CATEGORIES

વસંત પંચમી વિશેષ: પ્રવૃતિ કથા
Life Care

વસંત પંચમી વિશેષ: પ્રવૃતિ કથા

વસંતનું આગમન ફક્ત કેસુડાનું મોહતાજ નથી કાંચનારના મનમોહક ફૂલો પણ તેના આગમનની છડી પોકારે છે… કાંચનાર આયુર્વેદિક રીતે ખૂબ ઉપયોગી વૃક્ષ છે..

time-read
1 min  |
February 10, 2022
રુકટોપ સોલાર બ્રિજ ગુજરાતમાં સર્વપ્રથમ
Life Care

રુકટોપ સોલાર બ્રિજ ગુજરાતમાં સર્વપ્રથમ

મે-૨૦૨૧થી જાન્યુઆર-૨૦૨૨ સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં ૨૯૯૧૦, જુનમાં ૧૨૪૯૨૦, જુલાઇમાં ૧૦૯૬૮૦, ઓગસ્ટમાં ૮૨૦૨૦, સપ્ટેમ્બરમાં ૨૨૬૨૦, ઓક્ટોબરમાં ૧૨૨૧૭૫, નવેમ્બરમાં ૧૦૫૩૧૫, ડિસેમ્બરમાં ૮૮૯૫૦ અને જાન્યુઆરીમાં ૧૦૬૪૧૦ યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કુલ ૭૯૨૦૦૦ યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું

time-read
1 min  |
February 10, 2022
કાનના પરદાના છીદ્રોની ટાંકા લીધા વગર સુધારણા.. આ સર્જરીથી શ્રવણ શક્તિમાં સુધારો થાય છે..
Life Care

કાનના પરદાના છીદ્રોની ટાંકા લીધા વગર સુધારણા.. આ સર્જરીથી શ્રવણ શક્તિમાં સુધારો થાય છે..

જી.એમ.ઇ.આર.એસ ગોત્રી હોસ્પિટલના નાક કાન અને ગળાના વિભાગમાં પ્રથમવાર કાનના પરદાના છીદ્રોની કરવામાં આવી ટાંકા લીધા વગર સુધારણા..

time-read
1 min  |
February 10, 2022
ખોરાકમાં એન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધારો
Life Care

ખોરાકમાં એન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધારો

જો લીલાં શાકભાજી, ફળો, આખા ધાન્ય વગેરેને ખોરાકમાં સામેલ કરવામાં આવે તો શરીરમાંથી ઝેરીલા રસાયણોનું વિસર્જન થાય છે. ટામેટાં, ગ્રીન ટી, અખરોટ, જીરુ, સેલરી, વરિયાળી વગેરેમાં એન્ટિઓક્સિડન્ટ્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આવા ખાધા પદાર્થો ફક્ત મોઢાને સ્વચ્છ નથી રાખતા, પરંતુ આખા શરીરમાંથી અશુદ્ધિઓને પણ દૂર કરે છે સાથો-સાથ વોશિકાઓ અને પેશીઓમાં નવી ઊર્જા પ્રદાન કરે છે.

time-read
1 min  |
February 10, 2022
WORLD CANCER DAY FEBRUARY 4TH
Life Care

WORLD CANCER DAY FEBRUARY 4TH

રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદ સિવિલ મેડિસીટીની G.C.R.I. હોસ્પિટલમાં 45 કરોડના ખર્ચે સાયબર નાઇફ-રોબોટિક મશીન કાર્યરત થયુ

time-read
1 min  |
February 10, 2022
પ્રેરણારૂપ અંગદાન
Life Care

પ્રેરણારૂપ અંગદાન

૧૦૫ અંગોમાં ૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ ૬ હ્યદય, ૨ હાથ અને ૬ જોડ ફેફસાનો સમાવેશ થાય છે

time-read
1 min  |
February 10, 2022
ખાવાની સાચી રીત તંદુરસ્ત દાંત માટે
Life Care

ખાવાની સાચી રીત તંદુરસ્ત દાંત માટે

સંતુલિત આહાર એ આપણા સંપૂર્ણ આરોગ્ય અને મૌખિક સ્વાથ્ય માટે ખૂબ જ જરૂરી છે. બહુ ઓછા લોકો જાણે છે કે ખાવાની પહેલી અસર આપણા દાંત પર પડે છે. દરેક પ્રકારનો ખોરાક નક્કર અથવા પ્રવાહ) સૌ પ્રથમ ઇત અને મોઢાની પેશીઓના સંપર્કમાં આવે છે. ત્યાર બાદ જતે શરીરમાં શોષાય છે. આપણે એ જાણવું જરૂરી છે કે શું, કેટલુ અને કેવું ભોજન કરવું જોઈએ. એવો ખોરાક લો જે દાંતને સડો અને ખરાબ થવાથી બચાવે અને તમે એક સુંદર સ્માઈલ સાથે જીવવામાં મદદ કરે છે.

time-read
1 min  |
February 10, 2022
એન્ડટીવીના કલાકારો સ્કિનકેર સિક્રેટસ શેર કરે છે
Life Care

એન્ડટીવીના કલાકારો સ્કિનકેર સિક્રેટસ શેર કરે છે

વિટરમાં આપણે ગરમ બ્લેન્કેટમાં પોતાને ઓઢી લઈએ છીએ અને ગરમ મોજાં પહેરીએ છીએ ત્યારે આપણી ત્વચા આ મોસમમાં મૂકી નહીં પડી જાય તેનું ધ્યાન પણ રાખવાનું છે. એન્ડટીવીના કલાકારો શિવ્યા પઠાણિયા (દેવી પાર્વતી, બાલ શિવ), ઈશિતા ગાંગુલી (સંધ્યા ગુપ્તા, ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજા કી), આકાંક્ષા શર્મા (સકીના મિરઝા, ઔર ભાઈ ક્યા ચલ રહે હૈ?), કામના પાઠક (રાજેશ, હપુ કી ઉલટન પલટન), શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ) વિંટર સ્કિનકેર ઘરેલુ ઉપાયોની તેમની ગોપનીયતા કહે છે અને આપણી ત્વચાની સંભાળ લેવા માટે આપણને અનરોધ કરે છે.

time-read
1 min  |
February 10, 2022
અલવિદા લતા દીદી
Life Care

અલવિદા લતા દીદી

લતાએ ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું ત્યારે ફિલ્મી ગાયકીને સારી રીતે જોવામાં આવતી ન હતી

time-read
1 min  |
February 10, 2022
19 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ
Life Care

19 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ

અત્યાર સુધીમાં ગુજરાતમાં 9 કરોડ, 76 લાખ, 86 હજાર, 539 રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે.

time-read
1 min  |
February 10, 2022
શ્વસનતંત્રને કેવી રીતે તકલીફોથી બચાવશો
Life Care

શ્વસનતંત્રને કેવી રીતે તકલીફોથી બચાવશો

શિયાળાની ઋતુમાં અનેક રોગનો જોખમ વધી જાય છે, જેમાં શ્વસન સંબંધી સમસ્યાઓ સૌથી વધારે હોય છે. અત્યારે આપણા દેશમાં કોરોના ઇન્ફેક્શનની આ નવી લહેર કરી ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં કોરોના અને શ્વાસન તંત્ર સાથે જોડાયેલા અન્ય વાયરસથી પણ સુરક્ષિત રહેવું જરૂરી છે. આ ઋતુમાં સ્વસ્થ રહેવા અને શ્વસનને લગતા રોગોથી બચવા માટે, ખોરાકથી લઈને સ્વચ્છતા સુધીની દરેક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

time-read
1 min  |
January 25, 2022
વડોદરાના યુવાનનો મનુષ્યયજ્ઞ: પ્રતિદિન ૫૦ નિરાધાર ભિક્ષુકોને કરાવે હોટલ જેવું ભોજન
Life Care

વડોદરાના યુવાનનો મનુષ્યયજ્ઞ: પ્રતિદિન ૫૦ નિરાધાર ભિક્ષુકોને કરાવે હોટલ જેવું ભોજન

આપણે રાજમાર્ગ ઉપરથી પસાર થતાં હોઇએ ત્યારે ફૂટપાથ ઉપર દારુણ, ગોબરી અવસ્થામાં પડી રહેલી વ્યક્તિની દરકાર લે એવી માનવીય સંવેદના આધુનિક યુગમાં હવે જવલ્લે જ જોવા મળે છે

time-read
1 min  |
January 25, 2022
સુરતના ૬ નર્સિંગ વિઘાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન
Life Care

સુરતના ૬ નર્સિંગ વિઘાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન

NORCET પરીક્ષામાં દર વર્ષે સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિધાર્થીઓ પાસ થાય એવા પ્રયત્ન કરીશુ પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવ અનાજ કરિયાણાની દુકાન ચલાવતા બિલીમોરા તાલુકાના રામસ્વાર્થ મૌર્યની પુત્રીનું એઈમ્સમાં સિલેક્શન થયુંઃ

time-read
1 min  |
January 25, 2022
માસ્ક વિતરણનુ અનોખુ અભિયાન
Life Care

માસ્ક વિતરણનુ અનોખુ અભિયાન

નાગરિકોની મહામૂલી જીદંગી બચાવવા માટે માસ્ક વિતરણ મારો નાનો પ્રયાસ છે - મેહુલભાઇ મિસ્ત્રી મહેસાણા

time-read
1 min  |
January 25, 2022
માંડવીની રેફરલ હોસ્પિટલમાં નવનિર્મિત RTPCR લેબનો શુભારંભ
Life Care

માંડવીની રેફરલ હોસ્પિટલમાં નવનિર્મિત RTPCR લેબનો શુભારંભ

સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે અધતન લેબને ખુલ્લી મૂકવામાં આવી: પ્રતિદિન 500 RTPCR ટેસ્ટ થઇ શકશે

time-read
1 min  |
January 25, 2022
32મુ અંગદાન ઉતરાયણના પવિત્ર પર્વો
Life Care

32મુ અંગદાન ઉતરાયણના પવિત્ર પર્વો

અહીંના તબીબોએ મનીષા બહેનની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. બ્રેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મનિષાબેન ના પરિવારજનોને અંગદાન માટે વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો

time-read
1 min  |
January 25, 2022
ફાયર સેફટીની પૂરતી તકેદારી લઈને સયાજી હોસ્પીટલમાં કોરોના બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું..
Life Care

ફાયર સેફટીની પૂરતી તકેદારી લઈને સયાજી હોસ્પીટલમાં કોરોના બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું..

અગ્નિ શમન સુવિધાઓ અંગે પૂરતી તૈયારીઓના આધારે ના વાંધા પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે..

time-read
1 min  |
January 25, 2022
નામ 'નાનું' અને કામ 'મોટું' ભાવનગરના હાડવૈદ
Life Care

નામ 'નાનું' અને કામ 'મોટું' ભાવનગરના હાડવૈદ

ભાવનગરના હાડવૈદે 5 હજાર લોકોની મફત સેવા સુશ્રુષા કરી વિવિધ દુઃખાવા ના દર્દમાંથી મુક્તિ અપાવી છેલ્લાં 23 વર્ષથી દરિદ્રનારાયણ માટેના સેવાયજ્ઞની 'અલખ' જગાવી છે

time-read
1 min  |
January 25, 2022
કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત
Life Care

કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત

હાલના તબક્કે 97 ટકા જેટલા કોરોના-ઓમિક્રોનના દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ રહ્યા છે

time-read
1 min  |
January 25, 2022
દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજતી પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થયો
Life Care

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજતી પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થયો

ટેબ્લોની થીમ આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને "ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો" એ વિષય પર રાખવામાં આવી

time-read
1 min  |
January 25, 2022
જૂનાગઢના ખોરાસા ગામની પ્રાથમિક શાળામાં ૮ દિવસીય સેલ્ફ ડિફેન્સ તાલીમ યોજાઇ
Life Care

જૂનાગઢના ખોરાસા ગામની પ્રાથમિક શાળામાં ૮ દિવસીય સેલ્ફ ડિફેન્સ તાલીમ યોજાઇ

કિશોરીઓને જુડો, લાઠી દાવ, ચુની દાવ અને સ્વ-રક્ષણની તાલીમ

time-read
1 min  |
January 25, 2022
કોરોનાની સંભવિત લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ
Life Care

કોરોનાની સંભવિત લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ

વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દ્વાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

time-read
1 min  |
January 25, 2022
અંગદાનમાં હાથ મેળવનાર પૂણેના યુવાનને અવર્ણનીય ખુશી મળી
Life Care

અંગદાનમાં હાથ મેળવનાર પૂણેના યુવાનને અવર્ણનીય ખુશી મળી

ગત ઓક્ટોબરમાં સુરતના જોઈન ડેડ ૧૪ વર્ષીય સ્વ.ધાર્મિક કાકડિયાના બંને હાથોનું દાન કરાયું હતું. મુંબઈમાં હાથોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
યાયાવર ચકલી
Life Care

યાયાવર ચકલી

ફરતા પર્થ દવાખાનાની ત્વરિત ચિકિત્સા સેવાથી વઢવાણાની મહેમાન વિદેશી ચકલીને નવું જીવન મળ્યું પશુ અને પંખીઓને પણ બદલાતા વાતાવરણની અસર થાય છે, પણ આ અબોલ જીવો માટે કોણ?

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
ઉધાડા પગે ચાલવથી દૂર થશે જુનો દુઃખાવો કમર અને પગનો
Life Care

ઉધાડા પગે ચાલવથી દૂર થશે જુનો દુઃખાવો કમર અને પગનો

શું તમને યાદ છે કે છેલ્લીવાર તમે ઉઘાડા પગે ક્યારે ચાલ્યા હતા?

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
આયુર્વેદનો સાક્ષાત્કાર: બેભાન દર્દીને નસ્ય ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી!
Life Care

આયુર્વેદનો સાક્ષાત્કાર: બેભાન દર્દીને નસ્ય ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી!

૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે આરણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું "મારે કોલ્ડ્રીંક પીવી છે"

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
રાતના મોડે સુધી ઉંઘ આવતી નથી? સવારે ઊઠવામાં મોડું થાય
Life Care

રાતના મોડે સુધી ઉંઘ આવતી નથી? સવારે ઊઠવામાં મોડું થાય

યંગસ્ટર્સ પર હાવી એવી આ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેને Delay Phase sleep ડિસઑર્ડરનાં નામથી પણ ઓળખાય છે. આ કોઈ આદત નથી પણ એક ડિસઑર્ડર છે જેની સારવાર કરવાની જરૂર પડે છે.

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
શું તમે જાણો છો.HELLO શબ્દ વિશે?
Life Care

શું તમે જાણો છો.HELLO શબ્દ વિશે?

ફોન કરીએ ત્યારે બોલવા કે સાંભળવામાં આવતા Hello શબ્દનો ઈતિહાસ.

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
ફળો અને શાકભાજીઓનું સેવન બદલાતી ઋતુ અનુસાર કરો.
Life Care

ફળો અને શાકભાજીઓનું સેવન બદલાતી ઋતુ અનુસાર કરો.

આપણને જેટલી તરસ ઉનાળામાં લાગશે. તેટલી તરસ શિયાળામાં લાગતી નથી. જો આપણે બધાએ તંદુરસ્ત રહેં હોય તો ઋતુ અનુસાર ફળો અને શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ.

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021
વિશ્વભરના લોકો નાસ્તામાં શું લે છે?
Life Care

વિશ્વભરના લોકો નાસ્તામાં શું લે છે?

એવું કહેવાય છે કે સારા સ્વાસ્થ માટે યોગ્ય આહાર જરૂરી છે. આપણા દિવસની શરૂઆત જ પોષ્ટિક નાસ્તાની સાથે થાય તો તે શરીર માટે ઘણું લાભપ્રદ છે. પોષ્ટિક નાસ્તાથી આખો દિવસ ફૂર્તિદાયક રહે છે. સમગ્ર વિશ્વમાં જુદી-જુદી જગ્યાએ જુદી-જુદી વસ્તુઓને નાસ્તાના રૂપમાં લેવામાં આવે છે.

time-read
1 min  |
Life Care News, 153 Issue, 10th December 2021