CATEGORIES
Kategorier
પાક. સામેની ટેસ્ટ દરમિયાન નાથાન લાયનને 500મી વિકેટ લેવાની તક
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આજથી પર્થ ખાતે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ
મેજર કેમ અદિવિ સેષની એક્શન ફિલ્મમાં શ્રુતિ હાસન લીડ રોલ કરશે
ડબિંગ કરવાના બદલે ફિલ્મનું હિન્દી અને તેલુગુમાં સાથે શૂટિંગ થશે
ચૂંટણી પરિણામો બાદ સોશિયલ મીડિયામાં રમૂજ આપણે સૌ ભારતવંશી ફરીથી ત્રેતાયુગમાં પ્રવેશી રહ્યા છે...
નવી વિધાનસભા એક વર્ષ પહેલાં જ ખંડિત, લોકસભા સાથે પેટાચૂંટણી સંભવ ચૂંટણી પરિણામો બાદ સોશિયલ મીડિયામાં રમૂજ
વર્ષ 2024માં રમાનાર અંડર-19 વિશ્વકપની ટીમમાં ખેડાના ખેલાડીની પસંદગીથી ખુશીનો માહોલ છવાયો
પસંદગી: તેશ્વરના ખેલાડીની BCCI દ્વારા સત્તાવાર જાહેરાત BCCI દ્વારા રૂદ્રની પસંદગી થતાં આગામી દિવસોમાં તે ભારત માટે રમશે
બોરસદના પામોલના પોસ્ટમાસ્તરને ઉચાપતના કેસમાં ત્રણ વર્ષની કેદ
10 વર્ષ અગાઉ રૂપિયા 32000 ની ઉચાપત અંગેના કેસમાં બોરસદની કોર્ટનો ચુકાદો
જાહેર માર્ગો પર કચરો ફેંકવા બદલ કોર્પોરેશન દ્વારા 9 એકમ સીલ કરાયા
ગંદકી તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ 106 એકમોને નોટિસ
પોલીસ કમિશનર મલિકે ખુદ મતિ કાપડ મહાજનમાં જઈ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા
કાપડ મહાજન ખાતે કાર્યરત સીટની ઓફિસ ક્રાઇમ બ્રાંચ ખસેડાશે
દાણીલીમડામાં 40 યુનિટ કોમર્શિયલ પ્રકારના બાંધકામને તોડી પડાયા
બાંધકામ દૂર કરવા નોટિસ આપી છતાં દૂર ન કરાતા કોર્પોરેશનની કાર્યવાહી
જયસુખ પટેલ બિઝનેસમેન હોવાથી ભાગી જાય એમ નથી, જામીનનો વાંધો નથીઃ સરકાર
તમામ પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
ભારતમાં પ્રથમવાર 15 ડિસેમ્બરથી કાર ક્રેશ ટેસ્ટિંગની શરૂઆત કરાશે
સ્વદેશી કાર ક્રેશ ટેસ્ટ સુવિધા ધરાવનાર ભારત વિશ્વનો પાંચમો દેશ
ભવ્ય સમારંભમાં મોદી, અમિત, શાહ, ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર
મોહન યાદવે MP અને વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના CM પદનાં શપથ લીધા
ડીસાના ભીલડી નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પટકાતાં આધેડનું મોત
ખેટવા ગામે ગાયો ચરાવીને પોતાનું ગુજરાન ચરાવતા આધેડનું મોત
દાહોદના ભાટીવાડા ગામમાં ઘવાયેલી હાલતમાં ઝરખ મળતાં રેસ્ક્યુ કરાયું
અન્ય પ્રાણીના હુમલાથી ઘાયલ ઝરખને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દાહોદ ખસેડાયું
રાજપીપળામાં અંધારપટઃ ₹10.34 કરોડનું બિલ ન ભરતાં જોડાણ કપાયું
વર્ષોથી બાકી વીજબિલ નહીં ચૂકવતા વીજકંપનીએ સ્ટ્રીટ લાઈટો બંધ કરી
માતરના શેખપુરમાં ચાલુ શાળાએ સ્લેબના પોપડા પડતાં ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વાલીઓ શાળાએ દોડી આવ્યાઃ ઇજાગ્રસ્ત બાળકોને લીંબાસી હોસ્પિટલમાં લઇ જવાયા
સુરત મહાપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને પટાવાળો ₹ 2.50 લાખની લાંચ લેતાં ઝડપાયા
પાલિકાના કોન્ટ્રાક્ટરની સિક્યુરિટી ડિપોઝીટ છૂટી કરવા માટે લાંચ માગી હતી
ગુગલે તેનાં એન્ડ્રોઇડ એપ સ્ટોર દ્વારા ઇજારાનો ફાયદો ઉઠાવ્યો
અમેરિકન ફેડરલ જ્યુરીના મહત્વના ચૂકાદાથી ગુગલને મોટો ફટકો
મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ બદલ સંજય રાઉત વિરુદ્ધ રાજદ્રોહનો કેસ
શિવસેનાના રાજ્યસભાના સાંસઘ્નો ભાજપ પર સેન્સરશિપ લાદવાનો આક્ષેપ
અમિત શાહ ઇતિહાસ જાણતા નથી, તેને બદલ્યા કરે છેઃ રાહુલ ગાંધી
પંડિત નહેરુએ દેશ માટે જીવન સમર્પિત કર્યું: રાહુલનો વળતો જવાબ
કલમ 370ની નાબૂદી અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પાકિસ્તાન અકળાયું
જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઉઠાવ્યો
AIના નૈતિક ઉપયોગનું વૈશ્વિક માળખું ઘડવા પીએમની હાકલ
21મી સદીમાં એઆઇ વિશ્વ માટે એટલું જ જોખમ સર્જી શકે છે
સીએમના ઈશારે મારી કાર પર હુમલો કરાયોઃ કેરળના ગવર્નરનો આક્ષેપ
રાજ્યની કથળતી આર્થિક સ્થિતિનો અહેવાલ માગતા હુમલો કરાયાનો દાવો કન્નુરમાં પણ ડાબેરી કાર્યકર્તાઓએ મારી સાથે મારપીટ કરી હતી
નેધરલેન્ડ્સને હરાવીને ભારતીય હોકી ટીમનો સેમિફાઇનલમાં પ્રવેશ
જુનિયર હોકી વર્લ્ડ કપમાં 0-2થી પાછળ રહ્યા બાદ ભારતનો વળતો પ્રહાર
નેપાળને કચડીને ભારત U-19 એશિયા કપની સેમિફાઈનલમાં, રાજની 7 વિકેટ
નેપાળને 52 રનમાં ઓલ આઉટ કર્યા બાદ ભારતનો (57/0) 10 વિકેટે વિજય
જેલવાસી સુકેશનો લેટરઃ જેકલીનને ફરી પ્રપોઝ કરવાનું વચન આપ્યું
પિન્ક સાડીમાં જેકલીનના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ જોયા પછી સુકેશને ઊંઘ હરામ થઈ
શાહરૂખ ખાને વર્ષમાં ત્રીજી વાર વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કર્યાં
21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી વર્ષની ત્રીજી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માગ્યા
પ્રભાસની ‘ સાલાર’માં KGF ફેમ યશનો કેમિયો આપશે સરપ્રાઇઝ
ચાઈલ્ડ સિંગરે અજાણતાં રહસ્ય પરથી પડદો ઊંચક્યો અને બાદમાં ખુલાસો કર્યો
તલાટી કમ મંત્રીમાં ભરતીની લાયકાત ધો.12ને બદલે વધારી ગ્રેજ્યુએટ કરાઇ
લાખો ઉમેદવારો ઓછા થતાં પરીક્ષાનું આયોજન સરળ બનશે વય મર્યાદા 33થી વધારી 35 વર્ષ કરાઈઃ લાયકાત વધારવા મુદ્દે ઉમેદવારોમાં મિશ્ર પ્રત્યાઘાત
ધરોઈ વિસ્તારને સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ સ્પોટ તરીકે વિકસાવાશે
નિર્ણય । ₹1100 કરોડના ખર્ચે 3 તબક્કામાં પ્રોજેક્ટ વિક્સાવાશે ધરોઈ ડેમની 90 કિલોમીટર ત્રિજ્યામાં તારંગા, અંબાજી, વડનગર-રાણ કી વાવ સહિતના પ્રવાસન સ્થળોને સાંકળી ધરોઇ ડેમ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે
બિપરજોય વાવાઝોડાથી નુકસાન પેટે કેન્દ્રની વધુ 338 કરોડની સહાય મંજૂર
1797.82 કરોડના નુકસાનનો અંદાજ કેન્દ્ર સમક્ષ રજૂ કરાયો હતો પ્રથમ તબક્કે ₹584 કરોડની સહાય અપાઇ હતી