CATEGORIES

ઇસ્કોન-આરટીઓ-એરપોર્ટ BRTS સર્વિસ શહેરીજનોમાં લોકપ્રિય બની
SAMBHAAV-METRO News

ઇસ્કોન-આરટીઓ-એરપોર્ટ BRTS સર્વિસ શહેરીજનોમાં લોકપ્રિય બની

૧૮ ઓક્ટોબરે મેયરના હસ્તે ઇલેક્ટ્રિક બસ દોડતી કરાઈ હતી ખાનગી કેબ કંપનીનાં ભાડાં વધવાથી લોકો આકર્ષાયા

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
અશ્વિનને મેદાનમાં ઉતારીને રોહિતે વિરાટ કોહલીની સૌથી મોટી ભૂલ ઉજાગર કરી
SAMBHAAV-METRO News

અશ્વિનને મેદાનમાં ઉતારીને રોહિતે વિરાટ કોહલીની સૌથી મોટી ભૂલ ઉજાગર કરી

અશ્વિન ૧૪મી ઓવરમાં બોલિંગ માટે પાછો ફર્યો અને ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપ્યા અને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને રનની ગતિ પર અંકુશ લગાવી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
હવે બાળકોનાં વેક્સિનેશનું 'મિશન'
SAMBHAAV-METRO News

હવે બાળકોનાં વેક્સિનેશનું 'મિશન'

કેન્દ્ર સરકારનાં અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉમરતાં ૪ર-૪૪ કરોડ બાળક છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે તો કુલ ૮૪-૮૮ કરોડ ડોઝની જરૂર પડશે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
હવાઈયાત્રીઓને રાહતઃ હવે તમામ ફ્લાઇટમાં ફરી મળશે ભોજનની સુવિધા
SAMBHAAV-METRO News

હવાઈયાત્રીઓને રાહતઃ હવે તમામ ફ્લાઇટમાં ફરી મળશે ભોજનની સુવિધા

ન્યૂઝપેપર્સ જેવાં રીડિંગ મટીરિયલ્સ પણ ઉપલબ્ધ કરાવાશે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
સલમાનની ફિટનેસ માટે પ્રેરણા કોણ?
SAMBHAAV-METRO News

સલમાનની ફિટનેસ માટે પ્રેરણા કોણ?

શર્ટલેસ સલમાનને જોઈને આયુષે ડિરેક્ટરને વિનંતી કરી કે સલમાનને કહો કે તે શર્ટ પહેરી લે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
મુસ્લિમોને વેક્સિન લેવા રાજી કરવા સલમાન ખાનની મદદ લેશે મહારાષ્ટ્ર
SAMBHAAV-METRO News

મુસ્લિમોને વેક્સિન લેવા રાજી કરવા સલમાન ખાનની મદદ લેશે મહારાષ્ટ્ર

ફિલ્મ અભિનેતાના પ્રભાવનો લાભ લેવાશેઃ રાજેશ ટોપે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
પાંચ કરોડની નહીં, માત્ર દોઢ કરોડની છે મારી ઘડિયાળ
SAMBHAAV-METRO News

પાંચ કરોડની નહીં, માત્ર દોઢ કરોડની છે મારી ઘડિયાળ

દુબઈથી મુંબઈ એરપોર્ટ આવ્યા બાદ હું ખુદ મારો સામાન લઈને કસ્ટમ્સ કાઉન્ટર પર ગયો હતો: હાર્દિક પંડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
ફરી રણમાં ક્રિકેટ: જયપુરમાં મેચની શરૂઆતથી જ ઝાકળ પડશે, બંને ટીમને સરખો ફાયદો થશે
SAMBHAAV-METRO News

ફરી રણમાં ક્રિકેટ: જયપુરમાં મેચની શરૂઆતથી જ ઝાકળ પડશે, બંને ટીમને સરખો ફાયદો થશે

ટીમ ઇન્ડીયાના વિઝન અંગે કોચ રાહુલ દ્રવિડે કહ્યું, અમારી કોઈ પ્રાથમિકતા નથી. અમારા માટે ત્રણેય ફોર્મેટ મહત્વપૂર્ણ છે. આગળ અનેક ICC ટૂર્નામેન્ટ છે તે અમારે ધ્યાનમાં રાખવું પડશે. અમારે તેને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી પડશે.

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરો છો તો આ ધ્યાન રાખો
SAMBHAAV-METRO News

શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરો છો તો આ ધ્યાન રાખો

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં, ગરમ પાણી અને ચા-કોફી જેવી વસ્તુઓનો ટેકો લે છે ઠંડીથી બચવા માટે અપનાવવામાં આવતી કેટલીક વસ્તુઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
નોનવેજ-ઈડાંની લારી સામેનું અભિયાન છેવટે પડતું મુકાયું
SAMBHAAV-METRO News

નોનવેજ-ઈડાંની લારી સામેનું અભિયાન છેવટે પડતું મુકાયું

શહેર ભાજપના શાસકો હવે રોડના ટ્રાફિકને નડતરરૂપ લારી હટાવવા પર ભાર મૂકી રહ્યા છેઃ નોનવેજ-ઈડાંનું જાહેર રોડ પર વેચાણ કરતી લારીઓનો સરવે પણ માંડી વળાયો

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
દેશમાં પ્રથમવાર ફુલ્લી વેક્સિનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝ લેનારા કરતાં પણ વધુ
SAMBHAAV-METRO News

દેશમાં પ્રથમવાર ફુલ્લી વેક્સિનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝ લેનારા કરતાં પણ વધુ

અત્યાર સુધીમાં ૩૮.૦૭ કરોડ લોકોએ વેના વેક્સિનના બંને ડોઝ લીધા

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
દેશમાં એક દિવસની રાહત બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળોઃ ૧૦,૧૯૭ નવા કેસ, ૩૦૧નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં એક દિવસની રાહત બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળોઃ ૧૦,૧૯૭ નવા કેસ, ૩૦૧નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૧,૨૮,પપપ થયાઃ રિકવરી રેટ વધીને ૯૮.૨૮ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજો બંધઃ ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ
SAMBHAAV-METRO News

દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજો બંધઃ ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ

પ્રદૂષણ પર કંટ્રોલ માટે સરકારે ગાઈડલાઈન્સ જારી કરીઃ કન્સ્ટ્રક્શન પર રોક, છ પાવર પ્લાન્ટ બંધ

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
ખુલ્લેઆમ ફરે છે આતંકવાદીઃ કાશ્મીર મુદ્દે યુએનમાં ભારતે પાકિસ્તાનની પોલ ખોલી
SAMBHAAV-METRO News

ખુલ્લેઆમ ફરે છે આતંકવાદીઃ કાશ્મીર મુદ્દે યુએનમાં ભારતે પાકિસ્તાનની પોલ ખોલી

ભારતે પાકિસ્તાનને ગેરકાયદે કબજે કરેલો કાશ્મીરનો ભાગ છોડવા કહ્યું

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
કરતારપુર કોરિડોર આજથી ફરી ખુલ્લો મુકાયોઃ કડક નિયમોનું પાલન ફરજિયાત
SAMBHAAV-METRO News

કરતારપુર કોરિડોર આજથી ફરી ખુલ્લો મુકાયોઃ કડક નિયમોનું પાલન ફરજિયાત

ગુરુપર્વ પૂર્વે મોદી સરકારની શીખ સમુદાયના શ્રદ્ધાળુઓને મોટી ભેટ

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
ઇન્ડિગો ફ્લાઇટમાં કેન્દ્રીય પ્રધાને પેસેન્જરનો જીવ બચાવ્યો
SAMBHAAV-METRO News

ઇન્ડિગો ફ્લાઇટમાં કેન્દ્રીય પ્રધાને પેસેન્જરનો જીવ બચાવ્યો

વડા પ્રધાને પણ ડો. ભાગવતનાં વખાણ કર્યાં

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
આખરે નીતુ કપૂરને કોણે આત્મવિશ્વાસુ બનાવી?
SAMBHAAV-METRO News

આખરે નીતુ કપૂરને કોણે આત્મવિશ્વાસુ બનાવી?

આ ફિલ્મે મને પ્રેમાળ ફ્રેન્ડ બનાવવાની સાથે મારા આત્મવિશ્વાસમાં પણ વધારો કર્યો છે. મને એની ખૂબ જરૂર હતી: નીતુ કપૂર

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
સવા કરોડના દાગીના ચોરનાર ગઠિયા એક મહિના પછી પણ પોલીસ પકડથી દૂર
SAMBHAAV-METRO News

સવા કરોડના દાગીના ચોરનાર ગઠિયા એક મહિના પછી પણ પોલીસ પકડથી દૂર

ક્રાઈમ બ્રાન્ચ અને નરોડા પોલીસ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તપાસ કરીને આવ્યાં છતાંય આરોપી સુધી પહોંચી શક્યાં નથી

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
વાતાવરણમાં ફરી પલટોઃ બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરે તાપમાનનો પારો ગગડ્યો
SAMBHAAV-METRO News

વાતાવરણમાં ફરી પલટોઃ બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરે તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
બાર વર્ષીય વિધાર્થી ચોકલેટ લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગુમ
SAMBHAAV-METRO News

બાર વર્ષીય વિધાર્થી ચોકલેટ લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગુમ

ચોકલેટ લેવા જાઉં છું એમ કહીને ગયા બાદ પરત ના આવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
વિધાર્થી રેસ્ટોરાંમાં ગયો ને કારમાંથી આઈપેડ સહિતની મતા ચોરાઈ ગઈ
SAMBHAAV-METRO News

વિધાર્થી રેસ્ટોરાંમાં ગયો ને કારમાંથી આઈપેડ સહિતની મતા ચોરાઈ ગઈ

વિદ્યાર્થી તેની મિત્ર સાથે રેસ્ટોરાંમાં કાર પાર્ક કરીને જમવા ગયો ત્યારે ગઠિયો કારનો કાચ તોડી એપલના આઈપેડ સહિત ૬૧ હજારની મતાની ચોરી કરી ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
માસ્કનો દંડ ભરવા કહેતાં પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો
SAMBHAAV-METRO News

માસ્કનો દંડ ભરવા કહેતાં પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો

યુવકે પોલીસ સ્ટેશનમાં 'જેલમાં જઈશ પણ તમને જીવતા નહિ છોડું' કહ્યું

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
કોરોનાથી મૃત્યુનો સત્તાવાર દસ્તાવેજ મેળવવાનાં ફોર્મ સિવિક સેન્ટરથી મળશે
SAMBHAAV-METRO News

કોરોનાથી મૃત્યુનો સત્તાવાર દસ્તાવેજ મેળવવાનાં ફોર્મ સિવિક સેન્ટરથી મળશે

જન્મ-મરણ વોર્ડની ઓફિસે અરજદારે ફોર્મ જમા કરાવવાનું રહેશે: મ્યુનિ. તંત્રની વેબસાઇટ પર મૃતકનાં પરિવારજનો માટે વિસ્તૃત માર્ગદર્શિકા મુકાઈ

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
ઓવરસ્પીડમાં વાહન હંકારતાં વિચારજો: ઇન્ટરસેપ્ટર વાન તરત જ મેમો ફાડશે
SAMBHAAV-METRO News

ઓવરસ્પીડમાં વાહન હંકારતાં વિચારજો: ઇન્ટરસેપ્ટર વાન તરત જ મેમો ફાડશે

સ્પીડગનથી થતું મેન્યુઅલ કામનું સ્થાન હવે આધુનિક ઈન્ટરસેપ્ટર વાને લીધું

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
આરોપીઓને પકડવા માટેનાં હાઈસ્પીડ બાઈક પોલીસે 'ભંગાર' બનાવી દીધાં
SAMBHAAV-METRO News

આરોપીઓને પકડવા માટેનાં હાઈસ્પીડ બાઈક પોલીસે 'ભંગાર' બનાવી દીધાં

નવાં બાઇક મળતાં પોલીસે જૂનાં બાઇકનો ત્યાગ કર્યો: હાલ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલની જેમ બાઇક પડ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
'તારી માને તે ભગાડી છે' કહી દીકરીને વાળ પકડી માર માર્યો
SAMBHAAV-METRO News

'તારી માને તે ભગાડી છે' કહી દીકરીને વાળ પકડી માર માર્યો

દીકરી અને જમાઈ ઘરે હાજર હતા ત્યારે પિતાએ રસોડામાંથી છરી લઈ આવી દીકરી પર હુમલો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
થિયેટર બિઝનેસે શાનદાર કમબેક કર્યું: ભૂમિ
SAMBHAAV-METRO News

થિયેટર બિઝનેસે શાનદાર કમબેક કર્યું: ભૂમિ

ભૂમિની પાંચ ફિલ્મો આગામી સમયમાં રિલીઝ થવાની છે આવતા વર્ષે પણ હું દર્શકોને મારી પર્સનાલિટીથી એકદમ અનોખાં એવાં પાત્ર ભજવતી ફિલ્મો લઈને આવવાની છું

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
શ્રીનગરમાં આત્મઘાતી હુમલાનું ષડયંત્ર નિષ્કળઃ બે આતંકી-એક મદદગાર ઠાર
SAMBHAAV-METRO News

શ્રીનગરમાં આત્મઘાતી હુમલાનું ષડયંત્ર નિષ્કળઃ બે આતંકી-એક મદદગાર ઠાર

ગઈ કાલે સાંજે શરૂ થયેલી અથડામણ હજુ પણ જારી

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
હરક્યુલસથી લેન્ડ કરી પીએમ મોદી આજે પૂર્વાચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે
SAMBHAAV-METRO News

હરક્યુલસથી લેન્ડ કરી પીએમ મોદી આજે પૂર્વાચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે

ઉદ્ઘાટન પૂર્વે મિરાજ, સુખોઈ અને જગુઆર વિમાનનાં કરતબો જોવા મળશે

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021
હથિયાર, ડ્રગ્સ અને આતંકીનો એન્ટ્રી ગેટ એટલે ગુજરાતનો દરિયા કિનારો
SAMBHAAV-METRO News

હથિયાર, ડ્રગ્સ અને આતંકીનો એન્ટ્રી ગેટ એટલે ગુજરાતનો દરિયા કિનારો

મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં વપરાયેલા આરડીએક્સ અને હથિયારનો જથ્થો પોરબંદરના ગોસાબાસ દરિયા કિનારે ઊતર્યો હતો. મુંબઈ ૨૬/૧૧ના હુમલા વખતે આતંકીઓએ કુબેર બોટનું અપહરણ કર્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 16/11/2021