બહેનો અને ભાઈઓ,
સૌને નમસ્કાર, સૌને સૌના ધર્મ, પંથ અને સંપ્રદાયમાન્ય વંદન અને પ્રણામ!
તમને થશે કે આ નેતા લોકસભાની ચૂંટણી પૂરી થવાનો સમય આવ્યો ત્યારે જ કેમ પધાર્યા? મિત્રો, આવવું એ મહત્ત્વનું છે, ક્યારે આવવું એ નહીં અને એક વાત ખાસ યાદ રાખો કે અતિથિ અને વાવાઝોડું કોઈ નિશ્ચિત સમયે ન આવે!
આજે હું આપ સૌનાં દર્શન કરવા આવ્યો છું. આપ સૌનાં દર્શન કરી આજે હું મારી જાતને કૃતાર્થ અને સાર્થક કરી શક્યો છું એનો મને પરમ આનંદ છે.
શરૂઆતમાં મેં કરેલું સંબોધન ‘બહેનો અને ભાઈઓ' એ સાંભળીને તમને આશ્ચર્ય ચોક્કસ થયું હશે કે સામાન્ય રીતે મોટા ભાગના વક્તાઓ ‘ભાઈઓ અને બહેનો' અથવા તો ‘સજ્જનો અને સન્નારીઓ' એવું સંબોધન કરતા હોય છે. જોકે જનતાને પળે પળે આશ્ચર્યો આપવામાં અમારા લોકોની સારી ફાવટ છે. મેં આ સંદર્ભે આપ સૌને સંબોધન સહેજ જુદું એટલા માટે કર્યું છે કે હું ‘શક્તિ’ વંદનામાં માનું છું. લગ્ન પહેલાં હું શક્તિવંદનામાં નહોતો માનતો. એનો અર્થ એવો નહીં કે હું નાસ્તિક છું. ના, નાસ્તિક તો હું સહેજ પણ નથી . નાસ્તિક બનવું મને સહેજ પણ પોસાય નહીં, કેમ કે હું રાજકારણી છું – ચુસ્ત રાજકારણી. મારે જે પ્રાંતમાં જવાનું થાય, એ પ્રાંતનો પહેરવેશ મારે ધારણ કરવો પડે. એનું એક જ કારણ કે એ પ્રાંતની જનતાને એવું લાગે કે આ નેતા અમારો જ છે – અમારા માટે જ આટલી દોડાદોડી - જેને છાપાંની ભાષામાં ‘ઉડાઉડી’ કહેવાય એ કરે છે.
Denne historien er fra June 01, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 01, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?