CATEGORIES

હવે મ્યુનિ. કોંગ્રેસના નેતાપદ માટે 'મ્યુઝિક ચેર' રમાશે
SAMBHAAV-METRO News

હવે મ્યુનિ. કોંગ્રેસના નેતાપદ માટે 'મ્યુઝિક ચેર' રમાશે

ઈકબાલ શેખ, નીરવ બક્ષી, કમળા ચાવડા અને રાજશ્રી કેસરીની દોડધામ વધશે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
વેક્સિનના બૂસ્ટર ડોઝ પર આજે NTAGIની મહત્ત્વપૂર્ણ બેઠક
SAMBHAAV-METRO News

વેક્સિનના બૂસ્ટર ડોઝ પર આજે NTAGIની મહત્ત્વપૂર્ણ બેઠક

બૂસ્ટર ડોઝને લઈને આરોગ્ય પ્રધાને લોકસભામાં માહિતી આપી

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
યુવાનો ચેતી જજો: સરકારી નોકરીની લાલચ આપી છેતરતા નવા જમાનાના ઠગ
SAMBHAAV-METRO News

યુવાનો ચેતી જજો: સરકારી નોકરીની લાલચ આપી છેતરતા નવા જમાનાના ઠગ

ગઠિયાએ યુવક પાસેથી સરકારી નોકરી અપાવવાને બહાને ૮.૨૦ લાખ પડાવી લીધા

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
નાગાલેન્ડ ફાયરિંગ મામલે વિપક્ષોના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થઈ
SAMBHAAV-METRO News

નાગાલેન્ડ ફાયરિંગ મામલે વિપક્ષોના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થઈ

ગૃહપ્રધાન અમિત શાહ સંસદનાં બંને ગૃહમાં નિવેદન કરશે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
મૈત્રી કરારમાં રહેતી યુવતીએ વૃદ્ધાને લાફા ઝીંકી માર માર્યો
SAMBHAAV-METRO News

મૈત્રી કરારમાં રહેતી યુવતીએ વૃદ્ધાને લાફા ઝીંકી માર માર્યો

વૃદ્ધાએ શા માટે તાંબાના વાસણ વેચી નાખ્યાં તેમ પૂછતાં યુવતી ઉશ્કેરાઈ ગઈ

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો અધિકાર વધુ: અલાહાબાદ હાઈકોર્ટ
SAMBHAAV-METRO News

પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો અધિકાર વધુ: અલાહાબાદ હાઈકોર્ટ

કોર્ટે આપ્યો અતિ મહત્ત્વનો ચુકાદો

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
નશા માટે 'સસ્તી કિક': કફ સિરપ, વ્હાઈટનર, આયોડેક્સ પહેલી પસંદ
SAMBHAAV-METRO News

નશા માટે 'સસ્તી કિક': કફ સિરપ, વ્હાઈટનર, આયોડેક્સ પહેલી પસંદ

શહેરનાં ટીનેજર્સ-યુવાનો બજારમાં આસાનીથી મળતી ચીજવસ્તુઓનું સેવન કરી રહ્યાં છેઃ ડ્રગ્સ મોઘું હોવાના કારણે અન્ય વિકલ્પ પર પસંદગી ઉતારે છે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
દેશમાં ઓમિક્રોનના વધતા જતા ખતરા વચ્ચે કોરોનાના ૮,૩૦૬ નવા કેસઃ ૨૧૧નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનના વધતા જતા ખતરા વચ્ચે કોરોનાના ૮,૩૦૬ નવા કેસઃ ૨૧૧નાં મોત

એક્ટિવ કેસ પપર દિવસ બાદ સૌથી ઓછાઃ વેક્સિનેશન ૧૨૭ કરોડને પાર

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
દેશમાં ઓમિક્રોન વિસ્ફોટ: દિલ્હી, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોન વિસ્ફોટ: દિલ્હી, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ

નવો વેરિઅન્ટ ઝડપથી પ્રસસ્તાં ચિંતા વધી: મોટાભાગના સંક્રમિતો આફ્રિકન દેશોથી આવ્યા છે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
ઓમિક્રોને ડરાવ્યા: લોકોનું વલણ બદલાયું, ફરવા જવા નજીકનાં સ્થળો પહેલી પસંદ
SAMBHAAV-METRO News

ઓમિક્રોને ડરાવ્યા: લોકોનું વલણ બદલાયું, ફરવા જવા નજીકનાં સ્થળો પહેલી પસંદ

ઓમિક્રોન આવ્યા પહેલાં લોકો ટૂર પેકેજ ત્રણથી છ મહિના એડવાન્સમાં બુક કરાવતા હતા: હવે માત્ર ૨૦ દિવસ પહેલાં જ પ્લાન કરે છે

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
ઓમિક્રોનની દહેશત વચ્ચે માંડ શરૂ થયેલી શાળાઓમાં હાજરી ફરી ઘટી
SAMBHAAV-METRO News

ઓમિક્રોનની દહેશત વચ્ચે માંડ શરૂ થયેલી શાળાઓમાં હાજરી ફરી ઘટી

ટ્રાન્સપોર્ટની અસુવિધા સહિત વાલીઓની ચિંતા મુખ્ય કારણ: સરકારી સ્કૂલોમાં હાજરી પ્રમાણમાં વધુ હોવાનું તારણ

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
ઓમિક્રોનથી સતર્ક રહેવાની જરૂર: ડો. એન્થની ફોસીની ચેતવણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોનથી સતર્ક રહેવાની જરૂર: ડો. એન્થની ફોસીની ચેતવણી

ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા-બીટાની તુલનાએ વધુ સંક્રામકઃ સિંગાપુર આરોગ્ય મંત્રાલય

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
એએમટીએસ રૂટ નં. ૨૦ હવે હાટકેશ્વર-ધર્મનગર વચ્ચે દોડશે
SAMBHAAV-METRO News

એએમટીએસ રૂટ નં. ૨૦ હવે હાટકેશ્વર-ધર્મનગર વચ્ચે દોડશે

જૂના મણિનગરથી સિવિલ હોસ્પિટલ રૂટના માર્ગમાં ફેરફાર કરાયો

time-read
1 min  |
Sambhaav metro 06/12/2021
સંબંધોની હત્યાઃ શંકાનું બીજ રોપાયું અને પતિએ પત્નીનું ગળું દબાવી દીધું
SAMBHAAV-METRO News

સંબંધોની હત્યાઃ શંકાનું બીજ રોપાયું અને પતિએ પત્નીનું ગળું દબાવી દીધું

વટવા વિસ્તારની ચોંકાવનારી ઘટના: ફોન પર બીજા સાથે વાતચીત કરતી હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરીઃ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક પતિએ પત્નીની અને પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી બેલી ફેટ સરળતાથી ઘટશે
SAMBHAAV-METRO News

શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી બેલી ફેટ સરળતાથી ઘટશે

ખરાબ ખાવા-પીવાનું, અસ્વસ્થ જીવનશૈલી, તણાવ અને શારીરિક પ્રવૃત્તિના અભાવથી વ્યક્તિઓના વજનમાં વધારો થઈ રહ્યો છે

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
મોદીના હસ્તે દહેરાદૂનમાં ૧૮ હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ
SAMBHAAV-METRO News

મોદીના હસ્તે દહેરાદૂનમાં ૧૮ હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ

આનાથી દિલ્હી અને દહેરાદૂન વચ્ચે હાલમાં મુસાફરીનો છ કલાકનો સમય ઘટીને લગભગ ૨.૫ કલાક થઇ જશે

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
મેગા સિટી અમદાવાદમાં હજુ રોજનાં માંડ ૬૬ રખડતાં ઢોર પકડાય છે
SAMBHAAV-METRO News

મેગા સિટી અમદાવાદમાં હજુ રોજનાં માંડ ૬૬ રખડતાં ઢોર પકડાય છે

ગત નવેમ્બરમાં તંત્ર દ્વારા ૧૯૮૪ ઢોર પકડવામાં આવ્યાં: પશુપાલકો પાસેથી રૂ.૧૪.૩૦ લાખનો દંડ વસૂલાયો

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
પ્રારંભિક ધબડકા બાદ મયંક-અક્ષરે બાજી સંભાળી: એજાઝ પટેલે છ વિકેટ ઝડપી
SAMBHAAV-METRO News

પ્રારંભિક ધબડકા બાદ મયંક-અક્ષરે બાજી સંભાળી: એજાઝ પટેલે છ વિકેટ ઝડપી

લંચ બ્રેક સુધીમાં ટીમ ઈન્ડિયાએ છ વિકેટ ગુમાવીને ૨૮૫ રન બનાવ્યા

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
મુશ્કેલીનો સામનો કરી ડરને દૂર કરવો જોઈએ: રશ્મિકા
SAMBHAAV-METRO News

મુશ્કેલીનો સામનો કરી ડરને દૂર કરવો જોઈએ: રશ્મિકા

એક દિવસ તમને પણ અહેસાસ થશે કે જે તમારો સૌથી મોટો ડર હતો એ હવે નથી રહ્યો. હું આ એટલા માટે કહું છું, કારણ કે હું આવું ઘણાં વર્ષોથી આમ કરતી આવી છું

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
માવઠાં બાદ રોગચાળાએ પગપેસારો કર્યો: ઘેર ઘેર શરદી-ખાંસી, તાવના દર્દીઓ વધ્યા
SAMBHAAV-METRO News

માવઠાં બાદ રોગચાળાએ પગપેસારો કર્યો: ઘેર ઘેર શરદી-ખાંસી, તાવના દર્દીઓ વધ્યા

કાતિલ ઠંડી વચ્ચે હજુ પણ વરસાદની શક્યતા: મછરજન્ય રોગચાળો પણ હવે વધશે

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
નિષ્ફળતાનો મને ભય જ નથીઃ જોન અબ્રાહમ
SAMBHAAV-METRO News

નિષ્ફળતાનો મને ભય જ નથીઃ જોન અબ્રાહમ

હું કદી નકારાત્મક પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
ધો.૧થી ૫ની શાળાઓ ખૂલી અને વાલીઓની ચિંતા વધી
SAMBHAAV-METRO News

ધો.૧થી ૫ની શાળાઓ ખૂલી અને વાલીઓની ચિંતા વધી

શાળાઓ ખૂલતાં જ વાલીઓ પરેશાન થયાવ: શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં ૫૦થી ૨૦૦ રૂપિયાનો વધારો થતાં વાલીઓ હેરાન

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
દેશ-દુનિયામાં ઓમિક્રોનનો વધતો ખતરોઃ માત્ર ૧૦ દિવસમાં ૩૮થી વધુ દેશ ઝપટમાં
SAMBHAAV-METRO News

દેશ-દુનિયામાં ઓમિક્રોનનો વધતો ખતરોઃ માત્ર ૧૦ દિવસમાં ૩૮થી વધુ દેશ ઝપટમાં

ભારતમાં ઓમિક્રોનના ૪૦ શંકાસ્પદ દર્દીઓ લાપતા થતાં ચિંતા વધીઃ જયપુરમાં નવ કોરોના પોઝિટિવ

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
ત્રણ કરોડ રૂપિયાની લોનની લોલિપોપ આપી વેપારી પાસેથી ૧૧.૧૫ લાખ પડાવી લીધા
SAMBHAAV-METRO News

ત્રણ કરોડ રૂપિયાની લોનની લોલિપોપ આપી વેપારી પાસેથી ૧૧.૧૫ લાખ પડાવી લીધા

ચેન્નઇથી અમદાવાદ સુધીના ચીટરોએ પૂર્વયોજિત કાવતરું ઘડીને વેપારી પાસેથી રૂપિયા પડાવી લીધા

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
ઓમિક્રોનઃ ડરો નહીં, સાવધાન રહો
SAMBHAAV-METRO News

ઓમિક્રોનઃ ડરો નહીં, સાવધાન રહો

ઓમિકોન વેરિઅન્ટ વિશે હજુ તો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો પણ એટલું જાણતા ન હોવાથી તેના અંગે કોઈ ચોક્સ ભવિષ્યવાણી કરવી એ બહુ ઉતાવળભર્યું ગણાશે, પરંતુ આ તવો પડકાર અઘરો હશે એ તો નક્કી જ છે

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
કરિયરની પ્રથમ ટેસ્ટમાં જ ડબલ સદી ફટકારનારા સાત 'જાંબાઝ' બેટસમેન
SAMBHAAV-METRO News

કરિયરની પ્રથમ ટેસ્ટમાં જ ડબલ સદી ફટકારનારા સાત 'જાંબાઝ' બેટસમેન

ક્રિકેટના અન્ય ફોર્મેટની સરખામણીએ ટેસ્ટ ફોર્મેટ સૌથી વધુ જૂનું છે, જેમાં દરેક દિવસે ખેલાડીઓની અગ્નિપરીક્ષા થતી હોય છે, એમાં પણ ખાસ કરીને નવા ખેલાડી માટે ટેસ્ટમાં પદાર્પણ કરવાની સાથે જ સારું પ્રદર્શન કરવું મુશ્કેલ હોય છે

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવી શકે છે: ટોપ સાયન્ટિસ્ટની ચેતવણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવી શકે છે: ટોપ સાયન્ટિસ્ટની ચેતવણી

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના બે દર્દીઓ મળી આવ્યા

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
ઓમિક્રોનના ફેલાવા વચ્ચે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૬૦૩ નવા કેસઃ ૪૧૫નાં મોત
SAMBHAAV-METRO News

ઓમિક્રોનના ફેલાવા વચ્ચે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૬૦૩ નવા કેસઃ ૪૧૫નાં મોત

વેક્સિનેશન ૧૨૬ કરોડને પારઃ એક્ટિવ કેસ કુલ કેસના માત્ર ૦.૨૯ ટકા

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
આંધ્રમાં ૫૪ હજાર લોકોનું સ્થળાંતર કરાયું, ઓડિશાના ૧૯ જિલ્લામાં સ્કૂલ બંધ કરાઈ
SAMBHAAV-METRO News

આંધ્રમાં ૫૪ હજાર લોકોનું સ્થળાંતર કરાયું, ઓડિશાના ૧૯ જિલ્લામાં સ્કૂલ બંધ કરાઈ

એનડીઆરએફની ૬૪ ટીમ તહેનાત, ૧૫૦ ટ્રેન રદ કરાઈ

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021
આંખ સામે પુત્ર ટ્રેન નીચે કપાયોઃ મૃતદેહ પાસે રૂદન કરતા પિતાને બીજી ટ્રેને કચડ્યા
SAMBHAAV-METRO News

આંખ સામે પુત્ર ટ્રેન નીચે કપાયોઃ મૃતદેહ પાસે રૂદન કરતા પિતાને બીજી ટ્રેને કચડ્યા

શરીરનાં અંગ ટ્રેક પર ૨૦૦ મીટર સુધી ફેલાઈ ગયાં

time-read
1 min  |
Sambhaav metro 04/12/2021