CATEGORIES
Kategorier
![આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે સ્ટેમિના આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે સ્ટેમિના](https://reseuro.magzter.com/100x125/articles/17203/1374750/uZwkKNSAn1689262505000/1689268329388.jpg)
આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે સ્ટેમિના
મહિલાઓની જેમ પુરુષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોતા નથી, જે હૃદય કે અન્ય બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેથી હાર્ટએટેક, મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે
![લાંબા સમય બાદ સવારે સૂર્યનારાયણે દર્શન દેતાં હવામાન ખુશનુમા બન્યું લાંબા સમય બાદ સવારે સૂર્યનારાયણે દર્શન દેતાં હવામાન ખુશનુમા બન્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1374750/IYQUEit1F1689261746064/1689267673905.jpg)
લાંબા સમય બાદ સવારે સૂર્યનારાયણે દર્શન દેતાં હવામાન ખુશનુમા બન્યું
હજુ પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે, ત્યાર બાદ તેના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો
![હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1374750/aO0U9auau1689262162549/1689267670026.jpg)
હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા
૧૧૦૦થી વધુ રસ્તા બંધ, સેંકડો પ્રવાસીઓ ફસાયા
![PM મોદી આજે ફ્રાન્સની બેસ્ટિલ પરેડમાં મુખ્ય મહેમાન: મેક્રોં સાથે ડિનર લેશે PM મોદી આજે ફ્રાન્સની બેસ્ટિલ પરેડમાં મુખ્ય મહેમાન: મેક્રોં સાથે ડિનર લેશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1374750/F3U6s4NdK1689261945245/1689267668609.jpg)
PM મોદી આજે ફ્રાન્સની બેસ્ટિલ પરેડમાં મુખ્ય મહેમાન: મેક્રોં સાથે ડિનર લેશે
પેરિસના ઓર્લી એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવશે
![પરિણીતાએ ભરણપોષણનો કેસ પરત લેતાં જ સાસરિયાંએ કાચિંડાની જેમ રંગ બદલ્યો પરિણીતાએ ભરણપોષણનો કેસ પરત લેતાં જ સાસરિયાંએ કાચિંડાની જેમ રંગ બદલ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1374750/58imvvKHv1689261532397/1689266916205.jpg)
પરિણીતાએ ભરણપોષણનો કેસ પરત લેતાં જ સાસરિયાંએ કાચિંડાની જેમ રંગ બદલ્યો
સાસરિયાંએ કહ્યું: અમારે તો તને રાખવી નથી, અમારે તો ફક્ત કેસ પાછો લેવાથી મતલબ હતો
![ગોતાના ડી-માર્ટને રોડ પર ગંદકી ફેંકવા બદલ ૨૫,૦૦૦ની પેનલ્ટી ગોતાના ડી-માર્ટને રોડ પર ગંદકી ફેંકવા બદલ ૨૫,૦૦૦ની પેનલ્ટી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1374750/RDepXeO4R1689261268627/1689266911861.jpg)
ગોતાના ડી-માર્ટને રોડ પર ગંદકી ફેંકવા બદલ ૨૫,૦૦૦ની પેનલ્ટી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ
![ડિહાઇડ્રેશન ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે કરો આ ટેસ્ટ ડિહાઇડ્રેશન ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે કરો આ ટેસ્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/eXJVy5s4y1689179982301/1689185777463.jpg)
ડિહાઇડ્રેશન ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે કરો આ ટેસ્ટ
ઘરે માત્ર બે મિનિટમાં એક સરળ ટેસ્ટ દ્વારા તમે તે નક્કી કરી શકો છો કે શરીરમાં પાણીનું પ્રમાણ કેટલુ છે
![માઈક્રોસોફ્ટ લેઓફઃ ફરી ૨૭૬ કર્મચારીઓની છટણી માઈક્રોસોફ્ટ લેઓફઃ ફરી ૨૭૬ કર્મચારીઓની છટણી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/OVsalSNeA1689178791896/1689185137693.jpg)
માઈક્રોસોફ્ટ લેઓફઃ ફરી ૨૭૬ કર્મચારીઓની છટણી
અગાઉ જાન્યુઆરીમાં ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી
![પશ્ચિમ બંગાળમાં હિંસા જારી: એકની હત્યા, ASPને ગોળી વાગી, સાઉથ ૨૪ પરગણામાં બોમ્બમારો અને ફાયરિંગ પશ્ચિમ બંગાળમાં હિંસા જારી: એકની હત્યા, ASPને ગોળી વાગી, સાઉથ ૨૪ પરગણામાં બોમ્બમારો અને ફાયરિંગ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/NMMmmhV-31689179369065/1689185137645.jpg)
પશ્ચિમ બંગાળમાં હિંસા જારી: એકની હત્યા, ASPને ગોળી વાગી, સાઉથ ૨૪ પરગણામાં બોમ્બમારો અને ફાયરિંગ
પરિણામો બાદ ક્યાંક બેલેટ બોક્સ લૂંટાયાં તો ક્યાંક મતપત્રો સળગાવી દેવાયા
![ભાજપમાં ફેરબદલ? ફેરવેલ પાર્ટીની ચર્ચા ભાજપમાં ફેરબદલ? ફેરવેલ પાર્ટીની ચર્ચા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/bsERRhWDl1689179667274/1689185134382.jpg)
ભાજપમાં ફેરબદલ? ફેરવેલ પાર્ટીની ચર્ચા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના નેતાઓને ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાત્રિ ભોજન માટે આમંત્રિત કર્યા
![‘દ્વારકાના દેવની તો વાત જ નો થાયઃ' જગતના નાથને હવે રોજ છ ધજા ચડશે ‘દ્વારકાના દેવની તો વાત જ નો થાયઃ' જગતના નાથને હવે રોજ છ ધજા ચડશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/QNyswmMac1689177166096/1689183959622.jpg)
‘દ્વારકાના દેવની તો વાત જ નો થાયઃ' જગતના નાથને હવે રોજ છ ધજા ચડશે
દ્વારકાધીશના મંદિરમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, પહેલાં રોજની પાંચ ધજા ચડતી હતી
![મધ્ય ઝોનમાં છેલ્લા સાત દિવસમાં ૧૭૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત મધ્ય ઝોનમાં છેલ્લા સાત દિવસમાં ૧૭૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/JfcOxgQwO1689176926496/1689183959553.jpg)
મધ્ય ઝોનમાં છેલ્લા સાત દિવસમાં ૧૭૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
જાહેર રોડ ઉપર કચરો નાખતા ચાર એકમોને તાળાં મરાયાં
![સોની બજારમાં સોપોઃ સતત બીજા દિવસે પણ રાજકોટના જ્વેલર્સ પર આઈટીના દરોડા ચાલુ સોની બજારમાં સોપોઃ સતત બીજા દિવસે પણ રાજકોટના જ્વેલર્સ પર આઈટીના દરોડા ચાલુ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/0dyCn72fU1689177468431/1689183957921.jpg)
સોની બજારમાં સોપોઃ સતત બીજા દિવસે પણ રાજકોટના જ્વેલર્સ પર આઈટીના દરોડા ચાલુ
આઇટીએ વર્ધમાન બિલ્ડર ગ્રૂપની ઓફિસ- મકાનમાં દરોડા કાર્યવાહી ચાલુ કરી
![AMC દ્વારા ૧૭ હજારથી વધુ વિધાર્થીઓ નાગરિકોને મેલેરિયાથી માહિતગાર કરાયા AMC દ્વારા ૧૭ હજારથી વધુ વિધાર્થીઓ નાગરિકોને મેલેરિયાથી માહિતગાર કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/PRtp3KIhT1689177708597/1689183956725.jpg)
AMC દ્વારા ૧૭ હજારથી વધુ વિધાર્થીઓ નાગરિકોને મેલેરિયાથી માહિતગાર કરાયા
શાળાઓના ૨૯૬૭ વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગચાળાના મામલે વિસ્તૃત જાણકારી અપાઈ હતી
![ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન: બહેરામપુરાના કાશી વિશ્વનાથ રોડથી ગુરુકૃપા એસ્ટેટ રોડ પર તંત્ર ત્રાટક્યું ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન: બહેરામપુરાના કાશી વિશ્વનાથ રોડથી ગુરુકૃપા એસ્ટેટ રોડ પર તંત્ર ત્રાટક્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/GPgpny61o1689178335987/1689183956610.jpg)
ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન: બહેરામપુરાના કાશી વિશ્વનાથ રોડથી ગુરુકૃપા એસ્ટેટ રોડ પર તંત્ર ત્રાટક્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા પોલીસ વિભાગને પણ આવા ઔધોગિક એકમો સામે પગલાં લેવા મ્યુનિ. તંત્ર દ્વારા જણાવાયું
![રાહુલ ગાંધી સામેના હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ કોંગ્રેસનાં મૌન સત્યાગ્રહ-ધરણાં રાહુલ ગાંધી સામેના હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ કોંગ્રેસનાં મૌન સત્યાગ્રહ-ધરણાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1373919/wX0XMaYfc1689178019638/1689183956657.jpg)
રાહુલ ગાંધી સામેના હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ કોંગ્રેસનાં મૌન સત્યાગ્રહ-ધરણાં
હાઈકોર્ટની સિંગલ બેચે રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા અપાયેલી સજાને યથાવત્ રાખી
![પીરાણા, દાણીલીમડા, બહેરામપુરના કેમિકલ હાઉસ પર AMC તંત્ર ત્રાટક્યું પીરાણા, દાણીલીમડા, બહેરામપુરના કેમિકલ હાઉસ પર AMC તંત્ર ત્રાટક્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/FvLmzqIp01689074813788/1689080145172.jpg)
પીરાણા, દાણીલીમડા, બહેરામપુરના કેમિકલ હાઉસ પર AMC તંત્ર ત્રાટક્યું
સંવેદનશીલ વિસ્તાર હોવાથી SRPની ટુકડીને સાથે રાખી કાર્યવાહી હાથ ધરાઈ
![પત્ની બીમાર હોવા છતાં પણ પતિ પોર્ન ફિલ્મ બતાવી સેક્સ કરવા મજબૂર કરતો પત્ની બીમાર હોવા છતાં પણ પતિ પોર્ન ફિલ્મ બતાવી સેક્સ કરવા મજબૂર કરતો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/bj44QAiQr1689073468483/1689079975847.jpg)
પત્ની બીમાર હોવા છતાં પણ પતિ પોર્ન ફિલ્મ બતાવી સેક્સ કરવા મજબૂર કરતો
ઉત્તરાયણના દિવસે દારૂના નશામાં ધૂત થયેલા સસરાએ પુત્રવધૂને રસોડામાં બાથ ભરી હોવાનો આક્ષેપઃ સાસરિયાં પરિણીતા પાસે રૂપિયા પાંચ લાખનું દહેજ માગતાં હતાં
![જેને હેલ્ધી ગણો છો એ વસ્તુઓ ક્યાંક નુકસાન ન કરે જેને હેલ્ધી ગણો છો એ વસ્તુઓ ક્યાંક નુકસાન ન કરે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/fFEVBHZ2D1689074145785/1689079975743.jpg)
જેને હેલ્ધી ગણો છો એ વસ્તુઓ ક્યાંક નુકસાન ન કરે
લીલા રંગના બટાકામાં ગ્લાઇકોલ કેલોએડ નામનો વિષયુક્ત પદાર્થ હોય છે, જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે
![શાહપુરમાં AMCએ રોડ પરનાં દબાણો ઉપર સપાટો બોલાવ્યો શાહપુરમાં AMCએ રોડ પરનાં દબાણો ઉપર સપાટો બોલાવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/KiFYARvDh1689073239692/1689079975972.jpg)
શાહપુરમાં AMCએ રોડ પરનાં દબાણો ઉપર સપાટો બોલાવ્યો
શાહપુર વોર્ડમાં રોડ પરનાં દબાણોને હટાવવાના મામલે તંત્રએ સપાટો બોલાવતાં દબાણકર્તાઓમાં ભારે ભય વ્યાપી ગયો
![પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીનાં પરિણામો જાહેરઃ TMC સૌથી આગળ પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીનાં પરિણામો જાહેરઃ TMC સૌથી આગળ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/QLzm-eAVZ1689073789502/1689079975598.jpg)
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીનાં પરિણામો જાહેરઃ TMC સૌથી આગળ
ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઇનું ખાતું પણ ખૂલ્યું ન હતું
![માથાનો દુખાવો દવા વગર દૂર કરો માથાનો દુખાવો દવા વગર દૂર કરો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/JStu0CCr21689074400060/1689079974337.jpg)
માથાનો દુખાવો દવા વગર દૂર કરો
તુલસીનાં પાનનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે
![આતંક સામે સાવ ખોખલું પાકિસ્તાન આતંક સામે સાવ ખોખલું પાકિસ્તાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/Q7SSbIAto1689074525509/1689079972005.jpg)
આતંક સામે સાવ ખોખલું પાકિસ્તાન
ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન પાકિસ્તાનમાં ૧૫૧ આતંકી હુમલાઓ થયા હતા, જ્યારે આ વર્ષના છ મહિનામાં થયેલા આતંકી હુમલાની સંખ્યા ૨૭૧ છે. આ આંકડા ગત વર્ષની સરખામણીમાં ૭૯ ટકા વધારે છે
![સપાટોઃ ઇન્કમટેક્સ વિભાગ રાજકોટના રાધિકા-શિલ્પા જ્વેલર્સ પર ત્રાટક્યો સપાટોઃ ઇન્કમટેક્સ વિભાગ રાજકોટના રાધિકા-શિલ્પા જ્વેલર્સ પર ત્રાટક્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/m2P56jOcl1689072246085/1689078410139.jpg)
સપાટોઃ ઇન્કમટેક્સ વિભાગ રાજકોટના રાધિકા-શિલ્પા જ્વેલર્સ પર ત્રાટક્યો
રાજકોટમાં થોડા સમય પહેલા બિલ્ડર લોબીમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીએ રેડ કરી હતી જ્યારે હવે જ્વેલર્સના ત્યાં રેડ કરીને તવાઇ બોલાવી
![ભજિયાંના ભાવ ભડકે બળ્યા: સ્વાદરસિયાની મોજ બગડી ભજિયાંના ભાવ ભડકે બળ્યા: સ્વાદરસિયાની મોજ બગડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/XFq6Muoui1689072475902/1689078409538.jpg)
ભજિયાંના ભાવ ભડકે બળ્યા: સ્વાદરસિયાની મોજ બગડી
ભજિયાં વગર અમને ચોમાસું સૂનું રે લાગેઃ ભજિયાંના ભાવમાં રૂ. ૫૦થી ૧૦૦નો વધારો
![નાદુરસ્ત પતિને ઘરની બહાર જવાની ના પાડતાં પત્નીને છુટ્ટો મોબાઈલ મારી દીધો નાદુરસ્ત પતિને ઘરની બહાર જવાની ના પાડતાં પત્નીને છુટ્ટો મોબાઈલ મારી દીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1372911/1p5UBtKDK1689072859252/1689078408928.jpg)
નાદુરસ્ત પતિને ઘરની બહાર જવાની ના પાડતાં પત્નીને છુટ્ટો મોબાઈલ મારી દીધો
પતિનું લફરું ઝડપાયા બાદ પત્ની ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું: પતિ પત્નીનાં ચારિત્ર ઉપર પણ શંકા કરતો હતો
![સિલ્વરનું ઓનલાઈન ટ્રેડિંગ કરતા બે ગઠિયા માણેકચોકમાંથી ઝડપાયા સિલ્વરનું ઓનલાઈન ટ્રેડિંગ કરતા બે ગઠિયા માણેકચોકમાંથી ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1369788/X9-LLqBq51688834385402/1688839782502.jpg)
સિલ્વરનું ઓનલાઈન ટ્રેડિંગ કરતા બે ગઠિયા માણેકચોકમાંથી ઝડપાયા
લાઈસન્સ વગર સિલ્વરનું ટ્રેડિંગ કરીને બંને ગઠિયાએ ભારત સરકારને આર્થિક નુકસાન કરવાનું કાવતરું ઘડ્યું
![લૂંટારુઓ પણ સ્માર્ટઃ લૂંટ કરવા જાય ત્યારે મોબાઈલ ફોન ઘરે મૂકીને જતા લૂંટારુઓ પણ સ્માર્ટઃ લૂંટ કરવા જાય ત્યારે મોબાઈલ ફોન ઘરે મૂકીને જતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1369788/6VEWjMyI01688834181738/1688839554341.jpg)
લૂંટારુઓ પણ સ્માર્ટઃ લૂંટ કરવા જાય ત્યારે મોબાઈલ ફોન ઘરે મૂકીને જતા
પોલીસ મોબાઇલ લોકેશનના આધારે ગુનાનો ભેદ ઉકેલે તેની જાણ ગુનેગારોને હતી
![નિયમિત દોરડાં કૂદી તમારા શરીરને ચુસ્ત રાખો આ રીતે નિયમિત દોરડાં કૂદી તમારા શરીરને ચુસ્ત રાખો આ રીતે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1369788/TwncDAxtX1688833940263/1688839537062.jpg)
નિયમિત દોરડાં કૂદી તમારા શરીરને ચુસ્ત રાખો આ રીતે
દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે
![આદિપુરુષ વિવાદઃ મનોજ મુંતશીરે માફી માગી, હનમાનજીને ભગવાન ગણાવ્યા આદિપુરુષ વિવાદઃ મનોજ મુંતશીરે માફી માગી, હનમાનજીને ભગવાન ગણાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1369788/PzCb5G7eJ1688833750821/1688839532036.jpg)
આદિપુરુષ વિવાદઃ મનોજ મુંતશીરે માફી માગી, હનમાનજીને ભગવાન ગણાવ્યા
ટ્વિટર પર માફી માગ્યા બાદ પણ ટ્રોલ થયો મનોજ મુંતશીર