CATEGORIES
Kategorier
‘ગ્રીન ગોલ્ડ' વાંસ ઉછેરઃ ગુજરાતમાં વાંસ ઉદ્યોગની નવતર ઈકો-સિસ્ટમ
વાંસને વૃક્ષ ગણવાનો ૯૦ વર્ષ જૂનો કાયદો દૂર કરીને વડાપ્રધાને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસનાં નવાં દ્વાર ખોલ્યાં..
પરાણે સેવાનું શુલ્ક શા માટે?
હોટેલમાં ચા-નાસ્તો કરવા કે જમવા જનારા બહુ ઓછા લોકો એનું બિલ બરાબર તપાસતા હશે. હોટેલની કૅટેગરી પ્રમાણે ખાણી-પીણીના બિલ પર સર્વિસ ટૅક્સ લગાડવામાં આવે છે
જસ્ટ, એક મિનિટ..
કોઈના વિશે કશું ઉતાવળે અનુમાન બાંધી લેવું એ નર્યું અજ્ઞાન છે. આવી ઉતાવળ આપસમાં ગેરસમજ ઊભી કરે છે ને સંબંધોમાં કડવાશ પેદા કરે છે
તર્ક ચૂપ ને બફાટ બોલે
સંસ્થાઓની મીટિંગ હોય કે સરકારી બેઠકો હોય, સાચી વાતને વ્યક્ત કરવા પૂરતી તક ન અપાય અથવા એને ઊગતી જ ડામી દેવામાં આવે
ઝીરોથી ફરી હીરો તરફ પ્રયાણ..
‘જવાન’માં શાહરૂખ: લગાતાર ફ્લોપની હવે પાટાપિંડી
કેરળમાં ટોમેટો ફ્લ્યુથી ફફડાટ
‘ટોમેટો ફ્લ્યુ'થી પીડાતી વ્યક્તિને ટમેટા જેવા લાલ રંગનાં ચાઠાં પડે છે.
કોરોનાની કમઠાણ વચ્ચે મન્કીપોક્સની મોકાણ
કોરોનાના કહેરમાંથી હજી પૂરેપૂરા બહાર ન આવેલા વિશ્વ પર મન્કીપોક્સનો ભય તોળાઈ રહ્યો છે. હજી તો દુનિયામાં બધું મળી ૧૪૦૦ જેટલા કેસ જ નોંધાયા હોવા છતાં અનેક દેશની સરકાર એકદમ એલર્ટ થઈ ગઈ છે ત્યારે જાણી લઈએ આ મન્કીપોક્સનું કુળ ને મૂળ.
કાન લગાવીને સાંભળો..
બે કાનની બૂટ તો કાપીને લગાવીને આવ્યો. હવે ત્રીજો કાન ક્યાંથી લાવું?: મૂરખ
આનો અંત ક્યારેય આવશે ખરો?
થોડા થોડા દિવસે એક-બે ખૂન થાય અને થોડા થોડા લોકો કશ્મીર છોડતા જાય.
અમે વણજારા રે..
કિઆરા અને રિચાર્ડ રીડ: અમને તો ભ’ઈ આમ જ ફાવે!
આજ-કલ મેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝબાન પર..
વડોદરાની આ યુવતીની જેમ તમે તમારી જાત સાથે લગ્ન કરી શકો ખરા?
અહીં પુસ્તક નહીં, માણસનું મન વાંચો!
પુસ્તકોની લાઈબ્રેરી તો સેંકડો હોય, દેશમાં કે ગુજરાતમાં પણ સો-સો વર્ષ જૂનાં પુસ્તકાલયો છે. જો કે જૂનાગઢમાં તો શરૂ થઈ છે માનવલાઈબ્રેરી, જ્યાં માણસને માણસ મળે છે અને એકબીજાને હળવાશ ને હૂંફ આપે છે.
હવે કરો તમે મારું શ્રાદ્ધ!
આમ ને આમ કેટલી વાર ઈન્ડિયા આવવાનો ખર્ચ કરવાનો? એના કરતાં..
શાબાશ, શ્રીમાન જલરક્ષક..
નાનાં જંગલ ઉગાડવાના તથા જળસંચયના સરળ પ્રયોગો માટે જાણીતા સુભાજિત મુખરજી ઘરખર્ચ ઓછો કરી એ રકમ પર્યાવરણ માટે વાપરે છે.
સંબંધની સંવાદિતા ચૅનલ
એક તરફ વિવાદ ઉકેલવા સંવાદની જરૂર હોય છે તો બીજી તરફ સંવાદ વિવાદમાં પરિણમવાની આબાદ લાક્ષણિકતા ધરાવે છે
વૅકેશનમાં આ વિધિ શું કરે છે?
શહીદ પરિવારો સાથે વિધિઃ ટીવી પર એક મૃત સિપાહી વિશેના સમાચાર સાંભળી વિચાર આવ્યો કે..
વૃક્ષછેદન મામલે પરિષદને મળી અપકીર્તિ
પ્રકૃતિપ્રેમી સાહિત્યકારોની સંસ્થામાં વૃક્ષછેદન કેમ?
યે મેરા ઘર અનોખા ઘર..
બોલો, આમાં રહેવું છે?
મૈં તુલસી તેરે આંગન કી..
ધરણેન્દ્ર સંઘવી-રિદ્ધિઃ - દીકરાની કંકોતરીમાંથી બન્યો ચકલીનો માળો તો પુત્રીની લગ્નપત્રિકામાંથી ઊગશે તુલસી.
માણસ નહીં, ગોબર જ બચાવશે ગાયને..
દીપક સંઘવીની ટીમ ગાયનાં છાણ-મૂત્રમાંથી અનેક ઉપયોગી વસ્તુ બનાવે છે.
મનોરંજનપ્રદેશના ચાણક્ય..
ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી: આપણાં ઈતિહાસ-સાહિત્ય એટલાં સમૃદ્ધ છે કે બોલિવૂડ મસાલાને ફીકા પાડી દે..
વડોદરાને ઘેલું કરશે આદિત્ય ગઢવી
આદિત્ય ગઢવી: આપણે કેમ આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ ન ગોઠવી શકીએ?
બાર કોળાં ને તેર લાગા
બહાર જવાના દરવાજે પણ દરવાને એને અટકાવ્યો અને કહ્યું: ‘લાગો આપ્યા વિના નહીં જવાય.’
પુસ્તક પ્રકાશન નિમિત્તે આ રીતે કરો મુંબઈ દર્શન
અહીં રોટલો મળી રહે, પણ ઓટલો નથી મળતો એ હકીકત છે અને તેમ છતાં રોજ અનેક લોકો મુંબઈ આવે છે અને મુંબઈ એ બધાને સમાવી પણ લે છે
ધમાકેદાર ફિલ્મ જ્યસુખ ઝડપાયો તમામ દર્શકો માટે લાફ્ટરડૉઝ બની રહેશે
ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર જોવા-માણવા મળશે જ્હૉની લિવરની પહેલી ફુલ લેન્થ ફિલ્મ સુખવિન્દર સિંહનો મસ્તીભર્યો અવાજ પલક મુછલનું મધુરું પ્રણય ગીત સંજય છેલના મન પ્રફુલ્લિત કરતા સંવાદો કાશ્મીરમાં ફિલ્માવાયેલું પ્રણયરંગી ગીત
પ્રજાના પૈસે સુરક્ષા મેળવવાની લાયકાત કેટલાની છે?
પંજાબમાં ૪૦૦થી વધુ રાજકારણીઓ તથા કેટલાક અધિકારીઓની સુરક્ષા ઓછી કરવામાં આવી એના બીજા જ દિવસે થયેલી હત્યા પાછળ રાજકારણ રમવાની જરૂર નથી.
પ્રમુખસ્વામી જ્યારે પ્રમુખ બન્યા..
૭૨ વર્ષ પહેલાં ૨૮ વર્ષી સાધુ નારાયણસ્વરૂપ સ્વામીને ‘બીએપીએસ’ના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા એ દિવસ, જેઠ સુદ ચોથ દેશ-દુનિયામાં ‘પ્રમુખ વરણી દિન’ તરીકે ઊજવાય છે એ પાછળની રસપ્રદ કથા.
ન્યાયની દિશામાં પહેલું પગલું
યાસિન મલિક: કાયદાનો હાથ આખરે પહોંચ્યો ખરો.
જસ્ટ, એક મિનિટ..
તડકી-છાંયડી આવવી એ તો જિંદગીનો એક અફર ક્રમ છે
ઑપરેશન સફળ રહે, પણ દરદી મૃત્યુ પામે એ ચાલે?
મોંઘવારીએ પ્રજાને તો પરેશાનીમાં મૂકી જ છે, સાથે સરકાર અને રિઝર્વ બૅન્કની ચિંતા પણ વધારી છે. સારું ચોમાસું રાહતનાં અમીછાંટણાં આપે તોય સમસ્યાનો અંત તરત તો નહીં જ આવે.