CATEGORIES

ફેસબુકની મોટી જાહેરાતઃ ફેસ રેકગ્નિશન સિસ્ટમ બંધ થશે
SAMBHAAV-METRO News

ફેસબુકની મોટી જાહેરાતઃ ફેસ રેકગ્નિશન સિસ્ટમ બંધ થશે

તમે જ્યારે પણ ફેસબુક પર કોઈ અન્ય વ્યક્તિ સાથે ટેગ કરેલ ફોટાને અપલોડ કરતા હતા ત્યારે ફેસબુક તમારી સાથેના ફોટોમાં હાજર એ વ્યક્તિને ઓટો ટેગ કરતું હતું

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
મારી કોઈ સંપત્તિ સીઝ થઈ નથી કે મને નોટિસ મળી નથીઃ અજિત પવારનો દાવો
SAMBHAAV-METRO News

મારી કોઈ સંપત્તિ સીઝ થઈ નથી કે મને નોટિસ મળી નથીઃ અજિત પવારનો દાવો

વિભાગ દ્વારા સંપત્તિ જપ્ત કરાયાના અહેવાલોને પવારે પાયાવિહોણા ગણાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
મોદીજી! ઈઝરાયલમાં તમે સૌથી લોકપ્રિય, અમારી પાર્ટીમાં આવો: PM બેનેટની ઓફર
SAMBHAAV-METRO News

મોદીજી! ઈઝરાયલમાં તમે સૌથી લોકપ્રિય, અમારી પાર્ટીમાં આવો: PM બેનેટની ઓફર

ભારતના લોકો ઇઝરાયલ સાથેની મિત્રતાને ખૂબ મહત્વ આપે છે:

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
દેશમાં હવે ડેન્ગ્યુનો કહેર: કેન્દ્રએ નવ રાજ્યોમાં હાઈલેવલ એક્સપર્ટ ટીમ મોકલી
SAMBHAAV-METRO News

દેશમાં હવે ડેન્ગ્યુનો કહેર: કેન્દ્રએ નવ રાજ્યોમાં હાઈલેવલ એક્સપર્ટ ટીમ મોકલી

ચંડીગઢમાં ડેન્ગ્યુથી ૩૩ લોકોનાં મોત થતાં ખળભળાટ: તંત્ર એક્શન મોડમાં

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
દેશમાં કોરોનાના નવા કેસમાં નજીવો વધારોઃ ૨૪ કલાકમાં ૧૧,૯૦૩ કેસ ૩૧૧નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના નવા કેસમાં નજીવો વધારોઃ ૨૪ કલાકમાં ૧૧,૯૦૩ કેસ ૩૧૧નાં મોત

વેક્સિનેશનનો આંક ૧૦૭ કરોડને પાર: રિકવરી રેસ્ટ ૯૮.૨૨ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
કોવેક્સિનને આજે WHOની બેઠકમાં મંજૂરી મળે તેવી શક્યતા
SAMBHAAV-METRO News

કોવેક્સિનને આજે WHOની બેઠકમાં મંજૂરી મળે તેવી શક્યતા

ભારત બાયોટેકે તમામ પ્રકારના ડેટા અને માહિતી આપી દીધાં

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
ઓછા વેક્સિનેશનવાળા ૪૦ જિલ્લાના DM સાથે PM મોદીની સમીક્ષા બેઠક
SAMBHAAV-METRO News

ઓછા વેક્સિનેશનવાળા ૪૦ જિલ્લાના DM સાથે PM મોદીની સમીક્ષા બેઠક

સમીક્ષા બેઠકમાં સંબંધિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ હાજર

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
અમેરિકામાં આઠ નવેમ્બરથી બાળકોને ફાઇઝરની વેક્સિન અપાશેઃ મંજૂરી મળી
SAMBHAAV-METRO News

અમેરિકામાં આઠ નવેમ્બરથી બાળકોને ફાઇઝરની વેક્સિન અપાશેઃ મંજૂરી મળી

બિડેને કહ્યું, આ અમારા માટે એક ટર્નિગ પોઈન્ટ

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
ભૂવા-તાંત્રિકોની ઓનલાઈન જાળઃ કોઈ પણ એક નંબર ધારી લો અને..
SAMBHAAV-METRO News

ભૂવા-તાંત્રિકોની ઓનલાઈન જાળઃ કોઈ પણ એક નંબર ધારી લો અને..

ભૂવા, તાંત્રિક, જ્યોતિષીઓના નામે લોકોને છેતરતા શાતિર ઠગની નવી મોડસ ઓપરેન્ડી: દુખી અને આર્થિક રીતે પીડાતા લોકોની સમસ્યાઓ ઓનલાઇન દૂર કરવાનો દાવો કરી ફસાવે છેઃ વોટ્સએપ ગ્રૂપમાં ઓનલાઇન 'વેણ-વધાવો' પણ લે છે અને નંબરની રમત રમે છે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
શાસકોની દિવાળી ભેટઃ દર્દીઓ માટે હજાર બેડની વ્યવસ્થા કરાશે
SAMBHAAV-METRO News

શાસકોની દિવાળી ભેટઃ દર્દીઓ માટે હજાર બેડની વ્યવસ્થા કરાશે

મ્યુનિ. સંચાલિત વી.એસ. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલના નવીનીકરણનાં ચક્રો ગતિમાન કરાયાં: સ્ટેડિગ કમિટીમાં ડિઝાઈન માટે તાકીદનું કામ મંજૂર કરાયું: રૂ. ર૦૦ કરોડ બંને હોસ્પિટલ પાછળ ખર્ચાશે

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
રતનપોળમાં ખરીદી કરવા ગયેલી મહિલાનું પર્સ ચોરાયું
SAMBHAAV-METRO News

રતનપોળમાં ખરીદી કરવા ગયેલી મહિલાનું પર્સ ચોરાયું

ભીડનો લાભ લઈ કોઈ પર્સમાંથી ૧.૪૫ લાખની મતાની ચોરી કરી ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
બોપલ-ઘુમામાં સફાઈ કર્મચારીઓની હડતાળથી ચોમેર ગંદકીના ઢગલેઢગલા
SAMBHAAV-METRO News

બોપલ-ઘુમામાં સફાઈ કર્મચારીઓની હડતાળથી ચોમેર ગંદકીના ઢગલેઢગલા

ગઈ કાલે બપોરે નગરપાલિક ઓફિસે પોલીસે દ્વારા સફાઈ કર્મચારીઓ પર બળપ્રયોગ કરાયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
દિવાળી આવીઃ બ્યુટી પાર્લરમાં રૂ. ૨૫ હજાર સુધીના પેકેજ, છતાં વેઈટિંગ
SAMBHAAV-METRO News

દિવાળી આવીઃ બ્યુટી પાર્લરમાં રૂ. ૨૫ હજાર સુધીના પેકેજ, છતાં વેઈટિંગ

દિવાળીમાં માત્ર ઘરની વ્યક્તિઓ જ નહીં, પરંતુ તેમનાં વફાદાર પ્રાણીઓને સુંદર, સ્વચ્છ બનાવવા સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટેની એપોઇન્ટમેન્ટ પણ કુલ

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
IPSના વહીવટદારની હોટલમાં યુવતીએ કરેલા આપઘાત કેસમાં દલાલની તપાસ થશે
SAMBHAAV-METRO News

IPSના વહીવટદારની હોટલમાં યુવતીએ કરેલા આપઘાત કેસમાં દલાલની તપાસ થશે

યુવતીએ આપઘાત કેમ કર્યો તે રહસ્ય હજુ સુધી અકબંધઃ પોલીસે તપાસ તેજ કરી

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
'તને કાંઈ આવડતું નથી' કહી પરિણીતાને માર માર્યો
SAMBHAAV-METRO News

'તને કાંઈ આવડતું નથી' કહી પરિણીતાને માર માર્યો

પરિણીતા પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ પતિ-સાસુએ ઘરકામ બાબતે ઝઘડો કરી માર માર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 03/11/2021
૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય પર લઈ જઈશું: પીએમ મોદી
SAMBHAAV-METRO News

૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય પર લઈ જઈશું: પીએમ મોદી

૨૦૩૦ સુધીમાં અશ્મિભૂત ઇંધણના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારશે: વડા પ્રધાન

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
વૃદ્ધના ઘરમાં ઘૂસી તસ્કરો ૩.૩૦ લાખની ચોરી કરી ગયા
SAMBHAAV-METRO News

વૃદ્ધના ઘરમાં ઘૂસી તસ્કરો ૩.૩૦ લાખની ચોરી કરી ગયા

વૃદ્ધનાં પત્નીનો અકસ્માત થતા વૃદ્ધ ઘરને લોક કરીને પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા અને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
વાનખેડે દ્વારા પ્રાઈવેટ આર્મી બનાવીને હજારો કરોડની ખંડણીનો ખેલ ખેલાયોઃ નવાબ મલિક
SAMBHAAV-METRO News

વાનખેડે દ્વારા પ્રાઈવેટ આર્મી બનાવીને હજારો કરોડની ખંડણીનો ખેલ ખેલાયોઃ નવાબ મલિક

વાનખેડે ૧૦ કરોડનાં કપડાં અને ૫૦ લાખની ઘડિયાળ પહેરે છેઃ મલિકના ૧૦ મોટા આક્ષેપો

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
માત્ર એક રૂપિયા માટે પેસેન્જરે કંડકટરને સ્ટીલનું ટિફિન મારીને લોહીલુહાણ કર્યો
SAMBHAAV-METRO News

માત્ર એક રૂપિયા માટે પેસેન્જરે કંડકટરને સ્ટીલનું ટિફિન મારીને લોહીલુહાણ કર્યો

એએમટીએસ બસના કંડકટર પાસે એક રૂપિયો છૂટો ન હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
બ્રિટિશ પીએમ જોનસન જલદી ભારત આવશેઃ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું
SAMBHAAV-METRO News

બ્રિટિશ પીએમ જોનસન જલદી ભારત આવશેઃ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું

બંને નેતાઓ વચ્ચે વેપાર, આરોગ્ય, ડીફેન્સ સિક્યોરિટી જેવા અનેક મુદ્દે વાતચીત થઈ

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
બદલાતી ઋતુમાં ઈમ્યુનિટી વધારો કંઈક આ રીતે
SAMBHAAV-METRO News

બદલાતી ઋતુમાં ઈમ્યુનિટી વધારો કંઈક આ રીતે

શિયાળાની ઋતુમાં શરદી, ખાંસી, તાવ, ગળા સંબંધિત તકલીફો જોવા મળતી હોય છે, સાથે જ સાંધાના દુખાવા જેવી ફરિયાદોમાં પણ વધારો થતો હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
પેટાચૂંટણી: વિધાનસભાની ર૯માંથી ૧૬ બેઠકો પર ભાજપ આગળ
SAMBHAAV-METRO News

પેટાચૂંટણી: વિધાનસભાની ર૯માંથી ૧૬ બેઠકો પર ભાજપ આગળ

લોકસભાની ત્રણ બેઠકોમાં હિમાચલમાં કોંગ્રેસ, એમપીમાં ભાજપ અને દાદરા-નગર હવેલીમાં શિવસેના આગળ

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
પાકિસ્તાનને હાથનાં કર્યા હૈયે વાગ્યાં
SAMBHAAV-METRO News

પાકિસ્તાનને હાથનાં કર્યા હૈયે વાગ્યાં

પાકિસ્તાન અને આઈએસઆઈએ જ પોષેલું પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-લબ્બૈક તેના માટે માથાનો દુખાવો બની ગયું છે. ઈમરાન સરકારના હાથમાંથી હવે બાજી સરકી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
દેશમાં ૨૫૯ દિવસ બાદ સૌથી ઓછા કેસઃ ૨૪ કલાકમાં ૧૦,૨૪૩ કેસ, ૪૪૩નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૫૯ દિવસ બાદ સૌથી ઓછા કેસઃ ૨૪ કલાકમાં ૧૦,૨૪૩ કેસ, ૪૪૩નાં મોત

૨૫૦ દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
દિવાળીના તહેવારોમાં મ્યુનિ. હોસ્પિટલોમાં ડોક્ટર્સ હાજર રહેશે તેવો તંત્રનો દાવો
SAMBHAAV-METRO News

દિવાળીના તહેવારોમાં મ્યુનિ. હોસ્પિટલોમાં ડોક્ટર્સ હાજર રહેશે તેવો તંત્રનો દાવો

વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટીના ૫૦ ડોક્ટરની ઓપીડી દિવાળી બાદ દર્દીઓને મળશેઃ આજથી સાતમ સુધી જાહેર સ્થળોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
દિલ્હી-ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં હવામાન બદલાયું: પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા
SAMBHAAV-METRO News

દિલ્હી-ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં હવામાન બદલાયું: પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા

તામિલનાડુમાં ત્રણ દિવસનું વરસાદનું એલર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
દારૂની રેલમછેલઃ અમદાવાદ પોલીસ જાગો, જિલ્લા પોલીસની કામગીરી જુઓ
SAMBHAAV-METRO News

દારૂની રેલમછેલઃ અમદાવાદ પોલીસ જાગો, જિલ્લા પોલીસની કામગીરી જુઓ

દિવાળીના સમયે જિલ્લા પોલીસે બુટલેગર્સના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું, જ્યારે અમદાવાદ પોલીસ એકાદ-બે દારૂની બોટલના કેસ કરીને રાજીની રેડ થઈ ગઈ: પોલીસ કર્મચારીઓ મોટા બુટલેગર્સને બચાવવા માટે નાના નાના કેસ કરીને અધિકારીઓની જીહજૂરી કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
છ મહિનાથી ઘેર ગયો નથી: બૂમરાહ
SAMBHAAV-METRO News

છ મહિનાથી ઘેર ગયો નથી: બૂમરાહ

થાકની અસર જરૂર પડે છે, પરંતુ થાકને અમે હારનું બહાનું નથી બનાવતા

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
ટીમ ઇન્ડિયાઃ બે મેચ, ૪૦ ઓવર, ૨૬૧ રન છ છગ્ગા, ૧૯ ચોગ્ગા ને બે જ વિકેટ
SAMBHAAV-METRO News

ટીમ ઇન્ડિયાઃ બે મેચ, ૪૦ ઓવર, ૨૬૧ રન છ છગ્ગા, ૧૯ ચોગ્ગા ને બે જ વિકેટ

ટીમ સુપર-૧૨ના ગ્રુપ-૨માં છ ટીમોમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા નંબર પર છે એટલે સુધી કે પહેલી વાર વિશ્વકપમાં રમી રહેલી ૨૫ લાખની કુલ વસ્તીવાળા દેશ નામીબિયા (બે મેચ, એક જીત, એક હાર) પણ ભારતીય ટીમ કરતાં ઉપર છે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
ક્રિકેટ સટ્ટો: ખેલીથી લઈને બુકી સુધી 'તોડ' કરવાનું પોલીસનું નવું હથિયાર
SAMBHAAV-METRO News

ક્રિકેટ સટ્ટો: ખેલીથી લઈને બુકી સુધી 'તોડ' કરવાનું પોલીસનું નવું હથિયાર

મોબાઈલમાં ક્રિકેટ મેચની આઈડી લઈને ફરનાર ખેલીઓ-બુકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021