CATEGORIES
Kategorier
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે એર ઈન્ડિયાની ઈઝરાયેલ ફ્લાઈટ સેવાઓ રદ કરાઈ
ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેલ અવીવ માટે તાત્કાલિક અસરથી પ્રસ્તાવિત ઓપરેશનને રોકવાનો નિર્ણય લીધો છે
તારક મહેતા..મુનમુન દત્તાનું કહેવું છે કે તે દિશાને શોમાં ખુબ મિસ કરે છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી દયાબેન એટલે કે દિશા વાકાણી ઘયા સમયથી ગાયબ છે
નિરીક્ષણની તપાસની માંગ કરતી અનેક અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
ચૂંટણી બોન્ડ યોજનામાં કોર્ટએ ચૂંટણી બોન્ડની ખરીદીની તપાસનો આદેશ આપી શકે નહીં કે તે ધારણા પર કે તે કોન્ટ્રાક્ટ આપવા માટે એક પ્રકારનો વ્યવહાર હતો
મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાશે
કોંગ્રેસનું મિશન ગુજરાત ૯ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ૩૦૦ કિમિની કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા યોજાશે મોરબી, વડોદરા અને રાજકોટનાં પીડિતો સાથે કોંગ્રેસી આગેવાનો સંવાદ કરશે યાત્રા દરરોજ ૨૨ થી ૨૫ કિમી પગપાળા ચાલી ગાંધીનગર પહોંચી પૂર્ણ થશે પીડિતોનાં આંશુ લુછવાને મુદ્દો બનાવી ૨૦૨૦ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા પર કોંગ્રેસની નજર । રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે પણ ન્યાયયાત્રામાં જોડાશે
મૂળ સુરતી યોગી પટેલે અમેરિકાની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાંથી જમ્પલાવ્યું
એનઆરઆઈ યોગી પટેલ મૂળ સુરતના જેઓ ૨૦ વર્ષથી લોસએન્જલસમાં રહે છે અમેરિકામાં યોજાનાર ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીમાંથી યોગી પટેલે ઉમેદવારી નોંધાવી । સુરતી લાલાએ ગુજરાતનો ડંકો સાત સમંદર પાર વગાડ્યો
સવારે ખાલી પેટ પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક
શરીરને ફીટ રાખવા ફળો ખાવા જરૂરી છે
ડાયાબિટીસના દર્દીઓ માટે ચણાના લોટની રોટલી બેસ્ટ
તણાવ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આજકાલ ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે
સ્વાદમાં કડવા લાગતા કારેલા સ્વાસ્થ્ય માટે મીઠા
ડાયાબિટીસના દર્દીઓ અને ખાસ સગર્ભા મહિલાઓ માટે આવકારદાયક સાબિત થાય છે.
જેકલીનની ‘ફતેહ’ જાન્યુઆરીમાં રિલીઝ થશે
સોનુ સૂદ બે દાયકાથી ફિલ્મોમાં જોવા મળે છે
આયર્ન મેન હવે વિલન બનશે, માર્વેલ ફેન્સને મોટો આંચકો
માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં પાછો ફરી રહ્યો છે
સેન્સર બોર્ડમાં ક્લીયરન્સ અંગે ફરિયાદ બાદ હવે ફિલ્મ વેદાને યુએ સર્ટિફિકેટ મળ્યું
સર્ટિફિકેશન બાબતે આવી રહેલાં પડકારો પર સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી
‘બિન્ની એન્ડ ફેમિલી’થી અંજની ધવનનું બોલિવૂડમાં ડેબ્યુ
વરુણ ધવનની ભત્રીજી છે અંજની ધવન
‘છોકરાઓ મૂર્ખ હોય છે, સાબિત થઈ ગયું', લગ્ન કરવાની યોગ્ય ઉંમર જણાવી
અર્જુને ૧૯૯૮માં મેહર સાથે લગ્ન કર્યા હતા. આનાથી તેમને બે દીકરીઓ છે, જેનું નામ માહિકા અને માયરા છે
‘કન્નપા’માં મધુબાલા ‘પન્નગા' તરીકે જોવા મળશે
પન્નગા એક પ્રતિભાશાળી યોદ્ધાનું પાત્ર છે
સોનાક્ષીએ રૅમ્પવૉક કરીને બૉડી પોઝિટિવિટીનો સંદેશ આપ્યો
સોનાક્ષી સિંહા હંમેશાથી બોડી પોઝિટિવિટીની હિમાયતી રહી છે
ઇ-રીક્ષાની બેટરીથી શોર્ટ સર્કિટ થતાં આગ
આગ દુર્ઘટનામાં ૩ બાળકોના મોત ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર ૮માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ
ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ મળ્યો, શૂટિંગમાં સ્વપ્રિલ કુસાલેએ બ્રોન્ઝ જીત્યો
પેરિસ ઓલિમ્પિક માં ભારતનો આ ત્રીજો મેડલ છે
ટેબલ ટેનિસમાં ચીનનો નંબર ૧ ખેલાડી હારી ગયો
વાંગ સ્વીડનના ટુલ્સ મોરેગાડે સામે ૪-૨થી હાર્યા બાદ સિંગલ્સમાં રાઉન્ડ ઓફ ૩૨માં બહાર થઈ ગઈ હતી
મહારાષ્ટ્ર સહિત ૧૬ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી દિલ્હીમાં તબાહી
દેશના મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ નંદપ્રયાગના પાર્થદીપ અને બાજપુરમાં લગભગ ૧૦ કલાક સુધી વાહનોની અવરજવર બંધ રહી. લગભગ ૧,૨૦૦ શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો હાઇવેની બંને બાજુ ફસાયા
મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને ઝટકો
કાનુની સ્તરે હિન્દુ પક્ષને મોટી જીત મળી સીપીસીના ઓર્ડર ૭ નિયમ ૧૧ હેઠળ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્ણય આવ્યો છે । અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ પક્ષની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬.૫૦ રૂપિયાનો વધારો
હમાસ નેતાના બદલો લેવા ઇરાનનો ઇઝરાયેલ પર જવાબી હુમલાનો આદેશ
ઈરાનના ત્રણ અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ઇમરજન્સી બેઠકમાં ખામેનીએ આ આદેશ આપ્યો હતો
જયપુરમાં વરસાદનો કહેર, દિલ્હી જેવી સ્થિતિ, ભોયરામાં પાણી ભરાતા 3ના મોત
વહીવટીતંત્ર ભોંયરામાંથી પાણી કાઢવામાં વ્યસ્ત જયપુરમાં છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે, શહેરના માર્ગો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ સહિત દરેક બિલ્ડીંગમાં પાણી ભરાયા
રાહુલ અને પ્રિયંકા ગાંધી વાચનાડના પ્રભાવિત વિસ્તારની મુલાકાતે
રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સવારે ૯.૩૦ વાગ્યે કન્નુર એરપોર્ટ પર ઉતર્યા અને પછી રોડ માર્ગે વાયનાડ પહોંચ્યા.
ભાજપના કાર્યકરો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેઅજિત પવાર સાથે ચૂંટણી લડવા અંગે શંકાસ્પદ
ભાજપ કાર્યકરોના એક વર્ગની નારાજગીથી ચિંતિત પાર્ટી પોતાના લોકોને જોડવા અને ઉત્સાહ ભરવા માટે રાજ્યભરમાં શિવાજી મહારાજના નામથી ચાત્રાનું આયોજન કરવાનું પણ વિચારી રહી છે
ટ્રમ્પ ભારતીય મૂળની કમલા હેરિસની લોકપ્રિયતાથી ડરી ગયા
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસની લોકપ્રિયતા વધતાં ટ્રમ્પે આરોપ લગાવ્યા
હિમાચલના મંડી અને કુલ્લુમાં આભ ફાટ્યાં બાદ ભયાનક ભૂસ્ખલન । ઘરો કાટમાળ બનીને વહી ગયા
અનેક લોકો લાપત્તા બન્યા, અત્યાર સુધી સાત લોકોના મોત થયાં હોવાના અહેવાલો મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે, પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ઘરાશાયી થયા છે
સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો :પાકિસ્તાની ઠાર
બીએસએફએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો એલર્ટ બીએસએફ જવાનોએ સાંબા સેક્ટરમાં સરહદ નજીક શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં લીધી હતી
ગુજરાતમાં સાયબર અટેકથી બેન્કિંગ સેવાઓ ઠપ્પ
ઘાતક રેન્સમે લાખ્ખો ખાતેદારોને રડાવ્યા રેન્સમવેર વાયરસનાં સાયબર અટેકથી ગુજરાતની સહકારી બેંકોમાં નાણાંકીય વ્યવહારો ઠપ્પ, રેન્સમવેર અટેકનો ભોગ બનનારી બેંકોમાં UPI, RTGS, IMPS જેવી આર્થિક સેવાઓ આસ્થાઈ મુદ્દત માટે બંધ
કચ્છના રણ તથા દીવના દરીયા કિનારાના પ્રવાસે જતા લોકો હવે જંગલ સફારી પણ માણી શકશે
પ્રવાસીઓ જુદા જુદા પ્રાણીને નિહાળવાનો રોમાંચ ઉઠાવી શકશે સિંહ-દીપડાના સફારી પાર્ક બનાવવાની રાજય સરકારની દરખાસ્તને ઝૂ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ સ્વીકૃતિ આપી દીધી