આ જે જેટલું પડકારભર્યું વાતાવરણ આપણા માટે છે, તેના કરતા પણ વધારે પડકારભર્યું આપણા બાળકો માટે છે. આપણે એટલા સમજદાર છીએ કે કેવી રીતે પોતાને સ્વસ્થ રાખવાના છે, કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવાની છે કે પછી કેવી રીતે પોતાને મોટિવેટ કરવાના છે, તેની આપણને જાણ છે અને આપણે સરળતાથી આવી મુશ્કેલ પરિસ્થિતિને હેન્ડલ પણ કરી લઈએ છીએ.
પરંતુ આપણા બાળકો નથી સમજી શકતા કે અલગઅલગ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. આ કારણસર તેઓ જિદ્દી અને ગુસ્સેલ બની જાય છે. તે તેમના કોન્ફિડન્સને પણ ઘટાડે છે અને આગળ જતા આ પ્રકારના વ્યવહારના લીધે તેઓ પોતાને બીજા કરતા નબળા આંકવા લાગે છે.
આ સ્થિતિમાં આપણી પણ જવાબદારી બને છે કે આપણે પોતાના બાળકોને રિવોર્ડ થેરરિપ આપીએ, જેથી તેઓ નેગેટિવ વાતાવરણમાં પોતાને ખુશ રાખવાની સાથેસાથે કઈ નવું શીખી શકે, જે ભવિષ્યમાં તેમના કામમાં આવી શકે.
શું છે રિવોર્ડ થેરપિ
તમે વિચારી રહ્યા હશો કે રિવોર્ડ થેરપિ છે શું. તો આવો તેને જાણીએ. જ્યારે પણ આપણને કોઈ વસ્તુ માટે રિવોર્ડ મળે છે, કોઈ આપણને શાબાશી આપે અથવા લોકોની સામે આપણને વેલડન જેવા શબ્દોથી માન આપવામાં આવે ત્યારે આપણને ખૂબ વધારે ખુશી થાય છે અને આપણે આ રિવોર્ડને પ્રાપ્ત કરીને ભવિષ્યમાં વધારે સારું કરવા વિશે વિચારવા લાગીએ છીએ અને તેના માટે ખૂબ મહેનત પણ કરવા લાગીએ છીએ.
બરાબર આ જ રીતે બાળકો માટે પણ રિવોર્ડ થેરપિ છે, જે તેમને નવી વસ્તુ શીખવવાની સાથેસાથે રિવોર્ડ દ્વારા આગળ વધારવા,ઉત્તમ કામ કરવા તેમજ તેમના કોન્ફિડન્સને વધારવાનું કામ કરે છે. તો આવો જાણીએ બાળકોને રિવોર્ડ થેરિપ આપવા માટે તમે શું શું કરશો.
મિની શેફને કરો એપ્રિશિએટ
આજે વાતાવરણ એવું છે કે બાળકો તથા પેરન્ટ્સ પૂરો સમય સાથે રહેતા હોય છે. જ્યારે બાળકો ઘરની બહાર નીકળી શકો તેમ નથી તો પછી તેમને કંટાળો આવવો સ્વાભાવિક છે. આ સ્થિતિમાં જો તેઓ કિચનમાં તમને થોડીઘણીમદદ કરે, જેમ કે તમને જોઈને કિચનમાં તેમનામાં રોટલી વણવાનો શોખ જાગૃત થાય તો તેમને મનાઈ ન કરો, પરંતુ પોતાની દેખરેખમાં આ કામ કરવા દો.
ભલે ને તેમની રોટલી ગોળ ન બને કે પછી કિચનમાં તમારી સાથે કામ કરવાથી તમારું કામ થોડું વધી જાય, પરંતુ તેમને મદદ કરવા દો, કારણ કે આમ કરવાથી તેમનામાં કિચનમાં કામ કરવાની થોડી ટેવ પડશે.
この記事は Grihshobha - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો