CATEGORIES
Kategorier
પૂજા ખેડકર વિવાદ વચ્ચે યુપીએસસી અધ્યક્ષનું રાજીનામું: હજી ૫ વર્ષનો કાર્યકાળ તો બાકી હતો
કાર્યકાળ ૨૦૨૯માં પૂરો થવાનો હતો
લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપની આગામી ચાર વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને ગુંચવણો વધી
પાર્ટી આક્રમક અને સંતુલત ચુંટણી અભિયાનને લઈને ગડમથલમાં ભાજપે આગામી ચાર રાજયો હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચુંટણી માટે પોતાના પ્રભારી ઘણા સમય પહેલા તૈનાત કરી દીધા હતા
અભિનેત્રી તબુને પડદા પર ૩૦ વર્ષનું પાત્ર ભજવવું નથી
અજય દેવગન અને તબ્બુની આ એક સાથે દસમી ફિલ્મ છે
અભિનેતાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને શૂટિંગ પૂરું કર્યું, પૈસા ન મળ્યા
ટેલિવિઝન અભિનેતા પંકજ ભાટિયાએ જણાવ્યું કે કોવિડ ૧૯ પછી તે એક શો સાથે જોડાયેલો હતો.
અભિનયમાં ચીટિંગ કરવાનો નવાઝુદ્દીન સિદ્દીકીને અફસોસ
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે
સ્ત્રી ૨માં ‘સરકટા' સાથે શ્રદ્ધા અને રાજકુમાર આતંક મચાવશે
ટ્રેલરમાં શ્રદ્ધા કપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને જોઈ શકાય છે
રિચા-અલીએ ૨૦૨૦માં લગ્ન કર્યા હતાં
રિચા ચઢ્ઢા અને અલી ફઝલને ત્યાં દિકરીનો જન્મ
રૂ.૧૦૦૦ કરોડની ફિલ્મ પ્રભાસ માટે નવાઈની વાત નથીઃ બચ્ચન
કલ્કિની સફળતા માટે અમિતાભે દર્શકોનો આભાર માન્યો
હિંસક વિરોધ વચ્ચે સમગ્ર બાંગ્લાદેશમાં કર્ફ્યુ
અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના મોત પ્રદર્શનકારીઓ દ્વારા મોટા પાયે આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની છે
કેજરીવાલ જાણી જોઈને જેલમાં ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે : એલજી ઓફિસે પત્ર લખ્યો
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે.
રામલલાના પૂજારીઓ માટે ડ્રેસ કોડ લાગુ, પૂજારીઓ હવે સફેદ ધોતી અને પીળી ચૌબંધીમાં જોવા મળશે
ટ્રસ્ટ ટૂંક સમયમાં તમામ પૂજારીઓને વસ્ત્રો પ્રદાન કરશે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે નવા પૂજારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને રામ મંદિરની આચારસંહિતાનો પરિચય કરાવ્યો હતો
જમ્મુમાં આતંકીઓ સામે લડવા માટે સેનાએ તૈયાર કર્યો પ્લાન । ૫૦૦ પેરા કમાન્ડો તૈનાત
વિસ્તારમાં સેનાના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો લગભગ એક દાયકા બાદ આતંકવાદીઓએ કાશ્મીરની ખીણને બદલે જમ્મુના પહાડી વિસ્તારોમાં હુમલો કર્યો છે, ભારતીય સેના હવે આતંકવાદીઓનો સામનો કરવા માટે જમ્મુ ક્ષેત્રમાં તેના સૈનિકોને ફરીથી તૈનાત કરી રહી છે
કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરાવવાના નામે છેતરપિંડી વધી રહી છે
તોફાની તત્વો નકલી વેબસાઈટ બનાવીને પૈસાની ઉચાપત કરે છે
જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ડરાવી દીધા
જાપાન કોરોના કેપી.૩ જાપાન એક નવા અને અત્યંત ચેપી કોરોનાવાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે
પેરિસ ઓલિમ્પિકની સુરક્ષા માટે ભારતીય કે કૂતરાઓની ટીમ તૈનાત કરવામાં આવશે
દેખાવમાં ભયંકર, બોમ્બ શોધવામાં નિષ્ણાત... ભારત અને ફ્રાન્સની સરકારો વચ્ચેના આ પ્રથમ સહયોગ માટે શ્વાનને ૧૦ અઠવાડિયાની વિશેષ તાલીમ આપવામાં આવી હતી
પાકિસ્તાનમાં હિંદુઓ અને ખ્રિસ્તીઓની વસ્તી વધી : મુસ્લિમોમાં ઘટાડો થયો
વસ્તી ગણતરીના નવા આંકડા જાહેર થયા ગયા વર્ષની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા અનુસાર, પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી ૨૦૧૭માં ૩૫ લાખથી વધીને ૨૦૨૩માં ૩૮ લાખ થઈ ગઈ
મોહમ્મદ શમીએ સાનિયા સાથે લગ્ન કરવાની વાતને અફવાઓ ગણાવી
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર
બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશરે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું
ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ! ભારતના કેટલાક રાજ્યો પર હવે વાવાઝોડાનું સંકટ પણ તોળાઇ રહ્યુ છે । ૨૧મી જુલાઈએ ગુજરાત પ્રદેશમાં અને ૨૨મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે દસક્રોઈ પંથકમાં દવાનો છટકાવ કરાયો
અસલાલી, વહેલાલ ગામે દવાનો છંટકાવ કરી લોકોને જાગૃત કરાયા
ચાંદીપુરા વાઈરસના કેસમાં ચિંતાજનક વધારો થતા અમદાવાદમાં તંત્રની બેઠક
કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી કલેકટરે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ કરાઈ રહેલ કામગીરીની સમીક્ષા કરી
નવસારી પંથકમાં નલ સે જલ યોજનામાં બોગસ બિલ મુકી ૯ કરોડથી વધુનું કૌભાંડ આચરાયુ
બીલીમોરા ઓફિસના ક્લાર્ક અને કર્મચારીઓએ કૌભાંડમાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું આખા જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકીને ૯ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું
ચૂંટણી પંચે શિવસેનાને મોટી રાહત આપી
હવે ઉદ્ધવની પાર્ટી જાહેરમાં દાન મેળવી શકશે
યુપીએસસીએ એ શારીરિક રીતે વિકલાંગ ક્વોટા કાઢ્યો, ૩૦ કિમી સાઇકલ ચલાવી...
તસવીરો વાયરલ થયા બાદ આઇએએસએ આપી સ્પષ્ટતા તેલંગાણાના આઇએએસ અધિકારી પ્રફુલ દેસાઈ પર યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે તેમનું અપંગતા પ્રમાણપત્ર બનાવટી બનાવવાનો આરોપ
જાતિ કે ધર્મના નામે કોઈ વિભાજન થાય ત્યારે હું તેનું સમર્થન કરતો નથી : ચિરાગ પાસવાન
દુકાનદારોના નામ લખવા અંગેના નિર્ણયનો ભાજપ સરકારના સાથી પક્ષોએ વિરોધ કર્યો
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-સપા સાથે ચૂંટણી લડશે! પાલિકાની ચૂંટણીમાં પણ સપાની એન્ટ્રી થશે
સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર
આશરે પાંચ કરોડ બાળકો અને એક કરોડ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ
WHO અને UNICEFના રિપોર્ટ પર સરકારની સ્પષ્ટતા ભારતમાં ‘ઝીરો ડોઝ ચિલ્ડ્રન'ની મોટી સંખ્યાને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો દેશના રસીકરણના પ્રયાસોનું અધૂરું ચિત્ર દોરે છે, દેશના ઝીરો ડોઝ બાળકો કુલ વસ્તીના ૦.૧૧ ટકા છે
૫૪ વર્ષના સ્ટંટમેનનું ૨૦ ફૂટ પરથી પડીને મોત
ફિલ્મ ‘સરદાર ૨'ના સેટ પર અકસ્માત
અલ્લુ અર્જુને દાઢી કઢાવી, પુષ્પા ૨ હવે આવતા વર્ષે?
આ ફિલ્મના બે ગીતો આવી ચૂક્યાં છે અને લોકપ્રિય પણ થયાં છે.
કાજોલના કારણે પહેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ સરળ બન્યું : સંયુક્તા
સાઉથની ચારેય ભાષામાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી સંયુક્તાની પહેલી હિન્દી ફિલ્મ મહારાજ્ઞી રિલીઝ માટે તૈયાર છે.
જ્યારે બાળકો રમે છે ત્યારે હું પૈસા કમાવવાનું શીખ્યો છું : વિવેક ઓબેરોય
પિતાએ વિવેકને બિઝનેસની ટ્રેનિંગ આપી હતી