CATEGORIES
આજે કિસાનોના 'અંતિમ અરદાસ'માં પ્રિયંકા ગાંધી-રાકેશ ટિકૈત સામેલ થશે
કિસાન સંઘ આજે 'શહીદ કિસાન દિવસ' મનાવશે
નવરાત્રિમાં હોમમેઈડ પ્રસાદનો નવો ટ્રેન્ડ: છેલ્લા દિવસોમાં શેરી ગરબાની ધૂમ મચશે
પ્રસાદિયા પેંડાનું સ્થાન હવે કાજુ, બદામ, દ્રાક્ષ, મખાણાં, ડ્રાય ફૂટની શુગરલેસ અને પરંપરાગત મીઠાઈએ લીધું
કાજુ રાખશે આંખ, ત્વચા, પેટને તંદુરસ્ત
કાજુના તેલમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, સેલેનિયમ અને, ફોસ્ફરસ ભરપૂર હોય છે તે ત્વચાની કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે
'પિપા'માં કામ કરવું મારા માટે ગર્વની વાતઃ મૃણાલ ઠાકુર
મારો 'પિપા'માં કામ કરવાનો અનુભવી ખૂબ જ સુંદર રહ્યો છે અને એનાથી એક એક્ટર તરીકે મારો વધુ વિકાસ થયો છે
મુંબઈ-પુણેમાં 'મહારાષ્ટ્ર બંધ'ની મોટી અસર: બેસ્ટની આઠ બસોમાં તોડફોડ
શિવસૈનિકોએ પુણે-બેંગલુરુ હાઈવે જામ કર્યો: મુંબઈમાં દાદર સર્કલ સહિત ઠેરઠેર કડક બંદોબસ્ત
હોટલ-રેસ્ટોરાં નાઇટ કરફ્યુમાં પણ ચાલુ રાખવા છાના ખૂણે મંજૂરી
નવરાત્રિમાં કોરોનાનો તણાવ ઓછો કરવા માટે પોલીસે ખાણી-પીણીના ધંધાર્થીઓને દંડવાનું બંધ કર્યું
હેપી બર્થ ડે બીગ બી!
અમિતાભ બચ્ચન ન માત્ર કસરત કરે છે પરંતુ ડાયટિંગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી બિલકુલ ખાતા નથી
રડતા ફેન્સ, ભાવુક સાક્ષી-બાળકોને વિન્ટેજ માહીએ ગિફ્ટ આપીને મહેફિલ લૂંટી લીધી
કિંગ્સ ઇઝ બેક..: વિરાટ કોહલી
લગ્ન માટે ધર્મ બદલી રહેલા હિંદુ ભૂલ કરી રહ્યા છેઃ મોહન ભાગવત
સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવાના છ મંત્ર છે: ભાષા, ભોજન, ભક્તિ ગીત, યાત્રા, પોશાક: મોહન ભાગવત
સચીને શિવાંશ હવે મળવાનો નથી તેવું વિચારી મન મૂકીને પ્રેમ કરી લીધો હતો
શિવાંશને તરછોડતાં પહેલાં તેની માફી પણ માગી હતી અને મહેદીની હત્યા કરી તેનો અફ્સોસ પણ હતો
રિક્ષા ગેંગનો ફરી આતંક: કાલુપુર અને ઓઢવમાં નજર ચૂકવી ચોરી
મહિલાની ચેઈન સેરવી લીધી તો પુરુષના રોકડા ૧.૩૬ લાખની ચોરી કરી ફરાર
મારામાં વધુ ઇમ્પ્રૂવમેન્ટ આવશે. વિધુત જામવાલ
'સનક' એક એક્શન થ્રિલર ફિલ્મ
ભૂમિને એક દાયકા બાદ પણ હજુ પોતાનાં અસલી માતા પિતા મળ્યાં નથી
મણિનગર રેલવે યાર્ડમાં ટ્રેનના કોચમાંથી આઠ મહિનાની બાળકી મળી આવી હતીઃ દસ વર્ષ થઈ ગયાં પરંતુ પોલીસ બાળકીનાં માતા પિતાને શોધી શકી નથી
બીએસઈ સેન્સેક્સ એક દિવસ પાંચ લાખ સુધી પહોંચશેઃ રાકેશ ઝુનઝુનવાલાનો દાવો
ભારતીય શેરબજારને લઈને હું ખૂબ બુલિશ છું: ઝુનઝુનવાલા
પાક.નું ઉંબાડિયુંઃ ટી-૨૦ વર્લ્ડકપની જર્સી પર યજમાન તરીકે 'INDIA'ના બદલે ‘UAE' લખ્યું
સ્કોટલેન્ડ, નેધરલેન્ડસ જેવા દેશોની જર્સી પર યજમાન તરીકે ભારતનું નામ જ લખવામાં આવ્યું છે
દેશમાં ૨૧૫ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસઃ ૨૪ કલાકમાં માત્ર ૧૮,૧૩૨ દર્દીઓ મળ્યા
૧૯૩ સંક્રમિતોનાં મોતઃ એક્ટિવ કેસ ઘટીને ૨,૨૭,૩૪૭, રિકવરી રેટ ઝડપથી વધીને ૯૮ ટકા
દેશ અંધારપટના આરેઃ ૨૦ થર્મલ પાવર પ્લાન્ટ બંધ
વીજસંકટ ઘેરું બન્યું: કેન્દ્રને હસ્તક્ષેપ કરવા અનેક રાજ્યોની અપીલ
દિવાળીના તહેવારો પણ ફિક્કા બનશે: મોંઘવારી મજા બગાડશે
મીઠાઈ, ફરસાણ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવ ગત વર્ષ કરતાં ર૦ ટકા જેટલા વધ્યા
તહેવારોમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે કેન્દ્રના ‘મિશન ૧૦૦ દિવસ'નો આરંભ
કોરોનાને લઈ કેન્દ્ર સરકાર સતર્કઃ લોકોને પ્રોટોકોલનું કડક પાલન કરવા અપીલ
કારખાનું ખાલી કરાવવા કુખ્યાત આરોપીના સાગરીતોએ વેપારીને ગુપ્તીના ઘા ઝીંક્યા
વેપારીએ શબ્બીર બિહારીના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
તમારી ઉંમર ૩૦ વર્ષ થઈ ગઈ હોય તો આ વસ્તુઓના સેવનથી દૂર રહો
એક બર્ગરને પચવામાં લગભગ ૨૪ થી ૭૨ કલાક સુધીનો સમય લાગે છે. બર્ગરમાં રહેલા હાનિકારક ટ્રેસફેટને પચાવવામાં શરીરને પ૧ દિવસનો સમય લાગે છે
ટ્રાફિક પોલીસ હવે ચાર રસ્તા પર વાહનચાલકોનાં સર્ટિફિકેટ તપાસશે
મ્યુનિ. તંત્ર અને ટ્રાફિક વિભાગ વચ્ચે વેક્સિન લીધા વગરના વાહનચાલકો સામે કાર્યવાહી કરવા સંમતિ સધાઈ 'નો વેક્સિન, નો ઓન રોડ ડ્રાઇવિંગ'
ગોતા, થલતેજ અને બોડકદેવ ચિકનગુનિયાના 'હોટસ્પોટ'
સરખેજ, જોધપુર, રાણીપ અને નવરંગપુરામાં ચિકનગુનિયાનો કહેર: ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામ: અઠવાડિયામાં એક વાર રોગચાળા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કેમ કરાતી નથી તેવો શાસક પક્ષમાં ચર્ચાતો પ્રશ્ન
અનંતનાગ અને બાંદિપોરામાં અથડામણઃ બે આતંકીઓ ઠાર
સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણ હજુ ચાલુ
RTE હેઠળ વાલીઓને ગરીબ બનીને સારી સ્કૂલોમાં પ્રવેશ લેવો મોંઘો પડયો
વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા બાદ FIRની ચીમકી મળતાં પ્રવેશ લેવાનું માંડી વાળ્યું
'મેરી ક્રિસમસ' લંબાવવામાં આવી
'મેરી ક્રિસમસ'નું શૂટિંગ ૧૫ એપ્રિલથી થવાનું હતું, પરંતુ કોરોનાની સેકન્ડ વેવના કારણે શૂટિંગ નહોતું થયું.
હૈદરાબાદમાં અનરાધાર વરસાદ: બે તણાયા, ઠેરઠેર જળબંબાકાર
ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયાં: વાહનો તરતાં નજરે પડ્યાં
વેક્સિન લો, એક લિટર ખાધતેલ મેળવો: સ્લમ વિસ્તારમાં આજથી નવું અભિયાન
ઝોનદીઠ ૫૦૦ જેટલાં એક લિટર ખાધતેલનાં પાઉચ અપાયાં: મ્યુનિ. તંત્રને એક NGOએ પાઉચ આપ્યાં: વહેલા તે પહેલાના ધોરણે પાઉચનું વિતરણ કરાશે
લખીમપુર હિંસા: આખરે આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર, પૂછપરછ શરૂ
નવજોત સિદ્ધુ ભૂખ હડતાળ પર બેઠા: ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ
રાધિકા મદનને શેનો ડર છે
વિશાલ સર એફ ફેમિલી જેવા છે: રાધિકા