CATEGORIES

હિતેન આનંદપરા
Chitralekha Gujarati

હિતેન આનંદપરા

એક છત ને ચાર દીવાલો જ બસ કાફી નથી ઘરની ઓળખ બારણે પડતા ટકોરા હોય છે સૂક્ષ્મદર્શક યંત્રથી જોયા કરે છે જિંદગી એમને મન સાવ નાનાં દર્દ મોટાં હોય છે વિપુલ માંગરોલિયા -'વેદાંત'

time-read
1 min  |
January 20, 2020
શાહી શૈલીની ખૂબસુરતી - પ્રિયદર્શીની ફેશન -ફેર
Chitralekha Gujarati

શાહી શૈલીની ખૂબસુરતી - પ્રિયદર્શીની ફેશન -ફેર

ક્લાસી ઈન્ડિયન ફ્લેવર સાથે આંતરરાષ્ટ્રીય અપીલ ધરાવતાં હાથબનાવટનાં ત્રણ કલેક્શન પર એક નજર.

time-read
1 min  |
January 20, 2020
યે આગ કબ બુઝેગી? ઓસ્ટ્રેલિયા કેમ હોમ્યું દાવાનળના દોજખમાં? - વિદેશની આજકાલ
Chitralekha Gujarati

યે આગ કબ બુઝેગી? ઓસ્ટ્રેલિયા કેમ હોમ્યું દાવાનળના દોજખમાં? - વિદેશની આજકાલ

કારમી ગરમી અને બુશફાયરના દોજખમાં ફસાયેલા ઑસ્ટ્રેલિયનો અત્યારે તો વરુણદેવતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

time-read
1 min  |
January 20, 2020
  યુનિફૉર્મ  વિનાના  સંસારી  સાધુઓ
Chitralekha Gujarati

યુનિફૉર્મ વિનાના સંસારી સાધુઓ

નિત્યાનંદ અને આસારામ જેવા અસાધુઓને આધારે સમગ્ર સાધુસમાજને વગોવવાની જરૂર નથી.

time-read
1 min  |
January 20, 2020
બે સદી પછી પણ ખૂટ્યો નથી આ પ્રસાદ!
Chitralekha Gujarati

બે સદી પછી પણ ખૂટ્યો નથી આ પ્રસાદ!

જલારામબાપાના અન્નધામમાં ભોજન પ્રસાદની સાથે થશે રામનું ભજન પણ...

time-read
1 min  |
January 20, 2020
ટ્રમ્પ: કહીં પે નીગાહેં... કહીં પે નિશાના... - દેશ દુનિયા
Chitralekha Gujarati

ટ્રમ્પ: કહીં પે નીગાહેં... કહીં પે નિશાના... - દેશ દુનિયા

ઈરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીને હણી નાખ્યા બાદ અમેરિકાએ હજી એનાં મહત્ત્વનાં મથકોનો ખાતમો બોલાવવાની ધમકી આપી છે. જો કે ઈરાન પર નિશાન સાધી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાદો ઘરઆંગણે ચૂંટણી જીતવાનો અને પોતાની સામેની ઈમ્પિચમેન્ટની દરખાસ્તને માત આપવાનો છે.

time-read
1 min  |
January 20, 2020
કુદરતને ખોળે મૂકી દો જીવન...
Chitralekha Gujarati

કુદરતને ખોળે મૂકી દો જીવન...

કવર સ્ટોરી

time-read
1 min  |
January 20, 2020
ઈમ્પોર્ટેડ હેલ્ધી ફૂડના વિકલ્પ છે?
Chitralekha Gujarati

ઈમ્પોર્ટેડ હેલ્ધી ફૂડના વિકલ્પ છે?

પ્રિયદર્શીની તન-તંદુરુસ્તી

time-read
1 min  |
January 20, 2020
ગીત ગાયા પથ્થરોને...
Chitralekha Gujarati

ગીત ગાયા પથ્થરોને...

પલક

time-read
1 min  |
January 27, 2020
વધારો, તમારા જ્ઞાનની ક્ષિતિજ...
Chitralekha Gujarati

વધારો, તમારા જ્ઞાનની ક્ષિતિજ...

નવા વર્ષમાં જાણો – શીખો ઉપયોગી એવી ઍપ્સ ને સાઈટ્સ...

time-read
1 min  |
December 30, 2019
સમયને બ્રેક આપીને તો જૂઓ!
Chitralekha Gujarati

સમયને બ્રેક આપીને તો જૂઓ!

જીવનમાં કમાણીની સાથે સાથે સંતોષ પણ જરૂરી છે, નહીંતર બધું ભેગું કરવાની લાયમાં એક દિવસ તમને લાગશે કે જિંદગી માણી જ ન શકાઈ.

time-read
1 min  |
December 30, 2019
ચાર્લીના ચાહકની અનોખી સમાજસેવા
Chitralekha Gujarati

ચાર્લીના ચાહકની અનોખી સમાજસેવા

જગવિખ્યાત કોમેડિયન ચાર્લી ચેપ્લિન જેમનો આદર્શ બન્યો ને ચૅપ્લિનની એક ફિલ્મ જેમના જીવન માટે માર્ગસૂચક બની એવા સુરતના કલાકાર ગ્રાફિક ડિઝાઈનર જયેશ ચૌહાણ આજે ૪૦ જેટલી નિરાધાર બાળકીઓને પોતાને ત્યાં આશ્રય આપીને એમનાં આરોગ્યથી માંડીને ભણતર સુધીની બધી જ સુવિધા પૂરી પાડે છે.

time-read
1 min  |
December 30, 2019
આ છે સાહિત્યરસિકો માટે રિયલ જલસો!
Chitralekha Gujarati

આ છે સાહિત્યરસિકો માટે રિયલ જલસો!

અમદાવાદ ફરી એક વાર સાહિત્યના રંગે જવા તલપાપડ છે. ત્યારે જાણી લઈએ આઠમા વરસે આ સાહિત્ય મહોત્સવ કેવાં નોખાં આકર્ષણો ને અનોખાં આયોજનો લઇ ને આવ્યો છે.

time-read
1 min  |
December 30, 2019
2020 નવું વર્ષ... નવી ફિલ્મો...નવી કથાવસ્તુ
Chitralekha Gujarati

2020 નવું વર્ષ... નવી ફિલ્મો...નવી કથાવસ્તુ

પ્રેક્ષકો શેનાથી રીઝશે...સત્યઘટના કે ઐતિહાસિક કે મીલીટરી કે પછી સ્પોર્ટ્સ આધારિત ફિલ્મોથી?

time-read
1 min  |
December 30, 2019
આવો, ક્લિક...ક્લિક કરતા કેમરાના જીવંત ઈતિહાસને પણ ક્લિક કરીએ!
Chitralekha Gujarati

આવો, ક્લિક...ક્લિક કરતા કેમરાના જીવંત ઈતિહાસને પણ ક્લિક કરીએ!

આજે ફોટોગ્રાફીની દુનિયા વિસ્તરી છે એટલી જ હાથવગી થઈ ગયેલી અનુભવાય છે, પણ એક આખો જમાનો એવો વીતી ગયો, જ્યારે ફોટોગ્રાફી એ અનોખો કસબ અને કૅમેરા હોવો એ અમીરી મનાતી. વીતેલાં સવા સો વર્ષોમાં કેમેરાના આગમનથી આજ સુધીની આખી વિકાસયાત્રાના સાક્ષી એક કૅમેરાપ્રેમીએ સજાવેલો રાખ્યો છે.

time-read
1 min  |
December 30, 2019
મમ્મીઓ આપશે પરીક્ષા..
Chitralekha Gujarati

મમ્મીઓ આપશે પરીક્ષા..

મોરબી જિલ્લાની ૧૪૦૦ જેટલી માતા બાળઉછેર પર આપશે માતૃત્વની લેખિત-મૌખિક-હાલરડું ને બાળવાર્તાની પરીક્ષા!

time-read
1 min  |
December 30, 2019
આને આપણે ઉત્ક્રાંતિનો યુ-ટર્ન કહીશું?
Chitralekha Gujarati

આને આપણે ઉત્ક્રાંતિનો યુ-ટર્ન કહીશું?

એક વાત સતત યાદ રાખવા જેવી છે.

time-read
1 min  |
December 30, 2019