બીમારીનું મૂળ સ્થૂળતા
Grihshobha - Gujarati|December 2023
આમ તો સ્થૂળતા બીમારીનું મૂળ છે, પરંતુ મહિલાઓ માટે તે કેન્સરનું જોખમ પણ વધારે છે, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ...
ડો. દીપક પ્રકાશ
બીમારીનું મૂળ સ્થૂળતા

ક વાતમાં કોઈ શંકા નથી કે પ્રજનનકાળ અને આધેડ ઉંમરની મહિલા ઓ સ્થૂળતા પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. આ શક્ય હોર્મોનના સ્રાવના વધવા-ઘટવાથી થાય છે. એટલું જ નહીં, પુરુષોની સરખામણીમાં મહિલાઓ તેના પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. તે મહિલાઓ સ્થૂળતા જેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ૩૦ ટકાથી વધારે હોય છે, તેમને સ્થૂળતાનો શિકાર માનવામાં આવે છે. આજે પૂરી દુનિયાના ડોક્ટરો માટે પડકારરૂપ બની ગઈ છે, કારણ કે તેનાથી ઘણા બધા પ્રકારની શારીરિક તથા માનસિક બીમારી થવાની શક્યતા રહે છે. તેમાં સ્તન, અંડાશય, માસિકચક્રમાં અનિયમિતતા, પિત્તાશયની બીમારીની સાથેસાથે માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ સામેલ છે. તે ઉપરાંત હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશરથી લઈને ડાયાબિટીસ જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધારે રહે છે.

કેન્સર અને સ્થૂળતા

તાજેતરમાં ઓનલાઈન બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં થતા અડધાથી વધારે પ્રજનન અંગો અને અન્નનળીમાં થતા કેન્સરનું કારણ સ્થૂળતા અથવા વજનનું વધારે હોવું જણાવવામાં આવ્યું છે. આ જર્નલે સંયુક્ત રાષ્ટ્રના સંબંધમાં પહેલી વાર શોધ અને અભ્યાસ કર્યા પછી વિસ્તૃત રીતે કેન્સર બાબતે એક વિશ્વસનીય રિપોર્ટ પ્રકાશિત કરવાનો દાવો કર્યો છે.

રિપોર્ટમાં એ વાત પણ પૂરા તથ્યાત્મક પ્રમાણની સાથે જણાવવામાં આવી છે કે મધ્યમવય તથા ઉંમરલાયક મહિલાઓમાં થતા કેન્સરના ૬ ટકાનું કારણ સ્થૂળતા હોય છે અને દર વર્ષે લગભગ ૬ હજાર મહિલાઓ તેનો શિકાર બનતી હોય છે. બીજો એ દાવો કરવામાં આવ્યો છે કે બીજા ઘણા એવા અંગ છે, જેમાં કેન્સરની શક્યતા રહે છે, જેમ કે કિડનીનું કેન્સર, બ્લડકેન્સર, પેન્ક્રિયાઝ, ઓવરી વગેરેનું કેન્સર, સ્તન અને પાચનતંત્રના કેન્સરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના આ કેન્સર રિસર્ચે પૂરી દુનિયાની સૌથી મોટી શોધ હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે સર્વેના સમયગાળા દરમિયાન ૧૦ લાખથી વધારે મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો અને ૭ વર્ષ દરમિયાન ૪૫ હજાર કેન્સર પીડિતોની જાણકારી મળી, જેમાં લગભગ ૧૭ હજાર કેન્સર પીડિતોના મૃત્યુ થયા.

この記事は Grihshobha - Gujarati の December 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の December 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 分  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 分  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 分  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 分  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 分  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 分  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 分  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 分  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 分  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 分  |
September 2024