ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ: ડો. અરુણા અગ્રવાલ
Grihshobha - Gujarati|March 2023
પુરુષે પણ લાઈફ સ્કિલ્સ અને મલ્ટિટાસ્કિંગ શીખવા જોઈએ..
ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ: ડો. અરુણા અગ્રવાલ

અરુણા અગ્રવાલ એક શિક્ષિકા, ઉદ્યમી અને બાળ મનોવૈજ્ઞાનિક છે જે છેલ્લા ૨૦ વર્ષથી મનોવિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. મુંબઈમાં રહેતા અરુણા કિડજી (પ્રીપ્રાઈમરી) અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ (પ્રાઈમરી) પવઈના ફાઉન્ડર છે અને મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ સાથે એક ક્વોલિફાઈડ ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ/બિહેવિયર થેરપિસ્ટ છે.

અરુણા અગ્રવાલ મૂળ દિલ્લીના છે. તેમની સાસરી એક પરંપરાગત મારવાડી ફેમિલી હતી જ્યારે તે પોતે પંજાબી ફેમિલીમાંથી આવે છે. તેમના પતિ બિઝનેસમેન છે. તેમને બાળકો માટે કંઈક કરવું હતું. અરુણાએ પોતાના આ ઝનૂન માટે સ્ટેંડ લીધું અને પતિએ પણ સહકાર આપ્યો. આ જ કારણ છે કે જેવા બંને દીકરા સ્કૂલે જવા લાગ્યા અરુણાએ પોતાનો આગળનો અભ્યાસ કેંટિસ્યૂ કર્યો અને બિહેવિયરલ થેરપિસ્ટ પણ બની ગઈ.

તે પછી વર્ષ ૨૦૦૪માં તેમણે પોતાની સ્કૂલની શરૂઆત કરી. તે મુંબઈના એક ડેવલપિંગ એરિયામાં રહેતી હતી જ્યાં સ્કૂલ ઓછી હતી. તેમણે ચાઈલ્ડ સાઈકોલોજીનો પણ અભ્યાસ કર્યો છે. બિહેવિયરલ થેરપિસ્ટ પણ હતી. તેથી પૂરા મન અને ક્ષમતા સાથે તે આ કામમાં લાગી ગયા.

この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 分  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 分  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 分  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 分  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 分  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 分  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 分  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 分  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 分  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 分  |
October 2024