બ્રેકઅપ સુખદ પ્રેમનો દુખદ અંત
Grihshobha - Gujarati|July 2023
આખરે કેમ ગાઢ પ્રેમ અને વિશ્વાસ પછી પણ કપલ એકબીજાનો સાથ છોડવા મજબૂર થઈ જાય છે..
બ્રેકઅપ સુખદ પ્રેમનો દુખદ અંત

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. એક્ટ્રેસ સુસ્મિતાએ થોડા સમય પહેલાં પોતાના બોયફ્રેન્ડ રોહમન શૌલ સાથે બ્રેકઅપ કરી લીધું. સુષ્મિતાએ પોતાના બ્રેકઅપ પછી પહેલી પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે શાંતિ સૌથી વધારે સુંદર છે. હું તમને બધાને પ્રેમ કરું છું. તેની સાથે સુસ્મિતાએ સ્માઈલીનું ઈમોજી શેર કરતા લખ્યું કે સંબંધ ખૂબ પહેલા પૂરો થઈ ગયો હતો, પણ અમારી મિત્રતા જળવાઈ રહી.

રિપોર્ટ્સ અનુસાર, કપલની વચ્ચે બધું સારું ચાલી રહ્યું નહોતું, તેથી બંનેનું બ્રેકઅપ થયું.

સુષ્મિતા અને રોહમન લગભગ ૩ વર્ષથી રિલેશનશિપમાં હતા. રોહમને ત્યાં સુધી કહ્યું હતું કે તે સુષ્મિતા અને તેની દીકરીને પોતાનો પરિવાર માને છે. તો પછી એવું તે શું થયું કે બંને અલગ થઈ ગયા? જે પણ હોય, પરંતુ સુષ્મિતા સેનના બ્રેકઅપના સમાચારથી તેના ફેન્સ જરૂર ઓછા થઈ ગયા છે.

પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેમ આટલા ગાઢ પ્રેમ અને વિશ્વાસ પછી પણ કપલ એકબીજાથી અલગ થઈ જાય છે? કેટલાકની દલીલ છે કે અમે એકબીજા માટે સર્જાયા નહોતા, તો કેટલાકનું એ કહેવું હોય છે કે મેં તેને સમજવામાં ભૂલ કરી. પ્રેમ જેટલો સુખદ હોય છે, બ્રેકઅપ તેટલો જ દુખદ હોય છે. ૨ પ્રેમ કરનાર એકબીજા સાથેના સંબંધમાં એટલા જોડાઈ ગયા હોય છે કે તેમનું એકબીજાથી અલગ થવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર પ્રેમને લગ્નના મુકામ સુધી લઈ જવો હોય તો ધર્મ, જેન્ડર અને ઉંમર અંતરાયરૂપ બનતા હોય છે, જેથી ૨ પ્રેમ કરનાર અડધા રસ્તે અલગ થઈ જાય છે, પરંતુ સમયની સાથે બદલાવ જરૂર આવે છે. લોકો હવે આ બધી વસ્તુમાં નથી માનતા, પરંતુ ઘણી વાર કંઈક એવું થાય છે કે પ્રેમ લગ્ન સુધી નથી પહોંચી શકતો અને બ્રેકઅપ થઈ જાય છે. તેમની રિલેશનશિપ મુશ્કેલીથી માત્ર થોડા જ વર્ષ ટકી શકે છે અને ત્યાર પછી બંનેના રસ્તા અલગ થઈ જાય છે.

આવા સંબંધ પર એક્સપર્ટ્સનું કહેવું છે કે ૭૦ ટકા અપરિણીત કપલનું બ્રેકઅપ પહેલા વર્ષે જ થઈ જાય છે. બીજું એ પણ જોવા મળ્યું છે કે રિલેશનશિપના ૫ વર્ષ પસાર થયા પછી બ્રેકઅપની શક્યતા માત્ર ૨૦ ટકા સુધી રહે છે.

この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 分  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 分  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 分  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 分  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 分  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 分  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 分  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 分  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 分  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 分  |
December 2024