સાડી અને લહેંગો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પોશાક છે. તેને ખાસ પ્રસંગે પહેરવાથી તમને એક જ સમયે સેંસેશનલ અને પરંપરાગત બંને લુક મળશે. કોઈ પણ યુવતીની ખાસ દિવસ માટે સાડી પ્રથમ પસંદ હોય છે. લગ્નની સીઝનમાં તમે નવવધૂ બનવાના છો, તો ડરવાની જરૂર નથી. આ ૫ સેલેબ્સ લુકથી તમને પૂરો આઈડિયા મળશે. આવો, જાણીએ :
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન માટે ખૂબ હળવો રંગ પસંદ કર્યો હતો. મોટાભાગની દુલ્હન જ્યાં લાલ, મરૂન રંગ પસંદ કરે છે. બીજી બાજુ આલિયા ઓફવાઈટ સાડીમાં પણ ખૂબ સુંદર દુલ્હન બની હતી. હકીકતમાં લગ્નની થીમ વાઈટ અને ગોલ્ડ હતી. તેથી વરવધૂ આ બે કલરના આઉટફિટમાં જોવા મળ્યા.
આલિયાએ પોતાનો બ્રાઈડલ લુક ઝૂમખાં, ચોકર, કડા અને માથાપટ્ટી સાથે પૂરો કર્યો હતો. આલિયાની હેરસ્ટાઈલ ખાસ હતી. આવું લાંબા સમય પછી જોવા મળ્યું જ્યારે કોઈ દુલ્હને લગ્ન માટે ખુલ્લા વાળ રાખ્યા હોય. આલિયાએ લગ્ન માટે જૂડો અને હેરડૂના બદલે વાળને સિંપલ બેબી રાખ્યા. આકર્ષક માથાપટ્ટીએ તેની આ સિંપલ હેરસ્ટાઈલને ખાસ બનાવી.
આલિયાએ જીવનના ખૂબ ખાસ દિવસ માટે સટલ મેકઅપ પસંદ કર્યો, જે તેના પેસ્ટલ અટાયર સાથે પરફેક્ટ લાગતો હતો. તેનો બેઝ ડ્યૂઈ હતો, ગાલને હળવો પિંકિશ લુક આપ્યો હતો. તેના આ આકર્ષક લુક પાછળ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પુનીત બી. સૈની હતો.
કેટરના કૈફ
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંનેના લગ્નમાં પંજાબી લુક જોવા મળ્યો હતો. બંનેના લગ્ન પર બધાની નજર હતી. કેટરનાનો લુક ડિફરન્ટ અને સુંદર હતો, જે આજની દુલ્હન પસંદ કરે છે. કેટરિના કૈફે સુર્ખ રંગનો આઉટફિટ પહેર્યો હતો. કેટરિનાનો પૂરો લુક રજવાડી દુલ્હન જેવો રહ્યો. તેના લહેંગાની પોતાની જ એક ખાસિયત હતી.
この記事は Grihshobha - Gujarati の December 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の December 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો