૯/૧૧ની આતંકવાદી હુમલાઓએ અમેરિકાને જબરજસ્ત લપડાક મારી. આવું ભયંકર કૃત્ય કોઈ આચરી શકે એવું અમેરિકાએ તો શું વિશ્વના કોઈ જ દેશે વિચાર્યું નહોતું. આ હુમલાના કારણે અમેરિકાની ઇમિગ્રેશનની નીતિ જે ત્યાં સુધી હળવી હતી, તેઓના કાયદાઓ ફક્ત વ્યક્તિ અમેરિકા માં પ્રવેશવા યોગ્ય છે કે નહીં એ જાણવા માટેના જ હતા અને અમેરિકામાં અમુક સંખ્યામાં લોકો પ્રવેશે, અમેરિકાને ઓવર ક્રાઉડેડ ન કરી ન નાખે એવા જ હતા, પણ હવેથી આ આતંકવાદી હુમલાને કારણે અમેરિકાની ઇમિગ્રેશનની નીતિ સાવ બદલાઈ ગઈ. આ આતંકવાદીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હતા. આથી થોડો સમય સુધી અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા આપવાનું જ બંધ કરી દીધું. એમણે એમની ખુલ્લા દ્વારની નીતિ બંધ દરવાજામાં ફેરવી નાખી.
વર્ષો જૂની ‘ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી સર્વિસીસ, આઈએનએસ’ નાબૂદ કરવામાં આવી અને એની જગ્યાએ ‘હોમલૅન્ડ સિક્યૉરિટી' ખડી કરવામાં આવી. એ માટે વર્ષ ૨૦૦૨માં ‘હોમલૅન્ડ સિક્યૉરિટી ઍક્ટ ઘડવામાં આવ્યો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૨માં ‘ફૅમિલી સ્પોન્સર ઇમિગ્રેશન ઍક્ટ’ તેમ જ ‘ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન ઍક્ટ’, જેના દ્વારા પરદેશીઓને અનહદ ફાયદો થયો છે એ ઘડવામાં આવ્યા.
Denne historien er fra December 30, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 30, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?