કોચિંગ વિખ્યાત રાજસ્થાનના વિદ્યાર્થીઓની આત્મહત્યાનો મામલો અનેક વખત ચર્ચાસ્પદ બનતો રહે છે. આવી ઘટના બને ત્યારે તેને નિવારવા શું કરવું જોઈએ તેનાં સૂચનો થતાં હતાં. કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર કોચિંગ ક્લાસના અભ્યાસ અને તેમાં ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થવાનું દબાણ વિદ્યાર્થીઓ ઉપર રહેતું. વહેલી સવારથી મોડી રાત સુધી વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવામાં આવતા હતા.
તેને કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બનીને આત્મહત્યાના માર્ગે જતા હતા. હવે કેન્દ્ર સરકારે આ બાબતને લક્ષમાં રાખીને કોચિંગ ક્લાસ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તો વિદ્યાર્થીઓની ઘણી બધી સમસ્યા નિવારી શકાશે. પ્રશ્ન માત્ર કોટાના કોચિંગ ક્લાસનો જ નથી, દેશભરમાં તમામ નાનાંમોટાં શહેરોમાં કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે.
Denne historien er fra February 03, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 03, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?