવેક્સિન ૬૫.૨ ટકા અસરકારક

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
કાશ્મીરમાં આતંક પર અંતિમ પ્રહાર: ૧૪ વર્ષ બાદ આંતરિક સુરક્ષા બીએસએફને હવાલે
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં આતંક પર અંતિમ પ્રહાર: ૧૪ વર્ષ બાદ આંતરિક સુરક્ષા બીએસએફને હવાલે

કાશ્મીરમાં આતંકીઓનો કાળ કહેવાતા બીએસએફના જાંબાઝ લગભગ ૧૪ વર્ષ બાદ ફરી અન્ય સુરક્ષાદળો સાથે મળીને ઘાટીમાં આતંકવાદને કચડતા દેખાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત બાદ કાશમીરમાં મરણાસન્ન આતંકવાદ પર અંતિમ પ્રહારને ધાર આપવાની ચાલી રહલી તૈયારીઓની વચ્ચે બીએસએફને ફરી વખત કાશ્મીરમાં આંતરિક સુરક્ષા અને આતંક વિરોધી અભિયાનમાં સામેલ કરવાનું નક્કી કરાયુ છે.

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
કાશ્મીરમાં બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકી ઠાર
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકી ઠાર

કાશ્મીરમાં આતંકી વિરુદ્ધ સુરક્ષાદળો આકરાં પાણીએ

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
આનંદો! હવે બાઈક અને સ્કૂટરમાં પણ કાર જેવું એરબેગનું સેફ્ટી ફીચર મળશે
SAMBHAAV-METRO News

આનંદો! હવે બાઈક અને સ્કૂટરમાં પણ કાર જેવું એરબેગનું સેફ્ટી ફીચર મળશે

બે ઓટો કંપનીઓ તેમની પ્રોડક્ટ પર એરબેગ આપશે

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
EPF0નો નિર્ણયઃ મૃતક કર્મચારીના પરિવારને બમણાં નાણાં મળશે
SAMBHAAV-METRO News

EPF0નો નિર્ણયઃ મૃતક કર્મચારીના પરિવારને બમણાં નાણાં મળશે

આકસ્મિક નિધન પર મળતી રકમ વધારીને રુ.આઠ લાખ કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
'પાર્કમાં ૩૮ વર્ષનો ઘરડો ૧૯ વર્ષની સૂવર જેવી કન્યા જોડે રખડતો હતો'
SAMBHAAV-METRO News

'પાર્કમાં ૩૮ વર્ષનો ઘરડો ૧૯ વર્ષની સૂવર જેવી કન્યા જોડે રખડતો હતો'

લેખિકાએ યુવતી અને તેના બોસને સોશિયલ મીડિયામાં બદનામ કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 12/11/2021
SPACEXએ ચાર અંતરિક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલ્યા
SAMBHAAV-METRO News

SPACEXએ ચાર અંતરિક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલ્યા

ક્રૂ-૩ મિશનને ભારતીય અમેરિકન રાજા ચારી કમાન્ડ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 11/11/2021
'સરકાર આર્થિક સહાય કરે છે' કહીને ગઠિયાએ રૂપિયા પડાવી લીધા
SAMBHAAV-METRO News

'સરકાર આર્થિક સહાય કરે છે' કહીને ગઠિયાએ રૂપિયા પડાવી લીધા

ઝેરી દવા પીધી હોવાથી પિતાએ દીકરાને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 11/11/2021
દેશનાં ૧૪૧ પ્રદૂષિત શહેરમાં ગાઝિયાબાદ AQI ૪૨૮ સાથે ટોચ પર
SAMBHAAV-METRO News

દેશનાં ૧૪૧ પ્રદૂષિત શહેરમાં ગાઝિયાબાદ AQI ૪૨૮ સાથે ટોચ પર

છેલ્લા ૨૪ કલાકમાં પ૩૧૭ પરાળ બાળવામાં આવી છે. જેમાંથી પેદા થયેલ પીએમ ૨.૫ પ્રદૂષણમાં ૨૭ ટકા હિસ્સો ધરાવે છે

time-read
1 min  |
Sambhaav Metro 11/11/2021