CATEGORIES
Kategorier
વૃક્ષ ઉપરથી સવા લાખ બિલ્વપત્ર ઉતારી ભીમનાથ મહાદેવને મોકલતા રંગપુરના અનોખા શિવભક્ત
મુખ્યમંત્રીએ અનોખા શિવભક્તને બિરદાવીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો ઘર નજીક ઉછેરેલા ૭૦ વૃક્ષો પરથી જાતે જ બિલ્વપત્ર ઉતારીને શિવજીની પૂજા માટે મોકલે છે, નિર્વ્યસની જીવન જીવતા હરજીભાઈ ગામમાં ‘ભગત’ તરીકે પ્રચલિત
હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો નિર્ણય
૭૨ લાખ રાશનકાર્ડ ધારકો સામે રાજ્યમાં ૭૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી । જેથી, દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં. હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે
મમતા બેનર્જીની બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજુ કરશે. ભાજપ પણ સમર્થન કરશે
સરકારે બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું રેપિસ્ટને ૧૦ દિવસમાં ફાંસીનાં માંચડે લટકાવાશે બંગાળ સરકારે બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં બળાત્કારના દોષિતને મૃત્યુદંડ આપવાનું એન્ટી રેપ બિલ રજૂ કરવામાં આવશે
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ કડક
તમે કોઈનું ઘર કેવી રીતે તોડી શકો?
માધબી પુરી બુચ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતી હતી
અદાણી જૂથ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ મૂક્યો છે.
શારીરિક સંમતિથી બનેલા સંબંધો બળાત્કારની કેટેગરીમાં આવતા નથી
બરેલીના બળાત્કારના કેસમાં સનસનાટી મચાવતો ચુકાદો
વહેલી સવારે ત્રાટકયાં બાદ આપ નેતા અમાનતુલ્લાહની ઈડીએ ધરપકડ કરી
ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી
વિરાટ કોહલી અને અનુષ્કા લંડન શિફ્ટ થઈ રહ્યા છે!
અફવાઓ વચ્ચે તાજેતરની તસવીરો વાયરલ
‘મને મારવા માગતો હતો લોરેન્સ બિશ્નોઈ’
૧૪ એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું
૨૦૦ કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ !
સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતને ચાહકો થલાઈવા કહે છે.
હવે પાછી આવી જાસ્મીન ભસીનની આંખોની રોશની
અચાનક દેખાતુ બંધ થઈ ગયું હતુ
ઈડીએ યુટ્યુબર એલ્વિશ યાદવને નોટિસ આપી પાઠવ્યું સમન્સ
સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપોથી ઘેરાયેલા એલ્વિશ યાદવની મુસીબતો ઓછી નથી થઈ રહી
‘આલિયા બાસુ ગાયબ હૈ' જોવા થઈ જાવ તૈયાર
વર્ષની સૌથી થ્રિલર ફિલ્મ
છુટાછેડા વધવા માટે રણવીર શૌરી નારીવાદને માને છે મુખ્ય કારણ ?
રણવીર શૌરી : પુરુષો આ નથી સહન કરી શકતા..
ભારતીય સેનાએ ઉત્તર-પૂર્વીય ભાગમાં ફાયરિંગ રેન્જ બનાવી
યુદ્ધની તૈયારીઓ માટે અયોધ્યામાં નવા એરપોર્ટની સ્થાપનાને કારણે ઉત્તર પ્રદેશમાં તેની એક ફાયરિંગ રેન્જ બિનઉપયોગી બની
રેણુકાવામી હત્યાના મુખ્ય આરોપી અભિનેતા દર્શનની જેલમાં તબિયત લથડી
આ કેસમાં આરોપી કન્નડ એક્ટર દર્શન પણ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે
ચીનની સેનાના ફાઈટર પ્લેન તાઈવાનની બોર્ડર પાસે ફરતા । બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો
તાઈવાને પણ ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજોને દરિયાકાંઠાની સરહદ પર તૈનાત કર્યા તાઈવાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ૧૮ ફાઈટર પ્લેન, આઠ યુદ્ધ જહાજ અને ચીની સેનાના બે અન્ય જહાજો ૨૪ કલાક તાઈવાન બોર્ડર પાસે રહ્યા
આંધ્રપ્રદેશ અને તેલંગાણા પૂરની ઝપેટમાં આવી ગયા । બંને રાજ્યોમાં પૂરના કારણે ૧૯ના મોત
રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર ૧૭હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા । મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો
હજારો લોકો તૂટી પડ્યા, જે હાથમાં આવ્યું તે લઈને લોકો ભાગવા લાગ્યા
પાકિસ્તાનમાં નવો મોલ ખુલ્યો
બંધકોની મુક્તિ માટે ૫ લાખ લોકો રસ્તા પર ઉતર્યા
ઈઝરાયલમાં રોષ ફાટી નીકળ્યો પ્રદર્શનમાં અન્ય ૧૦૧ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા નેતન્યાહૂને માગણી કરવામાં આવી હતી
શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગ પર સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી
બેન્ચે કહ્યું કે સમિતિએ તબક્કાવાર તેના પર વિચાર કરવો જોઈએ સમિતિનું નેતૃત્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહ કરશે : સર્વોચ્ચ અદાલતે
એલ્વિશ યાદવને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા
ઈડીએ મે મહિનામાં યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
મણિપુરમાં ફરી હિંસા । ફાયરિંગમાં મહિલા સહિત બેનાં મોત. ૯ ધાયલ
ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો લોકોનો દાવો
કંગના રનૌતની ઇમરજન્સી' જોવા માટે તમારે વધુ રાહ જોવી પડશે
ફિલ્મની રિલીઝ ડેટ ફરી મોકૂફ કરવામાં આવી
ઉત્તર પ્રદેશમાં છેલ્લા અઢી વર્ષથી પેન્ડિંગ રાજકીય નિમણૂકોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે : યોગી સરકાર
યોગી સરકારે પેટાચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવાનું શરૂ કરી દીધું યોગી સરકાર ભાજપના નેતાઓ અને કાર્યકરોને રાજ્યના કોર્પોરેશન, કમિશન અને બોર્ડમાં અધ્યક્ષ અને સભ્યો તરીકે નિયુક્ત કરીને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે
જગતજનની માં અંબાના દેવસ્થાને ભક્તોની આસ્થા સાથે સત્તાધિકારીઓનો વિશ્વાસઘાત
કોંગ્રેસે વહીવતદારને આવેદન આપ્યું ૧૧,૩૩,૯૨૪ રૂપિયાની ચુકવણી સરકાર દ્વારા ગ્રાન્ટ ન મળ્યાના સંજોગોમાં એજન્સી દ્વારા બિલના નાણાંની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી ચુકવણી કરવામાં આવેલ
ગુજરાત ઉપર ભયાનક મોટા ડીપ્રેશનનો ખતરો
ફરી ડૂબશે વડોદરા શહેર, અમદાવાદ પર પણ મોટી ઘાત ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું । જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો કચાંક યલો એલર્ટ જાહેર કરાયા
ગોળાફેંકની સ્પર્ધામાં પ્રિન્સ પિપરોતર આખા ભારતમાં પ્રથમ નંબરે આવ્યો
અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ વિજેતાઓ જાહેર કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું
ગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો દરિયો! તીથલ બીચ પર કરી બિનવારસી ચરસ મળ્યું
વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત
સ્ટાઇપેન્ડ મુદ્દે રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર, ૪૦ના બદલે ૨૦ ટકા વધારો અસ્વીકાર્ય
રાજ્યના ૩ હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે હવે સ્ટાઈપેન્ડમાં વધારો ૩ વર્ષની જગ્યાએ ૫ વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે