CATEGORIES
Kategorier
સાવજપ્રેમી સંસદસભ્ય
પરિમલ નથવાણી: ડોક્યુમેન્ટરી બનાવવા પાછળનો ઉદ્દેશ છે સિંહોની દુનિયા લોકોને દેખાડવાનો.
હોળીનું નાળિયેર કોના માથે ફોડવું?
વડા ન્યાયમૂર્તિ એન.વી. રમણઃ કેસની સંખ્યા ઓછી કરવી હોય તો ન્યાયાધીશોની ખાલી જગ્યા ભરો!
સમસ્યા આપસી અવિશ્વાસની.. સવાલ વિસંવાદનો
સંસદ અને વિવિધ રાજ્યોનાં વિધાનમંડળની બેઠકમાં એક જમાનામાં તંદુરસ્ત ચર્ચા થતી. આજે એનું સ્થાન શાબ્દિક ચણભણે લીધું છે, જે ક્યારેક બિનજરૂરી વિખવાદનું કારણ બને છે.
કામ કરવામાં નાની.. ખાવામાં તૈયાર
તમે બધાં અગિયારસ કરતાં હો અને હું એકલી ન કરું તો કેવું લાગે?
કિડની અને પેશાબનાં રોગોની સારવાર માટે ભારતની જાણીતી બ્રાન્ડ એટલે: દેવસ્ય
ડૉ. દિનેશ પટેલ ઉત્તર ગુજરાતનાં એક ખેડૂતનાં દિકરા છે. હજી આજે પણ ૫૯ વર્ષની ઉંમરે તેઓ દરરોજ સતત ૧૫ થી ૧૬ કલાક હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર કરે છે તેઓએ નેફ્રોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે
છું તારા ખયાલમાં..
કલાકારો બંધારણથી જ થોડાઘણા ધૂની હોય છે. કોઈ ખયાલમાં ઊંડા ઊતરી જાય તો આજુબાજુ શું ચાલી રહ્યું છે એનો પણ ખયાલ ન રહે
આવી ધમકી કોઈને આપી શકાય?
કંજૂસ પડોશીની ફરિયાદ કરતો માણસ પોતે જ ચિંગૂસ!
કાલી વિવાદઃ બૂરી નજર વાલે તેરા મુંહ કાલા
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક ગણાતી દેવીઓનાં નગ્ન ચિત્ર દોરીને ભૂતકાળમાં અતિ જાણીતા ચિત્રકાર એમ.એફ. હુસૈને જબરો વિવાદ સળગાવ્યો હતો. હવે હુસૈનની પરંપરામાં કાલી માતાને માંસ-મદિરા તથા સિગારેટ સાથે સાંકળીને એક મહિલા રાજકારણી તથા એક મહિલા ફિલ્મમેકરે એવો તો કંકાસ વકરાવ્યો છે કે જાણે ટીવી-મિડિયામાં બોલાચાલીનું ધર્મયુદ્ધ ફાટી નીકળ્યું હોય. શાસ્ત્રની દૃષ્ટિએ અસુરોના વિનાશ માટે અવતરેલાં મા કાલીના અનેકવિધ ભક્તો જાત-ભાતની આસ્થાથી એમની પૂજા-અર્ચના સદીઓથી કોઈ કલહ વિના કરતા આવ્યા છે. જગતધાત્રી ગણાયેલાં કાલી વિશે વિદ્વાનોનો મત જાણવા જેવો છે.
યે મહલ, યે મોજ, યે મસ્તી..
હોજમાં મોજઃ પ્રમુખના પૂલમાં છબછબિયાંની રંગત.
કુંડળી કઢાવો, હો રશિયા..
ઝેલેન્સ્કી-પુતિનઃ કોના ગ્રહ છે બળવાન?
જ્યારે ચિત્રલેખા બન્યું યુવા અભિનેતાનું સારથિ
'સારથિ'માં સૌમ્ય પંડ્યા અને મીનળ પટેલ
છ બૉલમાં છ સિક્સ જેવી સ્પીચ
તાપસી પન્નૂને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી શાબાશ મીઠ્ઠુ, જે દેશની ટૉપ ક્રિકેટર મિતાલી દોરાઈ રાજના જીવન પર આધારિત છે
કભી જો બાદલ બરસે..
થોડાં વર્ષ પહેલાં ચોમાસા દરમિયાન લોકો ફરવા જવાનું ટાળતા. કારણ? તો કહે, વરસાદ સાથે આવતી હાલાકી! જો કે એવા ટાઈમમાં પણ કેટલાક ઘુમક્કડો બૅક-પૅક લઈને નીકળી પડતા. હવે તો એવા મસ્તમિજાજીઓનું પ્રમાણ વધ્યું છે અને બાકાયદા મોન્સૂન ટુરિઝમ શરૂ થયું છે. ચાલો, જાણીએ એવી જાણીતી-અજાણી જગ્યા વિશે, જે મોન્સૂનમાં મ્હોરી ઊઠે છે.
સૂચિતા કપૂર: આ સર્વામિત્ર છે કિડની પેશન્ટ્સ માટે આશાનું સરનામું
ડાયાબિટીસથી પીડાતા એક પિતાની વ્યથા અને નાની ઉંમરે ‘ચિત્રલેખા’માં વાંચેલા એક લેખે ભાવનગરનાં આ મહિલાની સંવેદનાના તાર ઝણઝણાવી મૂક્યા. અત્યારે એ અનેક લોકો માટે સધિયારાનું કેન્દ્ર બન્યાં છે.
કોઈ ડૉલરને દેશબહાર જતાં રોકો
રિઝર્વ બૅન્ક સામે હાલમાં મોંઘવારીનો પડકાર અને ચિંતા ઊભાં છે જ, ત્યાં વળી ડૉલરનો સતત બહાર જતો પ્રવાહ અને એને પગલે રૂપિયાની નબળાઈ નવી મુશ્કેલી ઊભી કરી રહી છે.
આ વિનોદ ભટ્ટનું નહીં, ગુજરાતના સ્મિતનું સમ્માન
‘ચિત્રલેખા’ પરિવાર દ્વારા અમદાવાદમાં આયોજિત હાસ્યના પર્યાય સમા વિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ એનાયતનો સમારંભ યાદગાર બની રહ્યો.
કોણ છે મા કાલી?
જડ ભરતનો બલિ ચઢાવવા માગતા ડાકુઓને કાલીએ જ સંહાર્યા તો કંસને એના કાળની ચેતવણી આપનારાં યોગમાયા આ દુનિયામાં દુર્ગા, કાલી, વગેરે નામે ઓળખાયાં
આ ક્લાઉડબર્સ્ટ છે શું?
અતિવૃષ્ટિને કારણે મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું અને એનું ધસમસતું પાણી કેદારનાથ સુધી આવતાં મોટી સંખ્યામાં જાનમાલની ખુવારી થઈ
બર્ફાની બાબાનાં દર્શનમાં દર વર્ષે વિઘ્ન શા માટે?
અમરનાથયાત્રા દરેક હિંદુની ઘણી મોટી ઈચ્છા હોય. શરીર સ્વસ્થ હોય, થોડી હાલાકી સહન કરવાની તૈયારી હોય ત્યારે યાત્રા થઈ જાય તો સારું એવું ભાવિકો ઈચ્છે અને દર વર્ષે સેંકડો લોકો હિમાલયની વાદીઓમાં જમ્મુ-કશ્મીરના પહેલગામ પાસે આવેલી અમરનાથ ગુફામાં સર્જાતા બરફના શિવલિંગનાં દર્શન માટે ઊમળકાભેર જાય છે, પરંતુ ક્યારેક આતંકવાદીઓ યાત્રાળુઓનો રસ્તો રોકે છે તો ક્યારેક કુદરત કહેર વરસાવે છે. શા માટે આવા અવરોધ?
રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બનશે ગુજરાત
છ શહેરમાં યોજાનારી ૩૪ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેશે દેશના કુલ ૭૦૦૦ ખેલાડી.
સાહિત્યકારોનું શબ્દચિત્ર સર્જન
અમદાવાદના ઝેન ઓપસ પ્રકાશિત પુસ્તકમાં સમાવિષ્ટ સાક્ષરોમાં છે અમૃત ઘાયલ, ખલીલ ધનતેજવી, ગુલાબદાસ બ્રોકર, ચંદ્રવદન મહેતા, મકરંદ દવે, રમેશ પારેખ, તારક મહેતા, વિનોદ ભટ્ટ તથા ચિત્રલેખાના સદ્ગત તંત્રી હરકિસન મહેતા, વગે
ગુજરાતની પહેલી લૉ કૉલેજ શતાબ્દી ઉજવણી તરફ!
‘જીએલએસ’ના વડા સુધીર નાણાવટી: આજે આ કૅમ્પસમાં વીસ હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
નાટક બનીને રંગમંચ પર અવતરી કવિતા
નાટ્યતત્ત્વથી ભરેલા દીર્ઘ કાવ્ય 'શિખંડી’ની તખ્તા પર ભજવણી.
પંચ કૈલાસની યાત્રાએ જવું છે તમારે?
કૈલાસ માનસરોવરની યાત્રા વિશે તો લગભગ બધાએ સાંભળ્યું હશે, પણ હિમાલયના ખોળે એવા બીજા ચાર કૈલાસ પર્વત છે, જે મળીને થાય છે ‘પંચ કૈલાસ’.
આધુનિકતાની આંધી વચ્ચે જીવે છે પરંપરા
અષાઢ માસ એટલે વિવિધ પ્રકારના તહેવારોનો આરંભ. છેક દિવાળી સુધી ઉત્સવોની હારમાળા. આ મહિનામાં વિવિધ વ્રત આવે, સારો પતિ મળે અને પતિનું આયુષ્ય વધે એવા વિવિધ ઉદ્દેશ સાથે જાગરણ-ઉપવાસ થાય. સદીઓથી ચાલતી આવેલી આ પરંપરા આજે પણ જીવે છે. જો કે એમાં પણ કેટલાંક પરિવર્તન આવ્યાં છે. પહેલાં સામસામે બેસીને અંતકડી રમતી યુવતીઓ હવે આમ પણ મોડી રાત સુધી સોશિયલ મિડિયા પર ઑનલાઈન હોય છે. જીવનશૈલી બદલાઈ છે છતાં જાગરણની આ પરંપરા આજેય જીવે છે.
લંકાની આગ ઝટ ઠરવાની નથી..
પ્રજાના વિરોધે શ્રીલંકાના પ્રમુખ અને વડા પ્રધાનને સત્તા છોડવાની ફરજ પાડી, પણ આપણો પડોશી દેશ અત્યારે એવી કંગાળ અવસ્થામાં છે કે એમાંથી બહાર આવવામાં નવી સરકારને નવ નેજાં પાણી ઊતરશે.
શિન્ઝો આબેઃ ભારત સાથે અનોખી દોસ્તીના યુગનો અંત
નરેન્દ્ર મોદી સાથે શિન્ઝો આબે.
પાઘડી ભેંસ ચાવી ગઈ..
પેલી પાઘડીની થોડી તો શરમ રાખો
એક નજર તો નાખો..
સ્કૂલની નોટબુકમાં શિક્ષકના નિર્દેશ મુજબ વિદ્યાર્થી નોંધ કરે. વેપારી નાના પૅડ પર કે ચિઠ્ઠીઓમાં હિસાબો ટપકાવી લે. લાખો-કરોડોનો ખેલ આવી ટૂંકીટચ નોંધમાં છુપાયેલો હોય
હિનાની અગાસીએ ચાલે છે નિરાધારની પાઠશાળા
હિના તડવી: આ બાળકોમાં મને મારો નાનપણનો સંઘર્ષ દેખાય છે.