કૃતિ ઓફિસમાં કામ કરી રહેલા પોતાના પિતાને અવારનવાર ફોન કરે છે. ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં જવા માટે તો ક્યારેક કોઈ નવી ફિલ્મ માટે ફ્રેન્ડના ઘરે જવા કે પછી કોઈ પાર્ટીમાં જવા માટે. કૃતિ દરેક જગ્યાએ પોતાના ડેડીને પોતાની સાથે લઈ જવાનું પસંદ કરે છે. એટલા માટે નહીં કે તેના પિતા બીજી બધી ફ્રેન્ડના પિતાની સરખામણીમાં વધારે યંગ છે, પણ એટલા માટે કારણ કે તેને પોતાના ડેડીની કંપની ખૂબ ગમે છે. કૃતિના પિતા ન માત્ર પોતાની એકમાત્ર એવી દીકરીની જરૂરિયાતનું ધ્યાન રાખે છે, પણ તેની દરેક નાનીમોટી વાત પણ તેના બોલ્યા પહેલાં સમજી જાય છે.
હકીકતમાં, કૃતિના પિતા ભલે ને ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, પોતાની વહાલી દીકરી માટે હંમેશાં ફ્રી રહે છે. આ જ કારણસર સ્કૂલના ટીચર્સથી લઈને કૃતિના ફ્રેન્ડ્સ સુધ્ધા તેના પિતાનું ઉદાહરણ આપે છે.
પિતાપુત્રીની મિત્રતા
この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો