તમે જીવનભર અપરિણીત રહેવાનો નિર્ણય કરી લીધો. પતિ સાથે વિચારોનું ન મળવું અથવા બીજા કોઈ કારણસર તમે એકલા રહેવાનો નિર્ણય કરી લીધો હોય તો તેમાં કોઈ ખરાબી નથી, કારણ કે જિંદગીને પોતાની રીતે જીવવાનો હક બધાને છે, પરંતુ જો બાળક તમારી સાથે હોય, તો તમારે એમ માનીને ચાલવું જોઈએ કે તમારા બાળકના કેટલાક જ્વલંત પ્રશ્નોનો તમારે સામનો કરવો પડશે. સ્પષ્ટ છે કે બાળક પોતાના મનની વાત તમારી સાથે શેર કરશે અને તે યોગ્ય પણ છે, કારણ કે ઘરની બહારની વ્યક્તિ પાસેથી ખબર નહીં તેને એવા જવાબ મળશે જે તેનામાં તાણ પેદા કરે અને તમારા પ્રત્યેની તેની માનસિકતાને નકારાત્મક બનાવી દે.
તેથી બાળક સાથેનો તમારો સંબંધ ફ્રી અને ઈમાનદારીભર્યો હોવો જોઈએ. એકબીજા સાથે મુક્ત મને ચર્ચાનું વાતાવરણ પણ હોવું જોઈએ, જેમાં બાળક કોઈ પણ જાતના સંકોચ વિના પોતાના દિલની વાત તમને કહી શકે.
અગાઉથી પ્રશ્નોના યોગ્ય જવાબની તૈયારી રાખો:
તમે સિંગલ મધર છો તો કેટલાક સામાન્ય પ્રશ્નો તમારું બાળક તમને ગમે તે સમયે પૂછી શકે છે, જેના માટે તમારે અગાઉથી તૈયાર રહેવું પડશે જેમ કે મારા પપ્પા કેમ નથી? બધાના પપ્પા તેમની સાથે રહે છે? મારા મિત્ર પૂછે છે કે પીટીએમમાં તારી મોમ એકલી કેમ આવે છે?
આવા અનેક પ્રશ્નોનો વરસાદ તમારું બાળક તમારી પર વરસાવી શકે છે, જેના જવાબ તમારે ક્યારેક ને ક્યારેક આપવા જ પડશે. તેથી આ પ્રશ્નો માટે અગાઉથી માનસિક રીતે તૈયાર રહો.
この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો