વૉલ્ટર આઇઝેક્સન લિખિત એલન મસ્કની આવનારી આત્મકથાના જાહેર થયેલા એક અંશમાં લખ્યું છે કે તેની દીકરી જ્યારથી પોતાને ટ્રાન્સજેન્ડર જાહેર કરીને સમાજવાદી વિચારધારાથી આગળ વધી, ઉગ્ર માર્ક્સવાદી બની ગઈ અને બધા જ ધનવાનોને દુષ્ટ માનવા લાગી, ત્યારથી અલન મસ્ક ‘ઍન્ટિ-વૉક’ બની ગયો. ‘વૉક’ આ સદીના સૌથી ચર્ચાયેલા શબ્દોમાંનો એક બની રહ્યો છે, પણ આ વૉક હોવું એટલે વળી શું એવો પ્રશ્ન થાય. વિસ્તારથી સમજીએ.
આધ્યાત્મિક જાગૃતિ માટે અંગ્રેજીમાં અવૅકનિંગ (નિદ્રાભંગ) શબ્દ વપરાતો આવ્યો છે, જેનો મૂળ ધાતુ અવૅક અથવા વૅક અર્થાત્ જાગવું. એનું ભૂતકાળ થાય વૉક યાને જાગેલું કે જાગૃત. એકવીસમી સદીની સોશિયો-પૉલિટિકલ ચર્ચાઓમાં ‘વૉક’ નવા અર્થ અને આયામ ધારણ કરીને ફક્ત શબ્દ ન રહેતા શસ્ત્ર બની ગયો છે. કોઈ પણ પ્રકારના અન્યાય, ભેદભાવ કે પક્ષપાત પ્રત્યે જાગૃત રહેવું, એને નજરઅંદાજ ન કરવા, આવી માનસિક સ્થિતિને ‘વૉક’ નામ અપાયેલું. આનું મૂળ પશ્ચિમમાં છે, જ્યાં અશ્વેત લોકો જાતભાતના ભેદભાવ સામે જાગતા રહેવાની હાકલ જેમ આ વિશેષણ વાપરતાં, પરંતુ આજે જેન્ડર પૉલિટિક્સના નામે પોતાના અલગ જ રોટલા શેકતાં ઘણા સમૂહોએ આ શબ્દનું અપહરણ કરીને એને વિકૃત કરી નાખ્યો છે. આ કહેવાતું વૉક કલ્ચર અને જેન્ડર પૉલિટિક્સ પશ્ચિમમાં જ સીમિત ન રહીને અર્બન ભારતમાં પણ પ્રસરી રહ્યું હોવાથી એ ચિંતાનો વિષય બને છે.
કાળક્રમે મનુષ્ય સભ્યતાના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય, એક ટોચ સુધી પહોંચે અને અંતે એનું પતન થાય. રોમન, ગ્રીક, ઇજિપ્શન જેવી સભ્યતાઓના આજે અવશેષો જ બચ્યા છે. ભારતીય સભ્યતામાં પાછલી સદીઓમાં ઘણાં પરિવર્તનો આવ્યાં. જેને પશ્ચિમની સભ્યતા કહે છે, એના ઘણા સારાનરસા ગુણો અન્યોએ પણ અપનાવ્યા, એટલે પશ્ચિમી સભ્યતાનું પતન એમ આસાનીથી નહીં થાય. જોકે, એના પતનના સંકેત જેવી જણાતી બે વિચારધારાઓ સોશિયલ મીડિયાના મોરચે અત્યંત ગાજી છે; વૉક કલ્ચર અને જેન્ડર પૉલિટિક્સ અથવા જેન્ડર આઇડેન્ટિટીનો કકળાટ.
Denne historien er fra September 23, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 23, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?