બિંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 10/08/2024
સો ટકા સાચું બોલતો અરીસો : અરનમૂલા કન્નાડી
પ્રિયંકા જોષી..
બિંજ-થિંગ

‘સ્વ’ સાથે સેતુ રચી આપે છે. સતત બહારની દુનિયાને નીરખતી આંખોને અંતરમાં ડોકિયું કરવાની કેડી કરી આપે છે. રોજિંદા વપરાશની સ્થૂળ ચીજ હોવા છતાં અરીસો કેવો સજીવ પાત્ર સામો લાગે છે! તે વ્યક્તિને જીવંત હોવાની ધરપત આપે છે. અરીસો જાદુઈ છે, અરીસામાં નીરખતાં ધીરે-ધીરે વ્યક્તિત્વના અજાણ્યા રહસ્ય ખૂલતાં જાય છે. જોનાર પોતાને પ્રેમ કરતો થઈ જાય છે. નાના-મોટા સહુએ આવો અનુભવ કર્યો હશે. કોઈને કહી ન શકાય એવા અનેક ભાવોને સાચવીને બેઠેલો અરીસો વિષાદી ક્ષણોમાં વફાદાર સાથી બને છે.

માણસે સૌ પ્રથમ પોતાનું પ્રતિબિંબ પાણીની ચંચળ સપાટી પર જોયું હશે, ત્યારે તેને એ છબીને સ્થિર કરીને નીરખવાનું અને પછી સંઘરી રાખવાનું મન થયું હશે. એ પછી સદીઓની મથામણોને પરિણામે એ સફળ થયો અને આજે તે આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યો છે.

કહેવાય છે કે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે અરીસામાં પોતાને જુએ છે ત્યારે તેમાં દેખાતા પ્રતિબિંબમાં દસ ટકા વાસ્તવ અને બાકીના નેવું ટકા તેની કલ્પના રહેલી હોય છે, પરંતુ આ માત્ર મનોવૈજ્ઞાનિક તથ્ય નથી. સામાન્ય રીતે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે અરીસો પણ સો ટકા સાચું પ્રતિબિંબ દર્શાવતો નથી એ પણ હકીકત છે. તો પછી ૧૦૦% સાચું બોલતું દર્પણ ક્યાંય છે ખરું? તેનો હકારાત્મક જવાબ છે, કેરળનો પ્રસિદ્ધ ધાતુ નિર્મિત દર્પણ ‘અરનમૂલા કન્નાડી’.

Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025