Chitralekha Gujarati - August 19, 2024
Chitralekha Gujarati - August 19, 2024
Få ubegrenset med Magzter GOLD
Les Chitralekha Gujarati og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99 $49.99
$4/måned
Abonner kun på Chitralekha Gujarati
1 år $15.99
Spare 69%
1 måned $3.49
Kjøp denne utgaven $0.99
I denne utgaven
- Present And Future of Real Diamonds and Lab Grown Diamonds
- Bangladesh Crisis: Impact on India
- What Are The Lessons Learnt From Wayanad Tragedy?
- Priyadarshini
મારે તે ગામડે એક વાર આવજો...
એક બટકું રોટલો ને છાશ, મારા ગામમાં તોય મારે મન હતાં એ ખાસ, મારા ગામમાં. રતિલાલ સોલંકી
2 mins
જસ્ટ, એક મિનિટ...
વ્યક્તિની સભાનતા અને દૃષ્ટિબિંદુ પર આધારિત છે કે જિંદગી વેંઢારવાનો બોજ છે કે ખુશીનો ખજાનો.
1 min
ફરિયાદીએ ન્યાય મેળવવા સજા ભોગવવી પડે એ કેવું?
વર્ષોથી ચાલ્યા આવતા કેસની સંખ્યા વધી રહી છે અને ફરિયાદીઓ અદાલતમાં પોતાનો વારો આવે એ પહેલાં કોર્ટની ‘બહાર’ જ પતાવટ કરવા માંડ્યા છે ત્યારે દેશના વડા ન્યાયમૂર્તિએ જ ખોડંગાતી કાનૂનવ્યવસ્થા વિશે આવી ટિપ્પણી કરવી પડી છે.
5 mins
સુખનું સાયન્સ થોડા હૈ, થોડે કી જરૂરત હૈ...
આપણા દુઃખનો અનુપાત એટલો જ હોય છે જેટલું જાતને મહત્ત્વ આપીએ. જેટલું મહત્ત્વ વધુ એટલું દુઃખ વધુ. જેટલું મહત્ત્વ ઓછું, સુખની સંભાવના એટલી વધુ. આપણે જો જાતને બહુ ગંભીરતાથી લઈએ તો આપણે એવું માનતા થઈ જઈએ કે દુનિયા મારી આસપાસ ફરે છે અને સૌએ મારી ઈચ્છા, વિચાર, લાગણી, વ્યવહારનું સમ્માન કરવું જોઈએ.
5 mins
હિંદ છોડોનો નારો પહોંચતો કરવા એમણે વહોરી હતી શહાદત
આઝાદીની લડતમાં હજારો લોકોએ જાન આપ્યા. એમાંથી થોડાં નામ ઈતિહાસમાં લખાયાં, પણ ઝાઝાની તો ભાગ્યે જ નોંધ લેવાઈ અને એમનાં નામ અંગ્રેજ સરકારના ચોપડે તો ‘બાગી’ તરીકે જ ચડ્યાં. આણંદ પાસે અડાસ ગામની ધરતી આવા જ પાંચ ‘બાગી’ સ્વાતંત્ર્યસેનાનીઓનાં લોહીથી ભીંજાઈ હતી, જેની ખબર બહુ ઓછા લોકોને હશે. ૧૫ ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે અડાસના એ શહીદ સ્મારકની મુલાકાત લઈએ.
3 mins
કથાકારના સંકલ્પથી પથરાળ જમીનમાં શોભતું વન
અમરેલીના એક ગામની ભાગોળે મહાદેવ મંદિર નજીક બિલ્વપત્રનાં વૃક્ષનું જંગલ ઊભું થયું છે. શિવભક્તિ સાથે પર્યાવરણનું રખોપું કરવાના વિચારનો આ છે સુભગ સમન્વય.
3 mins
અડધું સૌરાષ્ટ્ર બન્યું છે એશિયાઈ સિંહોનું ઘર
હજી થોડા દાયકા અગાઉ ફક્ત ગીર પૂરતા સીમિત રહી ગયેલા સાવજ અત્યારે સૌરાષ્ટ્રના દૂર દૂરના વિસ્તારોમાં વસવા માંડ્યા છે. વસતિ સાથે વનરાજોનો વસવાટનો એરિયા પણ મોટો થવા લાગ્યો છે. ૧૦ ઓગસ્ટે ‘વિશ્વ સિંહ દિન’ની ઉજવણી નિમિત્તે આ સીમાચિહનરૂપ ઘટનાનો આનંદ માણીએ.
3 mins
પ્રકૃતિને પજવવાની વાયડાઈ ક્યાં સુધી કરશો?
એ તમને ઊંઘતાં ઝડપી લેશે, ભાગવાનો તો સમય જ નહીં આપે, પાંચ-સાત સેકન્ડમાં ખેલ ખતમ કરી નાખશે. આ એક એવી મારકણી પ્રાકૃતિક આપદા છે, જેમાં તમે ખોટા સમયે, ખોટી જગ્યાએ હશો તો બચવાનું સંભવ નથી. આ આપદા એટલે કે ભૂસ્ખલન. ભારતના ૧૪૭ જિલ્લા એટલે દેશનો ૧૨.૬ ટકા વિસ્તાર એનાથી પ્રભાવિત છે. ૨૦૧૩ની કેદારનાથ ઘટના હોય કે હમણાં ૩૦ જુલાઈએ કેરળના વાયનાડ પર મોત બનીને ત્રાટકેલી લૅન્ડસ્લાઈડ હોય, એ દરેકે પુરવાર કર્યું છે કે પ્રકૃતિ પર અતિક્રમણ કરનારને દંડ મળે જ છે.
5 mins
આવકમા ભાગ પડાવતો અળખામણો વેરો
દેશની વસતિના પાંચ ટકા લોકો માંડ આ ટૅક્સ ભરે છે, પણ બજેટ વખતે સૌથી વધુ ચર્ચા અને કકળાટ ઈન્કમ ટૅક્સના નામે જ થાય છે. વર્ષો અને સદીઓથી સત્તાધીશો કોઈ ને કોઈ રૂપે પ્રજા પાસેથી એમની કમાણીનો અમુક હિસ્સો વસૂલે છે. એ સામે અમુક દેશ હજી એવા છે જ્યાં સરકારે નાગરિકોને આ પ્રકારના કરમાંથી રાહત આપી છે.
7 mins
ઈતિહાસનાં અધ્યાપિકાની નવતર પેશાઃ છ ગુર્જર નારીનો ઈતિહાસ છ
ઓગણીસમી સદીમાં અનેક સમસ્યા સામે સંઘર્ષ વેઠીને સ્વબળે સમાજમાં પરિવર્તન આણનારી બહુ ઓછી સન્નારીઓનાં નામ-કામ ઈતિહાસમાં આલેખાયાં છે. એમાંથી ગુજરાતની છ મહિલાની યશોગાથા નોખા પ્રકારે તાજી થઈ રહી છે.
5 mins
તમારું ઘર બીમારીનું ઘર ન બને એ માટે...
મેઘરાજાની સાથે સાજન-માજનની જેમ આવતાં મચ્છર-માખી ને બીજા જીવજંતુને દૂર રાખજો.
3 mins
બાળકો બહુ ઝડપથી મોટાં થઈ રહ્યાં છે, જેનું શું ?
આઠ-દસ વર્ષનાં છોકરી-છોકરામાં આવી રહેલા ફેરફાર સમજો–સ્વીકારો, પણ એમને ક્ષોભમાં ન મૂકો.
3 mins
આ શ્રાવણના આરંભે હાળી સ્ટીમ મોમોસ
એકટાણા અને ઉપવાસના દિવસોમાં શરીરમાં પાણી ન ઓછું થાય એની કાળજી લેજો.
1 min
પેસિવ ફંડનું મહત્ત્વ સમજો... જોખમ ઘટાડો!
રોકાણકારોને સમજદાર અને સતર્ક બનાવવાનું લક્ષ્ય શૅરબજારમાં ઈન્ડેક્સની વધ-ઘટ અને વૈશ્વિક અસરોની વચ્ચે રોકાણકારોનો રસ-ઉત્સાહ સતત વધ્યા કરે છે. આ સમયમાં ‘એનએસઈ એ તાજેતરમાં લીધેલા કેટલાક નવા ઈનિશિયેટિવ્સ અને ‘સેબી’ દ્વારા ચાલુ રહેલા રિફૉર્મ્સના પગલાની તેમ જ ટેક્નોલૉજીના કમાલની અસર બજાર પર કેવી પડી રહી છે એની ઝલક જોવા જેવી ખરી.
5 mins
Chitralekha Gujarati Magazine Description:
Utgiver: Chitralekha Group
Kategori: News
Språk: Gujarati
Frekvens: Weekly
Started in 1950 by renowned journalist Vaju Kotak, the Chitralekha Group of Publications continues to hold its fort as an undisputed leader. The Group’s publications, which commenced its offerings in the regional magazine space targeting the prosperous markets of Gujarat and Maharashtra, has since witnessed numerous developments and has forged far ahead in the course of its journey.
With eight titles across various genres and languages, each of its publications targets audiences at virtually all psychographic and demographic levels. Family-oriented and eagerly awaited by its readers, it is no small wonder then, that over the years, circulation figures have steadily marked a quantum leap for each magazine.
Chitralekha Magazine
Chitralekha, which launched its maiden issue in 1950, remains the favourite news weekly magazine of India’s most prosperous and conspicuously consuming community in India, the Gujaratis. Reaching over110,000 homes per week in the financial capital of India ? Mumbai, it is the largest selling magazine across periodicity and language. It beats all English and other language publications by a huge margin. Overall, it circulates over240,000 copies per week and has retained its leadership position.
Its Marathi sibling follows closely with a circulation of over 100,000 copies in Maharashtra.
The news weekly’s cutting-edge editorial strives to dig beneath the covers for stories to put forth to its readers in an unprejudiced and impartial manner. Chitralekha has thus become a trusted source of privileged information and is credited with inspiring journalism.
The faith and loyalty of the readers, coupled with its massive reach amongst the rich and famous, makes it the lead vehicle for all lifestyle products in India, ensuring the advertisers an enormous return on their investments. .
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt