CATEGORIES

ત્રીજી આંખથી રખવાળી
Chitralekha Gujarati

ત્રીજી આંખથી રખવાળી

લશ્કરના જવાનના કપાળે પોતાનું સ્થાન જોઈ ગર્વ પણ થાય અને દેશ માટે કંઈ કરી છૂટવાની દાઝ પણ પ્રગટે

time-read
1 min  |
May 16, 2022
ગોટાળેબાજ ગિનેસ બુક?
Chitralekha Gujarati

ગોટાળેબાજ ગિનેસ બુક?

સ્વામી શિવાનંદ: આ રહ્યો પુરાવો.

time-read
1 min  |
May 16, 2022
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ
Chitralekha Gujarati

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ

સૃષ્ટિના ચારેય યુગમાં જેનો પ્રતાપ હોવાનું શાસ્ત્રવાક્ય છે એ ચિરંજીવ હનુમાન આજકાલ ચૌરેને ચૌટે ચર્ચાતું નામ છે. હનુમાન ચાલીસાને લગતા રાજકીય વિવાદોને એક બાજુએ મૂકીએ તો પણ હનુમાનજી એક એવું પાત્ર છે, જે આબાલવૃદ્ધ સૌને એકસરખું અપીલ કરે છે. અતિ બળવાન, પરમ પરાક્રમી છતાં અહંકારરહિત, સેવા કરવા સતત તત્પર આ રામસેવકના ભારતમાં કરોડો ચાહક છે. કોઈ માટે હનુમાનજી બિગડે કામ બનાવી દેનારા દેવ છે તો કોઈ માટે જીવનના મુશ્કેલ પથ પર માર્ગદર્શન કરનારા ચમત્કારિક મિત્ર. બજરંગ બલિનાં અનેક રૂપ, અનેક ગુણનો મહિમા ભારતવર્ષમાં સતત ગવાતો રહ્યો છે ને ગવાતો રહેશે.

time-read
1 min  |
May 16, 2022
જસ્ટ એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

માણસને પોતાની જિંદગીમાં જે અનુભવ થાય છે એનાથી પોતાનું ભવિષ્ય બદલી શકે છે

time-read
1 min  |
May 16, 2022
ચાલો, રોબોટિક કારથી રમીએ..
Chitralekha Gujarati

ચાલો, રોબોટિક કારથી રમીએ..

વિદેશમાં ઘણી કંપનીઓ રોબોટિક ટૉય્ઝ બનાવે છે: ભારતમાં પાંચેક અને ગુજરાતમાં એક કંપની રોબોટિક ટોય્ઝ બનાવે છે

time-read
1 min  |
May 16, 2022
કેવો રહેશે પરિવર્તનનો પવન?
Chitralekha Gujarati

કેવો રહેશે પરિવર્તનનો પવન?

એલઆઈસીના લિસ્ટિંગ બાદ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ફેરફાર માટે તૈયાર રહેજો..

time-read
1 min  |
May 16, 2022
કેવી છે મસાલાના બાદશાહની સફળ કથા?
Chitralekha Gujarati

કેવી છે મસાલાના બાદશાહની સફળ કથા?

ફૅમિલી મૅનેજ્ડ બિઝનેસ અર્થાત્ એફએમબી ઉદ્યોગગૃહો જે ઝડપે વિકાસ કરે એ ઝડપે ક્યારેક પડતી પણ જોતાં હોય છે. વડીલોએ શૂન્યમાંથી સર્જેલા વ્યવસાયને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં બધા સફળ થતા નથી, પણ જે થાય છે એમનાં સંઘર્ષ, સ્ટ્રેટેજી, કાર્યપ્રણાલી, વગેરે કેસ સ્ટડીના વિષય બને છે. મસાલાકિંગ ગણાતા ‘બાદશાહ' બ્રાન્ડના હેમંત ઝવેરીએ બાવીસ વર્ષની ઉંમરે ધંધો સંભાળીને એને નવી ઊંચાઈએ કઈ રીતે પહોંચાડ્યો એ જાણવા જેવું છે.

time-read
1 min  |
May 16, 2022
અનુપમ વિક્રમ!
Chitralekha Gujarati

અનુપમ વિક્રમ!

'અનુપમા'માં રૂપાલી ગાંગુલી: મહિલા દર્શકમાં ફેવરીટ.

time-read
1 min  |
May 16, 2022
એક સાહસ સહિયારું..
Chitralekha Gujarati

એક સાહસ સહિયારું..

‘રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ પ્રોજેક્ટ’ અંતર્ગત સુરતથી શરૂ થઈ છે આ સેવા.

time-read
1 min  |
May 16, 2022
આ ભાર ઓછો થાય કઈ રીતે?
Chitralekha Gujarati

આ ભાર ઓછો થાય કઈ રીતે?

હમણાં કોમી દંગલમાં સંડોવાયેલા હોવાની શંકા પરથી કેટલાંક રાજ્યોમાં અમુક આરોપીઓનાં ઘર તોડવામાં આવ્યાં, પણ દેશભરમાં જંગલ, બાગબગીચા, ભવિષ્યમાં પ્રજા માટે હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરવા માટેના ખાલી પ્લૉટ અને રેલવે તથા સુરક્ષાદળોની જમીન પર મળી ૩૫ લાખથી વધુ ગેરકાયદે અતિક્રમણના કેસ અદાલતોમાં પડ્યા છે

time-read
1 min  |
May 16, 2022
એ હાલો, ગુજરાતી ફિલ્લમ જોવા..
Chitralekha Gujarati

એ હાલો, ગુજરાતી ફિલ્લમ જોવા..

હમણાં જ નવ દાયકા પૂર્ણ કરનારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ગઈ કાલ, આજ અને આવતી કાલ.

time-read
1 min  |
May 16, 2022
અહીં પણ પૂજાય છે ભારતમાતા
Chitralekha Gujarati

અહીં પણ પૂજાય છે ભારતમાતા

હરિદ્વારનું છ માળનું ભારતમાતાનું મંદિર પણ લોકપ્રિય છે અને અહીંની લોકલ ટુર સર્કિટમાં પણ એ સામેલ છે

time-read
1 min  |
May 16, 2022
અપની ઉંમર.. ઉસકી ઉંમર
Chitralekha Gujarati

અપની ઉંમર.. ઉસકી ઉંમર

જોનાથનઃ જિયો તો શાન સે..

time-read
1 min  |
May 16, 2022
સમાન નાગરી ધારોઃ ભારતીય બનવાની છે તૈયારી?
Chitralekha Gujarati

સમાન નાગરી ધારોઃ ભારતીય બનવાની છે તૈયારી?

આ કાયદો માત્ર મુસ્લિમોની વિરુદ્ધ છે એમ માની લેવાની જરૂર નથી. એનો વિરોધ બીજા ખૂણેથી પણ થઈ શકે છે. વળી, અનામતપ્રથાનો મામલો પણ ઊભો રહેવાનો છે.

time-read
1 min  |
May 09, 2022
હદ વટાવવી એટલે? પૂછો રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને!
Chitralekha Gujarati

હદ વટાવવી એટલે? પૂછો રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને!

'પોલીસ હવે હદ વટાવે છે' એવું તો અખબારોમાં ઘણી વાર વાંચવા મળે છે, પરંતુ રાજકોટ પોલીસની સદા બદનામ ક્રાઈમ બ્રાન્ચે તો વાસ્તવમાં હદ વટાવી દીધી. આ શાખા રાજકોટ પોલીસની હદની બહાર દારૂનો જથ્થો જપ્ત કરવા પહોંચી ગઈ. જો કે પોલીસના જ સ્ટેટ મોનિટરિંગ સેલે આ કારસ્તાન ખુલ્લું પણ પાડ્યું.

time-read
1 min  |
May 09, 2022
લોભિયા હોય ત્યાં..
Chitralekha Gujarati

લોભિયા હોય ત્યાં..

'કાક ઈકોનોમિક કંપની'એ ફુલેકું ફેરવ્યું એમાં સંચાલક કિશોર કાકડેને કસ્ટડીભેગા કરવામાં આવ્યા.

time-read
1 min  |
May 09, 2022
વિવાદની હવાઈ પટ્ટી પર..
Chitralekha Gujarati

વિવાદની હવાઈ પટ્ટી પર..

સત્ય ઘટના આધારિત ‘રનવે ૩૪’માં અજય દેવગન.

time-read
1 min  |
May 09, 2022
ડ્રગ્સની હેરાફેરી માટેય કચ્છડો બારેમાસ!
Chitralekha Gujarati

ડ્રગ્સની હેરાફેરી માટેય કચ્છડો બારેમાસ!

આ સદીની શરૂઆતમાં આવેલા ભૂકંપ પછી કચ્છ જિલ્લાએ અકલ્પનીય વિકાસ સાધ્યો છે. કચ્છ હવે પર્યટનનું પણ મોટું કેન્દ્ર બન્યું છે. જો કે સાથે સાથે આ સરહદી વિસ્તારમાં ડ્રગ ટુરિઝમનું દૂષણ પણ વધી રહ્યું છે.

time-read
1 min  |
May 09, 2022
ખોપરી સટકવાનાં કારણ અને એનાં મારણ..
Chitralekha Gujarati

ખોપરી સટકવાનાં કારણ અને એનાં મારણ..

જાણીતા ક્લિનિકલ સાઈકોલૉજિસ્ટ ડૉ. તેજસ શાહ એન્ગર અને રેજ વચ્ચેનો તફાવત તથા રેજ મૅનેજમેન્ટનું વિજ્ઞાન પણ સમજાવે છે.

time-read
1 min  |
May 09, 2022
ક્યારે થઈ ઈડીની શરૂઆત?
Chitralekha Gujarati

ક્યારે થઈ ઈડીની શરૂઆત?

મોદી સરકારે લોકસભામાં આપેલા આંકડા પ્રમાણે ૨૦૦૪થી ૨૦૧૪માં ઈડીએ ૧૧૨ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને પ૩૪૬ કરોડ રૂપિયાની માલ-મિલકત જપ્ત કરી હતી

time-read
1 min  |
May 09, 2022
એક ન્યારા બંગલાની પ્યારી વાત..
Chitralekha Gujarati

એક ન્યારા બંગલાની પ્યારી વાત..

નવાઝુદ્દીન સિદ્દીકીઃ રાતોરાત નથી બની જતા આલીશાન બંગલા

time-read
1 min  |
May 09, 2022
ઓહોહો, આટલી આર્થિક અસમાનતા?
Chitralekha Gujarati

ઓહોહો, આટલી આર્થિક અસમાનતા?

દુનિયાના માત્ર એક ટકા લોકો પાસે બાકીના ૯૯ ટકા કરતાં વધુ સંપત્તિ છે. આજે એક ધનવાન માણસ પણ એક આખો દેશ ખરીદી શકે એટલો ધનવાન બની ગયો છે. ભારતમાં ગરીબી ઓછી થઈ છે, પણ અમીર અને તવંગર વર્ગ વચ્ચેનો ભેદ ઘટ્યો નથી.

time-read
1 min  |
May 09, 2022
ઈડી: ધનપતિઓ કેમ ફફડે છે આ નામથી..
Chitralekha Gujarati

ઈડી: ધનપતિઓ કેમ ફફડે છે આ નામથી..

હમણાં હમણાં દેશભરમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તરખાટ મચાવ્યો છે. મોટા મોટા ધનપતિઓ અને ખાસ તો વિપક્ષી રાજકારણીઓને ઈડી એના સાણસામાં લઈ રહી છે અને એને લીધે કેન્દ્ર સરકાર કિન્નાખોરી દાખવવા આ એજન્સીનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ છે. ઈડીના દરોડા, સંપત્તિ ટાંચમાં લેવાની નીતિરીતિ, એની પાછળનું રાજકારણ અવારનવાર પ્રશ્નો જન્માવે છે. કેવાં કેવાં રહસ્ય ભર્યા છે બે અક્ષરે ઓળખાતી આ એજન્સીનાં નામ-કામમાં?

time-read
1 min  |
May 09, 2022
આમ ઊડ્યા બોરિસભાઈ..
Chitralekha Gujarati

આમ ઊડ્યા બોરિસભાઈ..

બોરિસબાબુ રશિયન હેલિકૉપ્ટરમાં સવારી કરી શકે એમ નહોતા એટલે એમના માટે અમેરિકી 'ચિનુક' તેડાવવામાં આવ્યું.

time-read
1 min  |
May 09, 2022
આતા માઝી સટકલી માનવમનના વેગ-આવેગનું જ્ઞાન-વિજ્ઞાન..
Chitralekha Gujarati

આતા માઝી સટકલી માનવમનના વેગ-આવેગનું જ્ઞાન-વિજ્ઞાન..

શ્વશુર પુત્રવધૂનો, પતિ પત્નીનો, પ્રેમી પ્રેમિકાનો, પુત્રી માતાનો જીવ લઈ લે એ હદે કોપાયમાન થવા પાછળ કયાં માનસિક કારણ હશે? શું કરવાથી આ ટાળી શકાય? નિષ્ણાતો શું કહે છે?

time-read
1 min  |
May 09, 2022
અરુણા જાની: ગ્રહોની ઘટમાળમાંથી આનંદ શોધી કાઢે છે આ જ્યોતિષવિદ
Chitralekha Gujarati

અરુણા જાની: ગ્રહોની ઘટમાળમાંથી આનંદ શોધી કાઢે છે આ જ્યોતિષવિદ

નિવૃત્તિ પછી પ્રવૃત્તિની વાત સામાન્ય થતી જાય છે ત્યારે મુંબઈમાં એક સ્કૂલ શિક્ષિકાએ નિવૃત્તિ પછી નવી શરૂઆતનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે. નિવૃત્તિ પછીનાં બાવીસ વર્ષમાં એક નવી જ વિદ્યાનાં વિદ્યાર્થિની બનવાથી માંડી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ મેળવવા સુધીની એમની સફર અત્યંત રોમાંચક છે.

time-read
1 min  |
May 09, 2022
સૂકાભઠ પ્રદેશમાં છલાંગ મારતું સૌંદર્ય
Chitralekha Gujarati

સૂકાભઠ પ્રદેશમાં છલાંગ મારતું સૌંદર્ય

સિંહોની ભ્રમણભૂમિ સૌરાષ્ટ્રનું જંગલ છે એ તો જગજાણીતી વાત છે, પરંતુ ભાવનગર પાસે વન્યસૃષ્ટિનો અલગ નજારો, જુદો જ મિજાજ જોવા મળે છે અને એ છે કાળિયારની મોટી વસાહત, ‘બ્લેક બક’ નામે જાણીતાં કાળિયારને છલાંગ મારતાં જોવાં એટલે કુદરતની એક અજાયબીના સાક્ષી બનવું.

time-read
1 min  |
May 09, 2022
સુરતીઓ દોડીને કરશે ગુજરાત સ્થાપના દિવસનું સ્વાગત
Chitralekha Gujarati

સુરતીઓ દોડીને કરશે ગુજરાત સ્થાપના દિવસનું સ્વાગત

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ૩૦ એપ્રિલે રાત્રે આઠ વાગે નાઈટ મેરેથોન શરૂ થશે

time-read
1 min  |
May 09, 2022
સુરતમાં યોજાઈ રહી છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ
Chitralekha Gujarati

સુરતમાં યોજાઈ રહી છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ

આ સમિટમાં ર૦૦૦થી વધુ એક્ઝિબિટર્સ એમની ૩૦,૦૦૦ પ્રોડકટ્સ સાથે ભાગ લઈ રહ્યા છે

time-read
1 min  |
May 09, 2022
પોતાની એબ સૌકોઈ ઢાંકે..
Chitralekha Gujarati

પોતાની એબ સૌકોઈ ઢાંકે..

કાલે મારા ખેતરમાં ચોર આવેલા ને મેં એમને જોઈ લીધા એટલે મારું ખેતર સળગાવીને ચાલ્યા ગયા

time-read
1 min  |
May 09, 2022