CATEGORIES
લોન અપાવવાના બહાને યુવતીએ સફાઈ કામદાર સાથે ઠગાઈ કરી
બે લાખની લોન અપાવવાની લાલચ આપી પ્રોસેસિંગ ફી પેટે પ૦,૦૦૦ હજાર પડાવી લીધા
'દિવાળી બોનસ'ના નામે હપ્તો માગતા ઢોર વિભાગના PIને એસીબીએ ઝડપી પાડયા
ઢોર ન પકડવા તેમજ કેસ ન કરવા બદલ PI એફ.એમ. કુરેશીએ દર મહિને રૂ. દસ હજાર રૂપિયાનો હપ્તો અને દિવાળી બોનસ પેટે દસ હજાર માગ્યા હતાઃ એરપોર્ટ ખાતે આવેલી હોટલની ટેરેસ પર ACBની ટ્રેપમાં PI ફસાયા
અમરાઈવાડીમાં હિટ એન્ડ રનઃ કારની અડફેટમાં ટુવ્હીલર આવી જતાં બે યુવકો ગંભીર
અકસ્માત બાદ કારચાલક નાસી છુટ્યોઃ પોલીસે કારચાલકને શોધવા તજવીજ શરૂ કરી
આજે દુર્ગાષ્ટમીઃ મંદિરોમાં હવન, છપ્પનભોગ, ચંડીપાઠનું આયોજન
શહેરમાં છેલ્લા બે દિવસ નવલાં નોરતાંની ભવ્ય ઉજવણીનું આયોજન
ઘોડાસર જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ ઓક્ટોબર-'૨૩ સુધીમાં તૈયાર થઈ જશે
બીઆરટીએસ રૂટને સમાંતર અને બંને બાજુએ બે-બે લેન સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ: તંત્ર દ્વારા ૭૨.૩૨ કરોડ નિર્માણ પાછળ ખર્ચાશે
ટૂંઢતે રહ જાઓગેઃ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા મોબાઇલની ભેટ હજુ અપાઈ નથી
ગયા રવિવારે તંત્ર ૨૫ વેક્સિનેટેડ લોકોને મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી હતીઃ રૂ. ૧૦ હજાર સુધીની કિંમતના ફોનના ડ્રોની રાહ જોવાય છે
દુનિયા પર ઝળુંબતું ઊર્જા સંકટ
કપરા કોરોનાકાળ બાદ દુનિયાભરમાં ઔધોગિક ગતિવિધિઓ પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે. આપણે ભયાનક સંકટથી બચવા ઊર્જા-વીજળીનો ઉપયોગ સમજી-વિચારીને કરવો પડશે
નિકોલમાં સસ્તામાં સોનું બનાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર ચાર ઝડપાયા
સોનાનો એક ટુકડો ચેક કરવા આપી કોર્પોરેશનના કર્મચારીને વિશ્વાસમાં લઈ ૧૫ લાખની ઠગાઈ કરી હતી
એરિયાના ‘ભાઈ' બનવા ટપોરીએ છરી લઈને હપતા વસૂલી શરૂ કરી
નવા નરોડામાં સિલાઈની દુકાનમાં કામ કરતા યુવકને છરી બતાવીને રૂપિયાની માગણી કરી
બાઈક અડી જવા બાબતે ત્રણ શખ્સોએ બાઈકચાલકને લાકડીથી ફટકાર્યો
એક યુવક રસ્તા વચ્ચે ઊભા રહી મોબાઈલ જોઈ રહ્યો હતો ત્યારે બાઈક અડી ગઇ હતી
રૂપિયાનો ખેલ: ડુપ્લિકેટ આધાર, વોટર આઈડી-પાસપોર્ટ બની જશે
ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ બોગસ ઇલેક્શનકાર્ડ બનાવીને ‘અમદાવાદી' બની ગયા: ગુનેગારો ગુનો આચરવા અને બોગસ ઓળખ ઊભી કરવા માટે ડોક્યુમેન્ટ બનાવે છે
હવે સરદારબ્રિજના રિપેરિંગનો વારો
મ્યુનિ. તંત્ર દ્વારા ગાંધીબ્રિજના રિપેરિંગનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું હોઈ એકાદ દિવસમાં બીજી લેન પણ ખુલ્લી મુકાશેઃ સરદારબ્રિજના રૂ. ૮૦ લાખના ખર્ચે નવીનીકરણનું આયોજન ઘડી કઢાયુંઃ સરદારબ્રિજમાં પહેલાં ટાગોર હોલથી જમાલપુરની જૂની લેન રિપેર થશે
૬૦ ટકા બાળકો કોરોના સંક્રમિત થયાં ICMRના સીરો સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોની ઇમ્યુનિટી સારી હોવાથી તેમનામાં મૃત્યુનું પ્રમાણ નહીંવત રહ્યું
સોસાયટીઓમાં ઉત્સાહપ્રેમી ખેલૈયાઓ મોડી રાત સુધી ઝૂમે છે: પોલીસનો મૂક સહકાર
કરફ્યુ હોવા છતાં શહેરની સોસાયટીઓમાં મોડી રાત સુધી ગરબા ચાલે છે
દિલ્હીમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો: એકે-૪૭ સહિત જંગી શસ્ત્રો જપ્ત
દિવાળીની આસપાસ દેશનાં મોટાં શહેરોમાં આતંકી હુમલા કરવાનો પ્લાન હતો
ફૂલ લેવા જઈ રહેલી મહિલાની સોનાની ચેઈન ખેંચી સ્નેચર ફરાર
ફૂલ ખરીદીને ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યારે ગઠિયો તેમના ગળામાંથી એક તોલાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો
સેનાના પાંચ જવાનોની શહાદતનો બદલો: કાશ્મીરમાં લશ્કરના ત્રણ આતંકીઓ ઠાર
૨૪ કલાકમાં પાંચ આતંકીઓને ફૂંકી માર્યા: વીરેન્દ્ર પાસવાનનો હત્યારો પણ ઠાર
વધતી ઉંમર સાથે સ્વસ્થ રહીને જીવવું એક કળા
જીવન જ્યારે પોતાનું હોય તો તે જીવવાની રીત પણ આપણી જ હોવી જોઈએ. તેમાં પરિવાર અડચણ ઊભી કરે અથવા તો સમાજ તેમાં કોઈ ખલેલ પહોંચાડે છે તો તેમને અવગણવામાં જ ભલાઈ છે
પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટારુઓએ રિક્ષાચાલકને લૂંટી છરીના ઘા ઝીંકી દીધા
કુખ્યાત ચાઈના ગેંગના સભ્યોએ અસારવામાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા
પ્રીતિની પંજાબ કિંગ્સ સાથે થયો મોહભંગઃ KL રાહુલે અન્ય ફ્રેંચાઇઝીનો સંપર્ક સાધ્યો
પંજાબ કિંગ્સે ૧૪માંથી છ મેચ જીતી અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો. ૧૩ મેચમાં ત્રણ વાર અણનમ રહીને રાહુલે ૬૨૬ રન ફટકારી દીધા અને ૬ર.૬૦ની શાનદાર એવરેજ બનાવી
બેવફા પ્રેમીના ત્રાસથી કંટાળી બે સંતાનની માતાએ આપઘાત કર્યો
પરિણીતાએ સુસાઇડ નોટમાં લખ્યું: પ્રેમીને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા, જેથી તેણે મારા મન અને શરીર સાથે રમત રમી
બિલ્ડિંગ રિનોવેશન કરતાં ત્રણ મજૂર પર ત્રણ શખ્સે હુમલો કર્યો
કોન્ટ્રાક્ટરે નવા મજૂર સાથે કામ કરાવતાં જૂના મજૂરે વાંધો ઉઠાવી મારામારી કરી
મંદિરનું તાળું તોડી પ્રવેશવા અંગે ઠપકો આપતાં ટ્રસ્ટીઓને ધમકી
માથાભારે શખ્સે કહ્યું: અહીંથી જતા રહો, નહિતર એકાદને જાનથી મારી નાખીશ
યુપી જીતવા માટે ભાજપનો મેગા પ્લાનઃ ૧૦૦ દિવસ, ૧૦૦ કાર્યક્રમ
બેઠકમાં ઉત્તર પ્રદેશ પાર્ટીના પ્રભારી તથા પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ, સંગઠન સચિવ બીએલ સંતોષ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, કેન્દ્રીય મંત્રી તથા પાટીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને સંગઠન સચિવ સુનીલ બંસલ પણ હાજર રહ્યા હતા
રેવતી સાથે ફિલ્મ લઈને આવી કાજોલ
મને લાગે છે કે આ સુંદર જર્ની છે અને એને લોકો સુધી પહોંચાડવી જરૂરી છે: કાજોલ
દેશમાં દિવાળીમાં જ અંધારપટ સર્જાશેઃ ૧૧૦ પ્લાન્ટમાં કોલસાનું ગંભીર સંકટ
૧૬ પ્લાન્ટ પાસે તો એક દિવસ ચાલે તેટલો જ કોલસો
જી-૨૦ શિખર સંમેલનમાં આજે પીએમ મોદીનું સંબોધન: અફઘાનિસ્તાન પર ચર્ચા
વર્ચ્યુઅલ માધ્યમથી સામેલ થશે વડા પ્રધાન
દારૂની ખાલી બોટલ દિવાળીમાં લોકોના ઘરની રોનક બનશે!
દારૂની ખાલી બોટલ કેટલાક બેરોજગાર માટે રોજીરોટીનું સાધન બની: દિવાળી પર અમદાવાદમાં આવ્યો નવો કોન્સેપ્ટ
ત્રણ-ત્રણ વાર ખોટા નિર્ણયો બાદ અમ્પાયર સાથે વિરાટ બાખડી પડયો
યુઝવેન્દ્ર ચહલની ઓવરના છેલ્લા બોલ પર રાહુલ ત્રિપાઠી સામે એલબીડબ્લ્યુની અપીલ કરવામાં આવી, જેને અમ્પાયરે નકારી કાઢી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ રિવ્યુ લીધા બાદ ત્રિપાઠી એલબી આઉટ જણાયો હતો
દેશમાં કોરોના વિદાયને આરે: ૨૪ કલાકમાં માત્ર ૧૪,૩૧૩ નવા કેસ ૧૮૧ દર્દીનાં મોત
કેરળમાં પણ કોરોનાના કેસમાં ભારે ઘટાડોઃ ૨૪ કલાકમાં માત્ર ૬,૯૯૬ કેસ