કોરોના કાળ પછી ઘણા બધા ઘર પર રહેવા માટે મજબૂર બની ગયા છે. આ સ્થિતિમાં આપણી પાસે બે જ રસ્તા રહે છે. એક તો હંમેશાં સમય બાબતે ફરિયાદો કરતા રહો અથવા સમયનો એવો ઉપયોગ કરો કે મન ખુશ રહે. તો પછી કેમ કોઈ એવા શોખને અપનાવવામાં ન આવે કે જે શોખ રોજની ભાગદોડભરી જિંદગીમાં ક્યાંય પાછળ છૂટી ગયા હતા.
ભલે ને પોતાની સ્ક્રેપબુક પર કામ કરવાનું હોય કે પછી પોતાની ગાર્ડનિંગ સ્કિલને નિખારવાની હોય. ભલે ને કોઈ બદલાવ કરીને ઘરના સેટિંગને ચેન્જ કરવાનું હોય, આવા ખૂબ સારા શોખ છે, જેને અપનાવીને તમે તમારા આ સમયને ફન ટાઈમમાં બદલી શકો છો.
સમયનો લાભ લો
આ જો તમે સિલાઈકામ અથવા ભરતગૂંથણ જાણતા હતા અને લાંબા સમયથી તમારો શોખ છૂટી ગયો છે તો આ સમયનો લાભ લો. ક્રોસ સ્ટિચિંગ, આર્મ નિટિંગ, લૂમ નિટિંગ અને નીડલ પોઈન્ટ દ્વારા તમે આ પ્રકારના પ્રયોગ કરી શકો છો. પોતાના પ્રિયજનો માટે સારી અને થોડી અલગ પ્રકારની નવી ગિફ્ટ્સ તૈયાર કરીને રાખી શકો છો.
નેહા પરેશાન હતી. મુંબઈમાં ગત ઓગસ્ટ મહિનામાં જ્યારે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો ત્યારે લાંબા લોકડાઉનના લીધે તેનાથી બેબીની કોઈ તૈયારી બરાબર થઈ શકી નહોતી. તે વાયરસના ડરથી માર્કેટમાં પણ જઈ શકે તેમ નહોતું. તેને પોતાની બેબી માટે નાનાનાના કપડાની જરૂર હતી. જે હતા તે પણ વરસાદના લીધે બરાબર રીતે સુકાઈ રહ્યા નહોતા. નેહાને પરેશાન જોઈને તેની પાડોશણ અનીતાએ કહ્યું, “અરે આટલી પરેશાન કેમ થાય છે? માર્કેટ જઈને જોખમ કેમ લેવું, મને તારા થોડા જૂના કપડાં આપી દે, હું તેમાંથી કઈ ને કંઈ જરૂરી બનાવીને તને આપી દઈશ.’
નેહા આશ્ચર્યમાં પડી ગઈ, ‘‘શું તમને સિલાઈકામ આવડે છે આંટી?’’
‘‘આવડતી તો હતી, પરંતુ હવે વર્ષોથી તેની કોઈ જરૂર પડી નહોતી, તેથી કદાચ પ્રેક્ટિસ છૂટી ગઈ હશે, પરંતુ કોશિશ કરું છું."
કઈ અલગ કરો
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...