બાળકના દાંતને નીકળતા જોવા દરેક પેરન્ટ માટે ખૂબ ખુશીની વાત હોય છે. બાળકનો પહેલો દાંત આવવાનો અર્થ એ થાય છે કે હવે શિશુ ખાવાપીવાની સામાન્ય નક્કર વસ્તુ ખાઈ શકશે, પરંતુ બાળક માટે દાંત નીકળવાની પ્રક્રિયા પીડાનું કારણ બની જાય છે, કારણ કે દાંત આવતી વખતે બાળકને દુખાવો, તાવ જેવી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
તમારું નાનું બાળક કોઈ કારણ વિના રડી રહ્યું હોય, દરેક વસ્તુને પોતાના મોંમાં નાખી રહ્યું હોય અથવા કારણ વિના પરેશાન રહેતું હોય તો આ સંકેત દાંત નીકળવાના હોઈ શકે છે. આમ કેટલાક બાળકોના દાંત આવવામાં મોડું પણ થાય છે. દાંત નીકળવાના ક્રમમાં શરીરમાં કેટલાક બદલાવ આવે છે, પરંતુ જાણકારીના અભાવે પેરન્ટ્સ સમજી નથી શકતા અને કારણ વિના પરેશાન થવા લાગે છે.
દાંત નીકળવાના લક્ષણ
વારંવાર રડવું અને પરેશાન દેખાવું જ્યારે દાંત નીકળતા હોય છે ત્યારે બાળકોના પેઢામાં તકલીફ થાય છે. આ સ્થિતિમાં તેઓ ચીડિયલ અને પરેશાન થઈ જાય છે. બરાબર ઊંઘી નથી શકતા.
પેટમાં સમસ્યા
જ્યારે બાળકોના દાંત નીકળતા હોય છે ત્યારે તેમને ડાયેરિયા એટલે કે લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે, જે ૨-૩ દિવસ સુધી રહે છે. કેટલાક બાળકો આ દિવસોમાં કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે, જેથી તેમને પેટમાં દુખાવો થાય છે.
この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો