તમે ગમે એટલો સ્માર્ટ વેસ્ટર્ન ડ્રેસ પહેરો, પણ સાડીની વાત જ કંઈક જુદી છે. સાડી એલિગેન્ટ આપવાની સાથેસાથે સેક્સી લુક આપવાનું કામ કરે છે. તમે કોઈ પણ પ્રસંગે સાડી પહેરીને તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી શકો છો. બસ તમને ખબર હોવી જોઈએ કે કઈ સાડી ટ્રેન્ડમાં છે અને તેને કયા પ્રસંગે કેવી રીતે પહેરવી જોઈએ.
આવો જાણીએ, લેટેસ્ટ સાડીના ટ્રેન્ડ વિશે :
ઓરગેંઝા સાડી
તમે પણ સાડી લવર છો, પરંતુ હેવી સાડીના ડરથી સ્પેશિયલ પ્રસંગે પણ સાડી વેર કરતા ડરો છો તો જાણી લો કે તમારા માટે લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહેલી ઓરગેંઝા સાડી બેસ્ટ છે, કારણ કે એક તો આ સાડી સિલ્ક લુક આપવાની સાથે રોયલ લુક આપે છે, સાથે લાઈટ વેટેડ, સોફ્ટ ફેબ્રિક અને એકથી એક ચઢિયાતી પ્રિન્ટ તેને દરેક પ્રસંગે ખાસ બનાવે છે. પછી પાર્ટી હોય, મેરેજ હોય કે પછી ગેટટુગેધર, તમે સરળતાથી તેને મિનિટોમાં પહેરીને અટ્રેક્ટિવ અને અમેઝિંગ લુક આપી શકો છો. તેના માટે તમે તમારી પસંદ મુજબ ઓરગેંઝા સાડી ખરીદી શકો છો.
ટ્રેન્ડમાં શું છે : બજારમાં તમને સિલ્ક ઓરગેંઝા સાડી, પ્લેન ઓરગેંઝા સાડી, બનારસી ઓરગેંઝા સાડી, કાંચી ઓરગેંઝા સાડી, ફેન્સી ઓરગેંઝા સાડી, ગ્લાસ ઓરગેંઝા સાડી, પ્રિન્ટેડ ઓરગેંઝા સાડી, ઓરગેંઝા ટિશ્યૂ સાડી વગેરે મળશે. જેને તમે પ્રસંગ, સાડીની ડિઝાઈન મુજબ ખરીદીને ખાસ દિવસ વધારે ખાસ બનાવી શકો છો. આ સાડી તમને ૨ હજારથી ૨૦ હજાર સુધીમાં મળી જશે.
સેલિબ્રિટી પણ પાછળ નથી :
જો વાત કરીએ આલિયા ભટ્ટની, જેણે એક ફેસ્ટિવલ દરમિયાન રેડ ફ્લોરલ ઓરગેંઝા સાડીને ન્યૂડ મેકઅપ, સિંપલ બિંદી અને હેવી ઝૂમખા સાથે કેરી કરીને બધાને અટ્રેક્ટ કર્યા અને તેના લુક અને સાડી જોઈને દરેક વ્યક્તિ વ્હોટ અ લુક આલિયા કહ્યા વિના ન રહ્યું.
કરીના કપૂર : તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેબો નામથી ઓળખાય છે. જ્યારે તેણે પેસ્ટલ ઓરગેંઝા સાડી, જેની પર બેબો લખ્યું હતું, સાડીનો ફોટો શેર કર્યો, ત્યારે તેને કોમ્પ્લિમેન્ટ મળવાની સાથેસાથે ફેન્સ તેના આ લુકના દીવાના બની ગયા. આ સાડી સાથે કરીનાએ ઓફશોલ્ડર બ્લાઉઝ સાથે ડેંગલર્સ પહેરીને પોતાનો લુક એલિગેસ બનાવ્યો.
この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો