CATEGORIES
Kategorier
ખડગે INDIA ગઠબંધનનો PMનો ચહેરો : મમતા, કેજરીવાલની દરખાસ્ત
મંથન: ગઠબંધનની બેઠકમાં રજૂ કરાયેલી દરખાસ્ત ખડગેએ નકારી પહેલા જીતવું મહત્વપૂર્ણ છે અને બાકીનું બધું પછી નક્કી કરીશુઃ ખડગે
પાકિસ્તાનમાં દાઉદને ઝેર અપાયાની અટકળ : હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાઉસ એરેસ્ટ કરાઈ હોવાના અહેવાલને ઘઉદના વેવાઈ જાવેદ મિયાદાનો રદિયો
દિવસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ, રાત્રે સ્પોર્ટસ બાઇકની ચોરીઃ ત્રિપુટી ઝડપાઇ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રીઢા વાહનચોર અને ગુનેગારોને ઝડપી લીધા
લાલચમાં આવ્યા વગર સીધી લીટીમાં ચાલશો તો પરિવારના સપનાં સાકાર થશેઃ હર્ષ સંઘવી
લોકરક્ષક દળના 5373 જવાનો પોલીસ ખાતામાં જોડાયા
ડુંગળીએ રડાવ્યા પણ લસણે ખેડૂતોને રાજી કર્યા, ગોંડલ યાર્ડમાં એક મણે 3400નો ભાવ
લગ્નગાળાને બ્રેક લાગતાં જ રાજકોટ યાર્ડમાં મગફળી-મરચાં-કપાસની જંગી આવક
દ્વારકા સહિત યાત્રાધામોમાં બુકિંગના નામે ફ્રોડ કરતી 100થી વધુ ફેક વેબ સાઇટ
600થી વધુ ડમી પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું વેચાણ કરનારા છ શખ્સો ઝડપાયા
રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જાક્ષેત્રે એસ્સાર 55,000 કરોડનું રોકાણ કરશે
ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 30,000 કરોડનું રોકાણ થશે, સરકાર સાથે MOU કર્યા
રમત રમતમાં મળ્યું મોત, સુરત નજીક ટ્રેન અડફેટે બે માસૂમ બાળકો કચડાયાં
રવિવારે ગુમ થયેલા બે મિત્રોના સચિન સ્ટેશન નજીક ટ્રેક પાસેથી મૃતદેહ મળ્યા
સુરતમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું
બાઈક ઉપર સચિનથી નવાગામ જતા યુવકને ઓવરબ્રિજ ઉપર પતંગની દોરી આડે આવી
યુરોપમાં ઇસ્લામ માટે કોઈ સ્થાન નથીઃ ઈટાલીના PM
ઇટાલીમાં શરિયા કાયો નહીં લાગુ થવા દઈએઃ જ્યોર્જિયા મેલોની
કેરળ સરકાર કેન્દ્ર પાસે રાજ્યપાલને હટાવવાની માંગ કરશેઃ CM વિજયન
આરીફ મોહમ્મદ ખાન પર કેરળનો શાંતિપૂર્ણ માહોલ બગાડવાનો આરોપ
આજે દિલ્હીમાં INDIA ગઠબંધનની ચોથી બેઠકઃ નવેસરથી એજન્ડા ઘડાશે
વિરોધ પક્ષોના મોરચાનો PM ચહેરો ચૂંટણી પછી જાહેર કરાશેઃ મમતા
ભારતે ગુલામીની માનસિકતા છોડી દીધી છેઃ પીએમ મોદી
વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્ર જાહેર સલામતી માટે કોઈપણ મોબાઇલ નેટવર્કનો કબજો લઈ શકે છે
લોકસભામાં રજૂ કરાયેલા ટેલિકમ્યુનિકેશન બિલમાં જોગવાઈ
આખરે એએસઆઇએ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો
ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ 21મીએ ખોલવામાં આવશે
ચૂંટણી ભંડોળ માટેના કોંગ્રેસના ‘ડોનેટ ફોર દેશ’ અભિયાનનું ડોમેન ભાજપ પાસે!
ગૂંચવાડો ઊભો થતાં કોંગ્રેસે નવી ઓનલાઇન લિંક જારી કરી
હાર્દિક ટીમમાં નવી વિચારસરણી લાવશે, રોહિત થાકી ગયો છેઃ સુનીલ ગાવસ્કર
આઇપીએલમાં રોહિત થાકેલો જણાય છે અને બેટથી પર્યાપ્ત યોગદાન આપી રહ્યો નહીં હોવાનો મહાન ક્રિકેટરનો અભિપ્રાય
હું હજુ જીવિત છું, તે ચમત્કારથી કમ નથી: મેડોના
ઈન્ફેક્શનના પગલે પોપસ્ટાર મેડોના જુન મહિનામાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી
શાહરૂખ ખાને વિકી કૌશલને પોતાનો‘નીંબુ ભાઈ’ બનાવ્યો
દુબઈમા‘ડંકી’ના પ્રમોશન માટે શાહરૂખે‘ છૈયા છૈયા' ડાન્સ કર્યો
‘ઝોયા'ને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનવી જોઈએઃ કેટરિનાની માગણીને સલમાનનું સમર્થન
‘પઢાણ'માં દીપિકાના કેરેક્ટર માટે અલગ ફિલ્મનું પ્લાનિંગ છે
ઉત્તરાયણમાં ચાઇનીઝ માંજો વેચનાર-ખરીદનાર સાવધ રહેઃ ગૃહમંત્રી
અપીલ: પક્ષી સહિત માનવજીવન માટે હાનિકારક ચાઇનીઝ દોરી ખરીદવા, ઉપયોગ કરવાથી પતંગપ્રેમીઓ દૂર રહેઃ હર્ષ સંઘવી ચાઇનીઝ દોરીની ખરીદી, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધાત્મક પગલાં અંગે તંત્ર સખત કાર્યવાહી કરશે
ઘટસ્ફોટ : FSL રિપોર્ટમાં સિરપની બોટલમાં મિથેનોલ નામનું ઝેરી તત્ત્વ
મૃતકોના બ્લડ સેમ્પલમાં પણ મિથેનોલની હાજરી : રિપોર્ટ
પેઢમાલા ગામના વણકર ફળિયામાં ગટરની લાઇન ખોદી નંખાતાં રોષ
નવી શાળાના નિર્માણના બહાને તોડફોડ કરાઈ
ભિલોડાના વાંકાનેરમાં ૪જગ્યાએ તાળાં તૂટતાં લોકોમાં ફફડાટ
રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ ગોઠવવાની માંગ
પીરાણામાં રોજ 300 ટન કચરામાંથી કોલસો બનાવવાનો પ્રોજેક્ટ
ડમ્પ સાઈટ ઝડપથી ક્લિયર કરવા આયોજન પીરાણામાં ૩ એકર જમીન ફાળવાશે, પ્રોજેક્ટ સ્થાપનાર કંપની મ્યુનિ.ને રોયલ્ટી ચૂકવશે
નવા રોગનો ભયઃ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ ઓક્સિજન સાથે તૈયાર
બે ઓક્સિજન લિક્વીડ ટેન્ક સંપૂર્ણ રીતે કાર્યરત લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી અનિવાર્ય છેઃ સુપરિન્ટેન્ડેન્ટ
વાગરા પાસે ટેમ્પો પલટી ખાતાં 35 મજૂરોને ઇજા, 19ને ભરૂચ રીફર કરાયા
વિલાયતની કંપનીમાંથી શ્રમિકોની શિફ્ટ પૂર્ણ થતાં ઘરે પરત જતા હતા
દહેજથી ઇન્દોર જતું LPG ભરેલું ટેન્કર પલટી ખાઇ જતાં અફરાતફરી
એલપીજી ટેન્કરનો ચાલક ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી એલપીજી ગેસ ભરી ઇન્દોર જવા માટે રવાના થયો હતો
સુરત એરપોર્ટ પ્રતિ કલાક 1800 અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ
એરપોર્ટનો બાહ્ય લૂક રાંદેરની પૌરાણિક કાષ્ટની વસાહતોમાંથી પ્રેરણા લઇ બનાવાયો
અમદાવાદ આર્થ્રોસ્કોપી એકેડેમી દ્વારા ઘુંટણ સહિતની જટીલ સર્જરીનું જીવંત પ્રસારણ
હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ખાતે 120 તબીબોએ ભાગ લીધો