દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમના માટે તે આજીવન મહેનત કરે છે, તેમ છતાં કેટલીય વાર પેરન્ટ્સને આર્થિક સંકડામણનાં લીધે બાળકના અભ્યાસ સાથે સમજૂતી કરવી પડે છે. તે ઈચ્છવા છતાં તેને સારી અને જાણીતી સ્કૂલ તેમજ કોલેજમાં એડમિશન નથી અપાવી શકતા, જેથી તેમના બાળકને કરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન નથી મળી શકતું..
પરંતુ એવામાં પેરન્ટ્સે સમજવું પડશે કે જે રીતે વૃક્ષ એક દિવસમાં ફળ નથી આપતું, પણ તેના માટે પહેલાંથી બીજારોપણ કરવું પડે છે, તે રીતે બાળકને જો એજ્યુકેશનનું ફળ આપવું છે તો તમે સમય રહેતા બાળક માટે યોગ્ય એજ્યુકેશન પ્લાનિંગ કરો.
આવો જાણીએ, આ વિશે સ્વાસ્તિકા નિધિના પોર્ટ ફોલિયો એન્ટરપ્રાઈઝના ઓનર સુભાશિષ પાસેથી
મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ
આજે બાળકનું નર્સરીમાં એડમિશન કરાવવું છે તો તે એટલું સરળ નથી, કારણ કે આ એડમિશન કરાવવા માટે લાખો રૂપિયાની લાંચ આપવી પડે છે. એવામાં જો પેરન્ટ્સ એડમિશન સમયે પૈસા ભેગા કરવા લાગે કે પછી થોડા મહિના પહેલાં તેના માટે દેવું લેવું પડે કે પછી સેવિંગ તોડવી પડે, જે તેમના ફ્યૂચર પ્લાનિંગને બગાડી શકે છે, પરંતુ જો સમજદારીથી કામ લેશો તો બાળકનું એડમિશન સારી સ્કૂલમાં થઈ જશે અને સાથે પૈસા માટે પરેશાન નહીં થવું પડે.
સ્નેહા અને રોહિત બંને આઈટી કંપનીમાં કામ કરે છે. સારી એવી સેલરી છે. તેમ છતાં તેમના ઘરમાં નાની પરીએ પગ મૂક્યો તો તેમણે થોડા જ મહિના પછી મ્યૂચ્યુઅલ ફંડમાં ૧૦ હજાર મહિને જમા કરવાનું શરૂ કરી દીધું, જેથી ૩ વર્ષમાં સાડા ત્રણ લાખ રૂપિયા જમા થશે અને જ્યારે બાળકના એડમિશનનો સમય આવ્યો ત્યારે તેમની પાસે તેને સારી સ્કૂલમાં એડમિશન કરાવવા માટે સારી એવી રકમ જમા થઈ ગઈ હતી.
તેથી તે સમયે તેમને કોઈ સમસ્યા ન થઈ અને બાળકના એડમિશન સાથે કોઈ સમજૂતી ન કરવી પડી. આ સ્નેહા અને રોહિતનું સ્માર્ટ પ્લાનિંગ હતું.
આ પ્રકારનું પ્લાનિંગ કરીને તમે પણ તમારા બાળકના એજ્યુકેશનના વધતા ભારથી સ્વયંને બચાવી શકો છો. તમે લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે ડેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તેમાં રિસ્ક ઈક્વિલિટી મ્યુચ્યુઅલ ફંડની સરખામણી ઓછું હોય છે.
ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન
この記事は Grihshobha - Gujarati の May 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の May 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો