દુનિયાનો સૌથી સુંદર અને મજબૂત સંબંધ મા અને બાળકનો હોય છે. મા પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. આમ પણ બાળક પોતાની મા સાથે સૌથી વધારે નજીક હોય છે અને ઈમોશનલી પણ કનેક્ટેડ હોય છે. એક મા જ બાળકને સારી રીતે સમજી શકે છે. કોઈ પણ બાળક પોતાની દરેક સમસ્યા સૌપ્રથમ પોતાની મા સાથે શેર કરવા ઈચ્છે છે.
મા અને બાળકનો આ સંબંધ ખૂબ સુંદર અને અનોખો હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક કેટલીક માતા અજાણતા પોતાના સંતાન પ્રત્યે એવો વ્યવહાર કરવા લાગે છે, જેથી બાળક ન માત્ર માનસિક રીતે માથી ન માત્ર દૂર થાય છે, પણ બંને વચ્ચે ભાવનાત્મક લગાવ પણ ઓછો થઈ જાય છે. આ સ્થિતિમાં માએ નીચેની વાત પર ધ્યાન આપવું જોઈએ :
પોતાના કોઈ એક બાળકને વધારે પ્રેમ આપવો
જો કોઈ મહિલાને ૨ અથવા ૨ કરતા વધારે બાળકો હોય અને માનું વધારે ધ્યાન માત્ર એક પર રહેતું હોય અથવા એકને વધારે મહત્ત્વ આપતી હોય અને બીજાને સમાનરૂપે પ્રેમ આપી શકતી ન હોય તો આ તેની ખૂબ મોટી ભૂલ છે. આવું કરીને તે ન માત્ર પોતાના એ સંતાનને સ્વયંથી, પણ પોતાના ભાઈબહેનથી પણ દૂર કરે છે.
બાળકો આમ પણ ખૂબ લાગણીશીલ હોય છે. જ્યારે તેમને મા દ્વારા ઈગ્નોર કરવામાં આવે છે અથવા ઠપકો કે ગુસ્સો મળે છે, ત્યારે તેમનામાં હીનભાવનાનો વિકાસ થાય છે જે તેમના ભવિષ્ય માટે નુકસાનકારક બને છે. તેથી ઈચ્છનીય છે કે માએ પોતાના બધા બાળકોને હંમેશાં એકસમાન પ્રેમ કરવો જોઈએ.
દર વખતે બાળકને જ દોષ આપવો
この記事は Grihshobha - Gujarati の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો