CATEGORIES

એકટીંગ સિવાય મને બીજું કંઈ આવડતું નથીઃ અહસાસ ચન્ના
SAMBHAAV-METRO News

એકટીંગ સિવાય મને બીજું કંઈ આવડતું નથીઃ અહસાસ ચન્ના

મેં પહેલી વાર ઓડિશન આપ્યું ત્યારથી લઈને મને કેમેરા ખૂબ ગમે છે. હું નાની હતી ત્યારે ખૂબ સ્પેશિયલ ફીલ કરતી હતી, કારણ કે લોકો મને ક્યૂટ બેબી કહેતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
ઓડિશન આપ્યા બાદ રિજેક્શનનું દુ:ખ: નેહા શર્મા
SAMBHAAV-METRO News

ઓડિશન આપ્યા બાદ રિજેક્શનનું દુ:ખ: નેહા શર્મા

ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષથી કામ કરી રહી છું, પરંતુ મને એક ક્રેડિબલ એક્ટર દ્વારા સિરિયસલી લેવામાં નથી આવતી, કારણ કે હું મોડલિંગના બેકગ્રાઉન્ડમાંથી આવું છું: નેહા શર્મા

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
આજે ધનતેરશ: શહેરમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના દાગીનાનું વેચાણ થવાનો અંદાજ
SAMBHAAV-METRO News

આજે ધનતેરશ: શહેરમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના દાગીનાનું વેચાણ થવાનો અંદાજ

ગત વર્ષ કરતાં ૮૦ ટકા વધારે બિઝનેસ થવાની ગણતરી

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો: તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો: તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું

ગઈ કાલે ઠંડીનો પારો નીચે ગગડીને છેક ૧૪.૬ ડિગ્રીએ જઈને અટકતાં કોલ્ડેસ્ટ ડે ઓફ ધ સિઝન નોંધાયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
અમદાવાદ રેલવે સ્ટેશન પર એલર્ટ: લાખો મુસાફરોનાં સામાનનું સ્કેનિંગ
SAMBHAAV-METRO News

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલર્ટ: લાખો મુસાફરોનાં સામાનનું સ્કેનિંગ

રેલવે સ્ટેશનમાં રોડ ડોગ S સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વ્યકિતઓ ઉપર બાજનજર રખાઈ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
અજિત પવાર સામે એકશનઃ ITની ૧,૦૦૦ કરોડની સંપત્તિ સીઝ કરવાની નોટિસ
SAMBHAAV-METRO News

અજિત પવાર સામે એકશનઃ ITની ૧,૦૦૦ કરોડની સંપત્તિ સીઝ કરવાની નોટિસ

આઈટી વિભાગે અજિત પવારની પાંચ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
EDનો સપાટોઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની પૂછપરછ બાદ ધરપકડ
SAMBHAAV-METRO News

EDનો સપાટોઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની પૂછપરછ બાદ ધરપકડ

ઈડી આજે દેશમુખને ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગશે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
AMTSના વધુ ત્રણ રૂટના માર્ગમાં ફેરફાર કરી આગળ લંબાવાયા
SAMBHAAV-METRO News

AMTSના વધુ ત્રણ રૂટના માર્ગમાં ફેરફાર કરી આગળ લંબાવાયા

રૂટ નંબર ૧૬ વટવા રેલવે કોલોનીથી સોમેશ્વર મહાદેવ વચ્ચે દોડશે

time-read
1 min  |
Sambhaav Metro 02/11/2021
રશિયામાં કોરોના ફરી વકર્યો: એક જ દિવસમાં ૪૧,૦૦૦ કેસથી હાહાકાર
SAMBHAAV-METRO News

રશિયામાં કોરોના ફરી વકર્યો: એક જ દિવસમાં ૪૧,૦૦૦ કેસથી હાહાકાર

અત્યાર સુધીનો સૌથી મોટો આંકડોઃ મૃત્યુદર પણ વધ્યો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
૧૫૦ વીઘાનો ખાતેદાર દારૂ પીવાના શોખના કારણે બુટલેગર બની ગયો
SAMBHAAV-METRO News

૧૫૦ વીઘાનો ખાતેદાર દારૂ પીવાના શોખના કારણે બુટલેગર બની ગયો

અસલાલી પોલીસે ૧૮ લાખ રૂપિયાના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરીઃ ખાતેદાર સહિત છ શખ્સો ફરાર: મફતમાં દારૂ પીવા મળી જાય અને લાખો રૂપિયાનો ધંધો થાય તે વિચારીને ખાતેદાર બુટલેગર બની ગયો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
સાવધાન: દિવાળીના તહેવારોમાં ચોરી-લૂંટ-ઠગાઈ કરતી ગેંગ સક્રિય
SAMBHAAV-METRO News

સાવધાન: દિવાળીના તહેવારોમાં ચોરી-લૂંટ-ઠગાઈ કરતી ગેંગ સક્રિય

ઠગબાજથી બચવા માટે વેપારીઓ-આંગડિયા પેઢીના સંચાલકો અને લોકોએ ખાસ તકેદારી રાખવી, નહિતર તમે ઠગાઈનો ભોગ બનશો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
સટ્ટો નહીં રમવા બાબતે ઠપકો આપતાં પત્નીને ફટકારીને ઘરમાંથી કાઢી મૂકી
SAMBHAAV-METRO News

સટ્ટો નહીં રમવા બાબતે ઠપકો આપતાં પત્નીને ફટકારીને ઘરમાંથી કાઢી મૂકી

સસરાએ જમાઈને સમજાવ્યા તો તેમને પણ માર માર્યો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
શિયાળામાં શરદી ઉધરસ અને તાવમાં રાહત આપશે આ વસ્તુઓ
SAMBHAAV-METRO News

શિયાળામાં શરદી ઉધરસ અને તાવમાં રાહત આપશે આ વસ્તુઓ

શરીરમાં રહેલા કફની તકલીફને દૂર કરવા આદું ખૂબ જ અસરકારક છે. જો તમને છાતીમાં ભરાવો, નાક બંધ થવું, ઉધરસ અને કફને કારણે ગળામાં દુઃખાવો અનુભવ થતો હોય તો આદુનો એક કપ ગરમ સૂપ અથવા પાણી પીવો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
શહેરના પ્રથમ ૪.૧૮ કિ.મી. લાંબા એલિવેટેડ કોરિડોરનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
SAMBHAAV-METRO News

શહેરના પ્રથમ ૪.૧૮ કિ.મી. લાંબા એલિવેટેડ કોરિડોરનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

દિવાળી પહેલાં શહેરને મોટી ભેટ, સોલા સિવિલ માટે અંડર ગ્રાઉન્ડ સબ-વે બનાવવાનું આયોજન

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
લખનૌ, અયોધ્યા સહિત ૪૬ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની લશકર-એ-તોઈબાની ધમકી
SAMBHAAV-METRO News

લખનૌ, અયોધ્યા સહિત ૪૬ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની લશકર-એ-તોઈબાની ધમકી

દિવાળી પહેલાં યુપીને ભડકે બાળવાનું ષડયંત્ર: ઈન્ટેલિજન્સ એજન્સીઓ હાઈએલર્ટ પર

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
લંડનમાં સુરંગની અંદર બે ટ્રેનની સામસામે ટક્કર: ૧૭ લોકો ઘાયલ
SAMBHAAV-METRO News

લંડનમાં સુરંગની અંદર બે ટ્રેનની સામસામે ટક્કર: ૧૭ લોકો ઘાયલ

કોઈની જાનહાનિના સમાચાર નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
મોહિત સાથે કામ કરવા માટે હું કંઈ પણ કરી શકું: જોન અબ્રાહમ
SAMBHAAV-METRO News

મોહિત સાથે કામ કરવા માટે હું કંઈ પણ કરી શકું: જોન અબ્રાહમ

'એક વિલન રિટર્ન્સ'માં અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતરિયા લીડ રોલમાં દેખાશે

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
મિશન વેક્સિનેશનઃ આજથી દેશમાં 'હર ઘર દસ્તક' અભિયાન શરૂ
SAMBHAAV-METRO News

મિશન વેક્સિનેશનઃ આજથી દેશમાં 'હર ઘર દસ્તક' અભિયાન શરૂ

કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને અભિયાન શરૂ કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
મોદી ગ્લાસગો પહોંચ્યાઃ આજે ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સમાં ભાગ લેશે
SAMBHAAV-METRO News

મોદી ગ્લાસગો પહોંચ્યાઃ આજે ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સમાં ભાગ લેશે

બ્રિટનના પીએમ બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
પસંદગીકારો, કેપ્ટનથી લઈને કોચે ભારતની નાવ ડુબાડી ને ટીમ ઇન્ડિયા ટ્રોફી ગુમાવશે
SAMBHAAV-METRO News

પસંદગીકારો, કેપ્ટનથી લઈને કોચે ભારતની નાવ ડુબાડી ને ટીમ ઇન્ડિયા ટ્રોફી ગુમાવશે

ટીમ ૧૪ વર્ષથી ટી-૨૦ વર્લ્ડકપનો ખિતાબા જીતી શકી નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યોઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.૨૬૮ સુધીનો વધારો
SAMBHAAV-METRO News

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યોઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.૨૬૮ સુધીનો વધારો

ભાવવધારાના કારણે રેસ્ટોરાંમાં ખાણી-પાણી અને કેટરિંગ સેવાઓ મોંઘી થશે

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
તાલિબાને ભારત તરફ જોયું તો એરસ્ટ્રાઈક નિશ્ચિત છે: યોગી
SAMBHAAV-METRO News

તાલિબાને ભારત તરફ જોયું તો એરસ્ટ્રાઈક નિશ્ચિત છે: યોગી

વર્તમાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ જોરદાર હુમલા કરી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
દેશમાં કોરોનાના કેસમાં રાહતઃ ૨૪ કલાકમાં ૧૨,૫૧૪ નવા કેસ, ૨૫૧ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં રાહતઃ ૨૪ કલાકમાં ૧૨,૫૧૪ નવા કેસ, ૨૫૧ સંક્રમિતોનાં મોત

ત્રીજી લહેર નહીં આવવાની આશા ઊજળી બની: બજારમાં ભીડ છતાં કોરોનાના કેસમાં ઘટાડો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
ગુજરાત બહારથી ફરીને આવનારા લોકો માટે ફરી કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરાશે
SAMBHAAV-METRO News

ગુજરાત બહારથી ફરીને આવનારા લોકો માટે ફરી કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરાશે

૫૦થી વધુ જગ્યાએ હાઈવે પર એન્ટ્રી પોઈન્ટ ચેકિંગના ડોમ ઊભા કરાશેઃ એસટી-રેલવે સ્ટેશન, એરપોર્ટ જેવા પબ્લિક પ્લેસ ખાતે પણ ટેસ્ટ થશે

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
અશોક યાદવ અપમૃત્યુ કેસઃ હાર્ટએટેકથી મોત થયું હોવાનો FSI રિપોર્ટમાં ખુલાસો
SAMBHAAV-METRO News

અશોક યાદવ અપમૃત્યુ કેસઃ હાર્ટએટેકથી મોત થયું હોવાનો FSI રિપોર્ટમાં ખુલાસો

વ્યાજખોરોના કારણે અશોક યાદવે જીવ ગુમાવ્યો હતોઃ પોલીસે FSI રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
કોલ્ડેસ્ટ ડે ઓફ ધ સિઝનઃ અમદાવાદમાં ઠંડીનો પારો ૧૪.૬ ડિગ્રીએ જઈને અટક્યો
SAMBHAAV-METRO News

કોલ્ડેસ્ટ ડે ઓફ ધ સિઝનઃ અમદાવાદમાં ઠંડીનો પારો ૧૪.૬ ડિગ્રીએ જઈને અટક્યો

આજથી શરૂ થયેલા દિવાળીના તહેવારોમાં ઠંડીનો સપાટો જળવાઈ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
કૂતરાને રોટલો ખવડાવતા વૃદ્ધને પાડોશીએ લાકડીના ફટકા માર્યા
SAMBHAAV-METRO News

કૂતરાને રોટલો ખવડાવતા વૃદ્ધને પાડોશીએ લાકડીના ફટકા માર્યા

એક મહિલા સહિત ચાર લોકોએ કૂતરાને રોટલો નહીં ખવડાવવાનો કહીને હુમલો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
એકશન સ્ટાર વિધુત સાથે ત્રીજી વાર કામ કરવાની ખુશી
SAMBHAAV-METRO News

એકશન સ્ટાર વિધુત સાથે ત્રીજી વાર કામ કરવાની ખુશી

વિધુત સાથે કામ કરવાનો અમારી બે ફિલ્મોનો ઇતિહાસ છે, 'ખુદા હાફિઝ' જેને ડિજિટલ પ્લેટફોર્મ પર અભૂતપૂર્વ વ્યૂઝ મળ્યા હતા: મંગત પાઠક

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
અમરાઈવાડીમાં બાળકને ત્યજી દેનારને પકડવા ચક્રો ગતિમાન
SAMBHAAV-METRO News

અમરાઈવાડીમાં બાળકને ત્યજી દેનારને પકડવા ચક્રો ગતિમાન

અમરાઈવાડી પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021
'ઇકો કારના હપ્તા બાકી છે' તેમ કહી ગઠિયા કાર લઈ રફુચક્કર
SAMBHAAV-METRO News

'ઇકો કારના હપ્તા બાકી છે' તેમ કહી ગઠિયા કાર લઈ રફુચક્કર

ઈકો કારના મૂળ માલિક જ્યારે ફાઇનાન્સની ઓફિસે ગયા ત્યારે ગયા થઈ હોવાની ખબર પડી હતી

time-read
1 min  |
Sambhaav Metro 01/11/2021