વર્તમાન સમયમાં હજી એક તરફ કોરોનાનો વ્યસ્તતાની સ્થિતિ છે. આ સ્થિતિમાં બજારની ભીડભાડમાં સામાન ખરીદવાના બદલે ઘરે બેઠાંબેઠાં ઓનલાઈન શોપિંગ કરવું વધારે સુવિધાજનક અને સરળ વિકલ્પ છે. આજે લોકો ઈલેક્ટ્રોનિક્સ આઈટમથી લઈને ઘરેલુ સામાન સુધીની તમામ ચીજવસ્તુ ઓનલાઈન ખરીદવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આમ પણ હવે ખૂબ સરળતાથી દરેક વસ્તુ ઓનલાઈન મળી જાય છે.
ભારતમાં ઓનલાઈન શોપિંગની સૌથી વધારે પોપ્યુલર સાઈટ એમેઝોન, પેટીએમ, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, યેપ મી, ઝેબોંગ, શોપક્લોઝ, મંત્રા વગેરે છે. જ્યારે આપણે નાનીમોટી વસ્તુ જેમ કે જૂના, કપડાં અથવા બ્યૂટિ પ્રોડક્ટ વગેરેના શોપિંગ માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ ત્યારે વધારે વિચારતા નથી હોતા, પરંતુ જ્યારે વાત મોંઘી આઈટમ જેમ કે ફર્નિચરની હોય ત્યારે આપણે વધારે વિચારવું પડે છે, કારણ કે તેમાં એક વારમાં મોટી રકમ ખર્ચાઈ જાય છે.
આમ તો ફર્નિચર ન માત્ર જરૂરી સામાન છે, પરંતુ તે ઘરના લુકને પણ શોભા આપે છે. જો તમે ઓનલાઈન ફર્નિચર ખરીદી રહ્યા છો, તો માત્ર તેની ડિઝાઈન પર ધ્યાન ન આપો, બીજી પણ એવી ઘણી વસ્તુ છે જેની પર ઓનલાઈન ખરીદી કરતી વખતે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
જરૂરિયાત હોય ત્યારે જ ખરીદો
ઘણી વાર ઓનલાઈન શોપિંગ દરમિયાન આપણને કોઈ સારું, ઓછી કિંમતનું ડિઝાઈનર ફર્નિચર દેખાઈ જાય, ત્યારે આપણે વધારે વિચાર્યા વિના તેને ખરીદી લઈએ છીએ, પરંતુ ઘરમાં જગ્યા ઓછી હોવાથી ઘર ખૂબ કંઝસ્ટેડ દેખાવા લાગે છે. તેથી ઓનલાઈન ફર્નિચર લેતા પહેલાં પોતાની જરૂરિયાત પર ધ્યાન આપો.
વિશ્વાસપાત્ર સાઈટ પર જાઓ
ઉત્તમ એ જ રહેશે કે ફર્નિચર હંમેશાં વિશ્વાસપાત્ર સાઈટ પરથી જ ખરીદો. આમ ઓનલાઈન માર્કેટ પ્લેટફોર્મ ઘણા છે જે તમને આકર્ષક ફર્નિચર આપવાનો દાવો કરશે, પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે તમે કોઈ વિશ્વસનીય સાઈટનો ઓપ્શન પસંદ કરો. સાઈટ્સની સિક્યોરિટીને જાણવા માટે તમે લોક આઈકોન પર ક્લિક કરીને પ્રોડક્ટને લગતા રિવ્યૂઝ વાંચો અને કંપનીને ઈમેલ અથવા ફોનથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, જેથી તમે તેની ઓથેન્ટિસિટી જાણી શકો. તેની સાથે એ વાતનું પણ ધ્યાન આપો કે કઈ સાઈટ રેગ્યુલરલી અપડેટ થઈ રહી છે.
મેજરમેન્ટ પર ધ્યાન આપો
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો