CATEGORIES
Kategorier
વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે
મારા દીકરાને જન્મથી સંભાળતું નહોતું અને બોલવામાં પણ તકલીફ હતી પણ આજે સાંભળી શકે છે અને બોલી પણ શકે છે - શ્રીમતી સરોજબેન ચૌહાણ
મહિલા શકિતનો મહિમા
વિશ્વ મહિલા દિવસ પૂર્વ વડોદરાના નિશા કુમારીએ અમદાવાદમાં રાત્રી મેરેથોનમાં વિજય મેળવ્યો 12 કલાકમાં આ દોડ વીરાંગનાએ પ્રત્યેક 6 કિલોમીટરના 13 ચક્ર પૂરા કરીને 78 કિમીનું અંતર કાપ્યું
ભિક્ષા નહીં - શિક્ષા મંત્ર સાથે સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ
ભિક્ષા નહીં-શિક્ષા મંત્ર સાથે સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત વંચિત-ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચેથી શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા મળતી થશે દેશના રાજ્યો માટે પથદર્શક બનશે ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિંગ્નલ સ્કુલ પ્રોજેક્ટની 30થી વધુ મોબાઈલ સ્કૂલ બસને કરાવ્યું પ્રસ્થાન ગુજરાત સરકાર-ગુજરાત સ્ટેટ લીંગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સંયુક્ત પ્રસંશનીય પ્રયાસ શિક્ષણથી વંચિત બાળક દત્તક લઇ તેના શૈક્ષણિક કાર્ય-સામાજીક ઉત્થાનની સેવા સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રીમકોર્ટના ન્યાયાધિશ્રીઓ-ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ-વરિષ્ઠ ન્યાયાધિશો કાયદામંત્રી-શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય-ગુજરાત રાજ્ય આરોગ્યમંત્રી
ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય - રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલએ દેવગઢ બારીયાના સરકારી હોસ્પીટલ ખાતે નવા અધતન ડાયાલિસિસ વિભાગનું આજે વડનગર ખાતેથી કર્યું ઈ - લોકાર્પણ દાહોદ જિલ્લાના નવા 12 આરબીએસકે વાહનોને ફલેગ ઓફ કરીને પ્રારંભ કરાવતા રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર
બાળકોના મનને સમજો અને તેમના પાર્ટનર બનો.
પેરેન્ટ્સ બાળકોને ફક્ત એટલું જ કહે કે જાઓ અને કસરત કરો, પુસ્તકો વાંચો, જમી લો, હવે સુઈ જાઓ વગેરે તો તેઓ એવું નહીં કરે
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈમાં બોલીવૂડ ટ્વીટ્સ?
અનેક આઈકોનિક બોલીવૂડ ફિલ્મો, જેમ કે, મોગલ-એ-આઝમ, જોધા અકબર અને મંગલ પાંડેથી પ્રેરિત વાર્તા બોલીવૂડનો ચમત્કાર નિર્માણ કરે છે અને દર્શકોનું અગાઉ ક્યારેય નહીં તેવું મનોરંજન કરે છે
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ - અમદાવાદ માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ વચ્ચે ત્રિપક્ષીય કરાર સંપન્ન
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ-અમદાવાદ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર - કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ વચ્ચે ત્રિપક્ષીય કરાર સંપન્ન શ્રમ રોજગાર મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા "સ્કીલ ઇન્ડીયા" મિશન અંતર્ગત સ્થપાશે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ
આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું ઇ-લોકાર્પણ
૦ પેટલાદ શહેર સહિત તાલુકા-ગ્રામ્યકક્ષાના નાગરિકોને હવે સમયસર અને ઝડપથી ડાયાલિસીસની સારવાર ઉપલબ્ધ થશે-સિવિલ સર્જનડૉ.નિર્મિત કુબાવત ૦ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ વિભાગનું ઇ-લોકાર્પણ ૦ પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતેના ડાયાલીસીસ વિભાગમાં સાત મશીન કાર્યરત આજદિન સુધીમાં કુલ 1018 દર્દીઓએ 10,722 ડાયાલીસીસની સારવારલીધી ૦ પેટલાદ સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના 31 જેટલા "આધુનિક ડાયાલીસીસ સેન્ટરના” ઇ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
આંખોમાં વધ્યું છે માયોપિયાનું જોખમ
બાળકો ઘરમાં જ રહેવાના કારણે તેઓ વિવિધ ગેજેટ્સ, ટીવી જોવું અથવા મોબાઇલ પર ગેમ્સ રમવી આ ઉપરાંત હાલ કોરોનાનાં કારણે તેમનો અભ્યાસ પણ કોમ્પ્યુટર કે લેપટોપ પર કરવો વગેરેના કારને બાળકોમાં દ્રષ્ટિની વિવિધ સમસ્યાઓમાં વધારો થતો જોવા મળ્યો છે
અઢી માસના બાળકના હદયના ઓપરેશન સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે
બાળકના ઑપરેશન સહિતના તમામ ખર્ચ માટે બાળકના પરિવારે એકપણ રૂપિયો ચૂકવ્યો નહીં.
24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન
આ કાર્યક્રમ અમદાવાદ ની ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે યોજાયો હતો
છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વઘુ પંખીઓ એ વઢવાણા ની વાટ પકડી..
વર્ષ ૨૦૨૦ માં આ વેટલેન્ડ ખાતે ૮૩૦૦૦,૨૦૨૧ માં ઘટીને ૬૪૦૦૦ અને આ વર્ષે ૨૦૨૨ માં ૩૧૦૦૦ જેટલી સંખ્યા વધીને ૯૫૦૦૦ થી વધુ પક્ષીઓ આ તળાવના,અમારા અને ગુજરાતના મહેમાન બન્યા: મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ.શ્રી આર.એન. પૂવાર
મારા વઢવાણાને કાંઠે.. દેશ દેશાવરના પંખી આવે છે..
વર્તમાન શિયાળાની મોસમમાં વઢવાણાને કાંઠે હંફાળો શિયાળો માણવા અંદાજે 163 જેટલી પ્રજાતિઓના 95 હજારથી વધુ ભાત ભાતના પક્ષી આવ્યા હોવાનું ગણતરીમાં જણાયું.. મોસમની શરૂઆત મધ્ય અને અંત ભાગે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ટેકનિકલ મોડલને અનુસરીને અવલોકન પદ્ધતિથી વન્ય જીવ વિભાગે ત્રણવાર કરી પંખીગણના..
તંદુરસ્ત રહેવા માટે આવા નિયમોનું પાલન કરો
સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. આધુનિક યુગમાં નબળી જીવનશૈલીને કારણે આપણે બીમાર રહેવા લાગ્યા છીએ, તેના કારણે આપણને અલગ અલગ પ્રકારના રોગો થાય છે, તેથી આપણે સ્વસ્થ રહેવા માટે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા રોજબરોજના જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો આવી સ્થિતિમાં પણ આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.કેટલાક એવા નિયમો છે, જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. તો ચાલો આવા નિયમોથી વિશે જાણીએ અને સ્વસ્થ રહીએ.
ઉનાળામાં પીવો ડિટોક્સ પીણા
ડિટોક્સ ડ્રીંક કે ડિટોક્સ વોટર આ એવી ફ્રેશ વસ્તુઓથી બનેલું ડ્રિંક કે પીણું છે જે આપણા શરીરમાં જમા થયેલા ઝેરી પધાર્થ એટલે કે ટોક્સિન્સને શરીરમાંથી દૂર કરે છે અને શરીરને અંદરથી સાફ કરે છે
ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ, કોર્સની શરૂઆત જીટીયુ ખાતે
જીટીયુએ ઇતિહાસ અને ભવિષ્યને સાંકળીને બન્ને કોર્સ શરૂ કર્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર ડ્રોન ટેકનોલોજીની નવી પોલિસી જાહેર કરશે, જે વિધાર્થીઓને પણ મદદરૂપ થશે.-ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઘોડેસવારીના પ્રેટીકલ અને થીયરી સહિત ડ્રોન ફલાઈંગના રોડ મેપીંગ, જમીનના સર્વે, ડ્રોન પાયલોટીંગ વિષયો પર કોર્સ ચલાવવામાં આવશે.
ગીરની જાબાંઝ શેરની.. રસીલા વાઢેર
વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે વન્યપ્રાણીઓના શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝથી સિંહ, દિપડા, મગર, અજગર સહિતના વન્યપ્રાણીઓની 1000થી વધુ રેસક્યુ ઓપનરેશન કર્યા સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓના રેસક્યુ ઓપરેશન કરનાર રસીલાબેન કહે છે, ડર ક્યારેય લાગ્યો નથી.. ચેલેન્જવાળી કામગીરી ગમે છે…
ગુજરાતની વધુ એક નવતર પહેલ
GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARs-CoV-2 (coVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે.
રાજ્યમાં ઇ-વ્હિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રીની આગવી પહેલ
ઇ-વ્હિકલ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ સાથે મુખ્યમંત્રીશ્રીનો વન-ટુ-વન સંવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભરતાનો નવો વિચાર આપી દેશના ટેકનોલોજી, ઇનોવેશન એન્ડ મેન્યુફેક્યરિંગ ક્ષેત્રને નવી દિશા આપી - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહસ, સૂઝબૂઝ અને આવડત ધરાવતી કોઈ પણ વ્યકિત 'સ્ટાર્ટઅપ' કરી શકે છે ઇ-વ્હિકલનું મેન્યુફેક્યરિંગ દેશના પર્યાવરણ અને અર્થવ્યવસ્થાબંને માટે ફાયદાકારક દેશના યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ આત્મનિર્ભર ભારતની યાત્રાનું મુખ્ય ચાલક બળ છે
માતા-પિતાની તકેદારી બાળકોને સ્વસ્થ રાખશે
બાળકને મેદસ્વીપણાના જોખમથી બચાવવું એ માતા-પિતાની કેર દ્વારા અટકાવી શકાય છે. આ માટે થોડાક સ્ટેપ અનુસરવા જોઈએ જેનાથી બાળકોમાં સ્થૂળતા ન આવે.
જૈવિક ખાતરોના ઉપયોગથી હિતેશભાઇ પટેલે શેરડીના ઉત્પાદનમાં ૨૫ ટકા વધારો લીધો
4000 કેળને જૈવિક ખાતરોનું પોષણ અપાતા કેળાની લૂમ વધુ ચળકતી અને કેળાની લંબાઇમાં પણ વધારો થયો જળ-જમીન અને શરીરને નુકસાન પહેંચાડતા કેમિકલ ખાતરોનો વપરાશ ઘટાડવા ખેડૂતો માટે જૈવિક ખાતરો સરળ અને સસ્તો વિકલ્પ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને સેવાનો લાભ
સેવા, સાલસતા અને સમય નિષ્ઠાથી ગરીબ દર્દીઓના જીવનમાં અજવાળું પથરાયું ખેરોજ PHCના કર્મયોગી ડો. ચારેલની સેવાની સોડમ ચોતરફ મહેકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને આ સેવાનો લાભ આપાવ્યો
સ્થૂળતાથી પીડાતા બાળકો
મેદસ્વીપણું એ શરીરની મેટાબોલિક ડિસઓર્ડર છે જે આરોગ્ય માટે જોખમી સંકેત છે. આ એક એવી સ્થિતિ છે જેમાં બાળકના શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે. આ અનેક રોગોનું મૂળ છે. તેનાથી પીડિત બાળકો નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, હૃદયની બીમારીઓ, સ્ટ્રોક, સ્લીપિંગ ડિસઓર્ડર જેવી ગંભીર સમસ્યાઓથી ઘેરાય જાય છે. વધતી જતી મેદસ્વીતા પણ બાળકોને સામાન્ય જીવન જીવતા અટકાવે છે.
વિટામિન ડી
આપણે સૌ જાણીએ છીએ કે આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે પોતાના માટે બહુ ઓછો સમય કાઢી શકીએ છીએ, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેથી આપણે આપણી દિનચર્યા બદલવી જોઈએ અને થોડો સમય આપણા માટે કાઢવો જોઈએ. આપણા શરીરને પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિનની જરૂર રહેતી હોય છે. આ માટે આપણે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ડાયટ લેવા જોઈએ.
વિરલ યોગ સેન્ટર - અંજાર(કરછ)નીટીમે નેશનલ (ઇન્ડિયા) લેવલે વગાડ્યો ડંકો સતત ૧૦ કલાક ૧૨,૮૭૯ સૂર્યનમસ્કાર કર્યા અને ભાસ્રકર એવોર્ડ જીત્યો
ગયા વર્ષે ૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ, કરછ અને રાજકોટમાં સમગ્ર ગુજરાત લેવલની ચેમ્પિયનશિપ જીતીને વિરલ યોગ કેન્દ્રનું નામ રોશન કર્યું હતું
હદય રોગની નિઃશુલ્ક સારવાર: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ પાર્થને મળ્યું નવજીવન
તતારપુરા ગામના પાર્થને નાનપણથી જ હૃદયની બિમારી ધરાવતા આ યુવાનને કોઈપણ કામ કરતા થાક લાગવા સાથે અન્ય શારીરિક તકલીફ થતી હતી
રીકન્સ્ટ્રકટીવ સર્જરી: રક્તપિત્ત દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી
સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતોનથી.
રિદ્ધિની યશસ્વી સિદ્ધિ.. વડોદરાની ટ્રાયએથલીટ
ટ્રાયથલોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ / કેમ્પ માટે પસંદગી…
બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીના નવ વર્ષના પુત્ર અયાને કેન્સર સામેની જંગ જીતી લીધી છે.
કેન્સરની સારવાર 6 મહિનાથી 3 વર્ષ સુધી ચાલે છે. રેડિએશન થેરાપી અઠવાડિયામાં 5 દિવસ દોઢ મહિના સુધી આપવામાં આવે છે
શું પ્રોસ્ટેટ કેન્સરને મટાડવું શક્ય છે?
પ્રોસ્ટેટ કેન્સરના કારણો, લક્ષણો અને નિવારણ?