CATEGORIES
Kategorier
ફિલિપાઈન્સના મિડાનાઓ ટાપુ પાસે ૬.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
આફ્ટરશોક્સની ચેતવણી આપવામાં આવી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે ૧૦ કેએમ (૬.૨૧ એમઆઇ) ની ઊંડાઈએ હતું
ખેડૂતોના જીવનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે : પીએમ નરેન્દ્ર મોદી
કૃષિ ક્ષેત્ર મજબૂત થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ અર્થશાસ્ત્રીઓની ૩૨મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.ભારતમાં ૬૫ વર્ષ બાદ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ દેશોના ૧૦૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
રોહિત શર્માએ કીર્તિમાન બનાવ્યો, ભારતનો હિટમેન બન્યો નંબર વન
શ્રીલંકા સામે રમતા રોહિતે એવો કીર્તિમાન બનાવ્યો છે
નીટ પહેલાં મેડિકલ એજ્યુકેશન એક ઓપન બિઝનેસ હતો : જે પી નડ્ડા
આરોગ્ય પ્રધાનએ નેશનલ એલિજિબિલિટીકમ-એન્ટ્રન્સ ટેસ્ટનો બચાવ કર્યો
હિમાચલમાં ભીષણ પૂરમાં વહી ગયેલા ૩૬ લોકોનો કોઈ પત્તો નથી દરેક ખૂણે શોધ ચાલુ
બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાને કારણે રામપુર સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ, હોમગાર્ડ,આઇટીબીપી બીઆઇએએલના ભારતીય સૈન્યના જવાનો વરસાદમાં પણ કોતરની આસપાસ અને કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ કરતા રહ્યા, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી
ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક મંજુરી
આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સીસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા
વડોદરામાં વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન નામંજૂર
ફરીયાદી ૧૪ વર્ષની હતી તે સમયે તે દુષ્કર્મનો ભોગ બની હતી
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ઓરંગા નદીનો બ્રિજ બંધ કરાયો, લાવરી નદી બે કાંઠે થઈ
૪૦ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે, નદીનાળાની આસપાસ ન જવાની તંત્રની સૂચના
સુરતમાં ઓનલાઇન સ્ટડીનાં નામે ચાલતા કોલસેન્ટરનો પર્દાફાશ
શરમજનક..વિધાનાં નામે પણ છેતરપિંડી ગુજરાત,મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોના વિધાર્થીઓને ભણવા સાથે કમાવવાની લાલચ આપી વિધાર્થીઓને લૂંટતી ગેંગ ઝડપાઈ । સૂરત પોલીસે દસ આરોપીને ઝડપી પાડ્યા । દક્ષિણ ભારતના વિધાર્થીઓને ભોગ બનાવ્યા ઓનલાઇન જોબ પોર્ટલ પરથી ડેટા મેળવી હજારો વિધાર્થીઓને ઓનલાઇન કોર્સ સાથે કમાણીની લાલચે છેતર્યા । દસ આરોપીઓ ઝડપાયા,ચાર હજુ ફરાર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં મોતનો આંક વધ્યો, મહેસાણામાં કેસમાં વધારો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ઝડપી ફેલાઈ રહ્યો છે સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વાયરસના કારણે બાળકોના મોત થયા, જયારે મહેસાણામાં ચાંદીપુરાના શંકાસ્પદ વધુ બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયુ
ઘરેલું હિંસામાં વેરીફાઇડ કોલ રેકોર્ડિંગ પુરાવા તરીકે માન્ય રહેશે : હાઇકોર્ટ
હવે ધરકંકાશમાં પણ પતિદેવોએ ફોન પર વાત કરતાં ચેતવું પડશે મેજિસ્ટ્રેટે બંધારણની કલમ ૨૦(૩)ની જોગવાઈઓને ટાંકીને વિનંતીને નકારી કાઢી હતી, જે આરોપીને ચૂપ રહેવાનો અધિકાર આપે છે
સફળતા માટે ડરને બિલકુલ દુર કરો
સક્સેસ ફંડાઃ સપના પૂર્ણ કરવા માટે મહેનત-ટાર્ગેટ ખુબ જરૂરી યોગ્ય પ્લાનિંગની સાથે કામ કરવામાં આવે તો જરૂરી છે જો આવુ કરવામાં આવશે તો સફળતા તમામ ચરણને સ્પર્શ કરી શકે છે કહેવત છે કે ડરની આગળ જીત છે લાઇફમાં માનવીને હમેશા પોતાની વિચારધારાની મર્યાદાને મોટી રાખવાની જરૂર હોય છે બિલ ગેટ્સે પોતાના ઘરની પાછળના રૂમથી બિઝનેસની શરૂઆત કરી હતી. :કલામ લોકોને ઘરે ઘરે જઇને અખબાર પહોંચાડતા હતા
નારંગીની છાલસ્કિનની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી
નારંગી વિટામિન-સીથી ભરપૂર એક પૌષ્ટિક ફળ છે.
ચહેરા પૂર ડાકુ સર્કલ દૂર કરવા મુલતાની માટીનો ઉપયોગ કરો
દરેક મહિલાઓ અને યુવતીઓ ઇચ્છે છે
કિડની માટે નાળિયેર પાણી ખુબ લાભદાયક
નાળિયેર પાણીમાં ઈલેક્ટ્રોલાઇટ્સ, લોરિક એસિડ, પોટેશિયમ, મેગ્નીશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તાપસી પન્નુએ પેરિસ ઓલમ્પિકમાં તિરંગો લહેરાવ્યો
તાપસીએ ચાલાકીથી આગામી ફિલ્મનું પ્રમોશન પણ કરી દીધું
‘ઇન્ડિયન ૨' માટે નક્કી થયેલી રકમ આપવા નેટફ્લિક્સનો ઇનકાર
‘ઇન્ડિયન ૨’ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર બહુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી
રણવીર સિંહ નહીં પણ આર માધવન અજિત દોભાલનો રોલ કરશે
શનિવારે જિઓ સ્ટુડિઓઝ દ્વારા આદિત્ય ધરની આવનારી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે
બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડેને ત્રણ વખત લગ્ન કરવાં છે!
વરુણ ધવનની ભત્રીજી છે અંજની ધવન
એનઆરઆઇ ચાહકે અમેરિકાના ગૂગલ મેપ્સમાં બચ્ચનને જગ્યા અપાવી
બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારતના કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં એક જાણીતું નામ છે
હંસલ મહેતાની દીકરીને આધાર કાર્ડ સેન્ટરમાં હેરાન કરવામાં આવી!
મુશ્કેલીમાં મૂકાયેલા ડિરેક્ટર પોસ્ટ
યશરાજ સ્પાય યુનિવર્સને ટક્કર આપવા નવી જાસૂસી દુનિયાની થઈ રહી છે તૈયાર
જાન્હવીની ‘ઉલઝ'માં જોવા મળશે પહેલી ઝલક
લીક માત્ર પટના અને હજારીબાગ સુધી મર્યાદિત: સુપ્રીમ
નીટમાં પ્રણાલીગત ઉલ્લંઘન થયું નથી જે મુદ્દાઓ ઉભા થયા છે તે આ વર્ષે કેન્દ્ર દ્વારા સુધારવા જોઈએ, જેથી ફરીથી આવું ન થાય
ટ્રમ્પ કમલા હેરિસની વંશીય ઓળખ પર સતત સવાલ ઉઠાવતા જોવા મળે છે
ટ્રમ્પે બીજા દિવસે પણ ઉપરાષ્ટ્રપતિની વંશીય ઓળખ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પાકિસ્તાનના લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી ૪૪ વર્ષનો રેકોર્ડ તોડ્યા
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ૨૯ જુલાઈથી ગુરુવાર સુધી ખૈબર પન્નુનખ્વાના વિવિધ ભાગોમાં પડેલા ચોમાસાના વરસાદમાં ૨૪ લોકોના મોત થયા હતા । એરપોર્ટ સહિત શહેરના ઘણા વિસ્તારોમાં થોડા કલાકોમાં લગભગ ૩૬૦ મીમી વરસાદ
રશિયાને આંચકો બળવાખોરોએ માલીમાં ૮૪ ‘ભાડૂતી’ સૈનિકોને નિર્દયતાથી માર્યા
રશિયાના વેગનર જૂથને મોટો ફટકો બ્લિકને કહ્યું કે અમે આગામી યુએસ ચૂંટણીમાં પ્રભાવ અને તર્કસંગત રીતે હસ્તક્ષેપ કરવાના ચીનના જોયા છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિએ અગાઉ આવું નહીં કરવાની ખાતરી આપી હતી
કેદારનાથ યાત્રા માટે નીકળેલા ભક્તો રસ્તામાં ફસાયા
રદ્રપ્રયાગમાંથી ૪૦૦૦ લોકોને બચાવી લેવાયા
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને વાચનાડ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી
અમે બચાવ કામગીરીમાં રોકાયેલા ભારતીય સેવાઓના સભ્યો અને પ્રથમ પ્રતિસાદ આપનારાઓની બહાદુરીની પ્રશંસા કરીએ છીએ
કોલેજ કેમ્પસ બની ગયા નિર્જન, ત્રસ્ત થયેલા ભારતીય વિધાર્થીઓ પરત સ્વદેશ ફરવા લાગ્યા
કેનેડામાં સ્ટડી વિઝા અને પીઆર નિયમો કડક વિદેશથી અભ્યાસ માટે આવતા વિધાર્થીઓ માટેના નિયમોમાં ફેરફારની સાથે કેનેડાની ટૂડો સરકારે પણ કોલેજો પર કડકાઈ શરૂ કરી
પ્રખ્યાત ગાયક અરિજીત સિંહની અચાનક તબિયત બગડી
અરિજીત સિંહ બોલિવૂડના સૌથી મોંઘા અને લોકપ્રિય ગાયક છે.