CATEGORIES
Kategorier
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો વધુ એકનો ભોગ
ચાંદીપુરાનો હાહાકાર મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ચાંદીપુરા રોગના એક પછી એક કેસો મળી આવ્યો
કચ્છના દરિયાકાંઠે સર્ચ દરમિયાન ડ્રગ્સના ૧૦ પેકેટ મળી આવ્યા !!
કચ્છ નજીકથી ડ્રગ્સ મળવાન સિલસીલો યથાવત કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી બીએસએફ જવાનોને બિન વારસી ડ્રગ્સના પેકેટ મળ્યા । આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે
એટ્રોસિટી એક્ટનો મોટાપાયા ઉપર થઈ રહ્યો છે દૂરુપયોગ હાઇકોર્ટ
કેસનું અવલોકન કરવામાં આવ્યું હાઈકોર્ટે વકીલ દ્વારા પડોશીઓ સામે લગાવવામાં આવેલા એટ્રોસિટીના આરોપોને રદબાતલ કર્યા
અમદાવાદથી થાઇલેન્ડ-સાઉદી અરબની સીધી ફ્લાઇટ શરૂ થશે
દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વ એશિયાનો પ્રવાસ ખેડવા માંગતા ગુજરાતીઓ માટે આનંદના સમાચાર
જમીન કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથી : કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતના વિપક્ષ હવે તમામ મોરચે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ગૌચરની સરકારી જમીનો ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે. દૈનિક ૧૪.૨૨ લાખ ચોરસ મીટર જમીનો ઉદ્યોગપતિઓને અપાઈ રહી છે : અમિત ચાવડા
ઘરે બનાવો આ રીતે અમૃતસરી દાલ મખ્ખની....
અનેક લોકો દાલ મખની ખાવાના શિોખીન હોય છે
જયમાલા દરમિયાન કપલનાં ડ્યૂટ નખરાં જોઇને ફિદા થઇ જશો
સામે આવી અનંત-રાધિકાની અનસીન તસવીર
૩ વર્ષ સુધી શોધવામાં આવ્યા હતા કિંમતી પથ્થર
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્નનો વીડિયો અને તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે
ક્યારે ને ક્યાં રિલીઝ થશે તાપસીની *ફિર આઇ હસીન દિલરૂબા'
આ ફિલ્મમાં તાપસી પન્ન ઉપરાંત વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા
ચિયાન વિક્રમની ‘થંગાલન’ રહસ્યમય દુનિયા પરથી પડદો ઉઠાવશે
વિક્રમની ફિલ્મ ‘થંગાલન'નું ટ્રેલર આવી ગયું
કેન્સર સામે લડી રહેલી હિના ખાને તેની માતાની હાલત વિશે જણાવ્યું
લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા:શેર કરી એવી તસવીરો જોઈને આંખો થઈ જશે ભીની
દીપિકા પાદુકોણે કોપી કર્યો ઓરીનો સિગ્નેચર પોઝ
તસ્વીરો થઈ વાયરલ
શાહરૂખ ખાનનો ફેન બન્યો જ્હોન સીના! કિંગ ખાન સાથે ફોટો શેર કર્યો
જોન સીના હાથ જોડીને પ્રણામ કરતો જોવા મળ્યો હતો
યોગીની ખરશી ડગમગી, ભાજપમાં જબરદસ્ત નારાજગી
કેજરીવાલની ભવિષ્યવાણી સાચી ઠરશે! ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો યોગી મામલે સલાહ આપવાનું શરૂ કરી દીધું છે અને સવાલો ઉઠાવવા લાગ્યા
યુપીમાં મુખ્ય સચિવ દ્વારા ડિજિટલ હાજરી રોકવાનો આદેશ જારી કરવામાં આવ્યો
વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે મૂળભૂત શિક્ષણ વિભાગ દ્વારા ડિજિટલ હાજરી માટેનો આદેશ જારી કરવામાં આવ્યો । શિક્ષક સંગઠન દ્વારા આ આદેશનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો
વારાણસીમાં દર કલાકે ૫થી ૧૦ સેમી વધી રહ્યું છે ગંગા નદીનું જળસ્તર
યુપીના ૨૦ જિલ્લામાં પૂર, ૩૦ ગામો ડૂબ્યા ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે મધ્યપ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ
વિવાદોમાં ઘેરાયેલી IAS પૂજા ખેડકર સામે કાર્યવાહી
તાલીમમાંથી પરત બોલાવવામાં આવી
પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી
મોંઘવારીનો ‘પેટ્રોલ’ બોમ્બ પાકિસ્તાનની રખેવાળ સરકારે પેટ્રોલના ભાવમાં ૯.૯૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો
લ્યો બોલો ! ગૃહમાં ધારાસભ્યોની હાજરી પર નજર રાખવામાં આવશે
કર્ણાટક વિધાનસભામાં AI કેમેરા લગાવાયા કોલાર ગોલ્ડ ફિલ્ડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રૂપકલા શશિધર પ્રથમ ધારાસભ્ય છે, હાજરીનો સમયગાળો રેકોર્ડ કરશે
મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઇ, ૫ના મોત
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી બસમાં મુસાફરી કરેલા ૫૪ લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઇ રહ્યા હતા
ડોડામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં ૪ જવાન શહીદ
કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી । ભાજપની ખોટી નીતિઓનો ભોગ આપણા સૈનિકો ભોગવી રહ્યા છે:રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીર પોલીસનો એક જવાન પણ ઘાયલ થયા : “આતંકવાદીઓ સાથેનો સંપર્ક લગભગ રાત્રે ૯ વાગ્યે સ્થાપિત થયો હતો જેમાં ભારે ગોળીબાર થયો
હાય રે મોંઘવારી 1 બે મહિનામાં ચોથીવાર સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો
દર વર્ષે તહેવારો ટાંણે જ ખાધ તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ડબ્બે ૪૦ રૂપિયાનો વધારો થયો છે.
ભરૂચમાંથી નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટો ઝડપી લેવાઈ વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા ૫૦૦ જેવી દેખાતી નકલી ચલણની ૫૦૦૦ નોટ મળી આવતા ખળભળાટ 1 બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી । પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ વધી કારમાં સવાર બંને લોકો વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતા હિસ્ટ્રીશીટર ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું । તપાસ માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી
નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો
મહેસાણાના GIDC ટાઉનહોલ ખાતે નીતિન પટેલનું નિવેદન
એક્સપ્રેસ વે ઉપર ઉભેલી બસ પાછળ ટ્રક ઘૂસી જતા છ વ્યક્તિના ઘટનાસ્થળે મોત
રાતના અંધારામાં ટ્રક ડ્રાઈવરને રોડ ઉપર ઉભેલી બસ ન દેખાતા ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો એક ભાગ ચિરાઈ ગયો । ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
વડપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ સાથે ચાલી રહ્યો છે : ગૃહ રાજ્યમંત્રી
ભારત હવે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિનું પાલન કરી રહ્યું છે આ પીએમ મોદીનું ભારત છે. કાં તો તમે (આતંકવાદી) નરકમાં જશો, અથવા તમને જમીનથી ૭ ફૂટ નીચે દફનાવવામાં આવશે : નિત્યાનંદ રાય
હવે ‘શાકાહારી’ કેપ્સુલ શેલ
તમો જે દવાની કેપ્સુલ ગળો છો તેની સાથે પ્રાણીના હાડકામાંથી બનતા પાવડર અને પ્રાણીઓની ચામડીમાંથી મળતા ખાસ પદાર્થ મળી જીલેટીન બનાવાય છે
બાળકોને શાંત અને આજ્ઞાકારી બનાવવા પહેલા માતા-પિતાએ જ પોતાનામાં આ 4 પરિવર્તન લાવવા જરૂરી
કેટલાક માતા-પિતા બાળકો પર દરેક સમયે નજર રાખે છે
સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છેઃ મોસ્કિટોરિપેલેન્ટ કોઈલ
કેન્સર, અસ્થમા જેવા - રોગોનું જોખમ વધી શકે છે એક્ બંધ રૂમમાં કોઇલ સળગાવવી અને ત્યાં બેસવું એટલે સોસિગારેટનો ધુમાડો તમારા શરીરમાં લીધા બરાબર
સવારના વાતાવરણમાં માત્ર 30 મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ ત્રણ ગજબના ફાયદા
5000 ડગલાં ચાલવાની તેઓ મોટાભાગે સવારે વહેલા ચાલવાનું પસંદ કરે છે